[:gj]અદાણી એક બાજું સંપત્તિ સર્જન કરે છે અને બીજી બાજું 2.25 લાખ કરોડનું દેવું ભારત માટે ચિંતાજનક[:en]Adani creates wealth on one hand and debt of 2.25 lakh crore on the other hand is a concern for India[:hn]अडानी एक तरफ संपत्ति बनाता है और दूसरी ओर 2.25 लाख करोड़ रुपये का कर्ज भारत की चिंता बढाता है[:]

[:gj]19 નવેમ્બર 2020

ગૌતમ અદાણીનું વેપાર સામ્રાજ્ય વધી રહ્યું છે તેનું મુખ્ય કારણ એ છે કે, મધ્યમ વર્ગના લોકોના પૈસા, ખર્ચ, મૂડી કેન્દ્રિત થઈ રહી છે. મોદીના 7 વર્ષના રાજમાં બે – 3 કુટુંબ સંચાલિત કોર્પોરેટ ગૃહોમાં આર્થિક શક્તિ કેન્દ્રીત થઈ છે. અદાણીનો ઈજારો વધતો જાય છે. પ્રતિસ્પર્ધામાં ઘટાડો થતો જાય છે. રાજ્યની સંપત્તિ થોડા હાથોમાં મર્યાદિત થઈ રહી છે. અમેરિકાના રોકફેલર, ચીન અને રશિયાની જેમ સંપત્તિનું સ્થળાંતર એક જ જગ્યાએ થઈ રહ્યું છે. અદાણી જૂથના ઝડપી વિસ્તરણથી ભારતમાં ચિંતા ઊભી થઈ છે.

નવા ઉદ્યોગો મેળવવા અને નવા કોન્ટ્રાક્ટ કરાર કરવા માટે અદાણીની ભૂખ અને રાજકીય પહોંચ ભારતમાં કુટુંબ આધારિત મૂદીવાદનું સર્જન થઈ રહ્યું છે. પાછલા 20 વર્ષોમાં, તે ભારતના સૌથી શક્તિશાળી માણસ બની ગયા છે. ઓસ્ટ્રેલિયા સ્થિત ઉર્જા વિશ્લેષક ટિમ બકલેએ કહ્યું કે, ગૌતમ અદાણી ખૂબ શક્તિશાળી છે. ઘણી રાજકીય પહોંચ ધરાવે છે. તે શક્તિનો ઉપયોગ કરવામાં નિષ્ણાત છે.

11 નવેમ્બર 2020 સુધીમાં, અદાણી ગ્રુપનું કુલ દેવું 30 બિલિયન ડોલર (2.25 લાખ કરોડ રૂપિયા)ને વટાવી ગયું છે. 1 બિલિયન એટલ કે 100 કરોડ થાય છે. જેમાં 7.8 બિલિયન ડોલરના બોન્ડ્સ અને 22.3 બિલિયન ડોલરનું દેવું શામેલ છે. અદાણી ગ્રૂપ બેન્કિંગ ક્ષેત્રના 12 ટકાના દેવામાં 10 સૌથી ગંભીર ઉધાર લેનારાઓમાં શામેલ છે. જંગી દેવું છતાં અદાણી જૂથ વિદેશી બેંકો, સંસ્થાઓ પાસેથી લોન લઈને ગ્રીન ઊર્જા માટે નાણાં એકઠા કરી રહ્યાં છે.

અદાણી જૂથની કંપનીઓએ 2 અબજ ડોલરથી વધુના બોન્ડ વેચાણ સાથે આંતરરાષ્ટ્રીય લોન બજારનું શોષણ કર્યું હતું. અદાણી ગેસએ 600 મિલિયન ડોલરનો 37.4 ટકા હિસ્સો વેચી દીધો છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર જૂથો અદાણી સાથે ભાગીદારી કરવા માટે લાઇનમાં છે. આ મહિનાની શરૂઆતમાં, અદાણીએ ઇટાલિયન ગેસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જૂથ સનમ સાથે હાઇડ્રોજન અને બાયોગેસમાં વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી.[:en]19 November 2020

The main reason for Gautam Adani’s growing business empire is the money f middle class people. In Modi’s 7-year rule, two-three economic powers are concentrated in family-run corporate houses. Adani’s monopoly is increasing. Competition is decreasing. The state funds are getting limited in few hands. Like the US, China and Russia, wealth is shifting in one place. Adani Group’s rapid expansion has raised concerns in India. Like Rockefeller a power is being born.

Adani’s hunger and political reach for new industries and new contracts is building family-based capitalism in India. In the last 20 years after Modi became Chief Minister of Gujarat in 2001, Adani has become the most powerful person in India. Australia energy analyst Tim Buckley said, “Gautam Adani is very powerful.” There is a lot of political outreach. He specializes in the use of force.

As of November 11, 2020, the Adani Group’s total debt has crossed 30 billion (Rs 2.25 lakh crore). 1 billion means 100 crores. These include 7. 7.8 billion bonds and 22 22.3 billion in debt. With 12 per cent debt, the Adani Group ranks among the 10 most serious borrowers in the banking sector. Despite huge debt, the Adani Group is raising money for green energy by taking loans from foreign banks and institutions.

The Adani Group companies exploited the international debt market of over 2 2 billion in bond sales. Adani Gas has sold a 37.4 percent stake in 600 million. International trade groups are to partner with Adani. Earlier this month, Adani announced a strategic partnership with Italian gas and infrastructure group Sanam in hydrogen and biogas.[:hn]19 नवंबर 2020

गौतम अडानी का व्यापारिक साम्राज्य बढ़ने का मुख्य कारण मध्यम वर्ग के लोगों का पैसा, खर्च, पूंजी केंद्रित होता जा रहा है। मोदी के 7 साल के शासन में दो – तीन आर्थिक शक्ति, परिवार संचालित कॉर्पोरेट घरानों में केंद्रित है। अडानी का एकाधिकार बढ़ रहा है। प्रतिस्पर्धा घट रही है। राज्य का धन कुछ ही हाथों में सीमित हो रहा है। अमेरिका, चीन और रूस की तरह, धन एक स्थान पर स्थानांतरित हो रहा है। अडानी समूह के तेजी से विस्तार ने भारत में चिंताएं बढ़ा दी हैं। रॉकफेलर की तरह एक शक्ति पैदा हो रही है।

नए उद्योगों और नए अनुबंधों के लिए अदानी की भूख और राजनीतिक पहुंच भारत में परिवार आधारित पूंजीवाद का निर्माण कर रही है। 2001 में मोदी गुजरात के मुख्य मंत्री बनने के बाद पिछले 20 वर्षों में, अदानी भारत के सबसे शक्तिशाली व्यक्ति बन गए हैं। ऑस्ट्रेलिया के ऊर्जा विश्लेषक टिम बकले ने कहा, गौतम अडानी बहुत शक्तिशाली हैं। बहुत सारी राजनीतिक पहुंच है। वह बल प्रयोग में माहिर है।

11 नवंबर, 2020 तक, अडानी समूह का कुल ऋण 30 बिलियन (2.25 लाख करोड़ रुपये) से अधिक हो गया है। 1 बिलियन का मतलब है 100 करोड़। इनमें 7. 7.8 बिलियन बॉन्ड और 22 22.3 बिलियन डेट में शामिल हैं। 12 फीसदी कर्ज के साथ अडानी ग्रुप बैंकिंग सेक्टर के 10 सबसे गंभीर कर्जदारों में शामिल है। भारी कर्ज के बावजूद, अदानी समूह विदेशी बैंकों और संस्थानों से ऋण लेकर हरित ऊर्जा के लिए धन जुटा रहा है।

अदानी समूह की कंपनियों ने बॉन्ड बिक्री में 2 2 बिलियन से अधिक के अंतर्राष्ट्रीय ऋण बाजार का शोषण किया। अडानी गैस ने 600 मिलियन में 37.4 प्रतिशत हिस्सेदारी बेची है। अंतर्राष्ट्रीय व्यापार समूह अडानी के साथ साझेदारी करने के लिए हैं। इस महीने की शुरुआत में, अदानी ने हाइड्रोजन और बायोगैस में इतालवी गैस और बुनियादी ढांचा समूह सनम के साथ एक रणनीतिक साझेदारी की घोषणा की।[:]