[:gj]ધારાસભ્યો અને સાંસદો ફરિયાદી ન બને, 50 હજાર કોરોનાના ટેસ્ટ વધારીને રોજના 1.30 લાખ ખવા લાગ્યા છે[:en]MLAs and MPs do not become complainants, chief head Rupani gets up from Pati’s accusations[:hn]विधायक और सांसद शिकायतकर्ता न बने, पाटी के आरोपो से उबले मुख्य प्रधान रूपानी [:]

[:gj]ગાંધીનગર, 13 એપ્રિલ 2021
ગુજરાતમાં અગાઉ દૈનિક 300 કેસને બદલે અત્યારે 6 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે. કોરોનાની બીજી લહેરમાં લૉકડાઉન નથી પરંતુ કેસોની સંખ્યા વધી રહી છે.

ભાજપના સાંસદ અને પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે અને કોંગ્રેસના નેતાઓએ સરકાર પર નિષ્ફળતાના પ્રહારો કરતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કર્મચારીઓને કહ્યું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ફરિયાદી નહીં પરંતુ જવાબદાર બને. પ્રશ્નો તો આવશે જ પ્રશ્નોથી ગભરાવવાની જરૂર નથી. પણ સાથે મળીને તેનો હકારાત્મક ઉપાય શોધવાનો છે.

ટેસ્ટિંગ અને ટ્રેસિંગમાં વધારો, હોસ્પિટલોમાં નવા બેડ, ઓક્સિજન અને વેન્ટિલેટરની વ્યવસ્થા, રેમડેસિવિર ઈન્જેક્શનના પડકારો છે.

છેલ્લાં 15 દિવસમાં ગુજરાતમાં 18 હજાર નવા કોરોના બેડ ઉભા કર્યાં છે.

અન્ય રાજ્યો એટલે આસામ અને મુંબઈ જેવાં શહેરોમાંથી રોજના રેમડેસિવિર 20 હજાર ઈન્જેક્શન મેળવેલા છે. રેમડેસિવિર ઈન્જેક્શન માટે સરકારી હોસ્પિટલોમાં પ્રથમ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલોને અપાય છે. બિનજરૂરી રેમડેસિવિરનો ઉપયોગ ન કરે તો જરૂરી છે.

દર્દીમાં ઓક્સિજનનું પ્રમાણ 94ટકાથી ઉપર હોય તો હોમ આઈસોલેશનમાં રહેવુ જોઈએ. અગાઉ ગુજરાતમાં ઓક્સિજનની જરૂરિયાત 240 ટન હતી જે વધીને 600 ટન સુધી પહોંચી છે.

અગાઉ ગુજરાતમાં 50 હજાર કોરોના ટેસ્ટ કરાતા હતા જે આજે વધીને 1.30 લાખ કરવામાં આવે છે. ગુજરાતના મોટા શહેરોમાં સંજીવની રથ, ધન્વતંરી રથ અને 104 હેલ્પલાઈન છે.

જે વિસ્તારમાં પાંચથી વધુ કોરોનાના કેસ આવે તે વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવે છે. જેથી સંક્રમણ અટકાવી શકાય.

ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકાવવા 24માંથી 11 કલાક કોરોના કર્ફ્યૂનો અમલ કરાવવામાં આવે છે. એટલે લોકો બિન જરૂરી બહાર ન નીકળે તે ખૂબ જરૂરી છે.[:en]Gandhinagar, 13 April 2021
In Gujarat, instead of 300 cases per day, more than 6,000 cases of corona are now being registered. The second wave of Corona has no lockdown but the number of cases is increasing.

BJP MP and state president Chandrakant Patil and Congress leaders lashed out at the government for failing, with Chief Minister Vijay Rupani telling employees that elected representatives should be held accountable and not prosecutors. There is no need to panic with questions. But together we have to find a positive solution.

Increased testing and tracing, provision of new beds in hospitals, provision of oxygen and ventilators are the challenges of Remedivir injection.

In the last 15 days, 18,000 new corona beds have been built in Gujarat.

20,000 injections of Remedivir daily have been found in other states such as Assam and Mumbai. Remedivir injection is given first in government hospitals and then in private hospitals. It is necessary not to use unnecessary treatment.

If the oxygen level in the patient is above 94%, then household isolation should be maintained. Earlier, the oxygen requirement in Gujarat was 240 tonnes which has increased to 600 tonnes.

Earlier, 50,000 corona trials were conducted in Gujarat which has increased to 1.30 lakh today. Sanjeev has Rath, Dhanvantari Rath and 104 helplines in major cities of Gujarat.

The region where there are more than five cases of corona is declared as micro-content. So that the infection can be prevented.

In Gujarat, 11 out of 24 hours of corona curfew are implemented to prevent corona transmission. Therefore it is very important that people do not go outside unnecessarily.[:hn]गांधीनगर, 13 अप्रैल 2021
गुजरात में, प्रतिदिन 300 मामलों के बजाय, कोरोना के 6,000 से अधिक मामले अब दर्ज किए जा रहे हैं। कोरोना की दूसरी लहर में कोई लॉकडाउन नहीं है लेकिन मामलों की संख्या बढ़ रही है।

भाजपा सांसद और प्रदेश अध्यक्ष चंद्रकांत पाटिल और कांग्रेस नेताओं ने सरकार को विफल करने के लिए जमकर लताड़ लगाई, मुख्यमंत्री विजय रूपानी ने कर्मचारियों से कहा कि निर्वाचित प्रतिनिधियों को जवाबदेह ठहराया जाना चाहिए, न कि अभियोजकों को। सवालों से घबराने की जरूरत नहीं है। लेकिन साथ में हमें एक सकारात्मक समाधान खोजना होगा।

परीक्षण और अनुरेखण में वृद्धि, अस्पतालों में नए बेड का प्रावधान, ऑक्सीजन और वेंटिलेटर की व्यवस्था, रेमेडिविर इंजेक्शन की चुनौतियां हैं।

पिछले 15 दिनों में, गुजरात में 18,000 नए कोरोना बेड बनाए गए हैं।

असम और मुंबई जैसे अन्य राज्यों में प्रतिदिन रेमेडिविर के 20,000 इंजेक्शन मिले हैं। रेमेडिविर इंजेक्शन पहले सरकारी अस्पतालों और फिर निजी अस्पतालों में दिया जाता है। यह आवश्यक है कि अनावश्यक उपचार का उपयोग न करें।

यदि रोगी में ऑक्सीजन का स्तर 94% से ऊपर है, तो घरेलू अलगाव को बनाए रखा जाना चाहिए। इससे पहले, गुजरात में ऑक्सीजन की आवश्यकता 240 टन थी जो बढ़कर 600 टन हो गई है।

इससे पहले, 50,000 कोरोना परीक्षण गुजरात में किए गए थे जो आज बढ़कर 1.30 लाख हो गए हैं। संजीव के रथ, धन्वंतरि रथ और गुजरात के प्रमुख शहरों में 104 हेल्पलाइन हैं।

जिस क्षेत्र में कोरोना के पांच से अधिक मामले होते हैं, उसे माइक्रो कंटेंट घोषित किया जाता है। ताकि संक्रमण को रोका जा सके।

गुजरात में, कोरोना कर्फ्यू के 24 घंटों में से 11 को कोरोना संचरण को रोकने के लिए लागू किया जाता है। इसलिए यह बहुत महत्वपूर्ण है कि लोग अनावश्यक रूप से बाहर न जाएं।[:]