[:gj]કોરાનાની પહેલી રહેરમાં બે ગણા મકાનો વેચાયા છતાં બિલ્ડરોએ ભાવ વધારી દીધા [:en]Homes sold twice in the first wave of Korona, a sharp drop in the second wave in Gujarat[:hn]गुजरात में कोराना की पहली लहर में दोगुने घर बिके, दूसरी लहर में तेज गिरावट[:]

[:gj]ગાંધીનગર, 17 જૂન 2021
ગુજરાત સરકારની સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીમાં 150 ટકાનો વધારો થયો છે. 2020-21માં રૂ. 1235 કરોડની આવક થઈ હતી.  2019-20 દરમિયાન આ આવક માત્ર રૂ. 501 કરોડ જેટલી હતી. જેમાં વીતેલા વર્ષમાં દોઢસો ટકાનો વધારો થયો હતો. કોરોનાની બીજી લહેરમાં મકાનોની માંગ ઘટી છે. તેથી સરકારની આવગ 1 હજાર કરોડની નીચે જતી રહેશે. દોઢ લાખ મકાનોના બદલે એક લાખ જેવા મકાનો 2021-22માં વેચાય એવી ધારણા છે. મકાનોમાં મંદી હોવ છતાં બિલ્ડરોએ 20 ટકાનો ભાવ વધારો કર્યો હોવાથી માંગ સાવ તળિયે જતી રહી છે.

2021-22 દરમિયાન રાજ્યમાં જંત્રીના નવા દરો આવે તેમ હતા તેથી 30 ટકા જેવા કિસ્સાઓ કે જેમાં દસ્તાવેજ કરવાનું કોઈપણ કારણસર લંબાવતું હતું તેવા દસ્તાવેજો પણ ગત વર્ષ દરમિયાન થઈ જતા આ આવક વધવા પામી છે.

2019-20 દરમિયાન કુલ 78584 દસ્તાવેજ થયા હતા જ્યારે વર્ષ 2020-21ના વર્ષમાં કુલ 161693 દસ્તાવેજ નોંધ્યા હતા. જે બે ગણાં છે. તેમ છતાં બિલ્ડરો ભાવ વધારાનું કારણ આગળ ધરીને મકાનોના ભાવ વધારી રહ્યા છે. 15 થી 20 ટકાનો વધારો ઝિંકી દેવામાં આવ્યો છે.

ક્રેડાઇએ કહ્યું છે કે સ્ટીલ અને સીમેન્ટના ભાવમાં થયેલા વધારાને કારણે બાંધકામની કોસ્ટમાં 20 ટકા સુધીનો વધારો થયો છે. ગુજરાતના બિલ્ડરો રાજ્ય સરકાર પાસેથી સ્ટેમ્પડ્યુટી અને રજીસ્ટ્રેશન ચાર્જમાં 50 ટકા રાહત માગી રહ્યું છે પરંતુ સરકાર હાલ રાહત આપવા તૈયાર નથી.

ક્રેડાઇ દ્વારા કરાયેલા સર્વે અનુસાર, એપ્રિલ મહિનાથી નવા રહેણાંક વેચાણ અને સંગ્રહમાં તીવ્ર ઘટાડો થયો છે. ઘણા રાજ્યોમાં લોકડાઉન થવાને કારણે મોટાભાગના ડેવલપર્સ પ્રોજેક્ટમાં વિલંબ થવાનો ભય ધરાવે છે. ડેલવપર્સને મજૂરની અછત, આર્થિક અવરોધ, મંજૂરીઓમાં વિલંબ, બાંધકામ ખર્ચ વધારવાનો અને ગ્રાહકની નબળી માંગ જેવા પડકારોનો સામનો કરવો પડે છે.

વેચાયા વગરના મકાનો

26 જૂન 2020માં 35000 એપાર્ટમેન્ટ અમદાવાદમાં, 27000 એપાર્ટમેન્ટ સુરતમાં, 15000 એપાર્ટમેન્ટ રાજકોટમાં અને 10000 એપાર્ટમેન્ટ વડોદરામાં વેચાયા વિનાના પડી રહ્યાં છે. ગાંધીનગરમાં આ આંકડો 6500 એપાર્ટમેન્ટનો થયો છે. બીજા નાના-મોટા શહેરોમાં એપાર્ટમેન્ટ અને મકોનોની સંખ્યા 20 હજાર કરતાં વધુ છે. 1.05 લાખ એપાર્ટમેન્ટ વેચાયા નથી.[:en]Gandhinagar, 17 June 2021
The stamp duty and registration fee of the Gujarat government have been increased by 150 percent. In 2020-21 Rs. 1235 crores. During 2019-20, this income was only Rs. 501 crore. In which there was an increase of one hundred and fifty percent in the last one year. The demand for housing has declined in the second wave of Corona. Hence the revenue of the government will remain below Rs 1,000 crore. It is expected that in 2021-22, instead of 1.5 lakh houses, one lakh houses will be sold. Demand has been sluggish as builders have increased prices by 20 per cent despite a fall in houses.

The new Jantri rates were expected to come to the state during 2021-22, so even in cases like 30 per cent in which documentation was increased for whatever reason, there is an increase in revenue as compared to the previous year.

A total of 78584 documents were registered during the year 2019-20 while a total of 161693 documents were registered in the year 2020-21. which is twice. Yet builders are increasing house prices citing the reason for the hike in prices. It has registered an increase of 15 to 20 percent.

Credai said the increase in steel and cement prices has increased the cost of construction by 20 per cent. Builders in Gujarat are demanding 50 per cent relief in stamp duty and registration fee from the state government but the government is not ready to give relief at the moment.

According to a survey by CREDAI, there has been a sharp decline in new residential sales and warehousing since April. Most developers fear delays in projects due to the lockdown in several states. Developers face challenges like labor shortage, economic constraints, delay in approvals, increase in construction cost and poor customer demand.[:hn]गांधीनगर, 17 जून 2021
गुजरात सरकार की स्टांप ड्यूटी और रजिस्ट्रेशन फीस में 150 फीसदी की बढ़ोतरी की गई है. 2020-21 में रु. 1235 करोड़। 2019-20 के दौरान, यह आय केवल रु. 501 करोड़। जिसमें पिछले एक साल में डेढ़ सौ फीसदी की बढ़ोतरी हुई थी। कोरोना की दूसरी लहर में आवास की मांग में गिरावट आई है। इसलिए सरकार का राजस्व 1,000 करोड़ रुपये से नीचे बना रहेगा। उम्मीद है कि 2021-22 में डेढ़ लाख घरों के बजाय एक लाख घर बेचे जाएंगे। मांग सुस्त रही है क्योंकि मकानों में गिरावट के बावजूद बिल्डरों ने कीमतों में 20 फीसदी की बढ़ोतरी की है।

2021-22 के दौरान नई जंत्री दरें राज्य में आने की उम्मीद थी, इसलिए 30 प्रतिशत जैसे मामलों में भी, जिसमें किसी भी कारण से दस्तावेज़ीकरण बढ़ाया गया था, पिछले वर्ष की तुलना में राजस्व में वृद्धि हुई है।

वर्ष 2019-20 के दौरान कुल 78584 दस्तावेज पंजीकृत किए गए जबकि वर्ष 2020-21 में कुल 161693 दस्तावेज पंजीकृत किए गए। जो दो बार है। फिर भी बिल्डर्स कीमतों में बढ़ोतरी का कारण बताकर घर की कीमतें बढ़ा रहे हैं। इसमें 15 से 20 फीसदी की तेजी दर्ज की गई है।

क्रेडाई ने कहा कि स्टील और सीमेंट की कीमतों में बढ़ोतरी से निर्माण लागत 20 फीसदी तक बढ़ गई है। गुजरात में बिल्डर्स राज्य सरकार से स्टांप शुल्क और पंजीकरण शुल्क में 50 फीसदी राहत की मांग कर रहे हैं लेकिन सरकार फिलहाल राहत देने को तैयार नहीं है.

क्रेडाई के एक सर्वेक्षण के अनुसार, अप्रैल के बाद से नई आवासीय बिक्री और भंडारण में तेजी से गिरावट आई है। अधिकांश डेवलपर्स को कई राज्यों में लॉकडाउन के कारण परियोजनाओं में देरी का डर है। डेवलपर्स को श्रम की कमी, आर्थिक बाधाओं, अनुमोदन में देरी, निर्माण लागत में वृद्धि और ग्राहकों की खराब मांग जैसी चुनौतियों का सामना करना पड़ता है।[:]