Monday, March 23, 2026

Tag: Violence

વેપારી પર કોર્પોરેશનના ડ્રેનેજ વિભાગના કર્મચારીઓએ હુમલો કરતા ફ્રેકચર થ...

શહેરની ઉસ્માનપુરા ઝોનલ ઓફિસમાં ગટર ઉભરાવવાની ફરિયાદ કરવા ગયેલા વેપારી સાથે ડ્રેનેજ વિભાગના કર્મચારીઓએ ઝગડો કરીને પછાડી દેતા ફ્રેકચર થયું હોવાની ફરિયાદ વાડજ પોલીસમાં નોંધાઈ છે. ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી કિર્તી કોલોનીમાં રહેતા અને ઇલેક્ટ્રીશિયન તરીકે ધંધો કરતાં દિપકસિંહ પૃથ્વીસિંહ વાઘેલા ગત તારીખ 17 જુલાઈના રોજ ઉસ્માનપુરા ખાતે જૂના પશ્ચિમ ઝોન સ્...

બીજી પત્ની સાથે રહેતા પતિએ પ્રથમ પત્ની અને પુત્રીને માર માર્યો

સરખેજ ખાતે બીજી પત્ની સાથે રહેતો પતિ નશાની હાલતમાં પ્રથમ પત્ની અને પુત્રીને માર મારી ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કન્સ્ટ્રકશનનો ધંધો કરતા ચાંદ શાહે પ્રથમ મુમતાઝબાનુ (ઉ.36) સાથે લગ્ન કર્યા છે. જેમના થકી ત્રણ પુત્ર અને બે પુત્રી છે. ત્રણ મહિના પહેલા ચાંદ શાહે પિન્કી ઉર્ફે ગોસીયા સાથે ત્રણ મહિના પહેલા બીજા લગ્ન કર્યા છે...

આંબાવાડીમાં પત્નીના ઘરે જઈ પતિએ ધમાલ મચાવી

આંબાવાડી આંબેડકર કોલોનીમાં પિતાના ઘરે રહેતી પત્નીના ઘરે પહોંચી જઈ ગાળા ગાળી કરી ધમકી આપી ફરાર થઈ ગયેલા પતિ અને પતિના ભાઈ વિરૂધ્ધ એલિસબ્રિજ પોલીસે ફરિયાદ નોંધી છે. એસવીપી હોસ્પિટલમાં ફાર્માસીસ્ટ તરીકે નોકરી કરતા હેતલબહેન હસમુખભાઈ સાગઠીયા (ઉ.22 રહે. આંબેડકર કોલોની, આંબાવાડી)એ પાડોશમાં જ રહેતા નિતીન કિર્તિભાઈ ચૌહાણ સાથે બે મહિના અગાઉ પ્રેમ લગ્ન કર્યા ...