[:gj]મોદી સરકારે 22 AIIMSનો વાયદો કર્યો હતો, 7 કરી શકી[:en]Modi government had promised 22 AIIMS, could have done 7[:hn]मोदी सरकार ने 22 एम्स का वादा किया था, 7 का काम चालु [:]

[:gj]ગાંધીનગર, 17 જૂન 2021
દેશની સ્વાસ્થ્ય પ્રણાલીમાં AIIMS સારી મેડિકલ સુવિધા આપવાના મામલામાં તેને આગળ માનવામાં આવે છે. એવામાં દરેક સરકાર પોતાના મેનિફેસ્ટોમાં AIIMSની સ્થાપના કરવાનો વાયદો કરે છે. મોદી સરકાર તરફથી પણ AIIMSને લઇ ઘણી જાહેરાતો કરવામાં આવી છે. 22 નવી AIIMS બનાવવાની વાત સરકાર દ્વારા કરવામાં આવી છે. તો ભોપાલ, ભુવનેશ્વર, જોધપુર, પટના, રાયપુર અને ઋષિકેશમાં 2021થી જ AIIMS સક્રિય રીતે કામ કરી રહી છે.

પ્રધાનમંત્રી મોદીએ દરેક રાજ્યામાં એક AIIMS માટે કહ્યું હતું. હાલમાં સરકાર 22 નવી AIIMS બનાવવા પર ભાર આપી રહી છે. દાવો કરવામાં આવ્યો કે કામ ફુલ સ્પીડમાં ચાલી રહ્યું છે અને નક્કી સમય પર દેશને નવી AIIMS મળી જશે. પણ માંડ 7નું કામ થઈ રહ્યું છે.

એઈમ્સ રાજકોટ 750 પથારીવાળી હોસ્પિટલ હશે જેમાં બહુવિધ વિશેષતા તેમ જ સુપર સ્પેશિયાલિટી વિભાગ પણ હશે. બાંધકામનો પ્રોજેક્ટ ખર્ચ લગભગ રૂ. 1195 કરોડ, જેમાં અદ્યતન તબીબી ઉપકરણો માટે રૂ. 185 કરોડ ફાળવેલા છે. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ માટે આશરે 25 એકર જમીન ફાળવી છે. પ્રવેશ રસ્તાઓ, પાણીની સુવિધાઓ અને વીજળી જોડાણની જોગવાઈ સંભાળશે.

આ સરકારી દાવાની વચ્ચે એક ન્યૂઝ ચેનલે RTI ફાઇલ કરી. જાણવાનો પ્રયાસ કર્યો કે દેશમાં કુલ કેટલી AIIMS સક્રિય છે. સાથે જ 2014 પછીથી સરકાર દ્વારા કેટલી AIIMSની જાહેરાત કરવામાં આવી છે. આ જ RTI દ્વારા તે AIIMSની પ્રગતિની રિપોર્ટ પણ જાણવામાં આવી. હવે સરકાર દ્વારા આ સવાલોનો જવાબ આપવામાં આવ્યો છે. જણાવવામાં આવ્યું કે 22 નવી AIIMS બનાવવાની વાત સરકાર દ્વારા કરવામાં આવી છે. તો ભોપાલ, ભુવનેશ્વર, જોધપુર, પટના, રાયપુર અને ઋષિકેશમાં 2021થી જ AIIMS સક્રિય રીતે કામ કરી રહી છે.

જે નવી AIIMS સરકાર દ્વારા બનાવવામાં આવશે, તેનું કામ આ વર્ષે જૂનથી ઓક્ટોબરની વચ્ચે પૂરુ થવાનું છે.

AIIMS નાગપુરઃ

150 એકર જમીન પર બનાવવામાં આવી રહેલી આ AIIMSનું કામ આ વર્ષે ઓગસ્ટમાં પૂરુ થવાની વાત કરવામાં આવી રહી છે. હાલમાં ત્યાં ઓપીડી અને આઇસીયૂને સક્રિય કરી દેવામાં આવ્યા છે. જો આઈપીડીને ઓગસ્ટ સુધીમાં શરૂ કરવાની તૈયારી છે. પહેલા સ્ટેજનું 99 ટકા કામ પૂરુ થઇ ચૂક્યું છે. તો બીજા સ્ટેજનું કામ પણ 91 ટકા થઇ ગયું છે. આ AIIMS બનાવવામાં 950 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે.

AIIMS કલ્યાણી(પશ્ચિમ બંગાળ)

આનું કામ ચાલી રહ્યું છે. અમુક બિલ્ડિંગનું કામ પૂરુ થઇ ગયું છે પણ ઘણું નિર્માણ કામ અધૂરું છે. અહીં ઓપીડી સર્વિસ ચાલું કરી દેવામાં આવી છે પણ સીમિત દર્દીઓની જ સારવાર થાય છે. પહેલા સ્ટેજનું 94 ટકા કામ પૂરુ થઇ ગયું છે અને બીજા સ્ટેજનું 88 ટકા જ કામ થયું છે.

 

AIIMS મંગલાગિરી(આંધ્ર પ્રદેશ)

2018માં આનું કામ શરૂ કરવામાં આવ્યું હતું પણ ત્યારે સરકારે સિદ્ધાર્થ મેડિકલ કોલેજ, વિજયવાડામાં તેની સર્વિસ આપવામાં આવી રહી હતી. ત્યાર બાદ 2019માં મંગલાગિરીના કેમ્પસમાં ઓપીડીની સેવા શરૂ કરવામાં આવી હતી. તો કોરોના કાળમાં દર્દીઓ માટે 2020ની શરૂઆતમાં સીમિત આઇપીડી સેવા શરૂ કરાઇ.

AIIMS ગોરખપુર(ઉત્તર પ્રદેશ)

24 ફેબ્રુઆરી 2019ના રોજ પ્રધાનમંત્રી મોદીએ આ AIIMSનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. હાલમાં આનું 85.3 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. ઘણી ઓપીડી સેવાઓ પણ સક્રિયા રીતે કામ કરી રહી છે. આ એમ્સ પછી ગંભીર દર્દીઓને કરત લખનૌ લઇ જવાની જરૂર પડતી નથી. તેમનું અહીંની જ AIIMSમાં સારવાર થઇ જાય છે.

આ ઉપરાંત પંજાબના ભઠિંડામાં સ્થાપિત AIIMSનું 78 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. જ્યાં 60 ડૉક્ટરોની નિમણૂક કરવામાં આવી છે. જોકે, અહીં 200 ડૉક્ટરોની જરૂર છે. અહીંનું નિર્માણ કામ ધીમું છે.

હિમાચલ પ્રદેશની AIIMS બિલાસપુરનું કામ ચાલી રહ્યું છે. અહીં ઓપીડી સેવા શરૂ કરી દેવામાં આ છે. અહીં કાર્યપાલક ડિરેક્ટર અને 3 એકેડેમિક અને એમએસની નિમણૂક કરી દેવામાં આવી છે.[:en]Gandhinagar, 17 June 2021
AIIMS is considered to be at the forefront of providing good medical facilities in the health system of the country. Every government promises to establish AIIMS in its manifesto. The Modi government has also made many announcements regarding AIIMS. It has been said by the government to build 22 new AIIMS. So AIIMS is actively working from 2021 onwards in Bhopal, Bhubaneshwar, Jodhpur, Patna, Raipur and Rishikesh.

Prime Minister Modi demanded one AIIMS in every state. At present, the government is emphasizing on setting up 22 new AIIMS. It was claimed that the work is going on at full speed and the country will get a new AIIMS on time. But barely 7 is working.

AIIMS Rajkot will be a 750 bedded hospital with multiple specialties as well as a super specialty department. The cost of the construction project is approximately Rs. 1195 crore, out of which Rs. 185 crore has been allocated. The Gujarat government has allotted around 25 acres of land for the project. Will handle the arrangements for access roads, water facilities and electricity connections.

Amidst this claim of the government, a news channel filed an RTI. Tried to know how many AIIMS are active in the country. Also, how many AIIMS have been announced by the government since 2014. The progress report of AIIMS was also revealed from this RTI. Now the government has answered these questions. It was informed that 22 new AIIMS have been established by the government. So AIIMS is actively working from 2021 onwards in Bhopal, Bhubaneshwar, Jodhpur, Patna, Raipur and Rishikesh.

The new AIIMS to be built by the government is expected to be completed between June and October this year.

AIIMS Nagpurઃ

The AIIMS, which is being built on 150 acres of land, is expected to be ready in August this year. Presently OPD and ICU are active. If there is a preparation to launch IPD by August. 99% work of the first phase has been completed. So the work of second phase is also 91 percent done. Rs 950 crore is being spent on the construction of these AIIMS.

AIIMS Kalyani (West Bengal)

It is in progress. Some construction works have been completed but many construction works are incomplete. OPD service has been started here but only a limited number of patients are treated. 94 percent of the work of the first phase has been completed and only 88 percent of the second phase has been completed.

AIIMS Mangalagiri (Andhra Pradesh)

The work started in 2018 but at that time the government was serving in Siddhartha Medical College, Vijayawada. OPD service was started in 2019 at Mangalagiri campus. Therefore a limited IPD service was started for patients in the early 2020s during the Corona period.

AIIMS Gorakhpur (Uttar Pradesh)

AIIMS was virtually inaugurated by Prime Minister Modi on 24 February 2019. At present, 85.3 percent of its work has been completed. Many OPD services are also actively functioning. After this AIIMS, there is no need to take serious patients to Lucknow. He is undergoing treatment at AIIMS here.

Also, 78 percent work of AIIMS established in Bathinda, Punjab has been completed. Where 60 doctors have been appointed. However, 200 doctors are needed here. The construction work here is slow.

Work is going on at AIIMS Bilaspur, Himachal Pradesh. From here the OPD service started. Here the Executive Director and 3 Academics and MS have been appointed.[:hn]गांधीनगर, 17 जून 2021
देश की स्वास्थ्य व्यवस्था में अच्छी चिकित्सा सुविधा उपलब्ध कराने में एम्स सबसे आगे माना जाता है। हर सरकार अपने घोषणा पत्र में एम्स की स्थापना का वादा करती है। एम्स को लेकर मोदी सरकार भी कई ऐलान कर चुकी है। सरकार की ओर से 22 नए एम्स बनाने की बात कही गई है। इसलिए एम्स 2021 से भोपाल, भुवनेश्वर, जोधपुर, पटना, रायपुर और ऋषिकेश में सक्रिय रूप से काम कर रहा है।

प्रधानमंत्री मोदी ने हर राज्य में एक एम्स की मांग की। सरकार इस समय 22 नए एम्स बनाने पर जोर दे रही है। दावा किया गया कि काम पूरी रफ्तार से चल रहा है और देश को समय पर नया एम्स मिल जाएगा। लेकिन बमुश्किल 7 काम कर रहा है।

एम्स राजकोट 750 बिस्तरों वाला अस्पताल होगा जिसमें कई विशिष्टताओं के साथ-साथ एक सुपर स्पेशियलिटी विभाग भी होगा। निर्माण परियोजना की लागत लगभग रु। 1195 करोड़, जिसमें से रु. 185 करोड़ का आवंटन किया गया है। गुजरात सरकार ने परियोजना के लिए करीब 25 एकड़ जमीन आवंटित की है। पहुंच मार्ग, पानी की सुविधा और बिजली कनेक्शन की व्यवस्था संभालेंगे।

सरकार के इस दावे के बीच एक न्यूज चैनल ने आरटीआई दाखिल की। यह जानने की कोशिश की कि देश में कितने एम्स सक्रिय हैं। साथ ही 2014 से अब तक सरकार द्वारा कितने एम्स की घोषणा की गई है। इसी आरटीआई से एम्स की प्रोग्रेस रिपोर्ट भी पता चली। अब इन सवालों का जवाब सरकार ने दिया है। बताया गया कि सरकार द्वारा 22 नए एम्स स्थापित किए गए हैं। इसलिए एम्स 2021 से भोपाल, भुवनेश्वर, जोधपुर, पटना, रायपुर और ऋषिकेश में सक्रिय रूप से काम कर रहा है।

सरकार द्वारा बनाया जाने वाला नया एम्स इस साल जून से अक्टूबर के बीच पूरा होने की उम्मीद है।

एम्स नागपुरઃ

150 एकड़ जमीन पर बन रहे एम्स के इस साल अगस्त में बनकर तैयार होने की उम्मीद है। वर्तमान में ओपीडी और आईसीयू सक्रिय हैं। अगर अगस्त तक आईपीडी लॉन्च करने की तैयारी है। पहले चरण का 99 प्रतिशत काम पूरा हो चुका है। तो दूसरे चरण का काम भी 91 प्रतिशत हो चुका है। इन एम्स के निर्माण पर 950 करोड़ रुपये खर्च किए जा रहे हैं।

एम्स कल्याणी (पश्चिम बंगाल)

यह प्रगति पर है। कुछ निर्माण कार्य पूरे हो चुके हैं लेकिन कई निर्माण कार्य अधूरे हैं। यहां ओपीडी सेवा शुरू कर दी गई है लेकिन सीमित संख्या में ही मरीजों का इलाज होता है। पहले चरण का 94 फीसदी काम पूरा हो चुका है और दूसरे चरण का 88 फीसदी काम ही पूरा हो पाया है.

एम्स मंगलगिरी (आंध्र प्रदेश)

काम 2018 में शुरू हुआ था लेकिन उस समय सरकार सिद्धार्थ मेडिकल कॉलेज, विजयवाड़ा में अपनी सेवा दे रही थी। ओपीडी सेवा को 2019 में मंगलागिरी परिसर में शुरू किया गया था। इसलिए कोरोना काल में 2020 की शुरुआत में मरीजों के लिए सीमित आईपीडी सेवा शुरू की गई।

एम्स गोरखपुर (उत्तर प्रदेश)

24 फरवरी 2019 को प्रधान मंत्री मोदी द्वारा एम्स का वस्तुतः उद्घाटन किया गया था। फिलहाल इसका 85.3 फीसदी काम पूरा हो चुका है। कई ओपीडी सेवाएं भी सक्रिय रूप से काम कर रही हैं। इस एम्स के बाद गंभीर मरीजों को लखनऊ ले जाने की जरूरत नहीं है। उनका यहां एम्स में इलाज चल रहा है।

साथ ही पंजाब के भटिंडा में स्थापित एम्स का 78 फीसदी काम पूरा हो चुका है। जहां 60 डॉक्टरों की नियुक्ति की गई है। हालांकि यहां 200 डॉक्टरों की जरूरत है। यहां निर्माण कार्य धीमा है।

हिमाचल प्रदेश के एम्स बिलासपुर में काम चल रहा है। यहीं से ओपीडी सेवा शुरू हुई। यहां कार्यकारी निदेशक और 3 अकादमिक और एमएस की नियुक्ति की गई है।[:]