[:gj]WHOનો 21 જૂન 2020ના રોજનો 153મો પરિસ્થિતિનો અહેવાલ સુચવે છે કે, ભારતમાં વસ્તીની ગીચતા ઘણી વધારે હોવા છતાં, સમગ્ર દુનિયામાં પ્રત્યેક એક લાખની વસ્તીએ સૌથી ઓછા કેસ ધરાવતા દેશોમાંથી એક ભારત છે. ભારતમાં પ્રત્યેક એક લાખ લોકોની વસ્તીએ સરેરાશ 30.04 કેસ છે જ્યારે વૈશ્વિક સરેરાશ 114.67 છે. અમેરિકામાં પ્રત્યેક એક લાખની વસ્તીએ સરેરાશ 671.24 કેસ છે જ્યારે જર્મની, સ્પેન અને બ્રાઝીલમાં આ આંકડો અનુક્રમે 583.88, 526.22 અને 489.42 છે.
ભારતમાં નોંધાયેલો ઓછા કેસોનો આંકડો કોવિડ-19ના નિયંત્રણ, નિરાકરણ અને વ્યવસ્થાપન માટે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે મળીને ભારત સરકારના તબક્કાવાર, પૂર્વ-સક્રિય અને પૂર્વ-અસરકારક અભિગમનું પરિણામ છે.

અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસની બીમારીમાંથી કુલ 2,37,195 દર્દીઓ સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ની બીમારીમાંથી 9,440 દર્દીઓ સાજા થઇ ગયા છે. દેશમાં કોરોના વાયરસમાંથી દર્દીઓના સાજા થવાનો દર 55.77% નોંધાયો છે.
હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 1,74,387 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. દેશમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓ અને હાલમાં સક્રિય દર્દીઓ વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે જે નીચે આપેલા ગ્રાફ પરથી તે જોઇ શકાય છે. આજે દેશમાં સક્રિય કેસોની સંખ્યા કરતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 62,808 વધુ નોંધાઇ છે.

સમગ્ર દેશમાં કોવિડ-19ના પરીક્ષણ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. હાલમાં સરકારી લેબોરેટરીની સંખ્યા વધીને 723 થઇ ગઇ છે અને ખાનગી લેબોરેટરીની સંખ્યા વધારીને 262 કરવામાં આવી છે જેથી દેશમાં અત્યારે કુલ 985 લેબોરેટરીમાં પરીક્ષણની સુવિધા ઉભી કરવામાં આવી છે. તેની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:
વાસ્તવિક સમયમાં RT PCR આધારિત પરીક્ષણની લેબોરેટરી: 549 (સરકારી: 354 + ખાનગી: 195)
TrueNat આધારિત પરીક્ષણની લેબોરેટરી: 359 (સરકારી: 341 + ખાનગી: 18)
CBNAAT આધારિત પરીક્ષણની લેબોરેટરી: 77 (સરકારી: 28 + ખાનગી: 49)
અત્યારે દેશમાં દરરોજ કોવિડ-19ના પરીક્ષણની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,43,267 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે જ્યારે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ 69,50,493 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટ માહિતી માટે કૃપા કરીને
આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19@gov.in પર અને અન્ય પ્રશ્નો ncov2019@gov.in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.[:en]The WHO Situation Report 153 dated 21st June, 2020 shows that India has one of the lowest cases per lakh population in spite of its high population density. India’s cases per lakh population are 30.04 while the global average is more than its triple at 114.67. The US has 671.24 cases per lakh population while the metric for Germany, Spain and Brazil is 583.88, 526.22 and 489.42 respectively.
So far, a total of 2,37,195 patients have been cured of COVID-19. During the last 24 hours, a total of 9,440 COVID-19 patients have been cured. The recovery rate is 55.77% amongst COVID-19 patients.

Presently, there are 1,74,387 active cases and all are under active medical supervision. The difference between the recovered patients and the active COVID-19 cases continues to widen, as can be seen from the graph below. Today the number of recovered patients has crossed the number of active patients by 62,808.

The COVID-19 testing infrastructure is continuously being ramped up. The number of government labs has been increased to 723 and private labs has been increased to 262, adding up to a total of 985. The break-up is as follows:
Real-Time RT PCR based testing labs: 549 (Govt: 354 + Private: 195)
TrueNat based testing labs: 359 (Govt: 341 + Private: 18)
CBNAAT based testing labs: 77 (Govt: 28 + Private: 49)
The total number of samples being tested per day is also steadily rising, as is the number of total samples tested. In the last 24 hours, 1,43,267 samples were tested. Whereas the total number of samples tested thus far is 69,50,493.
For all authentic & updated information on COVID-19 related technical issues, guidelines & advisories please regularly visit: https://www.mohfw.gov.in/ and @MoHFW_INDIA.
Technical queries related to COVID-19 may be sent to technicalquery.covid19@gov.in and other queries on ncov2019@gov.in and @CovidIndiaSeva.
In case of any queries on COVID-19, please call at Ministry of Health & Family Welfare helpline no.: +91-11-23978046 or 1075 (Toll-free). List of helpline numbers of States/UTs on COVID-19 is also available at https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf.[:hn]विश्व स्वास्थ्य संगठन (डब्ल्यूएचओ) की दिनांक 21 जून,2020 को जारी रिपोर्ट 153 से पता चलता है कि अधिक जनसंख्या घनत्व के बावजूद भारत प्रति लाख आबादी पर कोरोना वायरस से संक्रमण के सबसे कम मामलों वाले देशों में से एक है। भारत में प्रति लाख जनसंख्या पर कोरोना से संक्रमण के मामले 30.04 हैं जबकि वैश्विक औसत इसके तीन गुणा से अधिक114.67 है। अमेरिका में प्रति लाख जनसंख्या पर 671.24 मामले हैं जबकि जर्मनी,स्पेन और ब्राजील के लिए यह आंकड़ा क्रमशः 583.88,526.22 और 489.42 है।
इस प्रकार यह निम्न आंकड़ा कोविड-19 के निवारण, नियंत्रण और प्रबंधन के लिए राज्यों / केंद्र शासित प्रदेशों के साथ भारत सरकार केसिलसिलेवार और अत्यधिक सक्रिय तरीका अपनाने का प्रमाण है।

अब तक कोरोना वायरस से संक्रमित कुल 2,37,195 मरीज ठीक हो चुके हैं। पिछले 24 घंटों के दौरान कोविड-19 केकुल 9,440रोगियों को ठीक किया गया है। कोविड-19 रोगियों के स्वास्थ्य लाभ प्राप्त करने की दर बढ़कर 55.77% हो गई है।
अभी कोविड-19 के कुल 1,74,387सक्रिय मामले हैं और सभी का गहन चिकित्सकीय देखरेख में इलाज चल रहा है। इस बीमारी से ठीक हो चुके लोगों और कोरोना वायरस से संक्रमित मरीजों की संख्या के बीच का अंतर लगातार बढ़ता जा रहा जिसे नीचे दिए गए ग्राफ में साफ तौर पर देखा जा सकता है। आज ठीक हो चुके मरीजों की संख्या इस बीमारी के सक्रिय रोगियों की संख्या को पार कर गई है और यह 62,808अधिक है।

कोविड-19 से संक्रमित लोगों के परीक्षण के लिए जरूरी सुविधाओं में निरंतर वृद्धि हो रही है। सरकारी प्रयोगशालाओं की संख्या बढ़ाकर 723 कर दी गई है और निजी प्रयोगशालाओं को बढ़ाकर 262 कर दिया गया है जो कुल मिलकर 985 तक पहंच गई है। इनका विवरण इस प्रकार है:
वास्तविक समय आरटी पीसीआर आधारित परीक्षण प्रयोगशालाएं: 549 (सरकारी: 354 + निजी: 195)
ट्रूनैट आधारित परीक्षण प्रयोगशालाएं: 359 (सरकारी: 341 + निजी: 18)
सीबीएनएएटी आधारित परीक्षण प्रयोगशालाएं: 77 (सरकारी: 28 + निजी: 49)
प्रति दिन परीक्षण किए जा रहे नमूनों की कुल संख्या भी लगातार बढ़ रही है। पिछले 24 घंटों में 1,43,267 नमूनों का परीक्षण किया गया। वहीं अब तक परीक्षण किए गए नमूनों की कुल संख्या 69,50,493 है।
कोविड-19 से संबंधित तकनीकी मुद्दों, दिशा-निर्देशों एवं परामर्शों पर सभी प्रामाणिक और अद्यतन जानकारी के लिए कृपया नियमित रूप से https://www.mohfw.gov.in/ और @MoHFW_INDIA देखें।
कोविड-19 से संबंधित तकनीकी सवाल technicalquery.covid19@gov.in और अन्य सवाल ncov2019@gov.in एवं @CovidIndiaSevaपर भेजे जा सकते हैं।
कोविड-19 को लेकर यदि कोई सवाल हो तो स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय के हेल्पलाइन नंबर: + 91-11-23978046या 1075 (टोल-फ्री) पर कॉल करें। राज्यों / केंद्रशासित प्रदेशों के हेल्पलाइन नंबरों की सूची भी https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf पर उपलब्ध है।[:]
You must be logged in to post a comment.