[:gj]સરકારની નિષ્ફળતાથી અમૂલનો નવો માર્ગ[:en]Amul’s new path due to government failure[:hn]सरकारी विफलता से अमूल का नया रास्ता[:]

Amul Navi Kranti । AGN । allgujaratnews.in । Gujarati News ।
Amul Navi Kranti । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતે ગુજરાત વિધાનસભામાં કબૂલે છે કે, રાજ્યમાં 2 વર્ષમાં 56 બાયોગેસ પ્લાન્ટ માંડ સ્થપાયા છે. તેનો સીધો મતલબ કે હાલના  ગોબર પ્લાંટની ટેકનોલોજી સાવ નિષ્ફળ છે. શરૂઆતમાં ગુજરાતમાં ઘણાં ગોબર ગેસ પ્લાંટ સ્થપાયા હતા. હવે કોઈ પશુ પાલક ગોરબ ગેસ પ્લાંટ સ્થાપવા રાજી નથી. ગુજરાતમાં ગોબર ગેસ યોજના નિષ્ફળ નિવડી છે. તેની ટેકનિકલ ખામીના કારણે હવે પશુપાલકો ગોબર ગેસનો પ્લાન્ટ નાંખવા ઈચ્છતા નથી.

જ્યારથી ગુજરાત ક્લાઈમેટ ચેન્જ વિભાગ હેઠળ આ યોજના આવી છે ત્યારે 2016-17માં 35 બાયોગેસ પ્લાન્ટ તથા 2017-18માં 30 બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા હતા. હવે કોઈ આવી જૂની ટેકનોલોજીના પ્લાન્ટ નાંખવા તૈયાર નથી. રાજ્ય સરકાર દ્વારા બીનનફાકીય સંસ્થાઓને 75% અને નફાકીય સંસ્થાઓને 50% સબસીડી આપે છે. છતાં આવી હાલત છે. કારણ કે તેનું ખર્ચ રૂ.50 હજાર એક કુટુંબનું આવે છે. તેમાં અનેક ટેકનિકલ અગવડતા છે. દેશમાં અંદાજે પાંચ લાખ અને ગુજરાતમાં 4 હજાર જેટલાં કુટુંબ પાસે ગોબરગેસ પ્લાન્ટ વપરાશમાં છે.

છાણનું વેચાણ

હવે નવી જર્મન ટેકનોલોજીના સસ્તા અને સરળ ગોબર ગેસ પ્લાંટ આવી ગયા છે. ગુજરાતમાં આવા 500 પ્લાંટ નંખાયા છે. જે આણંદમાં બે ગામમાં છે. તે સફળ થયા છે. દરેક પશુ પાલક પોતાનો આગવો ગોબર પ્લાંટ નાંખી શકે છે. તે પણ થોડા રૂપિયામાં. તે ખરેખર તો ગોબર ગેસ પ્લાંટ નહીં પણ મની પ્લાંટ છે. કારણ કે નવી ડિઝાઈનના પ્લાંટ ટકાઉ છે અને સસ્તા પડે છે. તે કમાણીનું સાધન બની શકે એવી અફલાતૂન યોજના એનડીડીબીએ બનાવી છે. જેમાં મહિલાઓની સમૂળગી ક્રાંતિ થવાની છે. કારણ કે ગેસ મફત પડશે. ગામડામાં દરેકના ઘરે મફતમાં રાંધવાનું થશે. વળી ગેસ બની ગયા પછી તેની છાણ રબડી નિકળશે એનડીડીબી ખરીદી કરી લેશે. જેનો એક લિટરનો ભાવ મહિલાઓને ચૂકવવામાં આવશે.

મિલ્કમેન ઓફ ઇન્ડિયા, મુઠ્ઠી ઊંચેરા માણસ ડો.વર્ગીસ કુરિયને 9 સપ્ટેમ્બર 2012ના દિવસે વિદાય લીધી તેના 8 વર્ષ પછી આ એક નવી ક્રાંતિ થઈ રહી છે.

અમૂલ છાણના ધંધામાં

કુરીયન પોતે અત્યંત વ્યસ્ત રહેતા અનેક યોજનાઓ તેઓ સતત કરતાં રહેતા હતા. તેમણે ગૌરવપૂર્ણ જિંદગી વિતાવી હતી. તેઓ માનતા હતા કે, વિકાસના સાધનો લોકોના હાથમાં આપવાથી જ વિકાસ થાય છે. તેમણે મહિલાઓને દૂધમાં નવી યોજના આપી. હવે તે યોજના માત્ર મહિલાઓ જ ચલાવે એવી યોજના એનડીડીબી અને અમૂલ બનાવી રહ્યું છે. અમૂલની પ્રોડકટસ જેમ કે દૂધ, ચીઝ, મિલ્ક પાવડર, કંડેસ મિલ્ક વગેરેથી ભારતની એકેએક વ્યક્તિ જોડાયેલી છે.  હવે કુરીયનની આ વૈશ્વિક સંસ્થા અમૂલ છાણના ધંધામાં પડીને વિશ્વને નવો રાહ બતાવવા માટે આખો પ્લાન તૈયાર થઈ ગયો છે.

શું છે પ્લાન ?

(વધું આવતા અંકે)

વધુ વાંચો: અમૂલ અને એનડીડીબીની સ્વેતક્રાંતિ બાદ હવે છાણ ક્રાંતિની શરૂઆત

[:en]Gujarat Chief Minister Vijay Rupani himself believes in the Gujarat Legislative Assembly that barely 56 biogas plants have been set up in the state in two years. This literally means that the technology of the existing dung plant has completely failed. Initially several dung gas plants were set up in Gujarat. Now no animal is ready to set up a dung gas plant with old technology. The dung gas project in Gujarat has failed. Due to their technical shortcomings, Gobar no longer wants to set up a gas plant.

Since the scheme came under the Gujarat Climate Change Department, 35 biogas plants were installed in 2016-17 and 30 biogas plants in 2017-18. Now nobody is ready to plant such an old technology plant. The state government provides 75% subsidy to non-profit organizations and 50% to non-profit organizations. Yet this is the condition. Because it costs Rs 50,000 per family. It has many technical inconveniences. About five lakh households in the country and about 4,000 households in Gujarat have a dung gas plant in use.

Cow dung trade

Now come cheap and simple cow dung gas plants of new German technology. 500 such have been installed in Gujarat. Which he succeeded in two villages in Anand. Can plant its own cow dung plant. That too for a few bucks. It is not actually a dung gas plant but a money plant. Because new design plants are durable and cheap. NDDB has come up with a new scheme which can be a source of income. Which is a revolutionary of women. Because gas will be available for free. Everyone in the village will get food for free at home. Also, after the gas is made, its fertilizer will come out and NDDB will buy it. One liter will be paid to women.

Amul in the business of Gobar

Kurian himself was extremely busy with many schemes, which he was constantly pursuing. He led a proud life. He believed that development is possible only by putting the tools of development in the hands of the people. He gave women a new scheme in milk. Now NDDB and Amul are planning to run a scheme for women only. Every person in India is associated with Amul products like milk, cheese, milk powder, condensed milk etc. The entire plan is now ready to show a new hope to the world by getting into the business of Amul Dung, this global organization of Kurien.

what is the plan?

(more to come)

Read More: After the Operation Flood of Amul and NDDB, now the cow dung revolution has started

[:hn]गुजरात के मुख्यमंत्री विजय रूपानी खुद गुजरात विधानसभा में मानते हैं कि राज्य में दो वर्षों में बमुश्किल 56 बायोगैस संयंत्र स्थापित किए गए हैं। इसका शाब्दिक अर्थ है कि मौजूदा गोबर संयंत्र की तकनीक पूरी तरह से विफल हो गई है। शुरुआत में गुजरात में कई गोबर गैस संयंत्र स्थापित किए गए थे। अब कोई भी पशु पुरानी टेकनोलोजी वाला  गोबर गैस प्लांट लगाने को तैयार नहीं है। गुजरात में गोबर गैस परियोजना विफल हो गई है। अपनी तकनीकी कमियों के कारण, अब गोबर गैस संयंत्र स्थापित नहीं करना चाहते हैं।

जब से यह योजना गुजरात जलवायु परिवर्तन विभाग के अंतर्गत आई है, 2016-17 में 35 बायोगैस संयंत्र और 2017-18 में 30 बायोगैस संयंत्र स्थापित किए गए थे। अब कोई भी इतनी पुरानी तकनीक का प्लांट लगाने को तैयार नहीं है। राज्य सरकार गैर-लाभकारी संगठनों को 75% और गैर-लाभकारी संगठनों को 50% सब्सिडी प्रदान करती है। फिर भी ऐसी हालत है। क्योंकि इसमें प्रति परिवार 50,000 रुपये खर्च होते हैं। इसमें कई तकनीकी असुविधाएँ हैं। देश में लगभग पाँच लाख घरों और गुजरात में लगभग 4,000 परिवारों के पास उपयोग में गोबर गैस संयंत्र है।

गोबर का व्यापार

अब नई जर्मन तकनीक के सस्ते और सरल गोबर गैस प्लांट आएं। गुजरात में ऐसे 500 लगाये गए हैं। जो आणंद में दो गांवों में  वह सफल हुआ है। अपने स्वयं के गोबर संयंत्र को लगा सकता है। वह भी कुछ रुपये के लिए। यह वास्तव में गोबर गैस प्लांट नहीं बल्कि मनी प्लांट है। क्योंकि नए डिजाइन के प्लांट टिकाऊ और सस्ते होते हैं। एनडीडीबी एक ऐसी नई योजना लेकर आया है जो आय का एक स्रोत हो सकती है। जिसमें महिलाओं की एक क्रांतिकारी है। क्योंकि गैस फ्री में मिलेगी। गाँव में सभी को घर पर मुफ्त में खाना बनेगा। इसके अलावा, गैस बनने के बाद, इसकी खाद बाहर आ जाएगी और NDDB इसे खरीद लेगा। एक लीटर की कीमत का भुगतान महिलाओं को किया जाएगा।

अमूल गोबर के कारोबार में

कुरियन खुद कई योजनाओं के साथ बेहद व्यस्त थे, जिनका वह लगातार पीछा कर रहे थे। उन्होंने एक गौरवपूर्ण जीवन जिया। उनका मानना ​​था कि विकास के उपकरण लोगों के हाथों में डालने से ही विकास संभव है। उन्होंने महिलाओं को दूध में एक नई योजना दी। अब NDDB और अमूल केवल महिलाओं के लिए योजना चलाने की योजना बना रहे हैं। भारत में हर एक व्यक्ति दूध, पनीर, दूध पाउडर, गाढ़ा दूध आदि जैसे अमूल के उत्पादों से जुड़ा हुआ है। कुरियन के इस वैश्विक संगठन अमूल डंग के कारोबार में उतरकर दुनिया को एक नई उम्मीद दिखाने के लिए अब पूरी योजना तैयार है।

क्या योजना है?

(और अगले हफ्ते )

और पढ़े: अमूल और एनडीडीबी की श्वेत क्रांति के बाद, अब गोबर क्रांति शुरू हो गई है

[:]