[:gj]કોરોના કરતાં પણ અમદાવાદમાં ક્ષય રોગ ખતરનાર, ભાજપના અધિકારીઓ નિષ્ફળ[:en]Ahmedabad is in more dangerous form TB than Corona, BJP officials have failed miserably[:hn]कोरोना की तुलना में अहमदाबाद टीबी से अधिक खतरनाक हो गया है, भाजपा के अधिकारी बुरी तरह विफल रहे हैं[:]

[:gj]અમદાવાદ, 24 જુલાઈ 2020

અમદાવાદ શહેરમાં 23 જુલાઈ 2020 સુધી કોરોનાના 25,173 દર્દી નોંધાયા છે. તેમજ 1565 દર્દીના મૃત્યુ નિપજેયા છે. કોરોના કરતા ક્ષય રોગ – ટી.બી.નો રોગચાળો વધું ખતરનાક અમદાવાદમાં સાબિત થયો છે. અમદાવાદમાં દર વર્ષે 12 હજાર દર્દી ક્ષયના આવે છે. દર વર્ષે 700 દર્દીઓ ક્ષયમાં ખાંસી ખાયને મરે છે. આમ ખરેખર તો ક્ષય વધું ઘાતક છે.

ગુજરાતની રૂપાણીની, ભારતની મોદીની સરકારો અને અમદાવાદ મહાનગર પાલિકાના ભાજપના મેયર પાસે કોઈ આયોજન નથી.  ગુજરાતમાં જ્યારથી મોદી મુખ્ય પ્રધાન બન્યા હતા ત્યારથી ક્ષય રોગે માથું ઊંચક્યું છે. તેમાંએ આનંદી પટેલ અને વિજય રૂપાણીની શાસનમાં તો ક્ષય રોગે કાળો કેર વર્તાવાનું શરૂં કર્યું છે. હવામાં છોડાતાં વાહનોના ગેસ અને સીએનજી તેના માટે કારણભૂત હોવાનું કેટલાંક ખાનગી તબિબો માને છે.

ધુમ્રપાન, આલ્કોહોલનું વધારે પ્રમાણમાં સેવન, દુષિત હવા-પાણી તેમજ અપૌષ્ટીક આહારના કારણે ક્ષયરોગ થાય છે. અમદાવાદમાં 2010 થી 2019 સુધીના સમયગાળામાં ટી.બી.ના 98582 કેસ નોંધાયા છે. જે પૈકી 5541 દર્દીઓના મોત થયા છે.

છેલ્લા પાંચ વર્ષના દર્દીઓ અને તેના મોત:

વર્ષ ક્ષયના દર્દી મોત
2015 9,284 534
2016 10,032 582
2017 11,576 744
2018 12,569 775
2019 12,948 723

 

6 ટકા મૃત્યુ પામે છે

2015થી 2019 સુધી ક્ષયના 55,648 દર્દી નોંધાયા હતા. જેમાં 3358 દર્દીના મોત થયા હતા.કોરોના વાયરસ એક દર્દી વધુમાં વધુ બે થી ત્રણ વ્યક્તિને ચેપ લગાડે છે. પણ અમદાવાદમાં એક ક્ષયના દર્દી 15 લોકોને ચેપ લગાડે છે. ખાસ કરીને શ્રમજીવી અને ઝુંપડપટ્ટી અને તેની આસપાસના વિસ્તારોમાં આ રોગ ભયાનક છે.

  • જેમને ક્ષય થાય છે તેમાં 6 ટકા મોતને ભેટે છે. 94 ટકા સારા થાય છે.
  • અમદાવાદમાં કોવિડ દર્દીઓનો મૃત્યુ દર પણ વધારે છે. વિશ્વમાં 2.50 ટકા મોત થાય છે.
  • અન્ય દેશોમાં કે દેશના બીજા શહેરોમાં કોરોનાનો મૃત્યુ દર બે થી ત્રણ ટકા જ રહ્યો છે.

RSS દ્વારા ભાજપને હોસ્પિટલ પૂરી પાડવામાં આવી

ક્ષય રોગના દર્દીઓની સારવાર માટે ગીતામંદિર પાસે એક માત્ર હોસ્પીટલ હતી તેને પણ તોડી પાડવામાં આવી છે. જે ભાજપ અને આરએસએસ સાથે જોડાયેલી રાજકીય સંસ્થાને તે 1990માં આપી દીધી છે. બીજી કોઈ હોસ્પિટલ ક્ષય રોગ માટે અલાયદી નથી.

ક્યાં વધુ દર્દી

શહેરના શ્રમજીવી વિસ્તારોમાં ક્ષય રોગના કેસની સંખ્યા વધારે જાવા મળી રહી છે. બહેરામપુરા, દાણીલીમડા, રખિયાલ, ગોમતીપુર, અમરાઈવાડી જેવા  વિસ્તારોમાં દર્દી વધું છે. 2015થી 2019 સુધી અમરાઈવાડી વિસ્તારમાં ક્ષયના 38019 દર્દી અને 197 મોત થયા હતા. બહેરામપુરામાં 4204 દર્દી અને 208 મૃત્યુ, ભાઈપુરામાં 2782 દર્દી અને 226 મરણ, રખિયાલમાં 3841 દર્દી અને 189 મોત, દાણીલીમડામાં 2514 કેસ તથા 149 મૃત્યુ, તેમજ અસારવામાં 3360 કેસ અને 248 મૃત્યુ નોંધાયા છે.

એક દર્દીનો ખર્ચ 7 લાખ રૂપિયા

ડ્રગ- રેસીસટન્ટ ટી.બી. (MDR) વધુ ઘાતક છે. અમેડીઆર ટી.બી. ના દર વરસે 600 જેટલા કેસ નોંધાયા છે. પૈકી 40 ટકા દર્દીઓના મૃત્યુ થયા છે. એમડીઆર ટી.બી.ના દર્દી 11થી 30 મહિના સુધી સારવાર આપવામાં આવે છે. 2016થી ક્ષયના દર્દીઓને બેડાક્યુલીન નામની દવા આપવામાં આવે છે. જેનો દર્દી દીઠ રૂ.7 લાખનો ખર્ચ થાય છે.

ક્ષયના દર્દીઓને પૌષ્ટીક આહાર માટે દર મહિને રૂ.500 બેંક ખાતામાં જમા થાય છે. 1 વર્ષમાં 10 હજાર દર્દીઓને રૂ.2.10 કરોડની સહાય આપવામાં આવી છે. ક્ષયચેપી રોગ છે. એક દર્દી દ્વારા રોગ છુપાવવામાં આવે તો તેની અસર 15 વ્યક્તિને  થઈ શકે છે.

સ્વાઇન ફ્લૂ

અમદાવાદમાં 2017ના વર્ષમાં સ્વાઈનફ્લુના 2647 દર્દી હતા અને 150 દર્દીના મોત થયા હતા. 2018માં 777 દર્દી અને 29 મોત થયા હતા. 2019માં 1337 દર્દી અને 28 મોત થયા હતા. ક્ષયની સરખામણીમાં સ્વાઈન ફ્લ્યુના દર્દી અને મરણ ખુબ જ ઓછા છે. પણ મેયર બિજલ પટેલ ક્ષયમાં સદંતર નિષ્ફળ રહ્યાં છે.

વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કાંટાની જેમ ખૂંચે છે
વધુ વાંચો: VIDEO કૌભાંડી શંકર ચૌધરીને ભાજપના પ્રમુખ બનવું હતું, અમૂલનું બટર કામ ન આવ્યું, પક્ષે પાંચમી થપાટ મારી
વધુ વાંચો: અમિત શાહ અને મોદી વચ્ચેના વિખવાદોની પ્રતિકૃતિ એટલે સી આર પાટીલની નિમણુંક
વધુ વાંચો: એક બિનગુજરાતી ‘ભાજપ પ્રમુખ’ને કાર્યકરો અને લોકો નહીં સ્વીકારે, કોગ્રેસના હાર્દિક પટેલ મજબૂત થશે
વધુ વાંચો: દેશમાં 24 કલાકમાં સૌથી વધુ 49,310 કેસ નોંધાયા સામે સૌથી વધુ 34,602 લોકો સાજા થયા
વધુ વાંચો: સરકારે FACTમાં રૂ .900 કરોડનું રોકાણ કરશે ખાતર ઉદ્યોગના સ્વદેશી ઉત્પાદનમાં વધારો કરવાની ઈચ્છા
વધુ વાંચો: દેશના કિનારે-કિનારે અદાણીના બંદર, દેશમાં 11મું બંદર ખરીદ્યું
વધુ વાંચો: નેવીનો સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ શરૂ થયો

[:en]Ahmedabad, 24 July 2020

25,173 corona patients have been registered in Ahmedabad city of Gujarat. So far, more than 1565 patients have died by July 23, 2020. Tuberculosis has proved more dangerous in Ahmedabad than in Corona. Every year 12 thousand TB patients come to Ahmedabad. Every year, 700 patients die of tuberculosis from cough. Thus, tuberculosis is actually more fatal.

Rupani of Gujarat, Modi governments of India and BJP Mayor Bijal Patel of Ahmedabad Municipal Corporation have no plans to end TB. Tuberculosis has been on the rise in Gujarat since Modi became the Chief Minister. Among them, under the rule of Anandi Patel and Vijay Rupani, tuberculosis has started to spread. Some private doctors believe that the gas and CNG of vehicles left in the air are to blame.

Tuberculosis is caused by smoking, excessive intake of alcohol, contaminated air-water as well as unhealthy diet. In the period from 2010 to 2019, there have been 98582 cases of TB in Ahmedabad. Of which 5541 patients have died.

Patients of the last five years and their deaths

Year T.B. Patients Death
2015 9,284 534
2016 10,032 582
2017 11,576 744
2018 12,569 775
2019 12,948 723

6 percent death

From 2015 to 2019, 55,648 tuberculosis patients were reported. In which 3358 patients died. The corona virus infects a maximum of two to three people per patient. But in Ahmedabad, one tuberculosis patient infects 15 people. The disease is especially frightening in the working class and slum areas and surrounding areas.

  • About 6 percent of tuberculosis deaths. 94 percent are good
  • Death rate of Kovid patients is also high in Ahmedabad. 2.50 percent of deaths worldwide.
  • The death rate of corona in other countries or other cities of the country has been only two to three percent.

A hospital provided to BJP by RSS

Geetamandir, which had only one hospital for the treatment of tuberculosis patients, has also been demolished. It was handed over to a political organization associated with BJP and RSS in 1990. No other hospital is isolated for tuberculosis.

Where are more patient

The number of cases of tuberculosis in the working areas of the city is increasing. Areas such as Baharampura, Danilimada, Rakhial, Gomtipur, Amraiwadi are more patient. From 2015 to 2019, 38019 tuberculosis patients and 197 deaths occurred in the Amraiwadi region.

In Baharampura, 4204 patients and 208 deaths, 2782 patients and 226 deaths in Bhayapura, 3841 patients and 189 deaths in Rakhial, 2514 cases and 149 deaths in Danilimada and 3360 cases and 248 deaths in Asarwa.

Expenditure of a patient Rs. 7 lakhs

Drug-resistant TB (MDR) is more fatal. Amdr tb About 600 cases occur every year. 40 percent of these patients have died. MDR TB patients are treated for 11 to 30 months. Since 2016, patients with tuberculosis have been given the drug called Bedaculin. In which Rs 7 lakh per patient. it happens.

Tuberculosis patients get Rs 500 per month in their bank account for nutritious food. 2.10 crore has been provided to 10 thousand patients in 1 year. Tuberculosis is a disease. If the disease is hidden by a patient, it can affect up to 15 people.

Swine flu

In the year 2017, there were 2647 cases of swine flu in Ahmedabad and 150 patients died. In 2018, 777 patients and 29 died. In 2019, 1337 patients and 28 died. Swine flu patients and deaths are very low compared to tuberculosis. But Mayor Bijal Patel has completely failed in tuberculosis.

Read More: Shankar Chaudhary wanted to be BJP president, even Amul’s name didn’t help him
Read More: The differences between Amit Shah and Modi are reflected in the appointment of BJP’s Gujarat President CR Patil
Read More: A non-Gujarati ‘BJP president’ will not be accepted by workers and people, Congress’ Hardik Patel will be benefited
Read More: The highest 49310 corona cases reported in country in 24 hours highest 34602 recoveries
Read More: Government to infuse Rs.900 crore in FACT aiming to boost indigenous production of Fertilizer Industry
Read More: Adani has Port in every seashore of india, Bought 11th port in country
Read More: Largest Solar Power Plant of Navy Commissioned

[:hn]अहमदाबाद, 24 जुलाई 2020

गुजरात के अहमदाबाद शहर में 25,173 कोरोना रोगियों का पंजीकरण किया गया है। अब तक 1565 से अधिक मरीजों की 23 जुलाई, 2020 तक मौत हो चुकी है। तपेदिक, कोरोना की तुलना में अहमदाबाद में अधिक खतरनाक साबित हुआ है। अहमदाबाद में हर साल 12 हजार टीबी के मरीज आते हैं। हर साल 700 मरीजों की तपेदिक में खांसी से मौत हो जाती है। इस प्रकार, तपेदिक वास्तव में अधिक घातक है।

गुजरात की रूपानी, भारत की मोदी सरकारों और अहमदाबाद नगर निगम की भाजपा मेयर बीजल पटेल की कोई योजना टीबी को खतम करने की नहीं है। मोदी के मुख्यमंत्री बनने के बाद से गुजरात में तपेदिक बढ़ रहा है। उनमें से, आनंदी पटेल और विजय रूपानी के शासन में, तपेदिक ने  फैलाना शुरू कर दिया है। कुछ निजी डॉक्टरों का मानना ​​है कि हवा में छोड़े गए वाहनों के गैस और सीएनजी को दोषीत है।

क्षय रोग धूम्रपान, शराब के अत्यधिक सेवन, दूषित वायु-जल के साथ-साथ अस्वास्थ्यकर आहार के कारण होता है। 2010 से 2019 की अवधि में, अहमदाबाद में टीबी के 98582 मामले सामने आए हैं। जिसमें से 5541 मरीजों की मौत हो चुकी है।

पिछले पांच वर्षों के मरीजों और उनकी मृत्यु

वर्ष क्षय रोगी मृत्यु
2015 9,284 534
2016 10,032 582
2017 11,576 744
2018 12,569 775
2019 12,948 723

 

6 प्रतिशत मर जाते हैं

2015 से 2019 तक, 55,648 तपेदिक रोगियों की रिपोर्ट की गई। जिसमें 3358 मरीजों की मौत हुई। कोरोना वायरस प्रति मरीज अधिकतम दो से तीन लोगों को संक्रमित करता है। लेकिन अहमदाबाद में, एक तपेदिक रोगी 15 लोगों को संक्रमित करता है। यह रोग विशेष रूप से श्रमिक वर्ग और स्लम क्षेत्रों और आसपास के क्षेत्रों में भयावह है।

  • तपेदिक के दर्दी में से लगभग 6 प्रतिशत मर जाते हैं। 94 प्रतिशत अच्छे हैं।
  • अहमदाबाद में कोविद रोगियों की मृत्यु दर भी अधिक है। दुनिया भर में 2.50 प्रतिशत मौतें।
  • अन्य देशों या देश के अन्य शहरों में कोरोना की मृत्यु दर केवल दो से तीन प्रतिशत रही है।

एक होस्पिटल भाजपा ने RSS को दी 

गीतामंदिर, जिसमें तपेदिक रोगियों के उपचार के लिए केवल एक अस्पताल था, को भी ध्वस्त कर दिया गया है। यह 1990 में भाजपा और आरएसएस से जुड़े एक राजनीतिक संगठन को सौंप दिया गया था। तपेदिक के लिए कोई अन्य अस्पताल पृथक नहीं है।

कहां ज्यादा मरीज 

शहर के कामकाजी क्षेत्रों में तपेदिक के मामलों की संख्या बढ़ रही है। बहरामपुरा, दानिलिमदा, राखियाल, गोमतीपुर, अमराईवाड़ी जैसे क्षेत्रों में अधिक मरीज हैं। 2015 से 2019 तक, 38019 तपेदिक रोगियों और 197 मौतें अमराईवाड़ी क्षेत्र में हुईं। बहरामपुरा में 4204 मरीज और 208 मौतें, 2782 मरीज और भायपुरा में 226 मौतें, 3841 मरीज और राखियाल में 189 मौतें, 2514 मामले और दानिलिमदा में 149 मौतें और 3360 मामले और असरवा में 248 मौतें हुईं।

एक मरीज का खर्च रू.7 लाख 

दवा प्रतिरोधी टीबी (MDR) अधिक घातक है। एएमडीआर टी.बी. हर साल लगभग 600 मामले सामने आते हैं। इनमें से 40 प्रतिशत मरीजों की मौत हो चुकी है। एमडीआर टीबी रोगियों का इलाज 11 से 30 महीनों के लिए किया जाता है। 2016 से, तपेदिक के रोगियों को बेडाकुलिन नामक दवा दी गई है। जिसमें प्रति मरीज 7 लाख रु। होता है। तपेदिक रोगियों को पौष्टिक भोजन के लिए उनके बैंक खाते में प्रति माह 500  रुपये मिलते हैं।

1 साल में 10 हजार मरीजों को 2.10 करोड़ की सहायता दी गई है। क्षय रोग एक बीमारी है। यदि रोग एक रोगी द्वारा छुपाया जाता है, तो यह 15 लोगों को प्रभावित कर सकता है।

स्वाइन फ्लू

वर्ष 2017 में, अहमदाबाद में स्वाइन फ्लू के 2647 मामले थे और 150 रोगियों की मृत्यु हुई। 2018 में, 777 रोगियों और 29 की मृत्यु हो गई। 2019 में, 1337 रोगियों और 28 की मृत्यु हो गई।

तपेदिक की तुलना में स्वाइन फ्लू के मरीज और मौतें बहुत कम हैं। लेकिन महापौर बिजल पटेल तपेदिक में पूरी तरह से विफल रहे हैं।

और पढ़े: VIDEO शंकर चौधरी को बीजेपी अध्यक्ष बनना था, अमूल का बटर काम नहीं आया, पार्टी ने लगाया पांचवा झटका
और पढ़े: अमित शाह और मोदी के बीच मतभेद का दर्शन भाजपा के गुजरात अध्यक्ष सीआर पाटिल की नियुक्ति में है
और पढ़े: एक गैर गुजराती ‘भाजपा अध्यक्ष’ कार्यकर्ताओं और लोगों द्वारा स्वीकार नहीं किया जाएगा, कांग्रेस के हार्दिक पटेल को फायदा होगा
और पढ़े: देश में 24 घंटे में कॉरोना के सबसे अधिक 49,310 मामले तुलना में सबसे अधिक 34,602 लोग ठीक हुए
और पढ़े: सरकार ने FACT में Rs.900 करोड़ का निवेश किया फर्टिलाइजर उद्योग के स्वदेशी उत्पादन को बढ़ावा देने के उद्देश्य
और पढ़े: अडानी देश में 11 वां बंदरगाह खरीदा
और पढ़े: नौसेना के सबसे बड़े सौर उर्जा प्लांट की शुरुआत

[:]