Saturday, May 23, 2026

Tag: Voting Boycott

3 લાખ મતદારોનો 310 બુથમાં મતદાન બહિષ્કાર

3 લાખ મતદારોનો 310 બુથમાં મતદાન બહિષ્કાર 70 સ્થળે મતદાનનો સીધો વિરોધ જાહેર થયો ચૂંટણી સામે આંદોલન અમદાવાદ, 27 એપ્રિલ 2026 2026ની સ્થાનિક સરકારો સામે ઓછામાં ઓછા 310 બુથ પર મતદાનનો બહિષ્કાર થયો છે. જેમાં સરેરાશ 1 હજાર મતદારો ગણવામાં આવે તો પણ 3 લાખ 10 હજાર મતદારોએ મતપેટીમાં મત ન નાખીને વિરોધ કરીને ગાંધીનગર સુધી પોતાનો અવાજ પહોંચાડ્યો ...