[:gj]Video રૂપાણી જેવા પોપાભાઈનું રાજ, અંગુઠા છાપની પોલ ખોલતો વિડિયો [:]

[:gj]ભાજપ સરકારની ફરી એક ધોર બેદરકારી… !!

રાત્રીનાં લગભગ 9:30 કલાકે આ સમયે લગભગ 25 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો પરંતુ સિવિલ હોસ્પિટલમાં તેમને એડમીટ નથી કરી રહ્યા.. આવા કપરા સમયે ભાજપ સરકારની આવી ઘોર બેદરકારીનું પરિણામ ખૂબ ભયંકર આવશે તો તેની જવાબદારી કોણ લેશે ?

થોડા સમય પહેલા જ સિવિલમાં એક બિલ્ડીંગ બનાવીને રૂમોની સંખ્યા તો વધારી પરંતુ અમલિકારણનાં નામે આજે પણ શૂન્ય જ છે..

ચુંટણી સમયે મોટા મોટા વાયદાઓ કરનાર ભાજપ આજે મહામારીમાં લોકોને પૂરતી સેવાઓ પણ નથી આપી રહી…!!

ભાજપનું રાજ પ્રજા સૌ નારાજ….!!

 [:]