[:gj]જર્મન ટેકનોલોજીના ફ્લેગ્ઝી ગેસ પ્લાંટ સફળ કઈ રીતે થઈ રહ્યાં છે ?[:en]How are German technology flaggy gas plants succeeding?[:hn]जर्मन तकनीक वाले झंडेदार गैस प्लांट कैसे सफल हो रहे हैं?[:]

Amul Navi Kranti । AGN । allgujaratnews.in । Gujarati News ।
Amul Navi Kranti । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]ડો. કુરીયન જયારે આણંદ નોકરી માટે પહોંચ્યાં, ત્યારે ડેરી ઉદ્યોગ ખાનગી હાથમાં હતો. હવે ઉટલું થઈ રહ્યું છે. ખાનગી ઉદ્યોગ હવે સહકારી સંસ્થા પાસે સામેથી આવી રહ્યાં છે. આણંદમાં એક જમાનો હતો કે, ખેડૂતોને એમના દૂધના સારા ભાવ મળતા ન હતા. શોષણ કરવામાં આવતું હતું. વચેટિયા અને અમલદારો પૈસા લઇ જતા હતા. જમીન વગરના ખેડૂતોને એમના દૂધના ખૂબ જ ઓછા પૈસા મળતા. આ શોષણ અટકાવવા કરમસદના સરદાર વલ્લભભાઈ પટેલે સહકારી મંડળીની સ્થાપના કરવાનું વિચાર્યું હતું.

ખેડૂતોના હાથમાં દૂધનું એકત્રીકરણ, પ્રોસેસિંગ અને માર્કેટિંગ રહે તો જ આ શોષણ દૂર થાય. માટે આવી સહકારી મંડળી બનાવી ને ત્રિભુવનદાસ પટેલને આ મંડળીના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. એમણે ઝડપથી 2 મંડળીઓમાં કામ ચાલુ કરાવી દીધું. પણ તે વખતની પોલ્સન કંપની કે જેનું બજારમાં એકચક્રી શાસન હતું, તેણે આ મંડળીને વિખેરવા માટે કાવાદાવા કર્યા હતા.

ડોમ ગેસ પ્લાંટ 40 ટકા સસ્તો

લોખંડની ટાંકીથી બનાવેલા કુવામાં રખાતો પ્લાન્ટ લોકોએ શરૂઆતમાં અપનાવ્યો હતો. હવે તે પ્લાંટ બંધ પડી ગયા છે. કારણ કે લોકોને તે વાપરવામાં અનુકુળ નથી. સરકારના કરોડો રૂપિયા તેમાં ડૂબી ગયા છે. હવે જર્મન ટેકનોલોજીનો નવા પ્રકારનો ડોમ ગેસ પ્લાંટ શરૂ થયો છે. જેમાં લોખંડની ટાંકી હોતી નથી. લોખંડની ટાંકીવાળા ગેસ પ્લાન્ટ કરતાં ડોમ ગેસ પ્લાંટ 40 ટકા સસ્તો પડે છે. કાળી માટી જ્યાં હોય ત્યાં આ ડોમ પ્લાંટમાં ગેસ લીક થવાની સમસ્યા છે.

બે કલાકમાં ગેસ પ્લાંટ ઊભો કરી શકાય

ભારતમાં 3 કંપની નવા બાયોગેસ પ્લાંટ મોડેલ આપે છે. તે મટીરીયલ એવું છે કે તે ફૂગ્ગા ટાઈપના છે. બે કલાકમાં ગેસ પ્લાંટ ઊભો કરી શકાય છે. સિમેન્ટ કે બીજું કોઈ મટીરીયલ વાપરવાનું નથી હોતું. 25 હજારમાં 4 પશુ માટે 2 ક્યુબીક મીટરનો ગેસ પ્લાન્ટ બની શકે છે.  જે હાલના બાયોગેસ કરતાં અડધું ખર્ચ થાય છે. નવા ગોબર ગેસ પ્લાંટ માટે જગ્યા ઓછી જોઈએ છે. ઘરની નજીક જે બનાવી શકાય છે. વળી આ પ્લાંટ બીજી જગ્યાએ લઈ જવો હોય તો તે લઈ જઈ શકાય છે. ખાડો ખોદવા સિવાય બીજી કોઈ બાબત હોતી નથી. તેનું મટીરીયલ 20-25 વર્ષ સુધી ટકે છે. તેમાં કાણું પડી જાય તો પંકચરની જેમ સાંધી શકાય છે. જર્મન ટેકનોલોજી છે. લાંબા ગાળા સુધી પ્લાંટ ટકે છે.

મહિલાઓ રૂ.5 હજારમાં  ગેસ પ્લાંટ બનાવી શકશે

જૂના બાયો ગેસનું પ્રેસર મેઈન્ટેન થતું ન હતું. ગેસનું પ્રેસર ન આવે એટલે ચૂલામાં તે સળગે ત્યારે ચાલુ બંધ કે અવાજ કરતાં હતા. જે આ નવી ટેકનોલોજીમાં થતું નથી. ગેસના પ્રેસર માટે સેક્શન પંપ મૂકવામાં આવ્યો છે. તે ગેસનું પ્રેસર આપે છે. મોડીફિકેશન સારા છે. ફ્લેગ્ઝી મટીરીયલ છે. તેથી તેને ફ્લેગ્ઝી મોડેલ કહે છે. તેને સરકારની સબસીડી મળે તે માટે એનડીડીબી પ્રયાસ કરી રહ્યું છે. જો તેમ થશે તો 12-15 હજારમાં બાયોગેસ પ્લાંટ સ્થાપી સકાશે. કેટલીક સહાય કે લોક એનડીડીબી કરશે. તેથી મહિલાઓને તે રૂ.5 હજાર રોકીને ગેસ પ્લાંટ સ્થાપી શકશે. જે હાલ એપીજી ગેસ જેટલું ખર્ચ ગણી શકાય છે.

ભારતમાં 3 હજાર ફ્લેગ્ઝી ગેસ પ્લાંટ

ભારતમાં 3 હજાર ફ્લેગ્ઝી ગેસ પ્લાંટ નાંખી દેવાયા છે. ગુજરાતમાં જે લોકોએ આ ફ્લેગ્ઝી પ્લાંટ જોયા છે તેઓ તે નાંખી રહ્યાં છે. ગુજરાતમાં 500 પ્લાંટ છે.

(વધું આવતા અંકે)

પાછલો હપ્તો: ગોબરગેસ શું છે? આખા ઘરને અને આખા ગુજરાતને મફત રાંધણ ગેસની યોજના આવી છે.

[:en]When Kurien arrived in Anand for a job, the dairy industry was in private hands. Private industries are now coming up with cooperative dairy. There was a time in Anand when farmers did not get good prices for their milk. There was exploitation. The middlemen and bureaucrats were taking money. Landless farmers used to get very little money for their milk. To prevent this exploitation, Sardar Vallabhbhai Patel of India’s Deputy Prime Minister Karamsad thought of setting up a cooperative society.

This exploitation can only end when milk collection, processing and marketing remains in the hands of farmers. That is why such a cooperative society was formed and Tribhuvandas Patel was made the chairman of this cooperative society. He quickly started working in 2 circles. But the Paulson Company of that day, which had a monopoly on the market, was manipulating the congregation to disperse it.

Dome gas plant 40 percent cheaper

Initially adopted by the plant, placed in a well made of iron tanks. Now those plants have fallen. Because people are not comfortable using it. Millions of rupees of government have been drowned Now a new type of German technology dome gas plant has started. Which does not have an iron tank. A dome gas plant is 40 percent cheaper than an iron tank gas plant. There is a problem of gas leakage in this dome plant having black soil.

Gas plant can be erected in two hours

3 companies in India introduce new biogas plant models. The material is such that it is of the balloon type. The gas plant can be erected in two hours. No cement or any other material is to be used. A gas plant of 2 cubic meters can be built for 4 animals in 25 thousand. The cost of which is half of the existing biogas. Space is required for a new dung gas plant. Which can be made closer to home. This plant can be moved to another location. The pit is nothing but digging. Its contents last for 20-25 years. If it has a hole, it can be repaired like a puncture. German technology. The plant lasts a long time.

Women can build a gas plant for Rs 5,000

Older biogas pressures were not maintained. The gas was not pressurized so the stove was turned on or off. Which does not happen in this new technology. A section pump is placed for gas pressure. This gives the gas pressure. The modification is good. Is a major material. Therefore it is called the flaggy model. The NDDB is trying to get him a government grant. If this happens, a biogas plant can be set up for 12-15 thousand. NDDB will provide some help or lock. So he will be able to set up a gas plant for women by investing Rs 5,000. Which can currently be considered cost as APG gas.

3 thousand flaggy gas plants in India

3,000 flagship gas plants have closed in India. Those who have seen this major plant in Gujarat are destroying it. There are 500 plants in Gujarat.

(more to come)

Last Article: The Gobar plant is a free cooking gas scheme for the entire house and the entire Gujarat.

[:hn]डॉ जब कुरियन नौकरी के लिए आणंद पहुंचे, तो डेयरी उद्योग निजी हाथों में था। निजी उद्योग अब सहकारी डेरी के साथ सामने आ रहे हैं। आनंद में एक समय था जब किसानों को उनके दूध के अच्छे दाम नहीं मिलते थे। शोषण होता था। बिचौलिए और नौकरशाह पैसे लूंट ले रहे थे। भूमिहीन किसानों को अपने दूध के लिए बहुत कम पैसा मिलता था। इस शोषण को रोकने के लिए, भारत के डेप्युटी प्रधान मंत्री करमसाद के सरदार वल्लभभाई पटेल ने एक सहकारी समिति की स्थापना करने की सोची। यह शोषण केवल तभी समाप्त हो सकता है जब दूध संग्रह, प्रसंस्करण और विपणन किसानों के हाथों में रहे। इसीलिए ऐसे सहकारी समिति का गठन किया गया और त्रिभुवनदास पटेल को इस सहकारी समाज का अध्यक्ष बनाया गया। उसने जल्दी से 2 मंडलियों में काम करना शुरू कर दिया। लेकिन उस दिन की पॉलसन कंपनी, जिसका बाजार पर एकाधिकार था, वह मंडली को तितर-बितर करने के लिए छटपटा रही थी।

डोम गैस प्लांट 40 प्रतिशत सस्ता

लोहे की टंकियों से बने कुएं में रखे गए इस प्लांट को शुरू में लोगों ने अपनाया। अब वे प्लांट गिर गए हैं। क्योंकि लोग इसका उपयोग करने में सहज नहीं हैं। सरकार का करोड़ों रुपया इसमें डूब गया है। अब एक नए प्रकार की जर्मन प्रौद्योगिकी गुंबद गैस संयंत्र शुरू हो गया है। जिसमें लोहे की टंकी न हो। एक गुंबद गैस संयंत्र लोहे के टैंक गैस संयंत्र की तुलना में 40 प्रतिशत सस्ता है। इस गुंबद के पौधे में काली मिट्टी होने पर गैस के रिसाव की समस्या होती है।

गैस प्लांट को दो घंटे में खड़ा किया जा सकता है

भारत में 3 कंपनियां नए बायोगैस प्लांट मॉडल पेश करती हैं। सामग्री ऐसी है कि यह गुब्बारा प्रकार है। गैस प्लांट को दो घंटे में खड़ा किया जा सकता है। किसी भी सीमेंट या किसी अन्य सामग्री का उपयोग नहीं किया जाना है। 25 हजार में 4 जानवरों के लिए 2 क्यूबिक मीटर का गैस प्लांट बनाया जा सकता है। जिसकी कीमत मौजूदा बायोगैस से आधी है। एक नए गोबर गैस संयंत्र के लिए स्थान की आवश्यकता है। जिसे घर के करीब बनाया जा सकता है। इस पौधे को दूसरे स्थान पर ले जाया जा सकता है। गड्ढा खोदने के अलावा कुछ नहीं है। इसकी सामग्री 20-25 साल तक रहती है। यदि इसमें एक छेद है, तो इसे पंचर की तरह मरम्मत किया जा सकता है। जर्मन तकनीक है। संयंत्र लंबे समय तक रहता है।

महिलाएं 5,000 रुपये में गैस प्लांट बना सकेंगी

पुराने बायोगैस दबाव को बनाए नहीं रखा गया था। गैस का दबाव न आए इसलिए स्टोव चालू या बंद होने पर चालू था। जो इस नई तकनीक में नहीं होता है। गैस के दबाव के लिए एक खंड पंप रखा गया है। यह गैस का दबाव देता है। संशोधन अच्छा है। एक प्रमुख सामग्री है। इसलिए इसे फ्लैगी मॉडल कहा जाता है। एनडीडीबी उसे सरकारी अनुदान दिलाने की कोशिश कर रहा है। अगर ऐसा हुआ तो 12-15 हजार में बायोगैस प्लांट लगाया जा सकता है। NDDB कुछ मदद या ताला लगाएगा। तो वह महिलाओं के लिए 5,000 रुपये का निवेश करके एक गैस प्लांट स्थापित करने में सक्षम होगा। जिसे वर्तमान में एपीजी गैस के रूप में लागत माना जा सकता है।

भारत में 3 हजार फ्लैगी गैस प्लांट

भारत में 3,000 फ्लैगशिप गैस प्लांट बंद हो गए हैं। जिन्होंने गुजरात में इस प्रमुख संयंत्र को देखा है वे इसे नष्ट कर रहे हैं। गुजरात में 500 प्लांट हैं।

(और भी आने को है)

पिछला हफ्ता: गोबर प्लांट पूरे घर और पूरे गुजरात के लिए मुफ्त रसोई गैस की योजना है।

[:]