[:gj]દાહોદમાં કેસ વધતા કન્ટેન્ટમેન્ટ ઝોન સહિત નગરમાં સધન સેનિટાઇઝેશન[:en]Intensive sanitation in the town and contentment zone in Dahod[:hn]दाहोद में बढ़ते केस के कारन शहर और अन्य क्षेत्र में गहन सेनिटाइसेसन [:]

[:gj]દાહોદ નગર કોરોના સંક્રમણથી મુક્ત થાય તે માટે નગરપાલિકા દૈનિક ધોરણે સેનિટાઇઝેશનની કામગીરી અસરગ્રસ્ત વિસ્તારો સહિત સમગ્ર નગરમાં પુરજોશમાં કરી રહી છે. આ કામગીરી સાંજના 6 વાગ્યા થી રાતના 10 વાગ્યા સુધી નિયમિત રીતે ચલાવવામાં આવી રહી છે.

વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કાંટાની જેમ ખૂંચે છે
વધુ વાંચો: અમિત શાહ અને મોદીના સંબંધોમાં ગુજરાતની તિરાડ
વધુ વાંચો: VIDEO કૌભાંડી શંકર ચૌધરીને ભાજપના પ્રમુખ બનવું હતું, અમૂલનું બટર કામ ન આવ્યું, પક્ષે પાંચમી થપાટ મારી

દાહોદ નગરના સૌથી વધુ સંક્રમિત વિસ્તારો જેમને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે અને જયાં સંક્રમણના કેસો વધુ પ્રમાણમાં બની રહ્યા છે. તે આખે આખા વિસ્તારમાં રોજે રોજ સેનિટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. ગઇ કાલે નગરપાલિકા દ્વારા ગોધરા રોડ થી ભગીની સમાજ સર્કલ સુધી, ગોદી રોડ, અરૂણોદય સોસાયટી, જયોતિ સોસાયટી, દેસાઇવાડ, હુસેની મસ્જિદ વિસ્તાર, ટીર્ચસ સોસાયટી, મહાવીર નગર વગેરે વિસ્તારોના ખાસ કરીને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સેનિટાઇઝેશનની કામગીરી સઘન રીતે કરવામાં આવી હતી.

વધુ વાંચો: પાટણના આનંદ પટેલનું કુંડાળા અને સ્વૈચ્છિક સંસ્થાનું રાહત મોડેલ આખા દેશમાં લાગું કરાયા
વધુ વાંચો: અમિત શાહ અને મોદી વચ્ચેના વિખવાદોની પ્રતિકૃતિ એટલે સી આર પાટીલની નિમણુંક
વધુ વાંચો: એક બિનગુજરાતી ‘ભાજપ પ્રમુખ’ને કાર્યકરો અને લોકો નહીં સ્વીકારે, કોગ્રેસના હાર્દિક પટેલ મજબૂત થશે

[:en]The municipality is carrying out sanitation work on a daily basis in the entire town, including the affected areas, to free the town of Dahod from the contagion of corona. The operation is being carried out regularly from 6 pm to 10 pm.

Read More: Shankar Chaudhary wanted to be BJP president, even Amul’s name didn’t help him
Read More: GST scam of Maharaja Spice firm was caught in Unjha, Gujarat

The most contagious areas of Dahod town which have been declared as containment areas and where cases of transition are becoming more prevalent. The entire area is being sanitized on a daily basis. Sanitation was carried out by the municipality from Godhra Road to Bhagini Samaj Circle, Godi Road, Arunodaya Society, Jyoti Society, Desaiwad, Hussaini Masjid area, Tirchus Society, Mahavir Nagar etc., especially in the contentment zone.

Read More: The differences between Amit Shah and Modi are reflected in the appointment of BJP’s Gujarat President CR Patil
Read More: A non-Gujarati ‘BJP president’ will not be accepted by workers and people, Congress’ Hardik Patel will be benefited

[:hn]नगरपालिका प्रभावित क्षेत्रों सहित पूरे शहर में दैनिक आधार पर स्वच्छता कार्य कर रही है, ताकि दाहोद के शहर को कोरोना के छूत से मुक्त बनाया जा सके। ऑपरेशन नियमित रूप से शाम 6 बजे से रात 10 बजे तक किया जा रहा है।

और पढ़े: VIDEO शंकर चौधरी को बीजेपी अध्यक्ष बनना था, अमूल का बटर काम नहीं आया, पार्टी ने लगाया पांचवा झटका
और पढ़े: अमित शाह और मोदी के बीच मतभेद का दर्शन भाजपा के गुजरात अध्यक्ष सीआर पाटिल की नियुक्ति में है

दाहोद शहर के सबसे संक्रामक क्षेत्र जिन्हें नियंत्रण क्षेत्र के रूप में घोषित किया गया है और जहां संक्रमण के मामले अधिक प्रचलित हो रहे हैं। पूरे क्षेत्र को दैनिक आधार पर साफ किया जा रहा है। नगर पालिका द्वारा गोधरा रोड से भैनेजी समाज सर्किल, गोडी रोड, अरुणोदय सोसाइटी, ज्योति सोसाइटी, देसाईवाड़, हुसैनी मस्जिद क्षेत्र, तिरुचस सोसाइटी, महावीर नगर आदि क्षेत्रों में स्वच्छता को गहनता से अंजाम दिया गया।

और पढ़े: एक गैर गुजराती ‘भाजपा अध्यक्ष’ कार्यकर्ताओं और लोगों द्वारा स्वीकार नहीं किया जाएगा, कांग्रेस के हार्दिक पटेल को फायदा होगा
और पढ़े: गुजरात के गढ़डा से भाजपा को हराने का सार्वजनिक निर्णय

[:]