[:gj]ઉછીના લીધેલા રૂ.80માંથી રૂ.800 કરોડનો ધંધો કરતાં ગુજરાતી મહિલા[:en]Gujarati women do business worth Rs. 800 crores out of Rs. 80[:hn]गुजराती महिलाओं ने Rs.80 में से रु.800 करोड़ का धंधा किया[:]

[:gj]અમદાવાદ, 16 એપ્રિલ 2021

ઉછીના 80 રૂપિયા લઈને કરી લિજ્જત પાપડની શરૂઆત થઈ હતી. હવે તેનું 800 કરોડ રૂપિયાનું ટર્નઓવર થઈ ગયું છે. પાપડનો ધંધો શરૂ કરનારી 7 મહિલાઓ ગુજરાતી હતી. મુંબઈના ગિરગામ પાંચ બિલ્ડિંગવાળા લોહાણા નિવાસથી શરૂ કરવામાં આવી હતી.

60 વર્ષથી લીજ્જત પાપડ બ્રાન્ડ અને તેના બનેલા પાપડે લોકોના કિચનમાં જગ્યા જમાનવી ચૂક્યા છે. અનેક પાપડની બ્રાન્ડ બજારમાં છે. પરંતુ જે વાત અને જે વિશ્વાસ લિજ્જત પાપડની છે. તે આજ સુધી કોઈ જ બ્રાન્ડ મેળવી શકી નથી.

5 માર્ચ 1959માં મુંબઈના ભીડભાડવાળા વિસ્તારમાં શ્રી મહિલા ગૃહ ઉદ્યોગે લિજ્જત પાપડનો પાયો નાંખ્યો. ધંધાનો મુખ્ય ઉદ્દેશ્ય ભોજન બનાવવા સિવાય પોતાની માટે એક સ્થિર આવકનો સ્ત્રોત ઉભો કરવાનો હતો.

જશવંતીબેન જમનાદાસ પોપટ, પાર્વતીબેન રામદાસ થોડાણી, ઉજમાબેન નારાયણદાસ કુંડાલિયા, બાનૂબેન એન તાના, લાગુબેન અમૃતલાલ ગોકાણી, જયાબેન વી વિઠલાણી અને દિવાળીબેન લુક્કા.

આ મહિલાઓએ સર્વન્ટ્સ ઓફ ઈન્ડિયા સોસાયટીના સભ્ય અને સોશિયલ વર્કર છગનલાલ કરામ્સી પારેખ પાસેથી 80 રૂપિયા ઉધાર લીધા અને બિઝનેસ શરૂ કર્યો.

લક્ષ્મીદાસ ભાઈ પાસેથી ખોટમાં ચાલી રહેલ પાપડ ઉદ્યોગની મદદથી બિઝનેસ શરૂ કર્યો હતો. 80 રૂપિયાથી પાપડ બનાવવાનો જરૂરી સામાન ખરીદવામાં આવ્યો. 15 માર્ચે બિલ્ડિંગની છત પર પાપડ બનાવવાનું કામ શરૂ કર્યું. પહેલા દિવસે 4 પેકેટ પાપડ બન્યા હતા.

6196 રૂપિયાની કમાણી:
એક જાણીતા વેપારી ભૂલેશ્વરને આ પાપડ વેચવાનું શરૂ કર્યું. શરૂઆતમાં આ મહિલાઓએ નક્કી કર્યું કે ભલે સંગઠન ખોટમાં ચાલે પરંતુ તે કોઈની પાસેથી આર્થિક મદદ કે ડોનેશન જેવું કંઈ નહીં લે.

છગનલાલ પારેખ તેમના માર્ગદર્શક બન્યા. મહિલાઓએ જ્યારે કામ શરૂ કર્યું તો બે અલગ-અલગ પ્રકારના પાપડ બનાવ્યા. છગનલાલે સલાહ આપી કે ક્યારેય પણ ક્વોલિટીની સાથે છેડછાડ નહીં કરે. આ કામને એક બિઝનેસ તરીકે શરૂ કરવામાં આવે અને એક પ્રોપર એકાઉન્ટને મેન્ટેન કરવામાં આવે.

ત્રણ મહિનાની અંદર 25 મહિલાઓ આ ઉદ્યોગની સાથે જોડાઈ ગઈ હતી. પહેલાં વર્ષમાં સંગઠને 6196 રૂપિયાના પાપડ વેચ્યા. જે પાપડ તૂટ્યા હતા તેને પાડોશીઓમાં વહેંચી દીધા.

બિઝનેસ શરૂ થયો ત્યારે વરસાદના કારણે થોડાક સમય માટે બિઝનેસને રોકવો પડ્યો હતો. પરંતુ આગામી વર્ષે એક ખાટલા અને સ્ટવની મદદથી આ સમસ્યાને દૂર કરી લેવામાં આવી. ખાટલા પર પાપડ પાથરતા ગયા અને તેની નીચે સ્ટવ રાખીને તેને સૂકવવામાં આવતા હતા.

બે વર્ષની અંદર આ ઉદ્યોગ સાથે 100થી 150 મહિલાઓ જોડાઈ ગઈ. ત્રીજું વર્ષ પૂરું થતાં 300 સભ્ય સંગઠનની સાથે જોડાઈ ગયા. આ સમય સુધી સાત મહિલાઓ માટે બધા સભ્યોને રહેવાની જગ્યા અને પાપડ બનાવવાનો સામાન છત પર રાખવામાં ભારે મુશ્કેલી આવવા લાગી હતી. ત્યારે નક્કી કરવામાં આવ્યું કે પાપડ બનાવવાનો લોટ સભ્યોને આપવામાં આવ્યો. જેથી તે પોતાના ઘરે પાપડ તૈયાર કરી શકે. પાપડને પેકિંગ માટે પાછી જૂની જગ્યાએ લાવવામાં આવતા હતા.

હાલ 2021માં 82 શાખાઓ છે. વહેલી સવારે કામકાજ શરૂ થઈ જાય છે. મહિલાઓ ફિનિશ્ડ પ્રોડક્ટ જમા કરી તાજો કાચો માલ લઈને પોતાના ઘરે જાય છે.

કાચા માલમાં કાળું મરચું અને ઈલાયચીના દાણા તૈયાર કરવા, ત્યારબાદ તેને સૂકવ્યા પછી પાઉડર બનાવવાના કામકાજનો સમાવેશ થાય છે.

80 રૂપિયાથી શરૂ થયેલ બિઝનેસનું ટર્નઓવર 800 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. દેશભરમાં 43,000 મહિલાઓ આ સમયે સંગઠન સાથે જોડાયેલી છે.

વર્ષ 2010 સુધી આ સંગઠનની પાસે વાર્ષિક સંપત્તિ તરીકે 290 મિલિયન રૂપિયા હતી.[:en]Ahmedabad, 16 April 2021
Borrowing for 80 rupees was the beginning of Kari Lijjat Papad. It now has a turnover of Rs 800 crore. The 7 women who started the papad business were Gujaratis. Girgaon in Mumbai started with a five-storey Lohana Niwas.

For over 60 years, the Lijjat Papad brand and its made papad have found a place in people’s kitchens. There are many papad brands in the market. But talk and trust are delicious. He has not found any brand so far.

On 5 March 1959, Shree Mahila Griha Udyog laid the foundation of Lijjat Papad in the congested area of ​​Mumbai. The main purpose of the business was to generate a steady source of income for itself, besides making food.

Jashwantiben Jamnadas Popat, Parvatiben Ramdas Thodani, Uzmaben Narayandas Kundalia, Banuben N Tana, Laguben Amritlal Gokani, Jaiben V Vithalani and Divyaben Lukka.

Women borrowed Rs 80 from Chhaganlal Karamsi Parekh, a member and social worker of Servants of India Society and started a business.

Laxmidas started the business with the help of his loss-making papad industry. The equipment required to make papad was purchased from Rs. On 15 March, work began on the roof of the building. Made 4 packets of papad on the first day.

A famous businessman started selling this papad to Bhuleshwar. In the beginning, these women decided that even if the organization was running in a loss, they would not take anything like financial help or donations from anyone.

Chhaganlal Parekh became his mentor. When they started working, women made two different types of papads. Chhaganlal advised never to compromise on quality. This work should be started as a business and a proper account should be maintained.

Within three months, 25 women joined the industry. In the first year, the organization sold papads worth Rs 6,196. The papads that were broken were distributed among the neighbors.

The business had to stop for some time due to rain when it started. But the following year the problem was overcome with the help of a bed and a stove. The papad was spread on the bed and it was dried by placing the stove under it.

Within two years, 100 to 150 women joined the industry. By the end of the third year, 300 members had joined the organization. By this time it was becoming very difficult for the seven women to keep all the members with papad making equipment on the living room and terrace. After this it was decided that the method of making papad was given to the members. So that he can prepare papad at home. The papad was brought back to the old place for packing.

There are currently 82 branches in 2021. Work starts early in the morning. The women hoard the finished product and go home with fresh raw materials.

The raw materials include the preparation of black pepper and cardamom seeds, then the process of making it powder after drying it.

Starting from Rs 80, this business has a turnover of Rs 800 crore. 43,000 women across the country are currently associated with the organization.

As of 2010, the organization had annual assets of Rs 290 million.[:hn]अहमदाबाद, 16 अप्रैल 2021
80 रुपये में उधार लेना कारी लिज्जत पापड़ की शुरुआत थी। अब इसका कारोबार 800 करोड़ रुपये है। पापड़ का व्यवसाय शुरू करने वाली 7 महिलाएं गुजराती थीं। मुंबई में गिरगांव की शुरुआत पांच मंजिला लोहाना निवास से हुई थी।

60 से अधिक वर्षों के लिए, लिज्जत पापड़ ब्रांड और इसके बने पापड़ को लोगों की रसोई में जगह मिली है। बाजार में कई पापड़ ब्रांड हैं। लेकिन बात और विश्वास स्वादिष्ट है। उसे अब तक कोई ब्रांड नहीं मिल सका है।

5 मार्च 1959 को, श्री महिला गृह उद्योग ने मुंबई के भीड़भाड़ वाले इलाके में लिज्जत पापड़ की नींव रखी। व्यवसाय का मुख्य उद्देश्य भोजन बनाने के अलावा अपने लिए आय का एक स्थिर स्रोत उत्पन्न करना था।

जशवंतिबेन जमनादास पोपट, पार्वतीबेन रामदास थोदानी, उजमाबेन नारायणदास कुंडलिया, बानुबेन एन टाना, लगुबेन अमृतलाल गोकानी, जयबेन वी विठलानी और दिव्याबेन लुक्का।

सर्वेंट्स ऑफ़ इंडिया सोसाइटी के सदस्य और सामाजिक कार्यकर्ता छगनलाल करमसी पारेख से महिलाओं ने 80 रुपये उधार लिए और व्यवसाय शुरू किया।

लक्ष्मीदास ने अपने घाटे में चल रहे पापड़ उद्योग की मदद से व्यवसाय शुरू किया। पापड़ बनाने के लिए आवश्यक उपकरण रुपये से खरीदे गए थे। 15 मार्च को, भवन की छत पर काम शुरू हुआ। पहले दिन 4 पैकेट पापड़ बने।

6196 रुपये की कमाई:
एक प्रसिद्ध व्यापारी ने इस पापड़ को भुलेश्वर को बेचना शुरू कर दिया। शुरुआत में, इन महिलाओं ने फैसला किया कि भले ही संगठन घाटे में चल रहा हो, लेकिन वे वित्तीय मदद या किसी से दान लेने जैसी कोई चीज़ नहीं लेंगी।

छगनलाल पारेख उनके गुरु बने। जब उन्होंने काम करना शुरू किया तो महिलाओं ने दो अलग-अलग तरह के पापड़ बनाए। छगनलाल ने कभी भी गुणवत्ता से समझौता न करने की सलाह दी। यह काम एक व्यवसाय के रूप में शुरू किया जाना चाहिए और एक उचित खाता बनाए रखा जाना चाहिए।

तीन महीने के भीतर, 25 महिलाएं इस उद्योग से जुड़ गईं। पहले वर्ष में, संगठन ने 6,196 रुपये के पापड़ बेचे। जो पापड़ टूटे हुए थे, उन्हें पड़ोसियों में बाँट दिया गया।

कारोबार शुरू होने पर बारिश के कारण कारोबार को कुछ समय के लिए रोकना पड़ा। लेकिन अगले साल एक बिस्तर और एक स्टोव की मदद से समस्या दूर हो गई। पापड़ बिस्तर पर फैला हुआ था और उसके नीचे चूल्हा रखकर उसे सुखाया गया था।

दो साल के भीतर, 100 से 150 महिलाएं उद्योग में शामिल हुईं। तीसरे वर्ष के अंत तक, 300 सदस्य संगठन में शामिल हो गए थे। इस समय तक सात महिलाओं के लिए सभी सदस्यों को लिविंग रूम और छत पर पापड़ बनाने के उपकरण रखना बहुत मुश्किल हो रहा था। इसके बाद यह निर्णय लिया गया कि पापड़ बनाने की विधि सदस्यों को दी गई थी। ताकि वह घर पर पापड़ तैयार कर सके। पापड़ को पैकिंग के लिए पुरानी जगह पर वापस लाया गया।

2021 में वर्तमान में 82 शाखाएं हैं। सुबह जल्दी काम शुरू होता है। महिलाएं तैयार उत्पाद को जमा करती हैं और ताजा कच्चे माल के साथ घर जाती हैं।

कच्चे माल में काली मिर्च और इलायची के बीज की तैयारी शामिल है, फिर इसे सुखाने के बाद पाउडर बनाने की प्रक्रिया।

80 रुपये से शुरू होने वाले इस कारोबार में 800 करोड़ रुपये का कारोबार होता है। देश भर में 43,000 महिलाएं वर्तमान में संगठन से जुड़ी हैं।

2010 तक, संगठन के पास 290 मिलियन रुपये की वार्षिक संपत्ति थी।[:]