[:gj]પૂર્વી લદાખમાં ભારતના જવાનોએ ચીની સૈનિકોની ઘુષણખોરી નિષ્ફળ બનાવી, બંને પક્ષો વચ્ચે ફરી ઝપાઝપી[:en]Indian troops thwart infiltration of Chinese troops in eastern Ladakh, renewed skirmish between the two sides[:hn]भारतीय सैनिकों ने पूर्वी लद्दाख में चीनी सैनिकों की घुसपैठ को नाकाम कर दिया, दोनों पक्षों के बीच नए सिरे से झड़प हुई[:]

[:gj]ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચે ફરી એકવાર સંઘર્ષ થયો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર 29-30 ઓગષ્ટની રાત્રે પેંગોંગ ત્સો લેકની પાસે બંને દેશના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ બાબતે ભારત સરકારે જણાવ્યું હતું કે દેશના વીર જવાનોએ ચીની સૈનિકોની ઘુષણખોરી નિષ્ફળ બનાવી હતી. ચીનની સાથે સતત ચાલી રહેલ વાટાઘાટોનો અસર જમીન પર દેખાઈ રહી નથી. 29-30 ઓગષ્ટની રાત્રે ભારત અને ચીન વચ્ચે પૂર્વી લડાખ વિસ્તારમાં હિંસક ઝપાઝપી થઇ છે. પ્રાપ્ત વિગતો અનુસાર ચીની સૈનિકોએ મંત્રણા દરમિયાન પણ પોતાની મુવમેન્ટને આગળ વધારી હતી. પેંગોંગ લેકના દક્ષિણ કિનારે ચીની સૈનિકોની પ્રવુતિઓનો ભારતીય સેનાએ વિરોધ કર્યો હતો.

વધુ વાંચો: શ્રીનગર- લેહ હાઇવે સામાન્ય લોકો માટે બંધ ફક્ત સેનાના વાહનો માટે ઉપયોગ થશે

[:en]Once again there was a conflict between the troops of India and China. According to the information received, a clash took place between the soldiers of the two countries near Pangong Tso Lake on the night of August 29-30. In this regard, the Indian government said that the infiltration of Chinese troops was thwarted by the country’s brave soldiers. The impact of ongoing negotiations with China is not visible on the ground. On the night of August 29-30, a violent scuffle broke out between India and China in the eastern Ladakh region. According to the details received, the Chinese troops also continued their movement during the talks. The Indian army protested the Chinese troops’ presence on the southern shore of Pangong Lake.

Read More: Srinagar-Leh highway closed to general public will be used only for army vehicles

[:hn]एक बार फिर भारत और चीन की सेनाओं के बीच संघर्ष हुआ। प्राप्त जानकारी के अनुसार, 29-30 अगस्त की रात पैंगोंग त्सो झील के पास दोनों देशों के सैनिकों के बीच झड़प हुई थी। इस संबंध में, भारत सरकार ने कहा कि चीनी सैनिकों की घुसपैठ को देश के बहादुर सैनिकों ने नाकाम कर दिया। चीन के साथ चल रही बातचीत का असर जमीन पर नहीं दिख रहा है। 29-30 अगस्त की रात को पूर्वी लद्दाख क्षेत्र में भारत और चीन के बीच हिंसक हाथापाई हुई। प्राप्त विवरण के अनुसार, चीनी सैनिकों ने भी वार्ता के दौरान अपना आंदोलन जारी रखा। भारतीय सेना ने पैंगोंग झील के दक्षिणी किनारे पर चीनी सैनिकों की कार्रवाई का विरोध किया।

और पढ़े: श्रीनगर-लेह राजमार्ग आम जनता के लिए बंद, केवल सेना के वाहनों के लिए उपयोग किया जाएगा

[:]