Tag: WhatsApp
ભાજપનું વોટ્સએપ મશીન
BJP's WhatsApp machine बीजेपी की व्हाट्सएप मशीन
અમદાવાદ, 21 મે 2024
50 લાખ વોટ્સએપ જૂથો ભાજપના છે. 12 મિનિટમાં ભાજપ સોશિયલ મીડિયા દ્વારા ભારતના કોઈ પણ ખુણે પોતાનો સંદેશો પહોંચાડી શકે છે. એવો અહેવાલ ડેકન હેરન્ડે આપ્યો છે. ભાજપ ઈવીએમનું મત મશિન ઉપરાંત પોતાનો મત ઊભો કરવા માટે વોટ્સએપ મશીનનો ભરપુર ઉપયોગ આ ચૂંટણીમાં કર્યો છે.
ભારતમાં 40 કરોડ લોકો...
Whatsappનું Disappearing Message ફીચર શું છે? કેવી રીતે વાપરવું જાણો
Whatsappનું Disappearing Message ફીચર આખરે ભારતમાં ઉપલબ્ધ થઇ ગયુ છે. આ ફીચરને હવે તમામ પ્લેટફોર્મ એન્ડ્રોઇડ, iOS, KaiOS વેબ અને ડેસ્કટૉપ પર ઉપયોગ કરી શકાય છે. જો કે યુઝર્સ આ ફીચરને ફોનમાં મેનુઅલી ઑન કરવુ પડશે. Whatsappનું કહેવુ છે કે આ ફીચર દ્વારા તમામ મેસેજ (મીડિયા ફાઇલ પણ) 7 દિવસની અંદર આપમેળે જ ગાયબ થઇ જશે.
તેને વન ઑન વન ચેટ સાથે સાથે ગ્રુપ ચ...
WhatsAppના બે એકાઉન્ટ કલોનિંગથી ચલાવી શકાય છે, આ રીતે
9 નવેમ્બર 2020
એક જ મોબાઈલ પર બે WhatsApp એકાઉન્ટ ચલાવી શકાય એવી એપ આવી ગઈ છે. સ્માર્ટફોનમાં કલોનિંગ ફીચર હવે આવે છે. જેના દ્વારા એપનો ક્લોન બનાવીને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ફીચરની મદદથી તમે તમારા મોબાઇલમાં WhatsAppનો ક્લોન બનાવીને બે એકાઉન્ટ ચલાવી શકો છો. આવો જાણીએ તેની પ્રોસેસ. સૌથી પહેલાં તમે તમારા મોબાઇલમાં સેટિંગમાં જાઓ.
સેટિંગ...
વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ત્રણેય પર એક જ એપ માંથી ચેટ કરી શકાશે...
દુનિયામાં સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તરીકે ઓળખાતા વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામને ફેસબૂક સાથે મર્જ કરવાની અટકળોએ વેગ પકડ્યો છે. ફેસબુકે વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામને ટેકઓવર કરી લીધી હતી. જે અત્યાર સુધીનું સૌથી મોટુ અધિગ્રહણ છે.
બે લોકપ્રિય પ્લેટફોર્મને ખરીદી લીધા બાદ એવી અટકળો પર હતી કે, શું આ ત્રણેય પ્લેટફોર્મ્સને એકસાથે કામ કરવા માટે મર્જ...
સરકાર કોરોના સહાયતા યોજના હેઠળ રૂ. 1000ની સહાય કરતી હોવાના દાવાના વોટ્...
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB)ના ફેક્ટ ચેક એકમે આજે ટ્વીટમાં સ્પષ્ટતા કરી છે કે, ભારત સરકાર કોરોના સહાયતા યોજના નામની કોઇપણ યોજના હેઠળ કોઇપણ વ્યક્તિને રૂપિયા 1000ની આર્થિક સહાય કરતી નથી. સરકારે WCHO નામથી એક યોજના શરૂ કરી છે અને તે અંતર્ગત દરેક વ્યક્તિને રૂ. 1000ની સહાય કરવામાં આવે છે તેવા વોટ્સએપ પર ફરતા થયેલા દાવાના કારણે આ સ્પષ્ટતા કરવામાં આવી છ...