[:gj]કૃષિ સુધારા બિલને MSP સાથે કોઈ જ લેવાદેવા નથી, કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરષોત્તમ રૂપાલા[:en]The Agrarian Reform Bill has nothing to do with the MSP, UM State for Agriculture Parshottam Rupala[:hn]कृषि सुधार विधेयक का एमएसपी से कोई लेना-देना नहीं है, केंद्रीय कृषि राज्य मंत्री परषोत्तम रूपाला[:]

[:gj]ગાંધીનગર, 15 ડિસેમ્બર 2020

આજરોજ કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, 2004માં બનાવવામાં આવેલા ‘સ્વામીનાથન આયોગ’ના અહેવાલમાં દર્શાવાયેલા સૂચનોને લાગુ કરવાની માગણી અનેક વર્ષોથી દેશભરના ખેડૂત સંગઠનો અને ખેડૂતો કરી રહ્યાં હતા.

બિલમાં પ્રાઇવેટ કંપની કે વેપારી સાથે ખેડૂતોની જમીન અંગેના કરારની કોઈ જોગવાઈ જ નથી.

ખેડૂત પોતાની જમીન ઉપર ઉગનારી પેદાશના ભાવ અંગેનો કરાર વેપારી કે કંપની સાથે કરી કાયદાકીય સુરક્ષા સાથે વધુ સારું આર્થિક ઉપાર્જન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

કંપની કે વેપારી ખેડૂત સાથે થયેલા કરારમાં કોઈ ચૂક કરે તો ખેડૂત સ્થાનિક કલેક્ટરને ફરિયાદ કરી શકશે. જેનો ૩૦ દિવસમાં નિકાલ કરી ખેડૂતને વળતર અપાવવાની જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે.

કૃષિ સુધારા બિલને MSP સાથે કોઈ જ લેવાદેવા નથી. MSPથી ખેતપેદાશોની ખરીદી થઈ રહી છે, અને આગળ પણ થતી રહેશે.

વર્ષ 2020-21 માં ડાંગરની MSP રૂ.1,868, ઘઉંની રૂ.1,925, અને વર્ષ 2019-20ના આંકડાઓ પ્રમાણે મગફળીની MSPથી ખરીદીનો ભાવ રૂ.5,275, રાયડાની રૂ,4,650 પ્રતિ કવિન્ટલ છે. ભાજપાની કેન્દ્ર સરકારે છેલ્લાં 6 વર્ષમાં ખેડૂતોના હિતમાં જુદા જુદા પાકોની MSPમાં અંદાજીત 40% જેટલો વધારો કર્યો છે.

દાળ, મસૂર, મગ જેવા ઉત્પાદોની લઘુત્તમ ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં રૂ.15 હજાર કરોડની ટેકાના ભાવથી ખરીદી કરી છે.

છેલ્લા 6 વર્ષમાં કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા ડાંગર અને ઘઉં રૂ.8 લાખ કરોડ, 112 લાખ મેટ્રિક ટન કઠોળની MSPથી ખરીદી કરવામાં આવી છે.

યોગ્ય ભાવ મળતો હોય તે વેપારીને ખેત પેદાશ વેચી શકશે.[:en]Gandhinagar, 15 December 2020

Today, Union Minister of State for Agriculture Parshottam Rupala said Gandhinagar that farmers’ organizations and farmers across the country demanded to implement the recommendations laid down in the 2004 report of the Swaminathan Commission.

There is no provision in the bill for the agreement between the private company or the merchant on the farmers’ land.

Arrangements have been made for the farmer to enter into agreements with the merchant or company at the price of the produce grown on his land and earn better income with legal protection.

If the company or trader makes a mistake in the agreement with the farmer, the farmer can complain to the local collector. Provision has been made in this bill to dispose of it within 90 days and to give compensation to the farmer.

The Agrarian Reform Bill has nothing to do with the MSP. MSPs are being purchased, and will continue to be purchased.

The MSP of paddy for wheat in the year 2020-21 is Rs 1,868. The central government of BJP has increased the MSP of various crops by about 40% in the last six years in the interest of farmers.

Products like pulses, lentils, mugs have been procured in MSP.

In Gujarat, it has purchased in the last 4 years at a support price of Rs 15,000 crore.

In the last six years, the BJP government at the Center has purchased paddy and wheat worth Rs 8 lakh crore and 112 lakh metric tonnes of pulses from the MSP.

On getting the right price, he will be able to sell the agricultural produce to the merchant. He said.[:hn]गांधीनगर, 15 दिसम्बर 2020

आज, केंद्रीय कृषि राज्य मंत्री परषोत्तम रूपाला ने गांधीनगर में कहा कि देश भर के किसान संगठन और किसान स्वामीनाथन आयोग की 2004 की रिपोर्ट में निर्धारित सिफारिशों को लागू करने की मांग पहेले से कर रहे थे। निजी कंपनी या किसानों की जमीन पर व्यापारी के बीच समझौते के लिए बिल में कोई प्रावधान नहीं है।

किसान को अपनी भूमि पर उगाई गई उपज की कीमत पर व्यापारी या कंपनी के साथ समझौते करने और कानूनी सुरक्षा के साथ बेहतर आय अर्जित करने की व्यवस्था की गई है।

यदि कंपनी या व्यापारी किसान के साथ समझौते में कोई गलती करता है, तो किसान स्थानीय कलेक्टर से शिकायत कर सकता है। 90 दिनों के भीतर इसका निपटान करने और किसान को मुआवजा देने के लिए इस विधेयक में प्रावधान किया गया है।

कृषि सुधार विधेयक का एमएसपी से कोई लेना-देना नहीं है। एमएसपी खरीदे जा रहे हैं, और खरीदे जाते रहेंगे।

गेहूं के लिए वर्ष 2020-21 में धान का एमएसपी 1,868 रुपये है। भाजपा की केंद्र सरकार ने किसानों के हित में पिछले छह वर्षों में विभिन्न फसलों के एमएसपी में लगभग 40% की वृद्धि की है।

एमएसपी में दाल, मसूर, मग जैसे उत्पादों की खरीद की गई है।

गुजरात में, इसने पिछले 4 वर्षों में 15,000 करोड़ रुपये के समर्थन मूल्य पर खरीदा है।

पिछले छह वर्षों में केंद्र की भाजपा सरकार ने एमएसपी से 8 लाख करोड़ रुपये का धान और गेहूं और 112 लाख मीट्रिक टन दाल खरीदी है।

सही कीमत मिलने पर वह कृषि उपज को व्यापारी को बेच सकेगा।[:]