[:gj]રૂપાણીએ ગરીબ ગુજરાત બનાવી દીધું, એક વર્ષમાં 46,651 ગરીબ પરિવારો વધ્યાં[:en]Rupani created poor Gujarat, 46,651 poor families grew in a year[:hn]रूपानी ने गरीब गुजरात बनाया, एक साल में 46,651 गरीब परिवार बढ़े[:]

cm vijay rupani
cm vijay rupani

[:gj]Rupani created poor Gujarat, 46,651 poor families grew in a year

ગાંધીનગર, 17 માર્ચ 2021

ભાજપના ગુજરાત પરના 26 વર્ષના સાશન પછી પણ ગરીબી દૂર થવાના બદલે વધી રહી છે. ગુજરાતમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં ત્રીજા ભાગની વસ્તી ગરીબ છે. છેલ્લાં એક વર્ષમાં 46,651 ગરીબ પરિવારો વધ્યાં છે. સરેરાશ એક કુંટુબ દીઠ 6 સભ્ય ગણવામાં આવે તો, 1.88 કરોડ ગરીબોની સંખ્યા થાય.

રૂપાણી ખોટા દાવા કરે છે કે, ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ગુજરાતીઓ વધુને વધુ સમૃધૃધ થઇ રહ્યાં છે. દરેક ક્ષેત્રમાં ગુજરાતનો વિકાસ થઇ રહ્યો છે. તેવો ભાજપ ઢોલ પીટે છે. જયારે વાસ્તવિકતા કઇંક અલગ જ છે.

ગુજરાતમાં 0થી 16 ગુણાંકવાળા 16,19,226 પરિવારો છે જયારે 17થી 20 ગુણાંકવાળા 15,22,005 પરિવારો છે. કુલ મળીને 31,41,231 પરિવારો ગરીબી રેખા નીચે જીવતા પરિવારો છે.

છેલ્લા બે વર્ષમાં 46,651 ગરીબ પરિવારોની સંખ્યા વધી છે. સૌથી વધુ અમરેલીમાં 2411,રાજકોટમાં 1509 ગરીબ પરિવારોની સંખ્યા વધી છે.

8-7-2019ના રોજ વિધાનસભામાં સરકારે આંકડા રજૂ કર્યા હતાંકે, ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યા 30,94,580 છે જયારે ડિસેમ્બર,2020ની સ્થિતિએ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યા વધીને 31,41,231 થઇ છે.[:en]Gandhinagar, 17 March 2021

Even after 26 years of BJP’s rule over Gujarat, poverty is increasing rather than disappearing. The number of families living below the poverty line in Gujarat is increasing. One-third of the population in Gujarat is poor. The number of poor families has increased by 46,651 in the last one year. Assuming an average of 6 members per family, 1.88 crore are poor.

Rupani falsely claimed that Gujarat was reaping the benefits of development. Gujaratis are becoming more prosperous. Gujarat is developing in every region. This is how the BJP is beating the drum. While the reality is somewhat different.

Gujarat has 16,19,226 families with 0 to 16 coefficients while 15,22,005 families with 17 to 20 coefficients. A total of 31,41,231 families are living below the poverty line.

In the last two years, the number of poor families has increased to 46,651. The number of poor families has increased to 2411 in Amreli and 1509 in Rajkot.

According to the data presented by the government in the Legislative Assembly on 8-7-2019, the number of families living below the poverty line is 30,94,580, while the number of families living below the poverty line has increased by December 2020. From 31,41,231.[:hn]गांधीनगर, 17 मार्च 2021

गुजरात पर भाजपा के 26 साल के शासन के बाद भी गरीबी मिटने के बजाय बढ़ रही है। गुजरात में गरीबी रेखा के नीचे रहने वाले परिवारों की संख्या बढ़ रही है। गुजरात में एक तिहाई आबादी गरीब है। पिछले एक साल में गरीब परिवारों की संख्या में 46,651 की वृद्धि हुई है। प्रति परिवार औसतन 6 सदस्यों की मानें तो 1.88 करोड़ गरीब हैं।

रूपानी ने झूठा दावा किया कि गुजरात विकास के लाभों को हासिल कर रहा है। गुजराती अधिक समृद्ध हो रहे हैं। गुजरात हर क्षेत्र में विकसित हो रहा है। ऐसा है बीजेपी ढोल पीट रही है। जबकि वास्तविकता कुछ अलग है।

गुजरात में 0 से 16 गुणांक वाले 16,19,226 परिवार हैं जबकि 15,22,005 परिवार जिनमें 17 से 20 गुणांक हैं। कुल 31,41,231 परिवार गरीबी रेखा के नीचे जीवन यापन कर रहे हैं।

पिछले दो वर्षों में गरीब परिवारों की संख्या बढ़कर 46,651 हो गई है। अमरेली में सबसे ज्यादा 2411 और राजकोट में 1509 गरीब परिवारों की संख्या बढ़ी है।

8-7-2019 को विधानसभा में सरकार द्वारा प्रस्तुत आंकड़ों के अनुसार, गरीबी रेखा से नीचे रहने वाले परिवारों की संख्या 30,94,580 है, जबकि दिसंबर, 2020 तक गरीबी रेखा से नीचे रहने वाले परिवारों की संख्या में वृद्धि हुई है। से 31,41,231 तक।[:]