[:gj]જમીન પચાવી પાડરાને 14 વર્ષની સજા, 7 દિવસમાં FIR 30 દિવસમાં તહોમતનામું, 6 મહિનામાં સજા[:en]Land grabber in Gujarat will be sentenced to 14 years in 6 months, FIR in 7 days[:hn]गुजरात में जमीन हड़पने वाले को 6 महीने में  14 साल की सजा, 7 दिन में एफआईआर करनी पडेगी[:]

KAUSHIK PATEL, MINISTER
KAUSHIK PATEL, MINISTER

[:gj]ગાંધીનગર, 16 ડિસેમ્બર 2020

સરકારી, સામાન્ય ખેડૂતોની, ખાનગી વ્યક્તિની માલિકીની તેમજ જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકોની જમીન ગેરકાયદે કબજો કરનારા ગુંડાઓ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક-2020ના નિયમો 16 ડિસેમ્બર 2020થી જાહેર કરી અમલી કરાયા છે. 25 સપ્ટેમ્બર 2020ના દિવસે મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે જાહેર કર્યું હતું કે સરકાર ભૂમાફીયા સામે કાયદો લાવશે.

સજા – દંડ

ગુનેગાર  દોષિત ઠરે તો 10થી 14 વર્ષની કેદ થશે. મિલકતોની જંત્રીની કિંમત સુધીનો દંડ કરાશે.

7 સભ્યોની જિલ્લા સમિતિ

કાયદાની આડ લઇને જમીનમાં ખોટી ફરિયાદ કે અરજી કરીને તેનું ટાઇટલ બગાડવાની પ્રવૃત્તિ ન કરે તે માટે લેન્ડ ગ્રેબિંગ એકટ અન્વયે મળતી ફરિયાદોની સર્વાંગી ચકાસણી માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં 7 સભ્યોની એક સમિતિ રહેશે. જેમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક તથા મ્યૂનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર ઉપરાંત શહેરી વિકાસ સત્તામંડળના સી.ઇ.ઓ આ સમિતિના સભ્યો રહેશે તથા જિલ્લાના અધિક નિવાસી કલેકટર સભ્ય સચિવ તરીકે કાર્ય કરશે.

15 દિવસે ફરજિયાત બેઠક મળશે. સભ્ય સચિવ જે ફરિયાદો રજૂ કરશે તેની તપાસ પ્રાંત અધિકારી  અન્ય સક્ષમ અધિકારી પાસે કરાવશે.

કઈ જમીન

ધાર્મિક સખાવતી સંસ્થા અથવા દેણગીની કે ખાનગી વ્યક્તિની જમીનના કાયદેસરના ભાડુઆતો ન હોય અને ભોગવટો ચાલું રાખે તો તેવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી વ્યક્તિઓ પણ આ કાયદા હેઠળ ગુનેગાર ગણાશે.  ખેડૂતો, સામાન્ય માનવી કે ખાનગી માલિકી, જાહેર સંસ્થાની, સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની જમીનો આવી જાય છે.

સુઓમોટો પગલાં

સરકારી જમીન પચાવી પાડવાના કે ગેરકાયદેસર કબજો કરવાના કિસ્સામાં કે કોઇ માથાભારે તત્વોના કિસ્સામાં જિલ્લા કલેકટરને અને રાજ્ય સરકારને આપમેળે-સુઓમોટો પગલાં લેવાની સત્તા આપવામાં આવી છે.

સમય રેખા નક્કી કરાઈ

તપાસ લાંબો સમય ન ચાલે તે માટે દરેક તબક્કાની સમય મર્યાદા નક્કી કરી છે. તપાસ અધિકારીએ કોઇપણ વિભાગ પાસેથી પાંચ દિવસમાં માહિતી મેળવવાની રહેશે. ફરિયાદ કરનારનું હિત સંકળાયેલું છે કે કેમ, મહેસૂલી ટાઇટલ તે વ્યકિતના નામે છે કે કેમ, ખરેખર કાયદાનો ભંગ થયાનું કૃત્ય છે તેવી સંપૂર્ણ તપાસ સાથે પ્રથમ દર્શનીય અહેવાલ સમિતીને સોંપશે.

બળપ્રયોગ, ધાક ધમકી, લોભ લાલચ કે છેતરપીંડીથી આવી જમીનનો કબજો મેળવાયો છે કે કેમ તેનો પણ અહેવાલ આપશે. તપાસ અહેવાલ રજૂ થાય તેના 21 દિવસમાં સમિતિએ નિર્ણય લેવો પડશે.

પોલીસ ફરિયાદ

સમિતિ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક-2020નો ગુનો નક્કી કરે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધા બાદ 7 દિવસમાં પોલીસ અધિકારી ફરિયાદ નોંધશે. FIR પછી 30 દિવસમાં તહોમતનામું આ કાયદાના અમલ માટેની ખાસ અદાલતમાં રજૂ કરશે. ગૂનાઓની તપાસ નાયબ પોલીસ અધિક્ષક DYSP ના દરજ્જાના અધિકારી કરશે.

વિશેષ અદાલત દ્વારા 6 મહિનામાં સજા

વિશેષ અદાલત બનશે. 6 મહિનામાં ગુનાની સજા કરી દેવાની રહેશે. વિશેષ અદાલતોને દિવાની અને ફોજદારી બેય અદાલતોની સત્તા આપવામાં આવી છે.  ઝડપી સૂનાવણી માટે દરેક વિશેષ અદાલતમાં સરકારી વકીલ પબ્લીક પ્રોસીકયુટરની નિમણૂંક પણ કરવામાં આવશે. જમીન પોતે પચાવી પાડી નથી તેવું અદાલત સમક્ષ આરોપીએ પૂરવાર કરવું પડશે.

જમીન કયા પૈસાથી ખરીદી

આવી ફરિયાદના કિસ્સામાં જમીન ખરીદનારે ખરીદી માટેના નાણાંકીય સ્ત્રોત પોતાની આવકમાંથી ઊભા કરેલા છે તેવું સાબિત કરવાનું રહેશે.

મદદ કરનારા સરખા ગુનેગાર

જમીનોનો ગેરકાયદેસર કબજો લેનાર, આવી જમીનો ઉપર ગેરકાયદે બાંધકામ માટે નાણાંકીય સહાય કરનાર તેમજ આવી જમીનોના ભોગવટેદારો પાસેથી ગુનાહિત ધાક ધમકીથી ભાડું, વળતર કે અન્ય વસુલાત કરે કે તેમાં મદદગારી કરે તેવી તમામ વ્યક્તિઓ જમીન પચાવી પાડનાર વ્યક્તિની વ્યાખ્યામાં સમાવિષ્ટ થઇ જશે.

ગૌચર પર દબાણ 600 કરોડનું કૌભાંડ

2019 સુધીના છેલ્લા 6 વર્ષમાં 470 ટકા દબાણો વધ્યા છે. 2012માં 1 કરોડ ચોરસ મીટર ગૌચર પર દબાણ હતું. 15 માર્ચ 2016મા 3.70 કરોડ ચોરસમીટર જમીન પર દબાણો હતા. ભાજપની સરકારમાં ગૌચરની જમીન પર દબાણો અગાઉ ક્યારેય ન થયા હોય એટલા બે વર્ષમાં થઈ ગયા છે.  એક હજાર હેક્ટરની બજાર કિંમત એક હેક્ટરે રૂ. 30 લાખ ઓછામાં ઓછા ગણવામાં આવે તો એક જ વર્ષમાં રૂ.300થી 600 કરોડનું ગૌચર જમીન કૌભાંડ થયું છે. 2019માં 4.90 કરોડ ચોરસ મીટર ગૌચર પર દબાણ થઈ ગયા છે. આમ રૂપાણીની સરકારમાં 1 કરોડ મીટર ગૌચર પર દબાણ વધીને 5 કરોડ થયું છે. જેમાં રૂપાણીના જિલ્લા રાજકોટમાં 2 કરોડ ચોરસ મીટર દબાણો થઈ ગયા છે. ભાજપના નેતાઓ અને કાર્યકરો પાસે આ જમીન જતી રહી છે. તેની સીધી અસર ગામની વસતી પર પડે છે. ગામની વસતી ઓછી થાય છે. જેમાં કેટલાંક ગામો ખાલી થઈ જાય છે.

2012મા 2.50 કરોડ પશુધનની સામે 8.50 લાખ હેક્ટર જમીન હતી. 2014મા 7.65 લાખ હેક્ટર ગૌચર જમીન રહી હતી. 2014મા 9.33 કરોડ ચોરસ મીટર ગૌચર જમીન પર  દબાણો હતા. હાલ 2.71 કરોડ પશુઓને ચરવા માટે મેદાનો રહ્યા નથી.

ઉદ્યોગોને જમીનો

012 સુધીમાં ભાજપે 4.10 લાખ ચોરસ મીટર ગૌચર જમીન ઉદ્યોગપતિઓને આપી દીધી હતી. 2017 સુધીમાં ગૌચરની 1.92 લાખ હેક્ટર જમીન વેંચીમારી હોવાનાં આરોપો છે. પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે અદાણી કંપનીને કરોડો રૂપિયાની 5.5 કરોડ ચો.મી. જમીન આપી તેમાં ગૌચર પણ હતું. આસપાસના ગામો ખતમ થઈ રહ્યાં છે. 2019 સુધીમાં 5 લાખ હેક્ટર જમીન આપી દેવામાં હોવાનો તેના પરથી અંદાજ છે. તેથી સરકાર પાસે જમીનો ઓછી છે. હવે આવી દબાણો વાળી જમીનો ખાલી કરાવીને તે ઉદ્યોગોને આપી શકાશે.

શહેરની જમીનો પણ

શહેરોમાં સર્વાંગી વિકાસ યાત્રાને વેગવંતી બનાવવા ઊદ્યોગ-વેપાર-ખેતી-પશુપાલન તેમજ રોજગાર અવસરોના વ્યાપથી જમીનોના મહત્તમ યોગ્ય ઉપયોગ દ્વારા ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતના નિર્માણની નેમ સેવી છે. મહાનગરપાલિકા વિસ્તારો અને ઔદ્યોગિક વિસ્તારોમાં તથા રહેણાંકના હેતુ માટે જમીનની માંગમાં સતત વધારો થઇ રહ્યો છે. અને સાથો સાથ જમીનના બજાર મુલ્યમાં વધારો થઇ રહ્યો છે.

જમીનની લે-વેચ સાથે સંકળાયેલા કેટલાક તત્વો તેમજ વ્યક્તિગત રીતે તેમાં હિત ધરાવતા તત્વો દ્વારા પરિસ્થિતિનો લાભ લઇ અને રાતો રાત આર્થિક ઉપાર્જન કરી લેવાના બદ ઇરાદા સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં થયા છે.

પહેલા આટલું તો કરો 

મુખ્ય મંત્રી આ દબાણ વાળી જમીનો તો પહેલા ખાલી કરાવો, પછી જમીન માફિયા સામેનો નવો કાયદો વધુ અસર કરશે. ઉદ્યોગો માટે જમીનો ખૂટી પડી એટલે નવો કાયદો લાવવો પડ્યો છે.

એક જ વર્ષમાં ગૌચર પર દબાણ 600 કરોડનું કૌભાંડ થયું છે. તેના પરથી દબાણો દૂર કરાવવામાં સરકાર સફળ રહી નથી.

2019 સુધીના છેલ્લા 6 વર્ષમાં 470 ટકા દબાણો વધ્યા હતા. 2012માં 1 કરોડ ચોરસ મીટર ગૌચર પર દબાણ હતું. 15 માર્ચ 2016મા 3.70 કરોડ ચોરસમીટર જમીન પર દબાણો હતા.

ભાજપની સરકારમાં ગૌચરની જમીન પર દબાણો અગાઉ ક્યારેય ન થયા હોય એટલા બે વર્ષમાં થઈ ગયા છે.  એક હજાર હેક્ટરની બજાર કિંમત એક હેક્ટરે રૂ. 30 લાખ ઓછામાં ઓછા ગણવામાં આવે તો એક જ વર્ષમાં રૂ.300થી 600 કરોડનું ગૌચર જમીન કૌભાંડ થયું છે.

2019માં 4.90 કરોડ ચોરસ મીટર ગૌચર પર દબાણ થઈ ગયા છે. આમ રૂપાણીની સરકારમાં 1 કરોડ મીટર ગૌચર પર દબાણ વધીને 5 કરોડ થયું છે. જેમાં રૂપાણીના જિલ્લા રાજકોટમાં 2 કરોડ ચોરસ મીટર દબાણો થઈ ગયા છે.

ભાજપના નેતાઓ અને કાર્યકરો પાસે આ જમીન જતી રહી છે. તેની સીધી અસર ગામની વસતી પર પડે છે. ગામની વસતી ઓછી થાય છે. જેમાં કેટલાંક ગામો ખાલી થઈ જાય છે.

2012મા 2.50 કરોડ પશુધનની સામે 8.50 લાખ હેક્ટર જમીન હતી. 2014મા 7.65 લાખ હેક્ટર ગૌચર જમીન રહી હતી. 2014મા 9.33 કરોડ ચોરસ મીટર ગૌચર જમીન પર  દબાણો હતા.

હાલ 2.71 કરોડ પશુઓને ચરવા માટે મેદાનો રહ્યા નથી.

ઉદ્યોગોને જમીનો

012 સુધીમાં ભાજપે 4.10 લાખ ચોરસ મીટર ગૌચર જમીન ઉદ્યોગપતિઓને આપી દીધી હતી. 2017 સુધીમાં ગૌચરની 1.92 લાખ હેક્ટર જમીન વેંચીમારી હોવાનાં આરોપો છે.

પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે અદાણી કંપનીને કરોડો રૂપિયાની 5.5 કરોડ ચો.મી. જમીન આપી તેમાં ગૌચર પણ હતું.

2019 સુધીમાં 5 લાખ હેક્ટર જમીન આપી દેવામાં આવી હોવાનો તેના પરથી અંદાજ છે. તેથી સરકાર પાસે જમીનો ઓછી છે. હવે આવી દબાણો વાળી જમીનો ખાલી કરાવીને તે ઉદ્યોગોને આપી શકાશે.

જિલ્લાદીઠ ગૌચરના દબાણો

જિલ્લોદબાણ-ચો.મી.
અમદાવાદ 1335972
અરવલ્લી 82952
આણંદ 1109478
ખેડા 235348
ગાંધીનગ 2953150
જૂનાગઢ 1269175
પાટણ 2681154
બનાસકાંઠા 1129705
બોટાદ 1211781
ભાવનગર 4996959
મહીસાગ 203207
મહેસાણા 4360856
રાજકોટ 17503657
સાબરકાંઠા 12183
સુરત 1,52, 376

મુખ્ય પ્રધાન શું કહે છે

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું કે,  ભૂમાફિયાઓને અંકુશમાં લઇ ખેડૂતો અને કાયદેસરના જમીન માલિકોના હિતોનું રક્ષણ કરતો કાયદો. ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવી કડકમાં કડક સજા માટે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક-2020 બનાવેલો છે.[:en]Gandhinagar, 16 December 2020

The Gujarat  Land Grabbing Prohibition Bill, 2020, rules have been enacted from thugs and 16 December 2020, against thugs who illegally land on government, ordinary farmers, private individuals and land owned by public trusts and monasteries Capture. On September 25, 2020, Revenue Minister Kaushik Patel announced, the government will bring a law against land mafias.

Punishment

If convicted, there is a jail term of 10 to 14 years. Fines up to the ministerial value of the property will be imposed.

District Committee of 7 members

There will be a 7-member committee headed by the District Collector to investigate the complaints received under the Act against the land grabber. Under the law, by making a false complaint or application in the ground, action can be taken against the person who tarnishes the title. Apart from District Development Officer, District Superintendent of Police and City Commissioner, the CEO of Police Commissioner, Urban Development Authority will be a member of this committee and the Additional Resident Collector of the district will act as Member Secretary.

There will be a mandatory meeting on the 15th. Complaints lodged by the Member Secretary will be investigated by the province officer along with another competent authority.

Which land?

Persons engaged in such activities will also be considered criminals. Farmers, common man or privately owned, public institutions, are covered under government, local self-government land.

Somoto phase

The District Collector and the State Government are empowered to take automatic action in the matter of seizure or illegal possession of government land.

Set timeline

The investigation has set a time limit for each step so that it is not prolonged. The investigating officer must obtain information from any department within five days. The first visible report will be submitted to the committee with a full investigation as to whether the complainant’s interest is involved, whether the revenue title is in the name of the person, or whether it is in fact an act of violation of the law.

It will also report whether such land has been acquired through coercion, intimidation, greed or fraud. The committee will have to take a decision within 21 days of the release of the investigation report.

Police complaint

If the committee decides an offense under the Gujarat Land Forfeiture (Prohibition) Bill 2020, the police officer will file a complaint within 7 days of deciding to file a police complaint. An indictment will be filed in a special court to implement this law within 30 days after the FIR. The crimes will be investigated by the Deputy Superintendent of Police (DYSP).

Special court sentenced in 6 months

There will be special court. The offender must be punished within 6 months. Special courts have been given the power of civil and criminal courts. A Public Prosecutor will also be appointed in each special court for early hearing. The accused must prove before the court that the land has not been seized.

Land purchase money

In the case of such a complaint, the buyer of the land has to prove that the financial source for the purchase is raised from his own income.

The same criminals who help

All persons who illegally occupy land, provide financial assistance for illegal construction on such land as well as seek rent or compensation or other assistance from the occupants of such land under criminal intimidation. Definition of land constipation Will be included in

600 crore scam pressure on Gauchar

For the last 6 years, pressure of Gaurach has increased by 470 percent by 2019. In 2012, Gauchar had a pressure of 1 crore square meters. On 15 March 2016, 3.70 crore square meters of land was under pressure. The pressure on Gauchar’s land in the BJP government has been unprecedented in the last two years. The market value of one thousand hectare was Rs. The Gauchar land scam of 300 to 600 crores has happened in a year, if at least 30 lakh rupees are considered. In 2019, 4.90 crore square meters of Gauchar has been suppressed. Thus the pressure on Rupani’s government has increased from 1 crore meters to 5 crore. In which 2 crore square meter has been suppressed in Rupani district Rajkot. BJP leaders and activists have lost this ground. This has a direct impact on the population of the village. The population of the village is decreasing. In which some villages become empty.

In 2012, there were 8.50 lakh hectares of land against 2.50 crore livestock. In 2014, there was 7.65 lakh hectares of Gauchar land. In 2014, there was pressure on 9.33 million square meters of Gauchar land. Currently, there are no pastures for 2.71 crore cattle.

Land to industries

By 2012, the BJP had given 4.10 lakh square meters of Gauchar land to industrialists. By 2017, Gauchar is accused of selling 1.92 lakh hectares of land. Adani was paid Rs 5.5 crore per square meter for the Port and Special Economic Zone. Gauchar was also in the land. The surrounding villages are being wiped out. It is estimated that by 2019, 5 lakh hectares of land will be given. So the government has less land. Under such pressure, land can now be vacated and handed over to industries.

City land too

To accelerate the overall growth journey in cities, employment opportunities have been created in the name of Gujarat’s best construction through optimum use of land along with industry-trade-agriculture-animal husbandry. Demand for municipal areas and industrial areas as well as land for residential purposes is continuously increasing. And at the same time the market value of the land is increasing.

Earth Some of the elements involved in the takeover are vyakas especially, it is done by elements with vested interests to take advantage of the situation and engage in illegal activity with the evil intention of making money overnight.

Do it first

If the Chief Minister first vacates these pressurized lands, the new law against the land mafia will have more impact. Lack of land for industries has created a new law.

In a year, there has been a scam of Rs 600 crore on Gauchar. The government has not been successful in removing pressure from him.

In the last 6 years to 2019, the pressure has increased by 470 percent. In 2012, Gaucher had a pressure of 10 million square meters. On 15 March 2016, 3.70 crore square meters of land was under pressure.

The pressure on Gauchar’s land in the BJP government has been unprecedented in the last two years. The market value of one thousand hectare was Rs. The Gauchar land scam of 300 to 600 crores has happened in a year, if at least 30 lakh rupees are considered.

In 2019, 4.90 crore square meters of Gauchar has been suppressed. Thus the pressure on Rupani’s government has increased from 1 crore meters to 5 crore. In which 2 crore square meter has been suppressed in Rupani district Rajkot.

BJP leaders and activists have lost this ground. This has a direct impact on the population of the village. The population of the village is decreasing. In which some villages become empty.

In 2012, there were 8.50 lakh hectares of land against 2.50 crore livestock. In 2014, there was 7.65 lakh hectares of Gauchar land. In 2014, there was pressure on 9.33 million square meters of Gauchar land.

Currently, there are no pastures for 2.71 crore cattle.

Land to industries

By 2012, the BJP had given 4.10 lakh square meters of Gauchar land to industrialists. By 2017, Gauchar is accused of selling 1.92 lakh hectares of land.

Adani was paid Rs 5.5 crore per square meter for the Port and Special Economic Zone. Gauchar was also in the land.

It is estimated that by 2019 5 lakh hectares of land has been given. So the government has less land. Under such pressure, land can now be vacated and handed over to industries.

Gaucher pressure per district

Jilla-square meter.

Ahmedabad 1335972

Aravali 82952

Anand 1109478

Kheda 235348

Gandhinagar 2953150

Junagadh 1269175

Roofing 2681154

Banaskantha 1129705

Botad 1211781

Bhavnagar 4996959

Mahisag 203207

Mehsana 4360856

Rajkot 17503657

Sabarkantha 12183

Surat 1,52, 376

What did the chief minister say

Chief Minister Vijay Rupani announced a law to protect the interests of farmers and legitimate landowners by controlling land mafia. The Gujarat Land Forfeiture (Prohibition) Bill – 2020 has been enacted to provide justice to the land mafia. (Translated from Gujarati)[:hn]गांधीनगर, 16 दिसंबर 2020

गुजरात भूमि जबरन कब्ज (निषेध) विधेयक, 2020 के नियमों को ठग और 16 दिसंबर, 2020 से लागू किया गया है, ठगों के खिलाफ, जो सरकारी, सामान्य किसानों, निजी व्यक्तियों और सार्वजनिक ट्रस्टों और मठों के स्वामित्व वाली भूमि पर अवैध रूप से कब्जा करते हैं। 25 सितंबर, 2020 को राजस्व मंत्री कौशिक पटेल ने घोषणा की थी, सरकार भू-माफियाओं के खिलाफ एक कानून लाएगी।

सजा – दंड

दोषी पाए जाने पर 10 से 14 साल तक की जेल की सज़ा होती है। संपत्ति के जंत्री मूल्य तक का जुर्माना लगाया जाएगा।

7 सदस्यों की जिला समिति

ज़मीन हथियाने वाले के खिलाफ अधिनियम के तहत प्राप्त शिकायतों की जांच करने के लिए जिला कलेक्टर की अध्यक्षता में 7 सदस्यीय समिति होगी। जो कानून के तहत ज़मीन में झूठी शिकायत या आवेदन करके शीर्षक को ख़राब करने वाले के खिलाफ कार्यवाही कि जा सके। जिला विकास अधिकारी, जिला पुलिस अधीक्षक और नगर आयुक्त के अलावा, पुलिस आयुक्त, शहरी विकास प्राधिकरण के सीईओ इस समिति के सदस्य होंगे और जिले के अतिरिक्त निवासी कलेक्टर सदस्य सचिव के रूप में कार्य करेंगे।

15 तारीख को एक अनिवार्य बैठक होगी। सदस्य सचिव द्वारा दर्ज की गई शिकायतों की जांच एक अन्य सक्षम प्राधिकारी के साथ प्रांत अधिकारी द्वारा की जाएगी।

कौन सी जमीन?

इस तरह की गतिविधियों में लगे व्यक्तियों को भी अपराधी माना जाएगा। किसान, आम आदमी या निजी स्वामित्व वाले, सार्वजनिक संस्थान, सरकारी, स्थानीय स्व-सरकारी भूमि के अंतर्गत आते हैं।

सोमोटो चरण

जिला कलेक्टर और राज्य सरकार को सरकारी भूमि को जब्त करने या अवैध रूप से कब्जे के तत्वों के मामले में स्वत: -सोमोटो कार्रवाई करने का अधिकार है।

समयरेखा तय की

जांच ने प्रत्येक चरण के लिए एक समय सीमा निर्धारित की है ताकि यह लंबे समय तक न हो। जांच अधिकारी को किसी भी विभाग से पांच दिनों के भीतर जानकारी प्राप्त करनी होगी। पहली दृश्यमान रिपोर्ट समिति को पूरी जांच के साथ सौंपी जाएगी कि क्या शिकायतकर्ता का हित शामिल है, क्या राजस्व शीर्षक उस व्यक्ति के नाम पर है, या क्या यह वास्तव में कानून के उल्लंघन का कार्य है।

यह भी रिपोर्ट करेगा कि क्या इस तरह की जमीन को जबरदस्ती, धमकी, लालच या धोखाधड़ी के माध्यम से हासिल किया गया है। कमेटी को जांच रिपोर्ट जारी होने के 21 दिनों के भीतर फैसला लेना होगा।

पुलिस की शिकायत

यदि समिति गुजरात भूमि जब्ती (निषेध) विधेयक 2020 के तहत अपराध का फैसला करती है, तो पुलिस शिकायत दर्ज करने का निर्णय लेने के 7 दिनों के भीतर पुलिस अधिकारी शिकायत दर्ज करेगा। प्राथमिकी के बाद 30 दिनों के भीतर इस कानून को लागू करने के लिए एक विशेष अदालत में अभियोग दायर किया जाएगा। अपराधों की जांच पुलिस उपाधीक्षक (DYSP) द्वारा की जाएगी।

विशेष अदालत ने 6 महीने में सजा सुनाई

विशेष अदालत होगी। अपराधी को 6 महीने के भीतर दंडित किया जाना चाहिए। विशेष अदालतों को दीवानी और फौजदारी अदालतों की शक्ति दी गई है। शीघ्र सुनवाई के लिए प्रत्येक विशेष अदालत में एक लोक अभियोजक भी नियुक्त किया जाएगा। अभियुक्त को अदालत के सामने यह साबित करना होगा कि जमीन को जब्त नहीं किया गया है।

जमीन खरीदी के पैसा

ऐसी शिकायत के मामले में, जमीन के खरीदार को यह साबित करना होगा कि खरीद के लिए वित्तीय स्रोत उसकी अपनी आय से उठाया गया है।

वही अपराधी जो मदद करते हैं

सभी व्यक्ति जो अवैध रूप से भूमि पर कब्जा करते हैं, ऐसी भूमि पर अवैध निर्माण के लिए वित्तीय सहायता प्रदान करते हैं और साथ ही आपराधिक धमकी के तहत ऐसी भूमि के रहने वालों से किराया या मुआवजा या अन्य सहायता लेते हैं, भूमि कब्ज की परिभाषा में शामिल किया जाएगा।

गौचर पर 600 करोड़ के घोटाले का दबाव

पिछले 6 वर्षों से गौरच का 2019 तक दबाव 470 प्रतिशत बढ़ा है। 2012 में, गौचर पर 1 करोड वर्ग मीटर का दबाव था। 15 मार्च, 2016 को 3.70 करोड़ वर्ग मीटर भूमि पर दबाव था। भाजपा सरकार में गौचर की भूमि पर दबाव पिछले दो वर्षों में अभूतपूर्व रहा है। एक हजार हेक्टेयर का बाजार मूल्य रु। 300 से 600 करोड़ रुपये का गौचर भूमि घोटाला एक साल में हुआ है, अगर कम से कम 30 लाख रुपये पर विचार किया जाए। 2019 में, 4.90 करोड़ वर्ग मीटर का गौचर दबाया गया है। इस प्रकार रूपानी की सरकार पर दबाव 1 करोड़ मीटर से बढ़कर 5 करोड़ हो गया है। जिसमें रूपानी जिले राजकोट में 2 करोड़ वर्ग मीटर को दबाया गया है। भाजपा नेताओं और कार्यकर्ताओं ने इस जमीन को खो दिया है। इसका गाँव की आबादी पर सीधा प्रभाव पड़ता है। गांव की आबादी घट रही है। जिसमें कुछ गांव खाली हो जाते हैं।

2012 में, 2.50 करोड़ पशुधन के खिलाफ 8.50 लाख हेक्टेयर भूमि थी। 2014 में, 7.65 लाख हेक्टेयर गौचर भूमि थी। 2014 में, 9.33 करोड़ वर्ग मीटर गौचर भूमि पर दबाव था। वर्तमान में, 2.71 करोड़ मवेशियों के लिए चारागाह नहीं हैं।

उद्योगों को भूमि

2012 तक, भाजपा ने उद्योगपतियों को 4.10 लाख वर्ग मीटर गौचर भूमि दी थी। 2017 तक गौचर पर 1.92 लाख हेक्टेयर जमीन बेचने का आरोप है। पोर्ट और स्पेशल इकोनॉमिक जोन के लिए अडानी को 5.5 करोड़ रुपये प्रति वर्ग मीटर के हिसाब से दिए गए। गौचर भी भूमि में था। आसपास के गांवों का सफाया हो रहा है। अनुमान है कि 2019 तक 5 लाख हेक्टेयर जमीन दी जाएगी। इसलिए सरकार के पास जमीन कम है। ऐसे दबाव में भूमि अब खाली की जा सकती है और उद्योगों को सौंप दी जा सकती है।

शहर की जमीन भी

शहरों में समग्र विकास यात्रा में तेजी लाने के लिए, उद्योग-व्यापार-कृषि-पशुपालन के साथ-साथ भूमि के अधिकतम समुचित उपयोग के माध्यम से गुजरात के सर्वश्रेष्ठ निर्माण के नाम पर रोजगार के अवसर पैदा किए गए हैं। नगरपालिका क्षेत्रों और औद्योगिक क्षेत्रों के साथ-साथ आवासीय प्रयोजनों के लिए भूमि की मांग लगातार बढ़ रही है। और उसी समय भूमि का बाजार मूल्य बढ़ रहा है।

भूमि अधिग्रहण में शामिल कुछ तत्व व्याक भी विशेष रूप से, यह निहित स्वार्थ वाले तत्वों द्वारा किया गया है ताकि स्थिति का लाभ उठाया जा सके और रातोंरात पैसा बनाने के बुरे इरादे के साथ अवैध गतिविधि में संलग्न हो सकें।

यह पहले करो

अगर मुख्यमंत्री पहले इन दबाव वाली जमीनों को खाली कर दें, तो भू-माफियाओं के खिलाफ नए कानून का ज्यादा असर होगा। उद्योगों के लिए भूमि की कमी ने एक नया कानून बनाया है।

एक साल में गौचर पर 600 करोड़ रुपये का घोटाला हुआ है। सरकार उस पर से दबाव हटाने में सफल नहीं रही है।

पिछले 6 वर्षों में 2019 तक, दबाव 470 प्रतिशत बढ़ गया। 2012 में, गौचर पर 10 मिलियन वर्ग मीटर का दबाव था। 15 मार्च, 2016 को 3.70 करोड़ वर्ग मीटर भूमि पर दबाव था।

भाजपा सरकार में गौचर की भूमि पर दबाव पिछले दो वर्षों में अभूतपूर्व रहा है। एक हजार हेक्टेयर का बाजार मूल्य रु। 300 से 600 करोड़ रुपये का गौचर भूमि घोटाला एक साल में हुआ है, अगर कम से कम 30 लाख रुपये पर विचार किया जाए।

2019 में, 4.90 करोड़ वर्ग मीटर का गौचर दबाया गया है। इस प्रकार रूपानी की सरकार पर दबाव 1 करोड़ मीटर से बढ़कर 5 करोड़ हो गया है। जिसमें रूपानी जिले राजकोट में 2 करोड़ वर्ग मीटर को दबाया गया है।

भाजपा नेताओं और कार्यकर्ताओं ने इस जमीन को खो दिया है। इसका गाँव की आबादी पर सीधा प्रभाव पड़ता है। गांव की आबादी घट रही है। जिसमें कुछ गांव खाली हो जाते हैं।

2012 में, 2.50 करोड़ पशुधन के खिलाफ 8.50 लाख हेक्टेयर भूमि थी। 2014 में, 7.65 लाख हेक्टेयर गौचर भूमि थी। 2014 में, 9.33 करोड़ वर्ग मीटर गौचर भूमि पर दबाव था।

वर्तमान में, 2.71 करोड़ मवेशियों के लिए चारागाह नहीं हैं।

उद्योगों को भूमि

2012 तक, भाजपा ने उद्योगपतियों को 4.10 लाख वर्ग मीटर गौचर भूमि दी थी। 2017 तक गौचर पर 1.92 लाख हेक्टेयर जमीन बेचने का आरोप है।

पोर्ट और स्पेशल इकोनॉमिक जोन के लिए अडानी को 5.5 करोड़ रुपये प्रति वर्ग मीटर के हिसाब से दिए गए। गौचर भी भूमि में था।

अनुमान है कि 2019 तक 5 लाख हेक्टेयर भूमि दी गई है। इसलिए सरकार के पास जमीन कम है। ऐसे दबाव में भूमि अब खाली की जा सकती है और उद्योगों को सौंप दी जा सकती है।

गौचर दबाव प्रति जिले

जिलला-वर्ग मीटर।

अहमदाबाद 1335972

अरावली 82952

आनंद 1109478

खेड़ा 235348

गांधीनगर 2953150

जूनागढ़ 1269175

पाटन 2681154

बनासकांठा 1129705

बोटड 1211781

भावनगर 4996959

महिसाग 203207

मेहसाणा 4360856

राजकोट 17503657

साबरकांठा 12183

सूरत 1,52, 376

मुख्यमंत्री ने क्या कहा

मुख्यमंत्री विजय रूपानी ने भू-माफियाओं को नियंत्रित करके किसानों और वैध भूमि मालिकों के हितों की रक्षा के लिए एक कानून की घोषणा की। भूमि माफियाओं को न्याय दिलाने के लिए गुजरात भूमि जब्ती (निषेध) विधेयक -२०२० बनाया गया है। (गुजराती से अनुवादीत)[:]