Tag: Who has the largest turnover in district co-operative milk producing associations?
જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘોમાં સૌથી વધું ટર્નઓવર કોનું ?
પાઉચ મિલ્કના વેચાણમાં ૧૩% વધારો થયેલો છે. નિયંત્રણ હેઠળનાં જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘોનાં ટર્ન ઓવરની માહિતી ૨૦૧૮ અ.નં. જિલ્લા દુધ ઉત્પાદક સંઘ લી. ટર્નઓવર(રૂ.કરોડમાં) ૧ ખેડા ૬૨૫૬ ૨ મહેસાણા ૪૨૭૧ ૩ સાબરકાંઠા ૫૧૦૮ ૪ બનાસકાંઠા ૮૭૯૪ ૫ વડોદરા ૧૨૦૦ ૬ સુરત ૨૮૩૬ ૭ ...

English