[:gj]4 લાખ ટન કેસર કેરી પાકે એવી ધારણા, 20 દિવસ મોડી આવશે, ભાવ આસમાને રહેશે[:en]4 lakh tons of Keshar mango crop is expected in Gujarat, prices will remain high for 20 days late[:hn]गुजरात में 4 लाख टन केसर आम की फसल होने की उम्मीद है, 20 दिन देरी से कीमतें ऊंची रहेंगी[:]

[:gj]ગાંધીનગર, 3 એપ્રિલ 2021

તાલાલા અને ગીરમાં પાકતી સુગંધી રસીલી કેસર કેરી 35 લાખ આંબા પર કેરી મોડી આવી છે. છેલ્લા 3 વર્ષથી કેસર કેરીનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે. આ વખતે પણ આગલા વર્ષની જેમ 50 ટકા સુધી ઉત્પાદન રહેશે. ઠંડી અને ઝાકળના કારણે ફાલ મોડો બેઠો હોવાથી કેસર કેરી બજારમાં મોડી આવશે. એપ્રિલના પહેલા અઠવાડિયામાં આવતી કેરી એપ્રિલના બીજા અઠવાડિયામાં આવે એવી ધારણા ખેડૂતોની છે. 2020માં 11 મેના દિવસે રાજકોટમાં કેસર કેરી આવવાનું શરૂ થયું હતું. 9 કિલોના બોક્સના 500થી 900 સુધી રહ્યાં હતા,

સૌરાષ્ટ્રમાં 39 હજાર હેક્ટરમાં કેરીના બગીચા છે. જેમાં 99 ટકા કેસર કેરીના બગીચા છે. સાથે કચ્છના 10 હજાર હેક્ટર અને દક્ષિણ તથા ઉત્તર ગુજરાતના મળીને 12 હજાર હેક્ટરના બગીચા કેસર કેરીના ગણવામાં આવે છે. આમ કેસના કુલ 60 હજાર હેક્ટરમાં બગીચા છે. 4થી 5 લાખ ટન કેસર કેરી પાકતી હોવાનો અંદાજ છે. આ વર્ષે 4 લાખ ટન કેસર કેરી ગુજરાતના બગીચાઓમાં પાકશે.

ખેડૂતો હવે પોતે જ પોતાની બ્રાંડ નેમ સાથે કેરી બજારમાં મૂકતાં થયા હોવાથી તેની સારી માંગ ઊભી થઈ છે. ગયા વર્ષે 225 બ્રાંડ હતી આ વર્ષે 2021માં 300 બ્રાંડ નામથી કેરી વેચાવા આવશે. જે બોક્સ પેકીંગ પર જ નામ મૂકવામાં આવે છે. બ્રાંડ કેરીના વધું ભાવ મળે છે.

તાલાલા બ્રાંડ પહેલા પ્રખ્યાત હતી. 9 કિલોના બોક્સ પર 10 કિલોનો ભાવ લઈને તે કેરી વેચાતી હતી. તાલાલામાં 13 હજાર હેક્ટરમાં કેસર કેરીના બગીચા છે. બીજા 13 હજાર હેક્ટર આસપાસના વિસ્તારોમાં થઈ ગયા છે. તેઓ હવે પોતાના ગામ કે ફાર્મના નામ પરથી બ્રાંડ વેચે છે. બોક્સની છપાઈ મોટા ભાગે થઈ ગઈ છે.

આવી બ્રાંડમાં ગામના નામ ઊના, ભાખા, માળિયાહાટીના, ધોરાજી, જૂનાગઢ, જામવાળા, સામતેર, ખોરડી, કોડિનાર જેવી બ્રાંડ પ્રખ્યાત થઈ ગઈ છે.

કેરીમાં તાલાલા સૌથી મોટું કેન્દ્ર છે. તેની આસપાસ 13 હજાર હેક્ટરમાં 17 લાખ આંબા હોવાનું અનુમાન છે.

હોળીના તહેવારો બાદ અથાણાની કેરી આવવાનું શરૂં થઈ ગયું છે. અમદાવાદમાં બહારના રાજ્યોની કેરી આવવા લાગી છે. હાફુસ કેરી આવી તેનો ભાવ કિલોના રૂપિયા 100થી 300 સુધી છે.

જૂનાગઢમાં કેસર કેરી હવે 250 પ્રોસેસિંગના કારખાનામાં મોટાભાગે જવા લાગી છે. ખેડૂતો પોતે જ રસ કાઢે છે. ડબ્બામાં પેક કરીને મોલ કે કંપનીઓને આપે છે. પલ્પ તૈયાર કરીને 18 ડીગ્રી નીચા તાપમાને તેને સાચવે પણ છે. હવે પેપ્સી કો કેસર કેરી ખરીદ કરે એવી શક્યતા છે.

1931માં જૂનાગઢના રાજાએ કેસર કેરી વાવી હતી. તેનો રંગ કેરસી હોવાથી 1934માં કેસર નામ આપવામાં આવ્યું હતું.

50 દિવસની સીઝન કેરીની હોય છે. જેમાં રૂપિયા 100 કરોડનો વેપાર થઈ જાય છે.

તાલાલા કેરી બજારમાં 7 લાખથી 11 લાખ બોક્સ સુધીની આવક થઈ હતી. એક બોક્સમાં કાચો માલ 10 કિલો હોય છે. ભાવ રૂપિયા 210થી 310 પડેલા હતા. 10 લાખ પેટીના વેપારમાં 1 કરોડ કિલો કેરી પાકે છે.

ગુજરાતમાં કુલ 1.66 લાખ હેક્ટરમાં કેરીના બગીચા છે. જેમાં કુલ 12 લાખ ટન કેરી 2018-20માં પાકી હતી. આ વખતે એટલી કેરી પાકે એવી ધારણા છે.

ગુજરાતમાં કેરીના બગીચા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેસર કેરી પાકે છે
2019-20 2019-20
ખેતીની હેક્ટર ઉત્પાદન
જિલ્લો કૂલ જમીન વાવેતર મેટ્રિક ટન
સુરત 251300 10049 65319
નર્મદા 113000 3575 26634
ભરૂચ 314900 2933 24931
ડાંગ 56500 5188 35382
નવસારી 106800 33504 294835
વલસાડ 164300 36435 247758
તાપી 149100 5962 53360
દક્ષિણ ગુ. 1663700 97646 748218
અમદાવાદ 487400 283 1384
અણંદ 183800 2255 14207
ખેડા 283500 620 6721
પંચમહાલ 176200 1720 10492
દાહોદ 223600 3062 16106
વડોદરા 304700 4142 28414
મહિસાગર 122400 831 4853
છોટાઉદેપુર 206600 2080 13728
મધ્ય ગુ. 1988200 14993 95904
બનાસકાંઠા 691600 616 3240
પાટણ 360400 105 540
મહેસાણા 348100 1049 5245
સાબરકાંઠા 271600 425 2155
ગાંધીનગર 160200 1101 6804
અરાવલી 202700 807 3720
ઉત્તર ગુજ. 2034600 4103 21704
કચ્છ 733500 10475 64421
સુરેન્દ્રનગર 621000 250 1125
રાજકોટ 536300 75 580
જામનગર 366200 460 2806
પોરબંદર 110900 355 2947
જૂનાગઢ 358700 8675 58123
અમરેલી 538200 7291 62630
ભાવનગર 454700 5875 48271
મોરબી 347000 88 562
બોટાદ 199700 4 21
સોમનાથ 217000 16005 114436
દ્વારકા 229600 87 542
સૌરાષ્ટ્ર 3979300 39141 292043
ગુજરાત કૂલ 9891500 166358 1222291

આ પણ વાંચો

https://allgujaratnews.in/gj/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-%e0%aa%8f%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%ab%8b%e0%aa%8f-%e0%aa%95%e0%ab%87%e0%aa%b8%e0%aa%b0-%e0%aa%95%e0%ab%87%e0%aa%b0%e0%ab%80%e0%aa%a8/

https://allgujaratnews.in/gj/%e0%aa%ae%e0%ab%80%e0%aa%a0%e0%ab%80-%e0%aa%95%e0%ab%87%e0%aa%b8%e0%aa%b0-%e0%aa%95%e0%ab%87%e0%aa%b0%e0%ab%80-%e0%aa%9d%e0%ab%87%e0%aa%b0-%e0%aa%b8%e0%aa%ae%e0%ab%80-%e0%aa%96%e0%ab%87%e0%aa%a1/

https://allgujaratnews.in/gj/%e0%aa%95%e0%ab%87%e0%aa%b8%e0%aa%b0-%e0%aa%95%e0%ab%87%e0%aa%b0%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ad%e0%aa%be%e0%aa%b5-%e0%aa%8a%e0%aa%82%e0%aa%9a%e0%aa%be-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%82%e0%aa%98/

https://allgujaratnews.in/gj/%e0%aa%95%e0%ab%87%e0%aa%b8%e0%aa%b0-%e0%aa%95%e0%ab%87%e0%aa%b0%e0%ab%80-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%96%e0%aa%a4%e0%aa%b0%e0%ab%8b-10-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7%e0%aa%ae%e0%aa%be%e0%aa%82/

https://allgujaratnews.in/gj/saffron-mango-arrives-at-junagadh-marketing-yard-amid-corona-epidemic-and-lockdown/[:en]Gandhinagar, 3 April 2021

The aromatic juicy Kesar mango ripened in Talala and Gir of Saurashtra has come late. The production of Keshar mangoes has been decreasing for the last 3 years. This time too, like next year, production may be reduced by 30–50 percent. Keshar will arrive late in the mango market as it is late due to cold and fog. Farmers expect that mangoes will arrive in the first week of April, in the second week of April. On May 11, 2020, Keshar mangoes started arriving in Rajkot. There were Rs.500 to 900 in a 9 kg box.

There are 39 thousand hectares of mango orchards in Saurashtra. 99% of which are Kesar mango orchards. In addition, Keshar is considered common in 10 thousand hectares of Kutch and 12 thousand hectares of gardens in South and North Gujarat. Thus, a total of 60 thousand hectares of Kesar mango orchards are there. It is estimated that 4 lakh tonnes of Keshar mangoes will be harvested in the gardens of Gujarat this year.

Talaala

Talala is the largest center of Kerry. It is estimated that there are 17 lakh mango trees in around 13 thousand hectares.

Keshar’s Talala brand was famous earlier. Mangoes are sold at 9 kg cans at a price of 10 kg. Talala has 13 thousand hectares of Keshar orchards. Another 13,000 hectares are in the surrounding areas.

The 50-day season is of Carry with a turnover of Rs 100 crore. Talala mango market had a revenue of 7 lakh to 11 lakh rupees. A box contains 10 kg of raw material. Prices ranged from Rs 210 to Rs 310.

Farmer’s brand of khud

Farmers now sell brands in the name of their village or farm. Box printing is done on a large scale. The brand name will be on 8 to 1 million boxes.

Keshar mangoes are now in good demand as farmers are starting their brand name. Last year, there were 225 brands. In 2021 this year, 300 brands of Keshar mango will be sold. Which is named on the box packing. The brand carries high prices.

Among such brands, village names like Una, Bhakha, Maliahatina, Dhoraji, Junagadh, Jamwala, Samteer, Khordi, Kodinar have become famous.

Pickle mangoes have started after the festival of Holi. The mangoes from outside states have started reaching Ahmedabad. The price of Hafus mangoes is Rs 100 to Rs 300 per kg.

Junagadh processing unit

In Junagadh, Keshar mangoes are now mostly going to 250 processing plants. The farmers themselves are interested. Packed in Teen Peck and given to malls or companies. Pulp is prepared and preserved at a low temperature of 18 degrees. Now there is a possibility of buying Keshar mango on behalf of PepsiCo.

In 1931, the king of Junagadh planted a plant of Keshar mango. It was named Keshar in 1934 due to its orange color.

Gujarat has mango groves in a total area of ​​1.66 lakh hectares. A total of 1.2 million tonnes of mango crop took place in 2018-20. Hopefully this time the mangoes will be cut.[:hn]गांधीनगर, 3 अप्रैल 2021

सौराष्ट्र के तलाला और गिर में पकने वाले सुगंधित रसदार केसर आम देरी से आए हैं। पिछले 3 वर्षों से केसर आम का उत्पादन घट रहा है। इस बार भी, अगले साल की तरह, उत्पादन 30-50 प्रतिशत तक कम हो सकता है। केसर आम बाजार में देर से आएगा क्योंकि ठंड और धुंध के कारण देर से होती है। किसानों को उम्मीद है कि अप्रैल के पहले सप्ताह में अप्रैल के दूसरे सप्ताह में आम की आवक होगी। 11 मई, 2020 को केसर आमों का राजकोट में आगमन शुरू हुआ। 9 किलो के बॉक्स में 500 से 900 थे।

सौराष्ट्र में 39 हजार हेक्टेयर में आम के बाग हैं। जिनमें से 99 फीसदी केसर आम के बाग हैं। इसके अलावा, कच्छ के 10 हजार हेक्टेयर और दक्षिण और उत्तर गुजरात के 12 हजार हेक्टेयर बागों के केसर आम माना जाता है। इस प्रकार कुल 60 हजार हेक्टेयर केसर आम के बाग हैं। अनुमान है कि इस साल गुजरात के बागों में 4 लाख टन केसर आमों की फसल होगी।

तालाला

तलाला केरी का सबसे बड़ा केंद्र है। अनुमान है कि इसके आसपास 13 हजार हेक्टेयर में 17 लाख आम के पेड हैं।

केसर की तलाला ब्रांड पहले मशहूर था। आमों को 9 किलो के डिब्बे पर 10 किलो की कीमत पर बेचा जाता है। तलाला में 13 हजार हेक्टेयर में केसर के बाग हैं। अन्य 13,000 हेक्टेयर क्षेत्र आसपास के क्षेत्रों में होती हैं।

50-दिवसीय मौसम कैरी का है जिसमें 100 करोड़ रुपये का व्यापार किया जाता है। तलाला आम के बाजार में 7 लाख से 11 लाख रुपये का राजस्व था। एक पेटी में 10 किलो कच्चा माल होता है। कीमतें 210 रुपये से लेकर 310 रुपये तक थीं।

किसानो की खूद की ब्रांड

किसान अब अपने गाँव या खेत के नाम पर ब्रांड बेचते हैं। बॉक्स की छपाई बड़े पैमाने पर की जाती है। 8 से 10 लाख बोक्स पर ब्रांड नेम होगा।

केसर आम की अब अच्छी मांग में हैं क्योंकि किसान अपना ब्रांड नाम शुरू कर रहे हैं। पिछले साल 225 ब्रांड थे। इस साल 2021 में, केसर आम की 300 ब्रांड नामों से  बेचा जाएगा। जिसे में बॉक्स पैकिंग पर नाम दिया गया है। ब्रांड उच्च कीमतों को वहन करता है।

ऐसे ब्रांडों में ऊना, भाखा, मलियाहाटिना, धोराजी, जूनागढ़, जामवाला, समतेर, खोरडी, कोडिनार जैसे गाँव के नाम प्रसिद्ध हो गए हैं।

होली के त्यौहार के बाद अचार की आम शुरू हो गई है। बाहरी राज्यों के आम अहमदाबाद पहुंचने लगे हैं। हाफुस आम की कीमत 100 रुपये से 300 रुपये प्रति किलोग्राम है।

जूनागढ प्रोसेसींग युनिट

जूनागढ़ में, केसर आम अब ज्यादातर 250 प्रसंस्करण संयंत्रों में जा रहे हैं। किसान स्वयं रुचि रखते हैं। टीन पेक में पैक किया जाता है और मॉल या कंपनियों को दिया जाता है। लुगदी तैयार कर के  इसे 18 डिग्री के कम तापमान पर संरक्षित करते है। अब पेप्सीको की ओर से केसर आम खरीदने की संभावना है।

1931 में जूनागढ़ के राजा ने केसर आम का पौधा लगाया। नारंगी रंग के कारण इसे 1934 में केसर नाम दिया गया था।

10 लाख पेटियों के व्यापार में 1 करोड़ किलोग्राम आम की फसल होती है।

गुजरात में कुल 1.66 लाख हेक्टेयर क्षेत्र में आम के बाग हैं। 2018-20 में कुल 12 लाख टन आम की फसल हुई। उम्मीद है कि इस बार इतने आम काटे जाएंगे।[:]