[:gj]અમદાવાદ, 24 નવેમ્બર 2020
વાળ સફેદ હોય તો તેની આયુર્વેદિક સારવાર છે. તાણ, અનિદ્રા, ચિંતા, હાઈ બ્લડ પ્રેશર કે આનુવંશિક કારણોસર વાળ સામાન્ય રીતે સફેદ હોય છે. અકાળે સફેદ વાળ રોગપ્રતિકારક ન હોવાથી થઈ શકે છે. એલોપેસીયા અને પાંડુરોગમાં રોતિકારક શક્તિ વાળ સફેદ કરી નાંખે છે. થાઇરોઇડ ડિસઓર્ડર, વિટામિન બી 12 ની ઉણપ અને ધૂમ્રપાનને કારણે વાળ ઝડપથી સફેદ થવા માંડે છે. ગુજરાતમાં અનેક લોકો આ રીતે તેલ બનાવે છે અને વર્ષોથી વાપરે છે. ઘણાં લોકોને રાહત થતી હોવાનું રાજવૈદ્ય ડો.કુમાર બારોટે જણાવ્યું હતું.
વાળને સરળતાથી કાળા બનાવી શકે છે. નાળિયેર તેલ અને અન્ય કેટલીક ટીપ્સની મદદથી વાળ કાળા કરી શકાય છે.
સામગ્રી
નાળિયેર તેલ – એક કપ
આમળાનો રસ બે કપ
લસણ – 2 થી 3 કળીઓ
ડુંગળી – 1 નાની
એલોવેરા જેલ
મીઠા લીમડો – કરી પાંદડા – 10 થી 15
મેથીના દાણા – અડધો ચમચી
નાળિયેર તેલ ગરમ કરો. આમળાનો રસ 50 ટકા સુધી ઉકાળો, કરી પાન અને ડુંગળી નાખો ઉકળવા દો. પછી તેમાં લસણ, મેથી નાંખો, છેલ્લે એલોવેરા જેલ્સ ઉમેરો અને મિક્સ કરો અને ધીમા તાપે ઉકાળો. અંદરની ઉકળેલી આંગળીથી તપાસો અને ગોરીંડી વળે એટલે તેલ ઉતારી લો. ઠંડુ કરી બોટલમાં ભરો. મગજને ઠંકક આપશે અને વાળ કાળા રાખશે.[:en]Ahmedabad, 24 November 2020
If the hair is white, it has Ayurvedic treatment. Hair is usually white due to stress, insomnia, anxiety, high blood pressure or genetic reasons. Premature white hair can be due to lack of immunity. Hair quickly turns white due to thyroid disorders, vitamin B12 deficiency and smoking. Many people in Gujarat make oil in this way to call hair and use it for years. Rajvaidya Dr. Kumar Barot said, “Many people are relieved.”
Can easily darken hair. The hair can be blackened with the help of coconut oil and some other.
material
Coconut Oil – One Cup
Two cups of gooseberry-Amla juice
Garlic – 2 to 3 buds
Onion – 1 small
Aloe vera gel
Sweet Neem – Curry Leaves – 10 to 15
Fenugreek seeds – half a teaspoon
Heat coconut oil. Add amla juice and boil it to 50%, then add curry leaves and onions to boil. Then add garlic, fenugreek, aloe vera gels and finally mix and boil on low heat. Remove the boiled material inside and check it with two fingers when it cools down and when the gourd turns, the oil is ready. Fill the bottle after cooling. This will cool the mind and keep the hair black.[:hn]अहमदाबाद, 24 नवंबर 2020
यदि बाल सफेद हैं, तो इसका आयुर्वेदिक उपचार है। आमतौर पर तनाव, अनिद्रा, चिंता, उच्च रक्तचाप या आनुवांशिक कारण बाल सफेद होते हैं। समय से पहले सफेद बाल प्रतिरक्षा न होने के कारण हो सकते हैं। थायराइड विकार, विटामिन बी 12 की कमी और धूम्रपान के कारण बाल जल्दी सफेद हो जाते हैं। गुजरात में कई लोग बालो को काल करने ले लिये इस तरह से तेल बनाते हैं और सालों तक इसका इस्तेमाल करते हैं। राजवैद्य डॉ। कुमार बारोट ने कहा, “कई लोगों को राहत मिली है।”
आसानी से बाल काले कर सकते हैं। नारियल तेल और कुछ अन्य टिप्स की मदद से बालों को काला किया जा सकता है।
सामग्री
नारियल का तेल – एक कप
दो कप आंवले का रस
लहसुन – 2 से 3 कलियाँ
प्याज – 1 छोटा
एलोवेरा जेल
मीठे नीम – करी पत्ते – 10 से 15
मेथी के बीज – आधा चम्मच
नारियल का तेल गर्म करें। आंवले के रस को डाल कर 50% तक उबालें, बाद में करी पत्ता और प्याज डालकर उबलने दें। फिर लहसुन, मेथी, आखिर में एलोवेरा जैल डालें और मिलाएँ और कम आँच पर उबालें। अंदर उबली हुई सामग्री को बहार निकाल कर ठंडा होने पर दो उंगली से जांचें और जब लौकी मुड़ जाए तो तेल तैयार है। ठंडा करके बोतल में भर लें। यह दिमाग को ठंडा करेगा और बालों को काला बनाए रखेगा।[:]

![[:gj]ગુજરાતમાં મોઢાના કેન્સરમાં આયુર્વેદમાં ડીએનએ આધારિત ઉપચાર કારગત નીવડ્યો[:en]DNA-based Ayurvedic treatment proves effective in treating oral cancer in Gujarat[:hn]गुजरात में मुंह के कैंसर के इलाज में डीएनए आधारित आयुर्वेदिक उपचार कारगर साबित हुआ[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/09/dr-dhaval1.jpeg?resize=218%2C150&ssl=1)
![[:gj]પ્લાસ્ટિક સર્જરીના જનક ભારતના વૈદ્ય સુશ્રુત હતા[:en]The father of plastic surgery was Indian physician Sushruta[:hn]प्लास्टिक सर्जरी के जनक भारतीय चिकित्सक सुश्रुत थे[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/07/PLASCTIC-1.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]શરીરમાં બળતરા થાય છે, પણ મન બાળશો નહીં, આટલું કરો અને દાહ શાંત કરો[:] Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2020/10/Aurveda-129.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ઘુડખર રણમાં ખીલ્યું ગુલાબ, 32 વર્ષ મહેનત કરી લાખો વૃક્ષો રોપી પક્ષીઓનું નિવાસસ્થાન બનાવ્યું [:en]Rose blossomed in Ghudkhar desert, 32 years of hard work by planting lakhs of trees made bird’s nest[:hn]घुड़खर रेगिस्तान में खिला गुलाब, 32 साल मेहनत कर लाखों पेड़ लगाकर पक्षियों का बसेरा बनाया[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2023/04/IMG-20230426-WA0018-1.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]વાયુ પર કામ કરતી વનઔષધિઓ [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2023/03/%E0%AA%96%E0%AA%B0%E0%AB%87%E0%AA%A1%E0%AB%80.jpg?resize=218%2C150&ssl=1)