[:gj]ગુજરાતમાં સંગિત સ્પર્ધામાં અનેરી પ્રથમ 10માં આવી [:en]9-year-old Aneri Trivedi selected in top 10 in Gujarat Sugam Music Competition[:hn]गुजरात सुगम संगीत प्रतियोगिता में 9 वर्षीय अनेरी त्रिवेदी को शीर्ष 10 में चुनी गई[:]

[:gj]રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં યોજાયેલી સુગમ સંગીત સ્પર્ધામાં અંડર 15 વિભાગમાં મોરબીની અનેરી આશિષભાઈ ત્રિવેદીએ મોરબી જીલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.

ઉપરાંત અનેરી ત્રિવેદી ગુજરાત રાજ્યમાં ટોપ 10માં પસંદગી પામી હતી. સુગમ સંગીત સ્પર્ધા બાદ આગામી આગામી 10 જાન્યુઆરીના રોજ મહેસાણાના વડનગર ખાતે યોજાનાર સ્પર્ધામાં અનેરી ત્રિવેદી મોરબીનું પ્રતિનિધિત્વ કરશે.

માત્ર 9 વર્ષની ઉમરે અનેરી ત્રિવેદીએ ગાયન ક્ષેત્રે મેળવેલી સિદ્ધિથી તે ચોમેરથી પ્રશંસા પ્રાપ્ત કરી રહી છે. તેને ગાયેલા ‘ મારા સપનામાં આવ્યા હરી…’ ગીતને પણ લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.[:en]Aneiri Ashishabhai Trivedi of Morbi secured the first rank in Morbi district in the Under 15 category in the recently conducted Sugam Sangeet Competition organized by the state government.

Also, Anari Trivedi was selected in the top 10 in the state of Gujarat. After the Sugam Sangeet competition, Anari Trivedi will represent Morbi in the competition to be held on January 10 in Vadnagar, Mehsana.

At just 9 years old, Aneri Trivedi is getting rave reviews for her achievements in the field of singing. People have also liked the song ‘Mera Sapna Aaya Hai …’ sung by him.[:hn]मोरबी के अनीरी आशीषभाई त्रिवेदी ने राज्य सरकार द्वारा हाल ही में आयोजित सुगम संगीत प्रतियोगिता में अंडर 15 वर्ग में मोरबी जिले में पहला रैंक हासिल किया।

इसके अलावा, गुजरात राज्य में अनारी त्रिवेदी को शीर्ष 10 में चुना गया। सुगम संगीत प्रतियोगिता के बाद, अनारी त्रिवेदी 10 जनवरी को वडनगर, मेहसाणा में आयोजित होने वाली प्रतियोगिता में मोरबी का प्रतिनिधित्व करेंगी।

महज 9 साल की उम्र में, अनेरी त्रिवेदी को गायन के क्षेत्र में उनकी उपलब्धियों के लिए समीक्षाएँ मिल रही हैं। उनके द्वारा गाए गए गीत ‘मेरा सपना आया है …’ को भी लोग पसंद कर रहे हैं।[:]