[:gj]ગુજરાતમાં સિંહનું રાજ, વાઘ ફક્ત પ્રાણી સંગ્રહાલયમાં જ..!!![:en]Lions rule in Gujarat, tigers only live in zoo..!!![:hn]गुजरात में शेर का साम्राज्य, सिर्फ चिड़ियाघरों में बाघ .. !!![:]

[:gj]કાંકરિયા પ્રાણી સંગ્રહાલય પાસે 2 નર અને 1 માદા ટાઈગર હોવાનું સામે આવ્યું છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં મેલ ટાઈગરનું નામ પ્રતાપ જ્યારે ફિમેલ ટાઈગરનું નામ અન્નયા રાખવામાં આવ્યું છે. જયારે ત્રીજાે સફેદ વાઘ છે. આ તમામને મધ્યપ્રદેશથી લાવવામાં આવ્યા છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લાં 30 વર્ષમાં રાજા, સંગીતા, સીમા સહિત કુલ 8 જેટલાં વાઘ-વાઘણ આવી ચૂક્યા છે. જ્યારે 2008થી અત્યાર સુધી પ્રતાપ, અન્નયા અને સફેદ વાઘણે ઝુને પોતાનું ઘર બનાવ્યુ છે.

વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કાંટાની જેમ ખૂંચે છે
વધુ વાંચો: અમિત શાહ અને મોદીના સંબંધોમાં ગુજરાતની તિરાડ

કોરોનાને કારણે લોકો જ્યારે ઘરમાં છે ત્યારે આ વાઘ વાઘણો ગુફાને બદલે ખુલ્લામાં ફરે છે. જાણવા જેવી વાત એ છે કે વિશ્વમાં કુલ 9 પ્રજાતિ વાઘની છે. કાંકરિયા ઝુ ના ડાયરેક્ટર આર કે સાહુના કહેવા પ્રમાણે બાલી, જાવા, કેસ્પિયન આ 3 વાઘની પ્રજાતિ લુપ્ત થઈ ગઈ છે. જ્યારે વિશ્વમાં સાઈબેરિયન, ઈન્ડિયન, સાઉથ ચાઈના ટાઈગર, મલયાન, ઈન્ડો ચાઈનીઝ ટાઈગર, સુમાત્રણ જેવી પ્રજાતિ હયાત છે. ગુજરાતના જંગલ વિસ્તારમાં વાઘ ના હોવાનું કારણ છે ગુજરાતની આબોહવા. ગુજરાતમાં ગરમી વધારે સમય હોય છે જે વાઘને અનુકૂળ નથી હોતી.

વધુ વાંચો: VIDEO કૌભાંડી શંકર ચૌધરીને ભાજપના પ્રમુખ બનવું હતું, અમૂલનું બટર કામ ન આવ્યું, પક્ષે પાંચમી થપાટ મારી
વધુ વાંચો: પાટણના આનંદ પટેલનું કુંડાળા અને સ્વૈચ્છિક સંસ્થાનું રાહત મોડેલ આખા દેશમાં લાગું કરાયા

કાંકરિયા ઝુ ના ડાયરેક્ટર આર કે સાહુના કહેવા પ્રમાણે વાઘને પાણીમાં રહેવું ગમે છે અને ઠંડી જગ્યા વધારે પસંદ કરે છે. તે પોતાની માટે જાતે ખોરાક શોધે છે તેથી તેને મહેનતુ કહેવામાં આવે છે. વાઘની વિશેષતા એ પણ છે કે વાઘ ક્યારેય આગળથી વાર નથી કરતાં, પોતાના શિકાર માટે તે પાછળથી વાર કરે છે. વર્ષ 2010માં 29મી જુલાઈને વર્લ્ડ ટાઈગર ડે તરીકે નક્કી કરવામાં આવ્યો હતો. જેની પાછળનું કારણ હતું ઘટતી જતી વાઘની સંખ્યા. ગુજરાતમાં આબોહવા માફક ના હોવાને કારણે વાઘની સંખ્યા નથી. ભારતમાં મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટકમાં જ વાઘની સંખ્યા વધારે છે.

વધુ વાંચો: અમિત શાહ અને મોદી વચ્ચેના વિખવાદોની પ્રતિકૃતિ એટલે સી આર પાટીલની નિમણુંક
વધુ વાંચો: એક બિનગુજરાતી ‘ભાજપ પ્રમુખ’ને કાર્યકરો અને લોકો નહીં સ્વીકારે, કોગ્રેસના હાર્દિક પટેલ મજબૂત થશે

[:en]The Kankaria Zoo has been found to have 2 male and 1 female tiger. At Kankaria Zoo, the male tiger is named Pratap while the female tiger is named Annaya. While the third is the white tiger. All these have been brought from Madhya Pradesh. In the last 30 years, a total of 8 tigers, including Raja, Sangeeta and Seema, have come to Kankaria Zoo. While Pratap, Annaya and the white tiger have made the zoo their home since 2008.

Read More: A non-Gujarati ‘BJP president’ will not be accepted by workers and people, Congress’ Hardik Patel will be benefited

Because of the corona these tigers roam the open instead of the cave when people are at home. The thing to know is that there are 9 species of tigers in the world. According to RK Sahu, director of Kankaria Zoo, Bali, Java, Caspian, these 3 species of tigers have become extinct. While there are species like Siberian, Indian, South China Tiger, Malayan, Indo Chinese Tiger, Sumatran in the world. The reason for the absence of tigers in the forest area of ​​Gujarat is the climate of Gujarat. Gujarat has more heat which is not conducive to tigers.

Read More: The differences between Amit Shah and Modi are reflected in the appointment of BJP’s Gujarat President CR Patil

According to RK Sahu, director of Kankaria Zoo, tigers like to be in the water and prefer cool places. He finds food for himself so he is called diligent. The specialty of the tiger is that the tiger never strikes from the front, it strikes from behind for its prey. In the year 2010, July 29 was declared as World Tiger Day. The reason behind this was the declining number of tigers. Gujarat does not have a tiger population due to its unfavorable climate. In India, Madhya Pradesh, Uttarakhand and Karnataka have the highest number of tigers.

Read More: GST scam of Maharaja Spice firm was caught in Unjha, Gujarat
Read More: Shankar Chaudhary wanted to be BJP president, even Amul’s name didn’t help him

[:hn]कंकरिया चिड़ियाघर में 2 नर और 1 मादा बाघ पाए गए हैं। कंकरिया चिड़ियाघर में नर बाघ का नाम प्रताप है जबकि मादा बाघ का नाम अन्नया है। जबकि तीसरा सफेद बाघ है। इन सभी को मध्य प्रदेश से लाया गया है। पिछले 30 वर्षों में, राजा, संगीता और सीमा सहित कुल 8 बाघ कांकरिया चिड़ियाघर में आए हैं। जबकि प्रताप, अन्नया और सफेद बाघ ने चिड़ियाघर को 2008 से अपना घर बना लिया है।

और पढ़े: VIDEO शंकर चौधरी को बीजेपी अध्यक्ष बनना था, अमूल का बटर काम नहीं आया, पार्टी ने लगाया पांचवा झटका

कोरोना के कारण, ये बाघ जब लोग घर पर होते हैं तो गुफा के बजाय खुले में घूमते हैं। जानने वाली बात यह है कि दुनिया में बाघों की 9 प्रजातियां हैं। कांकरिया चिड़ियाघर, बाली, जावा, कैस्पियन के निदेशक आरके साहू के अनुसार, बाघों की ये 3 प्रजातियां विलुप्त हो चुकी हैं। जबकि दुनिया में साइबेरियन, इंडियन, साउथ चाइना टाइगर, मलायन, इंडो चाइनीज टाइगर, सुमात्रा जैसी प्रजातियां हैं। गुजरात के वन क्षेत्र में बाघों की अनुपस्थिति का कारण गुजरात की जलवायु है। गुजरात में अधिक गर्मी है जो बाघों के लिए अनुकूल नहीं है।

और पढ़े: एक गैर गुजराती ‘भाजपा अध्यक्ष’ कार्यकर्ताओं और लोगों द्वारा स्वीकार नहीं किया जाएगा, कांग्रेस के हार्दिक पटेल को फायदा होगा

कांकरिया चिड़ियाघर के निदेशक आरके साहू के अनुसार, बाघ पानी में रहना पसंद करते हैं और ठंडी जगहों को पसंद करते हैं। वह अपने लिए भोजन ढूंढता है इसलिए उसे मेहनती कहा जाता है। बाघ की खासियत यह है कि बाघ कभी भी सामने से नहीं टकराता, वह अपने शिकार के लिए पीछे से हमला करता है। वर्ष 2010 में, 29 जुलाई को विश्व बाघ दिवस के रूप में घोषित किया गया था। इसके पीछे कारण था बाघों की घटती संख्या। गुजरात में प्रतिकूल जलवायु के कारण बाघों की आबादी नहीं है। भारत में, मध्य प्रदेश, उत्तराखंड और कर्नाटक में बाघों की संख्या सबसे अधिक है।

और पढ़े: अमित शाह और मोदी के बीच मतभेद का दर्शन भाजपा के गुजरात अध्यक्ष सीआर पाटिल की नियुक्ति में है
और पढ़े: गुजरात के गढ़डा से भाजपा को हराने का सार्वजनिक निर्णय

[:]