[:gj]વિવાદાસ્પદ સી.આર.પાટીલ ગુજરાતના નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ, કોંગ્રેસને લાભ[:en]Controversial CR Patil recruited as Gujarat’s new BJP state president, Congress benefits[:hn]विवादास्पद सीआर पाटिल गुजरात के नए भाजपा प्रदेश अध्यक्ष, कांग्रेस को लाभ[:]

[:gj]આખરે ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલની નિમણુંક કરી દેવામાં આવી છે, પાટીલ નવસારીના ભાજપના સાંસદ છે, તેમને પીએમ મોદીના ઘણા નજીકના માનવામાં આવે છે, જીતુ વાઘાણીની ટર્મ પુરી થતા તેમના સ્થાને ભાજપ હાઇકમાન્ડે ગુજરાતની કમાન અનુભવી અને રણનીતિમાં માહિત સી.આર.પાટીલને સોંપી છે. તેઓને અગાઉ મહારાષ્ટ્ર ચૂંટણીમાં પણ જવાબદારી આપવામાં આવી હતી.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આ નિમણુંકને બહાલી આપી છે, અત્યાર સુધી ચર્ચાઓ હતી કે ગુજરાતમાં કોઇ પાટીદાર નેતાને ભાજપ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બનાવાશે, પરંતુ આ ચર્ચાઓ ખોટી પડી છે, હવે ટૂંક સમયમાં ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની પણ શક્યતા છે. બીજી તરફ કોંગ્રેસમાં હાર્દિક પટેલને મહત્વનું પદ મળતા ભાજપે પણ તેની આગામી રણનીતિના ભાગરૂપે સી.આર.પાટીલ જેવા અનુભવી નેતાને ગુજરાતની કમાન આપી છે.

એક બિનગુજરાતી ‘ભાજપ પ્રમુખ’ને કાર્યકરો અને લોકો નહીં સ્વીકારે, કોગ્રેસના હાર્દિક પટેલ મજબૂત થશે

વધુ વાંચો: 2019માં ભાજપ સાથે રહેનારા પાટીદારો શું હાર્દિક પટેલના ‘હાથ’ ને ‘સાથ’ આપશે ?

વધુ વાંચો: કમૂરતા ગયા ને 6 મહિના થયા પણ ભાજપના અપસુકનિયાળ પ્રમુખ ન બદલાયા

વધુ વાંચો: સી.આર.પાટીલ સામે કોળી પટેલ સમાજનો વિરોધ

[:en]CR Patil has finally been appointed as the new State President of Gujarat, Patil is a BJP MP from Navsari, He is considered very close to PM Modi, At the end of Jitu Waghan’s term, the BJP High Command has handed over the reins of Gujarat to CR Patil, who has experienced and mastered the strategy.

He was earlier also given responsibility in the Maharashtra elections. BJP national president JP Nadda has ratified the appointment. So far there have been discussions that a Patidar leader in Gujarat will be made the BJP state president of Gujarat, but these discussions have gone wrong. Now there is a possibility of expansion of the cabinet in Gujarat soon.
On the other hand, with Hardik Patel holding an important position in the Congress, the BJP has also given the reins of Gujarat to an experienced leader like CR Patil as part of its next strategy.

Read More: A non-Gujarati ‘BJP president’ will not be accepted by workers and people, Congress’ Hardik Patel will be benefited

Read More: It has been 6 months since Kamurtha left but the unfortunate BJP president has not changed[:hn]सीआर पाटिल को आखिरकार गुजरात के नए राज्य अध्यक्ष के रूप में नियुक्त किया गया है, पाटिल नवसारी से भाजपा सांसद हैं, उन्हें पीएम मोदी का बेहद करीबी माना जाता है, जीतू वाघन के कार्यकाल के अंत में, बीजेपी हाई कमान ने सीआर पाटिल को गुजरात की बागडोर सौंपी है, जिन्होंने रणनीति का अनुभव किया है।

पहले उन्हें महाराष्ट्र चुनाव में भी जिम्मेदारी दी गई थी। भाजपा के राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा ने नियुक्ति की पुष्टि की अब तक ऐसी चर्चाएं होती रही हैं कि गुजरात में एक पाटीदार नेता को गुजरात का भाजपा प्रदेश अध्यक्ष बनाया जाएगा, लेकिन ये चर्चाएँ गलत हुईं। अब गुजरात में जल्द ही मंत्रिमंडल के विस्तार की संभावना है। दूसरी ओर, हार्दिक पटेल ने कांग्रेस में एक महत्वपूर्ण स्थान हासिल करने के साथ, भाजपा ने अपनी अगली रणनीति के तहत सीआर पाटिल जैसे अनुभवी नेता को गुजरात की बागडोर भी सौंपी है।

और पढ़े: एक गैर-गुजराती ‘भाजपा अध्यक्ष’ कार्यकर्ताओं और लोगों द्वारा स्वीकार नहीं किया जाएगा, कांग्रेस के हार्दिक पटेल को फायदा होगा

और पढ़े: कामुरता के जाने के 6 महीने हो चुके हैं लेकिन बीजेपी का दुर्भाग्यपूर्ण अध्यक्ष नहीं बदला है[:]