[:gj]અમૂલ અને એનડીડીબીની સ્વેતક્રાંતિ બાદ હવે છાણ ક્રાંતિની શરૂઆત[:en]After the Operation Flood of Amul and NDDB, now the cow dung revolution has started[:hn]अमूल और एनडीडीबी की श्वेत क्रांति के बाद, अब गोबर क्रांति शुरू हो गई है[:]

Amul Navi Kranti । AGN । allgujaratnews.in । Gujarati News ।
Amul Navi Kranti । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]દૂધ ક્રાંતિ કરનારા ડો.વર્ગીસ કુરીયન ક્યારેય દૂધ નહોતા પીતા,  કારણ કે એમણે દૂધ નહોતું ભાવતું. અમૂલ અને એનડીડીબી દ્વારા દૂધના ઉત્પાદનની શ્વેતક્રાંતિ કર્યા બાદ હવે પશુના પોદળાથી એક નવી ક્રાંતિ શરૂ કરી છે. આ ક્રાંતિથી મહિલાઓની આર્થિક સદ્ધરતા માટે વધું એક આર્થિક આવક ઊભી કરી શકે તેમ છે. તેના ગુજરાતમાં બે ગામમાં પ્રોયોગો કર્યા હતા, જે સફળ રહ્યાં હતા. આ ક્રાંતિ છાણથી ખેતર સુધીની છે. જે સ્વેતક્રાંતિનું એટલે કે ઓપરેશન ફ્લડનું આખું એક ચક્ર પૂરું કરે છે. આ નવી ક્રાંતિમાં ઘર ચૂલો, છાણની રબડીની આવક અને ખેતરમાં 20-26 ટકા સુધી ઉત્પાદન વધારી શકે એવી અદભૂત સાયકલ એનડીડીબી દ્વારા તૈયાર કરવામાં આવી છે. જે દૂધની ક્રાંતિ સાથે જોડાયેલી છે. સ્વેત ક્રાંતિને આગળ વધારી રહી છે. ગુજરાતના બે ગામમાં તેના પ્રયોગ કરાયા હતા તે સફળ થયા છે. આ આખી યોજનનો અમલ અમૂલ પેટર્ન પ્રમાણે સહકારી સંસ્થા તરીકે શરૂ થશે. ભારત સરકાર રસ લઈ રહી છે. આવતા સિઝનમાં અમલી બનશે.

જે એક બાયોગેસ ક્રાંતિ છે. જો તેનો દરેક પશુ પાલક અમલ કરે તો ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના 3 કરોડ લોકોને મફત ગેસ મળશે. દીવાબત્તી મફત થશે. છાણની રબડી વેચીને રોજની રૂ.20થી 50 કરોડની આવક કરી શકાશે.

કુદરતી કે નૈસર્ગિક ખેતી

વળી રબડીનો ખેતીમાં તેનો ઉપયોગ કરીને 20થી 26 ટકા સુધી કૃષિ ઉત્પાદન વધારી શકાય તેમ છે. જેનો અબજો રૂપૃયાનો ફાયદો થઈ શકશે. વળી રૂ.600 કરોડના રાસાયણિક ખાતર નહીં વાપરીને એટલી બચત કરી શકાશે. એકદમ કુદરતી કે નૈસર્ગિક ખેતી શક્ય બનશે. આખી એક સાયકલ છે, જે મહિલાઓ દ્વારા સંચાલિત છે. ગોબર ગેસ બનાવીને તેમાંથી નિકળતી છાણની રબડીને વેચીને મહિલાઓ 3 પશુએ રોજના રૂ.100 કમાઈ શકે છે. આ નવી ક્રાંતિ મહિલાઓ દ્વારા થઈ રહી છે. જેનું આખું માળખું એનડીડીબીએ તૈયાર કરી નાંખ્યું છે જેનો અમલ અમૂલ કરશે.  કોરોના રોગચાળો હળવો થાય એટલે હવે થોડા દિવસોમાં અમલ શરૂ થશે.

ખેતરની નવી ક્રાંતિ

ડો.કુરીયને આખું જીવન એક અજાણી જગ્યા પર વિતાવેલું હતું. સેવેલા સ્વપ્નનું ભારત ઘડવા માટે તેમણે દિવસ-રાત કામ કર્યું હતું. દેશ આઝાદ થયો ત્યાર પછી તરત તેમનું કામ ચાલુ થયું. તેમનું સ્વપ્ન હતું કે ભારત ભૂખ અને ગરીબીમાંથી છુટકારો મેળવીને સમગ્ર વિશ્વના રાષ્ટ્રોમાં અગ્રણી રાષ્ટ્રનું સ્થાન મેળવે. એ દિવસો હવે આવી રહ્યાં છે. કારણ કે દૂધથી ઘર અને ખેતરની નવી ક્રાંતિ હવે આવી રહી છે.

મહિલાઓની આઝાદી

ગુજરાતમાં દૂધ ક્રાંતિ પછી હવે ગેસ પશુના છાણના ઉદ્યોગની ક્રાંતિ શરૂ થવા જઈ રહી છે. તેના છાણનો આખો ઉદ્યોગ શરૂ થવા જઈ રહ્યો છે.  ગુજરાતમાં દૂધાળા 2.70 કરોડ પશુમાંથી 99 લાખ ગાય, 1 કરોડ ભેંસ છે. 40 ટકા નકામા છાણને બાદ કરતાં સરેરાશ 10 કિલો છાણ મળી શકે તેમ છે. રોજના 20 કરોડ કિલો છાણ મળી શકે છે. છાણમાંથી હવે નવો બિજનેસ શરૂ થઈ રહ્યો છે. જે શ્વેત ક્રાંતિ જેટલો મહત્વ ધરાવે છે. કારણ કે તે શ્વેત ક્રાંતિ સાથે જોડાયેલો તો છે, પણ મહિલાઓની આઝાદી સાથે જોડાયેલો છે.

કેવી છે એ ક્રાંતિ ?

(વધું આવતા અંકે)[:en]Dr. Varghese Kurien, the pioneer of the milk revolution in India, never drank milk, because he did not like milk. After the white revolution of milk production by Amul and NDDB, now a new revolution has started with cattle dung (dung of cow or buffalo; mettle, courage, spirit.). This revolution is likely to generate more economic income for the economic well-being of women. He conducted experiments in two villages of Gujarat, which were successful. This revolution is from cow dung to field. Which completes one full cycle of white revolution. In this new revolution, NDDB has brought an amazing cycle, which can increase the income of domestic stoves, compost rubber and agricultural production by 20-26 percent. Which is associated with the milk revolution. White revolution is moving forward. The implementation of this entire scheme will begin as a cooperative society according to the Amul pattern. Government of India is taking interest. Will be implemented from next session.

Which is a biogas revolution. If every animal protector implements this, then 3 crore people in rural areas of Gujarat will get free gas. Later it will be applicable all over India. Women of Gujarat can earn daily income of Rs 20 to 50 crores by selling cow dung rubber.

Natural farming

In addition, the use of dung derived from rubber-gases in agriculture can increase agricultural production by 20 to 26 percent. Which can benefit billions of rupees. Also, 600 crore rupees can be saved by not using chemical fertilizers. Fully natural farming will be possible. The whole is a bicycle, operated by women. This new revolution is being done by women. The entire cooperative structure has been prepared by NDDB which will be implemented by Amul. The implementation will take place in a few days after the corona epidemic subsides.

Farm revolution

Dr. Kurien spent his entire life in an unfamiliar place. He worked day and night to create the India of his dreams. His work started soon after the country became independent. His dream was for India to get rid of hunger and poverty and become a leading nation in the world. Those days are coming now. Because a new revolution of home and farm is coming from milk.

Freedom of women

After the milk revolution in Gujarat, now the revolution of gas cattle dung industry is going to start. Their entire cow dung industry is about to start. Out of 2.70 crore dairy cattle in Gujarat, there are 99 lakh cows and 1 crore buffalo. With the exception of 40 percent waste manure, an average of 10 kg of manure can be obtained. 200 million kilograms of manure can be obtained daily. A new business is now starting with cow dung. Which is as important as the White Revolution. Because it is associated with the White Revolution, but also with the emancipation of women.

What is the revolution?

(more to come)[:hn]भारत में दुग्ध क्रांति के प्रणेता डॉ. वर्गीस कुरियन ने कभी दूध नहीं पिया, क्योंकि उन्हें दूध पसंद नहीं था। अमूल और एनडीडीबी द्वारा दूध उत्पादन की श्वेत क्रांति के बाद, अब पशु गोबर (dung of cow or buffalo; mettle, courage, spirit.) से एक नई क्रांति शुरू हो गई है। इस क्रांति से महिलाओं की आर्थिक भलाई के लिए अधिक आर्थिक आय उत्पन्न होने की संभावना है। उन्होंने गुजरात के दो गांवों में प्रयोग किए, जो सफल रहे। यह क्रांति गोबर से खेत तक है। जो श्वेत क्रांति यानी ऑपरेशन फ्लड का एक पूरा चक्र पूरा करता है। इस नई क्रांति में, NDDB एक अद्भुत चक्र लेकर आई है, जो घरेलू स्टोव, खाद रबड़ और कृषि उत्पादन की आय को 20-26 प्रतिशत तक बढ़ा सकता है। जो दुग्ध क्रांति से जुड़ा हुआ है। श्वेत क्रांति आगे बढ़ रही है। इस पूरी योजना का कार्यान्वयन अमूल पैटर्न के अनुसार सहकारी समिति के रूप में शुरू होगा। भारत सरकार रुचि ले रही है। अगले सत्र से लागू किया जाएगा।

जो एक बायोगैस क्रांति है। अगर हर पशु रक्षक इसे लागू करता है, तो गुजरात के ग्रामीण इलाकों में 3 करोड़ लोगों को मुफ्त गैस मिलेगी। बाद में पूरे भारत में लागुं होगी । गोबर की रबड़ को बेचकर 20 से 50 करोड़ रुपये की दैनिक आय गुजरात की महिलाऐं अर्जित की जा सकती है।

प्राकृतिक खेती

इसके अलावा, कृषि में रबड- गेस से निकला गोबर का उपयोग करने से कृषि उत्पादन में 20 से 26 प्रतिशत की वृद्धि हो सकती है। जिससे अरबों रुपये का फायदा हो सकता है। इसके अलावा, रासायनिक उर्वरकों का उपयोग नहीं करके 600 करोड़ रुपये बचाए जा सकते हैं। पूरी तरह से प्राकृतिक खेती संभव होगी। पूरी एक साइकिल है, जो महिलाओं द्वारा संचालित है। यह नई क्रांति महिलाओं द्वारा की जा रही है। पूरा सहकारीता का ढांचा NDDB द्वारा तैयार किया गया है जिसे अमूल द्वारा लागू किया जाएगा। कोरोना महामारी हल्का होने के कुछ दिनों में कार्यान्वयन हो जाएगा।

खेत की नई क्रांति

डॉ. कुरियन ने अपना पूरा जीवन एक अपरिचित जगह पर बिताया था। उन्होंने अपने सपनों का भारत बनाने के लिए दिन-रात काम किया। देश के स्वतंत्र होने के तुरंत बाद उनका काम शुरू हुआ। उनका सपना भारत के लिए भूख और गरीबी से छुटकारा पाने और दुनिया में एक अग्रणी राष्ट्र बनने का था। वे दिन अब आ रहे हैं। क्योंकि दूध से घर और खेत की एक नई क्रांति अब आ रही है।

महिलाओं की आजादी

गुजरात में दूध क्रांति के बाद, अब गैस पशु गोबर उद्योग की क्रांति शुरू होने जा रही है। उनका पूरा गोबर उद्योग शुरू होने वाला है। गुजरात में 2.70 करोड़ डेयरी मवेशियों में से, 99 लाख गाय और 1 करोड़ भैंस हैं। 40 प्रतिशत अपशिष्ट खाद के अपवाद के साथ, औसत 10 किलो खाद प्राप्त की जा सकती है। 200 मिलियन किलोग्राम खाद प्रतिदिन प्राप्त की जा सकती है। एक नया व्यवसाय अब गोबर से शुरू हो रहा है। जो श्वेत क्रांति की तरह ही महत्वपूर्ण है। क्योंकि यह श्वेत क्रांति के साथ जुड़ा हुआ है, लेकिन महिलाओं की मुक्ति के साथ भी।

क्रांति कैसी है?

(और अगले हफ्ते )[:]