Tag: World Record
રાજકોટમાં વિશ્વ વિક્રમ; કાગળથી બન્યો વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ
ગુજરાત, રાજકોટના નામે વધુ એક ઈતિહાસ રચાયો છે. છેલ્લા 20 દિવસથી કલેકટર કચેરીમાં તૈયાર થતા ફલેટ ઓફ યુનિટી - રાષ્ટ્રધ્વજ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ સાથે જ વિશ્ર્વનો સૌથી મોટો કાગળથી બનાવેલ રાષ્ટ્રધ્વજનો વિશ્ર્વ વિક્રમ રચાયો છે.
જનભાગીદારી દ્વારા જાપાનીઝ કલા ઓરેગામીમાંથી બનેલ અનોખા રાષ્ટ્રધ્વજ નસ્ત્ર ફલેગ ઓફ યુનિટી સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કર...
ગોંડલમાં લાઈવ પેઈન્ટીંગ કરી ઓક્સફોર્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિશ્વ વિ...
ગોંડલની ઓક્સફોર્ડ ઇન્ટરનેશનલ સ્કૂલમાં લાઈવ પેઈન્ટીગ કરીને વિશ્વ વિક્રમ નોંધાવવામાં આવ્યો છે. ૩૦૦૦ સ્ક્વેર ફીટ લાઈવ પેઈન્ટીગ દ્વારા આ વર્લ્ડ રેકોર્ડ સ્થપાયો છે જે વર્લ્ડ રેકોર્ડની નોંધ યુ.એસ.એ. દ્વારા લેવામાં આવી છે.
ગોંડલની ઓક્સફોર્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આજે લાઈવ પેઈન્ટીગનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. જેમાં શાળા ખાતે જ ૩૦૦૦ સ્ક્વ...
કચ્છના ગાંધીધામ ખાતે 248 બાળકોએ 1500 ડફલીઓ સાથે નૃત્ય કરી વિશ્વ વિક્રમ...
કચ્છના ગાંધીધામના મોગમ ડાન્સ એકેડમીના સંચાલક ધારા શાહ છેલ્લા 12 વર્ષથી ડાન્સ એકેડમી ચલાવી રહ્યા છે, તેમને એક અનોખો વિચાર આવ્યો હતો. એક સાથે 248 બાળકોએ 1,500 ડફલીઓ સાથે સતત 30 મિનિટ સુધી નોન સ્ટોપ ડાન્સ કરી સપ્ટેમ્બર 2019માં વિશ્વ વિક્રમ બનાવ્યો હતો. આ નૃત્ય દરમિયાન સેવ ગર્લ ચાઈલ્ડ, સેવ વોટર, ક્લીન ઇન્ડિયા તેમજ નો પ્લાસ્ટિક નો સંદેશ આપવામાં આવ્યો. એ...
વડનગરમાં આજથી તાના-રીરી મહોત્સવ, 3 વર્લ્ડરેકોર્ડ રચાશે
વડનગર, તા.૦૬
કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં વડનગરના આંગણે બુધ અને ગુરુવારના રોજ રાત્રે 8 વાગે તાના-રીરી મહોત્સવ યોજાશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે તાના-રીરી એવોર્ડ અશ્વિની ભીડે દેશપાંડે અને પિયુ સરખેલને સંયુક્તરૂપે અપાશે. એવોર્ડમાં રૂ.5 લાખનો રોકડ પુરસ્કાર, તામ્રપત્ર અને શાલ એનાયત કરાશે. વ...
રાજપૂત સમાજે દેશમાં ત્યાગ અને બલિદાન આપ્યાના અનેક દાખલાઓ
શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ દ્વારા 11મું રાજપૂત એકતા સંમેલન 2019 આયોજિત કરાયું હતું. જેમાં કોઈ પણ ધર્મમાં માનનાર હોય, પણ મુળ રાજપૂત વંશના હોય તેમજ રાજપૂત સંસ્કૃતિ, દેશભક્તિ મજબૂત માન્યતા ધરાવતા હોય, તેવા રાજપૂત ભાઇ-બહેનો જોડાયા હતા.
રાજપૂત સમાજના એકતા સંમલેનમાં ભૂતપૂર્વ મહારાજાઓ અને ઠાકોર સાહેબો પધાર્યા હતા. કાર્યક્રમ...
ગુજરાતી
English