[:gj]વર્ગીસ કુરિયન દેશના સ્વપ્નદ્રષ્ટા હતા. સહકારી દૂધનો ઇતિહાસનું સર્જન કરનારા મિલ્કમેન ઓફ ઇન્ડિયાએ શ્વેત ક્રાંતિને તો જન્મ આપ્યો છે. તેમણે ભારતની સૌથી મોટી મિલ્ક કંપની અમૂલ બનાવી છે. ભારતના અનેક ખેડૂતોના સાથને સહકારથી દેશને દૂધના ઉત્પાદન ક્ષેત્રે વિશ્વમાં અવ્લ બનાવનારા પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ ડૉ. કુરિયન આજે આપણી વચ્ચે હયાત નથી. પણ એમણે ડેરી ક્ષેત્રે લાવેલી ક્રાંતિથી સફળતાનો સ્વાદ હવે મહિલાઓ માટે નવા દ્વાર ખોલી રહ્યો છે, બાયોગેસ દ્વારા. ઓપરેશન ફલ્ડ દ્વારા આણંદ ગામ દુનિયાભરમાં મિલ્ક કેપિટલ ઓફ ઇન્ડિયાના નામે જાણીતું છે. છાણને અત્યાર સુધી ગંદકી તરીકે જોવામાં આવતું રહ્યું હતું. હવે છાણ નવી ઓળખ મળવશે. છાણા કે છાણીયુ ખાતર, છાણ અને ગૌ મૂત્ર વેચીને કે તેમાથી હજારો વસ્તુઓ બનાવીને આવક થતી હતી. હવે તે એક ઉદ્યોગ તરીકે સહકારી ક્ષેત્રમાં બનશે. હવે છાણ સિટી તરીકે આણંદ ઓળખાશે.
છાણનું શ્રેષ્ઠ ખાતર
પ્રાણીઓનાં મળમૂત્ર એકઠાં કરી પ્રાણવાયુની ગેરહાજરી અને જીવાણુઓની હાજરીમાં તેમાં આથો લાવવાની પ્રક્રિયા કરવામાં આવે છે. જેમાંથી વાયુ પેદા થાય છે. મિથેન વાયુ તરીકે તે જાણીતો છે. સારી ગુણવતા ધરાવતો મીથેન વાયુ લગભગ 60% અને 40% જેટલો નિષ્ક્રિય કાર્બન ડાયોકસાઈડ વાયુ હોય છે. નાઈટ્રોજન, સલ્ફાઈડ જેવા વાયુઓ થોડા હોય છે. તેમાંથી નિકળતી રબડી તરીકે છાણના ખાતર તરીકેના ગુણો સહેજ પણ ઓછા થતા નથી, બલ્કે વધે છે.
વધુ વાંચો: અમૂલ અને એનડીડીબીની સ્વેતક્રાંતિ બાદ હવે છાણ ક્રાંતિની શરૂઆત
ગોબર ગેસ ફેક્ટરી
સૌ પ્રથમ છાણ અને પાણીનું યોગ્ય માત્રામાં મિશ્રણ કરવામાં આવે છે. જે કૂવામાં નાંખવામાં કરવામાં આવે છે. પાચન કૂવામાં હવા – ઓકસીજન ન હોવાથી રબડીનું આથવણ થાય છે. આથો આવવાથી બેક્ટેરિયાના કારણે ગેસ ઉત્પન્ન થાય છે. આ ગેસ ઢાંકણ અથવા ગેસ હોલ્ડરમાં એકઠો થાય છે. ગોબરગેસને ટાંકીમાંથી ગેસ પાઈપ લાઈન દ્રારા સૂચિત ઉપયોગ માટે રસોડું, એન્જિન વગેરેમાં લઈ જવાય છે.
એક કુટુંબ માટે ગેસ પેદા કરવા 4 પશુ જોઈએ
એક કુટુંબના 5થી 8 સભ્યોની રસોઈ માટે વપરાતો ગેસ 3 કે 4 પશુના છાણથી બનાવી શકાય છે. જેની ક્ષમતા 2 ઘનમીટર હોય છે. 200 પશુ હોય તો 400 કુટુંબ માટે ગેસ બનાવી શકાય છે. છાણાંની દહન ક્ષમતા 11% છે. ગેસની દહન ક્ષમતા 60% છે. એક ભેંસ રોજનું 15 કિ.ગ્રા. છાણ અને ગાય 10 કિલો અને વાછરડું 5 કિલો છાણ આપે છે. એક કિલો છાણમાંથી ૦.૦37 ઘન મીટર (1.3 ઘનફૂટ) ગેસ મળે છે. રાંધવા માટે 8 ઘનફૂટ પ્રતિ વ્યકિત પ્રતિ દિવસ ગેસ જોઈએ છે. ઘરમાં દિવાબત્તીના પ્રકાશ માટે 4.5 ઘનફૂટ પ્રતિ કલાક જોઈએ છે.
પણ ગેસ પ્લાંટમાંથી ગેસ નિકળી ગયા પછી તેમાં રહેતા છાણની રબડીને બહાર કાઢવામાં આવે છે. તે રબડીનો હવે વેપાર થવાનો છે. એનડીડીબીએ તેના વેપારનું સહકારી મળખું તૈયાર કરી નાંખ્યું છે.
ગોબર ગેસ બનાવવાની નવી ટેકનોલોજી કેવી છે ?
(વધું આવતા અંકે)
વધુ વાંચો: સરકારની નિષ્ફળતાથી અમૂલનો નવો માર્ગ
[:en]Varghese Kurien was a country dreamer. The history of cooperative milk in India gave birth to the White Revolution. He has formed Amul, India’s largest milk company. With the cooperation of many farmers in India, Padma Shri, Padma Bhushan and Padma Vibhushan Dr. Kurien is not among us today. But the taste of the success she has received in the dairy sector is now opening new doors for women through biogas. The city of Anand is known worldwide as Milk Capital of India through Operation Flood. Gobar has so far been seen as Gobar City Anand. Now cow dung will get a new identity. Income was earned by selling manure or cow dung, manure and cow urine or making thousands of items from it. It will now be in the cooperative sector as an industry. Anand will now be known as Gobar City.
Best manure
Animal feces are collected and fermented in the absence of oxygen and in the presence of germs. From which air is produced. This is known as methane gas. Good quality methane gas is about 60% and 40% inert carbon dioxide gas. Gases like nitrogen and sulfide are low. The properties of manure as compost do not decrease, but increase.
Read More: Amul’s new path due to government failure
Cow dung factory
First, the right amount of dung and water is added. Which is put in the well. As there is no air-oxygen in the digestive well, Rabari is formed. Fermentation produces gas due to bacteria. This gas gets stored in the lid or gas holder. Kitchen, engine etc. dung is transported from the tank for use as a signal by the gas pipeline.
A family needs 4 animals to produce gas
The gas used to cook 5 to 8 members of a family can be made from the dung of 3 or 4 animals. Which has a capacity of 2 cubic meters. If there are 200 animals, gas can be made for 400 families. The combustion efficiency of the compost is 11%. The combustion efficiency of the gas is 60%. The weight of cow dung of a buffalo is 15 kg daily. The cow dung and cow yield 10 kg and the calf yield 5 kg. One kilogram of manure produces 0.037 cubic meters (1.3 cubic feet) of gas. 8 cubic feet of gas per person per day is required for cooking. The lamp requires 4.5 cubic feet per hour to light the lamp.
But after the gas is released from the gas plant the dung residue is removed. That Rabari is going to be traded now. NDDB has formed a cooperative society for its business.
What is the new technology for making cow dung?
(more to come)
Read More: After the Operation Flood of Amul and NDDB, now the cow dung revolution has started
[:hn]वर्गीज कुरियन एक देश स्वप्नदृष्टा थे। भारत का जिन्होंने सहकारी दूध का इतिहास बनाया, श्वेत क्रांति को जन्म दिया। उन्होंने भारत की सबसे बड़ी दूध कंपनी अमूल बनाई है। भारत के कई किसानों के सहयोग से, पद्म श्री, पद्म भूषण और पद्म विभूषण डॉ। कुरियन आज हमारे बीच नहीं हैं। लेकिन डेयरी क्षेत्र में उसे जो सफलता मिली है उसका स्वाद अब बायोगैस के माध्यम से महिलाओं के लिए नए दरवाजे खोल रहा है। आणंद शहर को ऑपरेशन फ्लड के माध्यम से दुनिया भर में मिल्क कैपिटल ऑफ इंडिया के रूप में जाना जाता है। गोबर को अब तक गोबर सिटी आणंद के रूप में देखा गया है। अब गोबर को एक नई पहचान मिलेगी। आय को खाद या गोबर, खाद और गोमूत्र बेचकर या उससे हजारों वस्तुएं बनाकर अर्जित किया जाता था। यह अब एक उद्योग के रूप में सहकारी क्षेत्र में होगा। आनंद को अब गोबर सिटी के नाम से जाना जाएगा।
सबसे अच्छी खाद
पशु मल को ऑक्सीजन की अनुपस्थिति में और कीटाणुओं की उपस्थिति में एकत्र और किण्वित किया जाता है। जिससे वायु उत्पन्न होती है। इसे मीथेन गैस के रूप में जाना जाता है। अच्छी गुणवत्ता वाली मीथेन गैस लगभग 60% और 40% निष्क्रिय कार्बन डाइऑक्साइड गैस है। नाइट्रोजन, सल्फाइड जैसी गैसें कम होती हैं। खाद के रूप में खाद के गुण कम नहीं होते हैं, बल्कि बढ़ते हैं।
और पढे: सरकारी विफलता से अमूल का नया रास्ता
गोबर गैस का कारखाना
सबसे पहले, सही मात्रा में गोबर और पानी मिलाया जाता है। जिसे कुएँ में डाला जाता है। जैसा कि पाचन कुएं में कोई हवा-ऑक्सीजन नहीं है, रबरी बनती है। किण्वन बैक्टीरिया के कारण गैस का उत्पादन करता है। यह गैस ढक्कन या गैस धारक में जमा हो जाती है। गैस पाइपलाइन द्वारा संकेत के रूप में उपयोग के लिए टैंक से रसोई, इंजन आदि गोबर पहुंचाया जाता है।
एक परिवार को गैस पैदा करने के लिए 4 जानवरों की जरूरत
एक परिवार के 5 से 8 सदस्यों को खाना बनाने के लिए इस्तेमाल की जाने वाली गैस को 3 या 4 जानवरों के गोबर से बनाया जा सकता है। जिसकी क्षमता 2 घन मीटर है। यदि 200 जानवर हैं, तो 400 परिवारों के लिए गैस बनाई जा सकती है। खाद की दहन क्षमता 11% है। गैस की दहन क्षमता 60% है। एक भैंस का गोबर का वजन रोज 15 किलो होता है। गोबर और गाय से 10 किलो और बछड़े से 5 किलो गोबर निकलती है। एक किलो खाद से 0.037 घन मीटर (1.3 घन फीट) गैस निकलती है। खाना पकाने के लिए प्रति व्यक्ति प्रति दिन 8 घन फीट गैस की आवश्यकता होती है। दीपक की रोशनी के लिए घर को 4.5 क्यूबिक फीट प्रति घंटे की आवश्यकता होती है।
लेकिन गैस प्लांट से गैस निकलने के बाद गोबर का अवशेषों को हटा दिया जाता है। उस रबरी का अब कारोबार होने वाला है। NDDB ने अपने व्यापार के लिए एक सहकारी समिति बनाई है।
गोबर गैस बनाने की नई तकनीक क्या है?
(और भी आने को है)
और पढे: अमूल और एनडीडीबी की श्वेत क्रांति के बाद, अब गोबर क्रांति शुरू हो गई है
[:]
