[:gj]વિશ્વનું પ્રથમ પ્રવાહી નેનો યુરિયાની શોધ, સરકાર અને ખેડૂતોને કરોડોનો ફાયદો [:en]The discovery of the world’s first liquid Nano urea has benefited the Gujarat govt and farmers in crores [:hn]दुनिया के पहले तरल नैनो यूरिया की खोज से गुजरात सरकार और किसानों को करोडो का फायदा होगा[:]

[:gj]ગાંધીનગર, 8 જૂન 2021

ખેતી ક્ષેત્રે ગુજરાતના લોકોએ વિશ્વને અનેક મોટી ભેટ આપી છે. તેમાં સમગ્ર દુનિયાના ખેડૂતોને નેનો યુરીયાની ભેટ પણ ગયા અઠવાડિએ આપી છે. ગુજરાતના કાલોલમાં ઇફકો નેનો બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર્સ કો-ઓપરેટીવ લિમિટેડ – IFFCOએ નેનો લીક્વીડ ખાતર તૈયાર કર્યું છે. પ્રથમ કન્સાઈમેન્ટ બજારમાં આવી ગયું છે. હવે ખેડૂતોને આસાનીથી બજારમાં ઉપલબ્ધ થઈ શકશે. હાલના ખાતર કરતા સસ્તું છે. નેનો લિક્વીડ યુરિયાનો 500 MLનો ભાવ રૂ.240 છે. 50 કિલોની ખાતરની થેલી 266 રૂપિયામાં મળે છે.

11 હજાર ખેતરમાં પ્રયોગ કરાયો

11 હજાર ખેડૂતો અને સંસ્થાઓના ખેતરોમાં પ્રયોગ કરાયા હતા.  આવી 94 પાક પર ટ્રાયલ લેવામાં આવી હતી. ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR)ની 20 સંસ્થાઓમાં આ પ્રોડક્ટના અખતરા કરાયા હતા. ગુજરાત રાજ્યના કૃષિ વિશ્વવિદ્યાલયોમાં તેનો વૈજ્ઞાનિત ઢબે વપરાશ કરવામાં આવ્યો હતો. કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં 43 પાક પર તેના પ્રયોગો કરાયા બાદ બજારમાં મૂકવામાં આવ્યું છે. કુલ 94 કૃષિ પાકો પર દરેક ઋતુમાં તેના અખતરા લેવામાં આવ્યા હતા. લગભગ 11 હજાર ખેતરોને તેમાં આવરી લેવામાં આવ્યા હતા.

જૂન 2021થી ઉત્પાદન શરૂ

વિશ્વમાં પહેલી વખત તરલ યુરિયા નેનો જૈવ પ્રાદ્યોગિકી અનુસંધાન કેન્દ્રમાં થયો છે. ઇફ્કોની 50મી સામાન્ય સભામાં પ્રડોક્ટ રજૂ કરી હતી. ઉત્પાદન જૂન 2021 શરૂ થશે. તેનું વ્યાપારી માર્કેટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. હવે નેનો યુરિયાને ખાત નિયંત્રણ કાયદા હેઠળ તેને જાહેર કરવામાં આવ્યું છે.

યુરિયાનો વપરાશ ઘટી જશે

500 મિલિલીટર યુરિયાની એક બોટલમાં 40,000 પીપીએમ નાઇટ્રોજન હોય છે. જે નાઇટ્રોજન પોષક તત્વો સામાન્ય યુરિયાની થેલી જેટલું પૂરું પાડશે. 50 ટકા વપરાશ ઘટાડશે. રૂપિયા 3 હજાર કરોડનું સરકાર અને ખેડૂતોનું ખર્ચ બચી જશે. યુરિયા ખાતરના આડેધડ ઉપયોગ થાય છે. સમસ્યાથી છૂટકારો મળશે. તેનાથી સરકારને રૂપિયા 3 હજાર કરોડની સબસિડી આપવી પડે છે તેમાં મોટો ફાયદો થશે.

50 લાખ ટન કૃષિ ઉત્પાદન વધી શકે

રાજ્યમાં 98 લાખ હેક્ટર જમીન પર ખેતી થાય છે. જેમાં 500 લાખ ટન જેવું કૃષિ ઉત્પાદન ગુજરાતમાં થાય છે. તેમાં 8 ટકા ઉત્પાદનમાં વધારો અને 2 ટકા ખર્ચમાં બચત ગણવામાં આવે તો 50 લાખ ટન ઉત્પાદન વધી શકે છે.

ફાયદો

ભૂગર્ભ જળની ગુણવત્તા સુધારશે. ઉત્પાદન 8 ટકા વધી જશે. 94 પાક પરીક્ષણોમાં ઉપજમાં સરેરાશ 8 ટકાનો વધારો દર્શાવવામાં આવ્યો છે. ખેત ઉત્પાદનનું ગુણવત્તામાં સુધારો થાય છે.  ખેતીનો ખર્ચ ઘટે છે. યુરિયા ખાતર કરતાં 10 ટકા ઓછો ભાવ છે. તેથી ખેડૂતોની આવક વધશે. પોષક તત્વો સમૃદ્ધ, જમીન પાણી અને હવાનું પ્રદૂષણ ઘટશે. ગ્લોબલ વોર્મિંગ ઘટાડી શકે છે. પાકને મજબૂત બનાવે છે. પાકને આરોગ્યપ્રદ બનાવે છે. ઊભા પાકને ખેતરમાં આડો પડી જતાં રોકી લે છે. હાલ વપરાતા યુરિયા કરતાં 50 ટકા વપરાશ ઓછો થશે.

શિયાળાના પાકમાં પાણી સાથે આપી શકાય છે. પાણીમાં ડાયલ્યુટ થાય છે. ખેડૂતોને ટ્રાન્સપોર્ટનો કોઈ ખર્ચ નથી. લોજેસ્ટીક વેર હાઉસના ખર્ચમાં પણ ઘટાડો થશે. 50 કિલોની બોરીના સ્થાને યુરિયાની જગ્યાએ અડધા લીટર નેનો યુરિયા વપરાય છે.

ખેડૂતો આ વર્ષે તેનો ઉપયોગ કરશે. જો તેમને સારું અને સસ્તું લાગશે તો પછી આવતાં વર્ષથી તેની માંગ એટલી વધશે કે સરકારની સબસિડી બચી જશે.

ખાતરનો વપરાશ

ગુજરાતમાં 10 લાખ ટન યુરિયા વપરાય છે. એક થેલીની કિંમત 1300 ગણતાં ખેડૂતો રૂપિયા 3 હજાર કરોડનું યુરિયા વાપરી નાંખે છે. તેના પર સરકાર રૂપિયા 3 હજાર કરોડની સબસિડી આપે છે. આમ ગુજરાતમાં રૂપિયા 6 હજાર કરોડના યુરિયા ખેડૂતો વાપરે છે.

2013 સુધીમાં ખરીફ ઋતુમાં ખાતરના કુલ વપરાશના 64 ટકા યુરિયા વપરાતું હતું. ગુજરાતમાં એક હેક્ટરે 500 કિલો રાસાયણીક ખાતર ખેડૂતો વાપરે છે. 2010-11માં 19.39 લાખ ટન વપરાશ હતો. ગુજરાતમાં ખાતરનો વરાશ હવે ઘટીને 2012-13માં 13.42 લાખ ટન થઈ ગયો હતો. 2019-20માં ફરી ઘટીને 10 લાખ ટન થયો હતો. ભારતમાં 500 લાખ ટન ફર્ટીલાઈઝર ખાતર વર્ષે વાપરવામાં આવે છે.

ગુજરાતમાં હાલ 5 લાખ ટન યુરિયાની ઘટ ખેતી પાકમાં છે. 

લાખો ટન યુરિયાની ઘટ ખેતરમાં રહે છે. જે આ લીંક પરથી ખ્યાલ આવી શકે છે.

યુરિયા 1

યુરિયા – નાઈટ્રોજનની ગુજરાતમાં વપરાશ ટન

વિસ્તાર વપરાશ જરૂરિયાત       ઘટ

મધ્ય ગુજરાત  323010        240624       82386

દક્ષિણ ગુજરાત 126951        60880 66071

ઉત્તર ગુજરાત  291083        154969        136114

સૌરાષ્ટ્ર 360103        546416        186314

કુલ     1101147        1002889      470885

નોંધ – વર્ષ 2010થી 2014-15 ની સરેરાશ છે.

જુનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના 3 વિજ્ઞાનીઓએ

તૈયાર કરેલા અંદાજો અને વપરાશ . 2019.

કરોડોનું કૌભાંડ અટકશે

7 વર્ષથી નીમ તેલ કોટેડ યુરિયા વાપરવામાં આવે છે. જેથી સબસિડીનું યુરિયા કારખાનાઓમાં ન વપરાય. તેમ છતાં ગુજરાતમાં 3 ફેક્ટરીઓ પકડાઈ હતી કે જ્યાં નીમ કોટેડ યુરિયા પર પ્રોસેસ કરીને કારખાનામાં વાપરવા માટે બનાવતી હતી. આવી અનેક ફેક્ટરીઓ ગુજરાતમાં છે. જેમાં દર વર્ષે કરોડો રૂપિયાના યુરિયા પગ કરી જાય છે. આમ 6 હજાર કરોડના યુરિયામાંથી 300 કરોડનું કૌભાંડ થતું હતું તે બચાવી શકાશે.

સાવ સસ્તું યુરિયા

બે કિલો દહીંમાં તાંબાનો ટૂકડો કે તાંબાની ચમચી ડૂબાડીને મૂકીને 8થી 15 દિવસ સુધી તે દહીંને ઢાંકીને છાંયે રાખી મૂકવામાં આવે છે. જે યુરિયા તરીકે વપરાય છે. આ દહીંની ખેતીથી 95 ટકા ખર્ચ બચે છે. ઓછામાં ઓછું 15 ટકા કૃષિ ઉત્પાદન વધે છે.[:en]Gandhinagar, 8 June 2021

The people of Gujarat have given many wonderful gifts to the world in the field of agriculture. Last week also gave Nano urea to farmers across the world. Indian Farmers Fertilizers Co-Operative Limited – IFFCO has developed Nano Liquid Fertilizer at IFFCO Nano Biotechnology Research Center in Kalol, Gujarat. The first batch has arrived in the market. Now it will be easily available to the farmers in the market. Cheaper than existing compost. The cost of 500 ml Nano Liquid Urea is Rs 240. 50 kg hard urea is available for Rs 266.

Used in 11 thousand farms

The experiments were conducted on the farms of 11,000 farmers and organizations. Tested on 94 such crops. The product was tested in 20 institutes of the Indian Council of Agricultural Research (ICAR). It was used scientifically in the agricultural universities of Gujarat state. It has been launched in the market after experimenting on 43 crops in Krishi Vigyan Kendras. A total of 94 agricultural crops were tested in each season. About 11,000 farms were covered.

Production starts from June 2021

For the first time in the world, liquid urea has been produced at the Nano Biotechnology Research Center. The product was presented at the 50th General Meeting of IFFCO. Production will start from June 2021. Its commercial marketing will start soon. Now Nano Urea has been declared under the Mines Control Act.

Urea consumption will decrease

A bottle of 500 ml of urea contains 40,000 ppm of nitrogen. Which will supply nitrogen nutrients like a normal urea bag. Consumption will be reduced by 50 percent. There will be a savings of Rs 3,000 crore to the Gujarat government and farmers. Urea fertilizer is being used indiscriminately. Get rid of the problem. This will be a huge benefit to the government, which has to give a subsidy of Rs 3,000 crore.

Agricultural production may increase by 50 lakh tonnes

98 lakh hectares of land is cultivated in the state. In which about 500 lakh tonnes of agricultural production is produced in Gujarat. If 8 percent increase in production and 2 percent cost savings are considered, the production can increase to 5 million tonnes.

Benefit

The quality of ground water will improve. Production will increase by 8 percent. 94 crop trials showed an average yield increase of 8 percent. The quality of agricultural produce improves. The cost of cultivation is reduced. Urea is 10% cheaper than fertilizer. So the income of the farmers will increase. Nutrient-rich groundwater and air pollution will decrease. Can reduce global warming. Strengthens the crop. Makes crops healthy. Prevents vertical crop from falling horizontally in the field. The consumption will be 50 percent less than the existing urea.

In winter crops can be given with water. It is diluted in water. There is no cost of transportation to the farmers. The cost of a logistic warehouse will also come down. Half a liter of nano urea is used instead of urea in 50 kg sacks.

Farmers will use it this year. If they think it is good and cheap, then from next year the demand will increase so much that the government subsidy will be saved.

Fertilizer consumption

One million tonnes of urea is used in Gujarat. At Rs 1,300 per bag, farmers use urea worth Rs 3,000 crore. The government gives it a subsidy of Rs 3,000 crore. Thus, farmers in Gujarat use urea worth Rs 6,000 crore.

As of 2013, urea was used at 64% of the total fertilizer consumption in the Kharif season. In Gujarat, farmers use 500 kg of chemical fertilizers per hectare. The consumption in 2010-11 was 19.39 lakh tonnes. Fertilizer rainfall in Gujarat has now come down to 13.42 lakh tonnes in 2012-13. In 2019-20, it fell again to 10 lakh tonnes. India uses 500 lakh tonnes of fertilizer annually.

Urea – Tons of Nitrogen Used in Gujarat

The need for reduction in sector consumption

Madhya Gujarat 323010 240624 82386

South Gujarat 126951 60880 66071

North Gujarat 291083 154969 136114

Saurashtra 360103 546416 186314

Total 1101147 1002889 470885

Note- Year 2010 to 2014-15 is average.

3 scientists from Junagadh Agricultural University

Prepared estimates and consumption. 2019

Crore scam scam will stop

Neem oil coated urea is being used for 7 years. So that subsidized urea is not used in factories. However, 3 factories in Gujarat were confiscated where neem coated urea was processed and made for use in factories. There are many such factories in Gujarat. In which crores of rupees are spent every year on urea. In this way, out of Rs 6,000 crore urea, Rs 300 crore scam could have been saved.

Very cheap urea

Dip a piece of copper or a copper spoon in two kg of curd, cover it and keep it in the shade for 8 to 15 days. Which is used as urea. This cultivation of curd saves 95 percent of the cost. Agricultural production increases by at least 15 percent.[:hn]गांधीनगर, 8 जून 2021

कृषि के क्षेत्र में गुजरात की जनता ने दुनिया को कई बेहतरीन तोहफे दिए हैं। पिछले हफ्ते दुनिया भर के किसानों को नैनो यूरिया भी दिया। इंडियन फार्मर्स फर्टिलाइजर्स को-ऑपरेटिव लिमिटेड – इफको ने गुजरात के कलोल में इफको नैनो बायोटेक्नोलॉजी रिसर्च सेंटर में नैनो लिक्विड फर्टिलाइजर विकसित किया है। पहली खेप बाजार में आ चुकी है। अब यह बाजार में किसानों को आसानी से उपलब्ध होगा। मौजूदा खाद से सस्ता है। 500 मिली नैनो लिक्विड यूरिया की कीमत 240 रुपये है. 50 किलो कम्पोस्ट की बोरी 266 रुपये में मिल रही है।

11 हजार खेतों में किया प्रयोग

प्रयोग 11,000 किसानों और संगठनों के खेतों पर किए गए। ऐसी 94 फसलों पर परीक्षण किया गया। भारतीय कृषि अनुसंधान परिषद (आईसीएआर) के 20 संस्थानों में उत्पाद का परीक्षण किया गया था। इसका प्रयोग गुजरात राज्य के कृषि विश्वविद्यालयों में वैज्ञानिक तरीके से किया जाता था। कृषि विज्ञान केंद्रों में 43 फसलों पर प्रयोग कर इसे बाजार में उतारा गया है। प्रत्येक मौसम में कुल 94 कृषि फसलों का परीक्षण किया गया। लगभग 11,000 खेतों को कवर किया गया था।

जून 2021 से उत्पादन शुरू

नैनो बायोटेक्नोलॉजी रिसर्च सेंटर में दुनिया में पहली बार लिक्विड यूरिया का उत्पादन किया गया है। उत्पाद को इफको की 50वीं आम बैठक में प्रस्तुत किया गया था। उत्पादन जून 2021 से शुरू होगा। इसकी कमर्शियल मार्केटिंग जल्द शुरू होगी। अब नैनो यूरिया को खान नियंत्रण अधिनियम के तहत घोषित किया गया है।

घटेगी यूरिया की खपत

500 मिली यूरिया की एक बोतल में 40,000 पीपीएम नाइट्रोजन होता है। जो एक सामान्य यूरिया बैग की तरह नाइट्रोजन पोषक तत्वों की आपूर्ति करेगा। खपत में 50 फीसदी की कमी आएगी। गुजरात सरकार और किसानों को 3,000 करोड़ रुपये की बचत होगी। यूरिया खाद का अंधाधुंध प्रयोग किया जा रहा है। समस्या से निजात पाएं। इससे सरकार को बहुत बड़ा फायदा होगा, जिसे 3,000 करोड़ रुपये की सब्सिडी देनी है।

50 लाख टन बढ़ सकता है कृषि उत्पादन

राज्य में 98 लाख हेक्टेयर भूमि पर खेती होती है। जिसमें गुजरात में करीब 500 लाख टन कृषि उत्पादन होता है। यदि उत्पादन में 8 प्रतिशत की वृद्धि और 2 प्रतिशत लागत बचत पर विचार किया जाए, तो उत्पादन 5 मिलियन टन तक बढ़ सकता है।

लाभ

भूजल की गुणवत्ता में सुधार होगा। उत्पादन में 8 प्रतिशत की वृद्धि होगी। 94 फसल परीक्षणों ने उपज में औसतन 8 प्रतिशत की वृद्धि दिखाई। कृषि उपज की गुणवत्ता में सुधार होता है। खेती की लागत कम हो जाती है। यूरिया उर्वरक से 10 प्रतिशत सस्ता है। तो किसानों की आय बढ़ेगी। पोषक तत्वों से भरपूर भूजल और वायु प्रदूषण में कमी आएगी। ग्लोबल वार्मिंग को कम कर सकते हैं। फसल को मजबूत करता है। फसलों को स्वस्थ बनाता है। खड़ी फसल को खेत में क्षैतिज रूप से गिरने से रोकता है। मौजूदा यूरिया की तुलना में खपत 50 फीसदी कम होगी।

सर्दियों की फसलों में पानी के साथ दिया जा सकता है। पानी में पतला होता है। किसानों को परिवहन की कोई लागत नहीं है। एक लॉजिस्टिक वेयर हाउस की लागत भी कम हो जाएगी। 50 किलो के बोरे में यूरिया की जगह आधा लीटर नैनो यूरिया का इस्तेमाल होता है।

इस साल किसान इसका इस्तेमाल करेंगे। अगर उन्हें लगता है कि यह अच्छा और सस्ता है, तो अगले साल से मांग इतनी बढ़ जाएगी कि सरकारी सब्सिडी बच जाएगी।

उर्वरक खपत

गुजरात में 10 लाख टन यूरिया का इस्तेमाल होता है। 1,300 रुपये प्रति बोरी के हिसाब से किसान 3,000 करोड़ रुपये मूल्य के यूरिया का उपयोग करते हैं। सरकार इसे 3,000 करोड़ रुपये की सब्सिडी देती है। इस प्रकार, गुजरात में किसान 6,000 करोड़ रुपये के यूरिया का उपयोग करते हैं।

2013 तक, खरीफ सीजन में कुल उर्वरक खपत का 64% यूरिया का उपयोग किया गया था। गुजरात में किसान प्रति हेक्टेयर 500 किलो रासायनिक खाद का प्रयोग करते हैं। 2010-11 में खपत 19.39 लाख टन थी। गुजरात में उर्वरक वर्षा अब 2012-13 में घटकर 13.42 लाख टन रह गई है। 2019-20 में यह फिर से गिरकर 10 लाख टन पर आ गया। भारत में सालाना 500 लाख टन उर्वरक का इस्तेमाल होता है।

यूरिया – गुजरात में प्रयुक्त टन नाइट्रोजन

क्षेत्र की खपत में कमी की आवश्यकता

मध्य गुजरात 323010 240624 82386

दक्षिण गुजरात 126951 60880 66071

उत्तर गुजरात 291083 154969 136114

सौराष्ट्र 360103 546416 186314

कुल 1101147 1002889 470885

नोट- वर्ष 2010 से 2014-15 औसत है।

जूनागढ़ कृषि विश्वविद्यालय के 3 वैज्ञानिक

तैयार अनुमान और खपत। 2019 ।

रुकेगा करोड़ का घोटाला scam

नीम के तेल कोटेड यूरिया का इस्तेमाल 7 साल से किया जा रहा है। ताकि सब्सिडी वाले यूरिया का इस्तेमाल फैक्ट्रियों में न हो। हालांकि, गुजरात में 3 कारखानों को जब्त कर लिया गया जहां नीम लेपित यूरिया को संसाधित किया गया और कारखानों में उपयोग के लिए बनाया गया। गुजरात में ऐसी कई फैक्ट्रियां हैं। जिसमें हर साल करोड़ों रुपये यूरिया खर्च होते हैं। इस तरह 6,000 करोड़ रुपये के यूरिया में से 300 करोड़ रुपये के घोटाले को बचाया जा सकता था।

बहुत सस्ता यूरिया

दो किलो दही में तांबे का टुकड़ा या तांबे का चम्मच डुबोकर 8 से 15 दिन के लिए ढककर छाया में रख दें। जिसका उपयोग यूरिया के रूप में किया जाता है। दही की इस खेती से लागत का 95 प्रतिशत बचत होती है। कृषि उत्पादन में कम से कम 15 प्रतिशत की वृद्धि होती है।[:]