[:gj]કોંગ્રેસે રિસોર્ટમાં 23 ધારાસભ્યો ભેગા કર્યા, માલિક સામે પોલીસ કાર્યવાહી[:en]Congress gathered 23 legislators at the resort, police action against the owner[:hn]रिसॉर्ट में कांग्रेस के 23 विधायक इकट्ठा, मालिक के खिलाफ पुलिस कार्रवाई[:]

[:gj]રાજકોટ,

કોંગ્રેસના 3 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા હાલમાં જ પાર્ટી છોડી દીધી છે અને પોતાના તમામ પદો પરથી રાજીનામા આપી દીધા છે. કુલ 8 ધારાસભ્યો ટૂંકા ગાળામાં કોંગ્રેસ છોડીને ગયા છે, ત્યારે હવે કોંગ્રેસની સ્થિતી એવી છે કે શક્તિસિંહ ગોહિલ કે પછી ભરતસિંહ સોલંકી બંનેમાંથી એક જ ઉમેદવાર રાજ્યસભાની ચૂંટણી જીતી શકે તેમ છે.

આ સ્થિતીમાં કોંગ્રેસે પોતાના 23 ધારાસભ્યોને ભાજપથી બચાવવા રાજકોટના નિલસીટી રિસોર્ટમાં રાખ્યાં છે, કોરોનાની મહામારીમાં જાહેરાનામાનો ભંગ થયાના આરોપ સાથે આ રિસોર્ટના મેનેજર અને માલિક સામે પોલીસ ફરિયાદ થઇ છે.

યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદ મુજબ કોરોનાની મહામારીમાં હાલમાં રિસોર્ટ અને હોટલો બંધ છે, ત્યારે અહી કોઇ પણ જાતની મંજૂરી વગર મોટી સંખ્યામાં નેતાઓ ભેગા થયા છે, જે જાહેરાનામાનું ઉલ્લંઘન છે, જેથી રિસોર્ટના માલિક અને મેનેજર સામે પોલીસમાં ફરિયાદ કરાઇ છે.

આ રિસોર્ટ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજ્યગુરૂનો છે, રિસોર્ટ ખોલવા બદલા કલમ 188 અને 135 મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરાઇ છે.[:en]Rajkot,

Three Congress MLAs have recently quit the party ahead of the Rajya Sabha elections and resigned from all their posts. With a total of eight MLAs leaving the Congress in a short span of time, the Congress is now in a position where only one candidate, either Shaktisinh Gohil or Bharatsinh Solanki, can win the Rajya Sabha elections.

In this situation, the Congress has kept 23 of its MLAs at the Nilcity resort in Rajkot to protect them from the BJP.

According to a complaint lodged at the University Police Station, a large number of leaders have gathered here without any permission at a time when resorts and hotels are currently closed due to the Corona epidemic, in violation of the declaration, so a complaint has been lodged with the police against the resort owner and manager.

The resort belongs to former MLA Indranil Rajyaguru, a police complaint has been lodged under sections 188 and 135 for opening the resort.[:hn]राजकोट,

कांग्रेस के तीन विधायकों ने हाल ही में राज्यसभा चुनाव से पहले पार्टी छोड़ दी और अपने सभी पदों से इस्तीफा दे दिया। बहुत कम समय में कुल आठ विधायकों के कांग्रेस छोड़ने के बाद, कांग्रेस अब ऐसी स्थिति में है जहां केवल एक उम्मीदवार, शक्तिसिंह गोहिल या भरतसिंह सोलंकी, राज्यसभा चुनाव जीत सकते हैं।

इस स्थिति में, कांग्रेस ने अपने 23 विधायकों को भाजपा से बचाने के लिए राजकोट के निलसिटी रिसॉर्ट में रखा है, कोरोना महामारी में घोषणा का उल्लंघन करने के लिए रिसॉर्ट के प्रबंधक और मालिक के खिलाफ पुलिस शिकायत दर्ज की गई है।

यूनिवर्सिटी पुलिस स्टेशन में दर्ज शिकायत के अनुसार, घोषणा के उल्लंघन के कारण कोरोना महामारी के कारण रिसॉर्ट्स और होटल बंद होने के समय बड़ी संख्या में नेता बिना किसी अनुमति के यहां एकत्र हुए हैं, इसलिए रिसॉर्ट मालिक और प्रबंधक के खिलाफ पुलिस में शिकायत दर्ज की गई है।

यह रिसॉर्ट पूर्व विधायक इंद्रनील राज्यगुरु का है, रिसॉर्ट खोलने के लिए 188 और 135 के तहत पुलिस शिकायत दर्ज की गई है।[:]