[:gj]ગુજરાતમાં કોરોનમાં માસ્ક નહીં પહેરનારાને ઘરે ગધેડા મોકલવાનો હાસ્યાસ્પદ નિર્ણય[:en]In Gujarat, the ridiculous decision to send donkeys in the house to those who do not wear masks [:hn]गुजरात में, कोरोन में मास्क नहीं पहनने वालों के घर गधों को भेजने का हास्यास्पद निर्णय[:]

[:gj]ગાંધીનગર, 9 એપ્રિલ 2021
ગુજરાતના અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના જાંબાળ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, જે લોકો કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરશે તેમને ત્યાં ગધેડા-ગદર્ભનું ટોળું મોકલવામાં આવશે.

નિયમ ભંગ કરનારા લોકો પાસેથી 1000 રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવશે. ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ઢોલ વગાડીને આ પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલે સાવરકુંડલાના જાંબાળ ગ્રામ પંચાયતના સરપંચ ભુપેન્દ્ર ખુમાણે કહ્યું હતું કે, રાજ્યમાં પ્રથમ વખત આ પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે. કોઈ પણ ગ્રામ પંચાયત દ્વારા આ પ્રકારે લોકોને નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી નથી. લોકો પરનો આ અત્યાચાર થતો હોવાનું ઘણાં લોકો માને છે.[:en]Gandhinagar, 9 April 2021
In Jambal village of Savarkundla in Amreli district of Gujarat, the gram panchayat has decided that those who violate the corona guidelines will be sent to the herd of donkeys and donkeys.

Those who violate the rules will be fined Rs 1000. It was announced by the gram panchayat by playing drums in the village.

“This is the first time such a decision has been taken in the state,” said Bhupendra Khuman, sarpanch of Jambal Gram Panchayat in Savarkundla. No gram panchayat has appealed to the people to follow the rules in this manner. Many people believe that this atrocity is happening to the people.[:hn]गांधीनगर, 9 अप्रैल 2021
गुजरात के अमरेली जिले के सावरकुंडला के जंबाल गांव में, ग्राम पंचायत ने फैसला किया है कि जो लोग कोरोना की दिशानिर्देश का उल्लंघन करते हैं, उन्हें गधों और गधों का झुंड भेजा जाएगा।

नियमों का उल्लंघन करने वालों पर 1000 रुपये का जुर्माना लगाया जाएगा। ग्राम पंचायत द्वारा गाँव में ढोल बजाकर इसकी घोषणा की गई।

सावरकुंडला में जामबल ग्राम पंचायत के सरपंच भूपेंद्र खुमान ने कहा, “यह राज्य में पहली बार इस तरह का निर्णय लिया गया है।” किसी भी ग्राम पंचायत ने लोगों से इस तरीके से नियमों का पालन करने की अपील नहीं की है। बहुत से लोग मानते हैं कि यह अत्याचार लोगों के साथ हो रहा है।[:]