[:gj]રાજકારણના સમાચારો ટૂંકમાં[:]

[:gj]29 જૂન 2021
સમાચાર શતકઃ આંદોલનકારી પ્રવિણ રામ જોડાયા આમ આદમી પાર્ટીમાં, ગોપાલ ઈટાલિયાએ કર્યું સ્વાગત
Rahul Gandhi એ પંજાબમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે નવજોતસિંહ સિદ્ધુને મળવાનો કર્યો ઇનકાર આંદોલનકારી પ્રવીણ રામ AAPમાં જોડાયા, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી સાથે કરી હતી મુલાકાત
પંજાબમાં કેજરીવાલનો વાયદો- AAPની સરકાર બની તો 300 યૂનિટ વીજળી ફ્રી, જૂના તમામ બિલ માફ
કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ગુજરાતના કેટલાક નેતાઓ સાથે કરશે મુલાકાત
ગુજરાત વિધાનસભા-2022ની ચૂંટણી ભાજપ સૌની સંયુક્ત આગેવાનીમાં લડશે : સી.આર. પાટિલ
ગુજરાતમાં ‘દલિત કે આદિવાસી મુખ્ય મંત્રી બને તો હું સારથિ બનીશ’ : અલ્પેશ ઠાકોર,
રાજકીય ધમાસાણ વચ્ચે ચિરાગ પાસવાને અમદાવાદમાં PM મોદીના નજીકના ગણાતા નેતા સાથે કરી મુલાકાત
ભરુચના દહેજમાં કંપનીમાં બ્લાસ્ટ થયાને એક વર્ષ વિત્યા પછી પણ સ્થાનિકોને નથી મળ્યો ન્યાય
બહુચરાજીના કોંગ્રેસ MLA ભરત ઠાકોરે મારુતિ સુઝુકી કંપનીના MDને પત્ર લખી કરી માંગ
પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીએ નર્મદાના પાણી મુદ્દે સરકાર સામે ચઢાવી બાયો
Surat: સ્વનિર્ભર શાળાઓમાં બે વર્ષ માટે 50 ટકા ફી રાહત આપવા કોગ્રેસે કરી માંગ
J&K: શ્રીનગરમાં સુરક્ષાદળોએ LeT ના ટોપ કમાન્ડર સહિત 2 આતંકીનો ખાતમો કર્યો
લોકશાહીમાં અધિકારી ‘અપ ટુ અર્થ’ જનતા ડાઉન ટુ અર્થ!
મમતાએ રાજ્યપાલ ધનખડને ‘ભ્રષ્ટ’ કહેતાં હોબાળો
ગુજરાતનો આંદોલનકારી ચહેરો અને લડાયક નેતા પ્રવીણ રામ AAP માં જોડાયા
8 દિવસમાં આદેશ બદલાયો : કચ્છ-પંચમહાલના કલેક્ટરોને મૂળ જિલ્લામાં અદલાબદલી કરાઈ
પંજાબમાં પણ કેજરીવાલનો દિલ્હીવાળો ‘દાવ’, ફ્રી વીજળી- જૂના બિલ માફ- 24 કલાક પાવર સપ્લાયનું એલાન
USની એર સ્ટ્રાઇક બાદ હવે મિલિશિયાએ લીધો બદલો, અમેરિકન સૈનિકો પર વરસાવ્યા રોકેટ
અમેરિકા અને ચીન કરતા ભારતની સાયબર સુરક્ષા કેટલી શક્તિશાળી? નવી સ્ટડીમાં કરાયો આ દાવો
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં જિલ્લા, તાલુકા અને શહેરી વિસ્તારમાં કોગ્રેસ યોજશે સાયકલ યાત્રા[:]