Monday, November 17, 2025

Tag: Wife

બીજી પત્ની સાથે રહેતા પતિએ પ્રથમ પત્ની અને પુત્રીને માર માર્યો

સરખેજ ખાતે બીજી પત્ની સાથે રહેતો પતિ નશાની હાલતમાં પ્રથમ પત્ની અને પુત્રીને માર મારી ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કન્સ્ટ્રકશનનો ધંધો કરતા ચાંદ શાહે પ્રથમ મુમતાઝબાનુ (ઉ.36) સાથે લગ્ન કર્યા છે. જેમના થકી ત્રણ પુત્ર અને બે પુત્રી છે. ત્રણ મહિના પહેલા ચાંદ શાહે પિન્કી ઉર્ફે ગોસીયા સાથે ત્રણ મહિના પહેલા બીજા લગ્ન કર્યા છે...

આંબાવાડીમાં પત્નીના ઘરે જઈ પતિએ ધમાલ મચાવી

આંબાવાડી આંબેડકર કોલોનીમાં પિતાના ઘરે રહેતી પત્નીના ઘરે પહોંચી જઈ ગાળા ગાળી કરી ધમકી આપી ફરાર થઈ ગયેલા પતિ અને પતિના ભાઈ વિરૂધ્ધ એલિસબ્રિજ પોલીસે ફરિયાદ નોંધી છે. એસવીપી હોસ્પિટલમાં ફાર્માસીસ્ટ તરીકે નોકરી કરતા હેતલબહેન હસમુખભાઈ સાગઠીયા (ઉ.22 રહે. આંબેડકર કોલોની, આંબાવાડી)એ પાડોશમાં જ રહેતા નિતીન કિર્તિભાઈ ચૌહાણ સાથે બે મહિના અગાઉ પ્રેમ લગ્ન કર્યા ...