Saturday, September 21, 2024

Tag: Wheat

ઘઉંની ખરીદીમાં સતત 8 વર્ષે પણ ગુજરાતને અન્યાય કરતાં મોદી

દિલીપ પટેલ ગાંધીનગર, 29 જૂન 2022 રવી માર્કેટિંગ સિઝન 2022-23માં કેન્દ્ર સરકારે ખેડૂતો પાસેથી 26.06.2022 સુધી, 1.88 કરોડ મેટ્રિક ટન ઘઉંના જથ્થાની ખરીદી કરી છે, જેનાથી આશરે 17.85 લાખ ખેડૂતોને રૂ. 37, 852.88 કરોડના તળિયાના બાંધેલા ભાવ - MSPથી ખરીદી કરી છે. ક્વિનિટર દીઠ 2,015 રૂપિયા લ નક્કી કરાયેલા MSP ભાવ છે. 1.87 કરોડ ટન ઘઉં દેશમાંથી ખરીદ કર...

ઘઉંનું તેલ પણ નિકળે છે, જે ઔષધીય જાદૂઈ ગુણોથી ભરપૂર છે

Wheat germ oil is also extracted in Gujarat ઘઉંનું તેલ પણ નિકળે છે, જે ઔષધીય જાદૂઈ ગુણોથી ભરપૂર છે 20 જાન્યુઆરી 2022માં ગુજરાતમાં 12.50 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે. જોકે ગયા વર્ષ કરતાં તે 1 લાખ હેક્ટર ઓછું છે. છતાં કૃષિ વિભાગે 12.17 લાખ હેક્ટરમાં વાવેતરની ધારણા બાંધી હતી તેનાથી વધું વાવેતર થયું છે. હેક્ટરે 3918 કિલો પાકે એવી આશા કૃષિ ...

વાવણીમાં બિયાણને પટ ચઢાવી અંકૂરિત કરવા માટે બિજામૃત્તનો ઉપયોગ

ગાંધીનગર, 23 જૂન 2021 ગુજરાતમાં સારા વરસાદથી ખેડૂતો ભીમ અગિયારસથી વાવણી શરૂં કરી છે. 58 લાખ ખેડૂતોમાંથી મોટાભાગના ખેડૂતો 95 લાખ હેક્ટર જમીનમાં વાવણી કરતાં પહેલાં બિજામૃત્તનો ભરપુર ઉપયોગ કરતાં જોવા મળે છે. જેનાથી જંતુનાશક દવા, ખાતરનો ઉપયોગ ઓછો થાય છે અને ઉત્પાદનમાં સારો એવો વધારો થાય છે. આ વખતે મોંઘા કેમીકલ વાળા બીજ પટનો ઉપયોગ કરવાના બદલે 0 ખર...
wheat

ગુજરાતમાં ખેડૂતો પેદા કરશે 10-12 હજાર કરોડના ઘઉં, સરકાર ખરીદશે 500 કરો...

ગાંધીનગર, 9 માર્ચ 2021 2019માં 24 લાખ ટન, 2020માં 13.83 લાખ હેક્ટરમાં 43.64 લાખ ટન અને 2020-21માં 12.74 લાખ હેક્ટરના વાવેતરની ધારણા ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા બાંધવામાં આવી હતી. તેની સામે ખેડૂતોએ 1.08 લાખ હેક્ટર વધારે વાવેતર કરીને 13.66 લાખ હેક્ટર કર્યું હતું. જે ધારણા કરતાં 9 ટકા વધું છે. કૃષિ વિભાગની 12.74 લાખ હેક્ટરમાં 40.47 લાખ ટન ઉત્પાદન...

ઘઉંનું વાવેતર આ વખતે 10 વર્ષના વિક્રમો તોડી નાંખશે, સરકાર અને ખેડૂતો મ...

વિપુલ ઉત્પાદન થતાં ઘઉં સસ્તા થશે, ગાંધીનગર, 14 નવેમ્બર 2020 ઘઉં આમતો લેવન્ટ વિસ્તારમાં સદીઓથી થતું એક પ્રકારનું ઘાસ છે. છેલ્લા 3 વર્ષની સરેરાશ બતાવે છે કે, 10.45 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થાય છે. હાલ વાવેતરના બીજા અઠવાડિયામાં 55 હજાર હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર થઈ ગયું છે. જે ગયા વર્ષે આ સમય ગાળા દરમિયાન 7 હજાર હેક્ટરથી વધું ન હતું. ...

વધું પ્રોટીન અને 4 પાણીએ થઈ શકતી ઘઉંની નવી શોધાયેલી જાત “તેજસ...

વિકસિત ઘઉંની જાત પુસા તેજસ એચઆઈ 8759 પાકની નવી જાતો દેશમાં ભારતીય અનુસંધાન પરિષદે કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા શોધાયેલી નવી ઘઉંની જાત ખેડુતોની આવક વધારી આપે છે. ઓછા ખર્ચે વધું ઉપજ આપે છે. પુસા તેજસ જાતિનો વિકાસ ઈન્દોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યો છે. જે ગુજરાતનાં ઉગાડવા માટે પણ ભલામણ કરી છે. જેને ...

દહીંની ખેતી પદ્ધતિ – યુરિયા, દવા, સિંચાઈના ખર્ચમાં 95 ટકાનો ફાયદ...

નાઈટ્રોજનની જગ્યાએ દહીં ગાંધીનગર, 13 ઓક્ટોબર 2020 ખેતમાં એક નવી પદ્ધતિ આવી રહી છે. જેમાં દહીંનો ઉપોયગ કરીને ખેતી કરવાથી પારાવાર ફાયદાઓ થઈ રહ્યા છે. દહીંની ખેતીથી 95 ટકા ખર્ચ બચે છે અને ઓછામાં ઓછું 15 ટકા કૃષિ ઉત્પાદન વધે છે. દહીંના ફાયદાઓ જોઈને અનેક ખેડૂતો તે તરફ વળ્યા છે. ખાસ કરીને જ્યારથી ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ અને ગુજરાતના કૃષિ વિશ્વ વિદ...

માર્કેટયાર્ડમાં મગફળીની મબલખ આવક સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ

હિંમતનગર, તા.૧૩ મગફળી અને ઘઉંના વેચાણનુ હબ બની ગયેલ હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક થઇ રહી છે અને ભાવ પણ સમગ્ર રાજ્યની સાપેક્ષમાં રૂ.350 થી રૂ.400 પ્રતિમણ વધુ મળી રહ્યા હોવાથી બહારના જિલ્લાના ખેડૂતોએ પણ ધસારો કર્યો છે. શનિવાર અને રવિવાર સવારે મગફળીના વેચાણ માટે આવેલ વાહનોની પોણા કિમી સુધી લાઇનો લાગી હતી અને 15115 બોરીની ખરીદી થઇ હતી અ...