[:gj]ગુજરાતમાં RSSના સ્થાનો બે વર્ષમાં બે ગણા થઈ ગયા, પણ મંદિરો સરકારના કબજામાં  [:en]RSS status in Gujarat doubled in two years, but temples are in government hands[:hn]गुजरात में RSS की स्थिति दो साल में दोगुनी हो गई, लेकिन मंदिर सरकारी हाथों में हैं[:]

[:gj]ગાંધીનગર, 23 માર્ચ 2021

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંત સંઘચાલક ડો. ભરત પટેલે 22 માર્ચ 2021માં જણાવ્યું હતું કે, વીડ-19ના કારણે બગીટા અને મેદાનમાં શાખાઓ નહોતી લગતી.  અત્યારે ગત વર્ષની સરખામણીમાં 90% સ્થાનો પર શાખાઓ શરુ થઇ ગઈ છે.

દેશમાં 60777 સ્થાન પર સંઘનું પ્રત્યક્ષ કાર્ય છે. ગુજરાતમાં 1321 સ્થાન પર સંઘનું પ્રત્યક્ષ કાર્ય છે. એમ તેમણે જણાવ્યું હતું.

અગાઉના સંઘચાલક પૂરી વિગતો જાહેર કરતાં આવ્યા છે પણ આ વખતે ગુજરાતની પૂરી વિગતો જાહેર થઈ નથી. ગુજરાતમાંથી સ્વયં સેવક નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન અને વડાપ્રધાન બન્યા છે. પણ ગુજરાતના મંદિરોનો વહીવટ ગુજરાત સરકાર પાસે છે તે મુક્ત કરાવી શક્યા નથી. કે વિવાદાસ્પદ સ્થાનો પરથી મુક્તિ અપાવી શક્યા નથી.

આમ બે વર્ષના સંઘે આપેલા આંકડા પરથી એવું સ્પષ્ટ થયું છે કે સ્થાનો બે ગણા થઈ ગયા છે. જે 2018માં 720 સ્થાનો હતા. આમ બે વર્ષમાં લગભગ બે ગણા સ્થાનો RSSના ગુજરાતમાં થઈ ગયા છે. 2016માં 716 મીલન  સ્થાનો હતા.

આ પણ વાંચો 

https://allgujaratnews.in/gj/5110-2/ 

https://allgujaratnews.in/gj/rss-has-given-medicines-for-1-crore-people-in-gujarat/

https://allgujaratnews.in/gj/dattatreya-hosballe/  

ગુજરાતમાં RSS કેમ સક્રિય થયું ? કચ્છમાં દરેક ગામમાં શાખા

2018

ગુજરાતમાં 2018માં 720 સ્થાનો પર 1,460 શાખા, 952 સાપ્તાહિક મિલન, 489 સંઘ મંડળીઓ કાર્યરત છે. ગુજરાતમાં સેવાકાર્યો માટેના 2,442 પ્રકલ્પો ચાલે છે. (ગત વર્ષ 1,945) ગુજરાતના 250 સ્થાનો પર સામાજિક સદભાવ બેઠકનું આયોજન થયું હતું. પ્રાથમિક વર્ગ ગુજરાતના 19 સ્થાનો પર થયા જેમાં 2,850 સ્વયંસેવકોએ પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. અમદાવાદ મહાનગર દ્વારા 4 માર્ચ, 2018ના રોજ મહાનગર પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 5,336 સ્વયંસેવકોએ પૂર્ણ ગણવેશમાં ભાગ લીધો હતો.

2017

આર.એસ.એસ.ના ગુજરાત સંઘચાલક મુકેશ મલકાણ તેમ કહ્યું હતું. ગુજરાતમાં 1,391 શાખા, 786 સાપ્તાહિક મિલન, 481 સંઘ મંડળીઓ, સેવાકાર્યો માટેના 1,945 પ્રકલ્પો ચાલે છે. ગત વર્ષે 1,744 હતા. સામાજીક સદભાવ બેઠક ગુજરાતના 211 સ્થાનો પર થઇ હતી. ગુજરાતમાં વાર્ષિક 10 ટકાના દરે સંઘની પ્રવૃત્તિ વધી હતી.

2016

ગુજરાતમાં 1374 સહિત દેશમાં સંઘની 52,102 દૈનિક શાખાઓ, સાપ્તાહિક મિલન 716, સંઘ મંડળની સંખ્યા 547, સેવાકાર્યો 2,564, શિક્ષા ક્ષેત્રે 969, સ્વાસ્થ્ય ક્ષેત્રે 935, સામાજીક ક્ષેત્રે 582 તથા સ્વાવલંબનના ક્ષેત્રમાં 81 સેવાકાર્યો હતા. 200 સ્થાનો પર સામાજીક સદ્દભાવ બેઠક અને સંત સંમેલન કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો

RSS અને મોદી દેશવિરોધી નિર્ણય લે છે, શ્રીનાથ

2021માં ગુજરાતમાં શૈલેષ પટેલની પ્રાંત કાર્યવાહ તરીકે અને નીમેશ પટેલની સહ પ્રાંત પ્રચારક તરીકે નિયુક્તિ થઇ છે. પૂર્વ પ્રાંત કાર્યવાહ યશવંતભાઈની પશ્ચિમ ક્ષેત્ર કાર્યકારીણી સદસ્ય તરીકે નિયુક્તિ થઇ છે.[:en]Gandhinagar, 23 March 2021
Gujarat Province Union Leader of Rashtriya Swayamsevak Sangh Dr. Bharat Patel said on March 22, 2021 that there was no branch in the ground because of Kovid-19. Branches are now open in 90% of places as compared to last year.
The union has direct work at 60777 locations in the country. The Sangh has direct operations at 1321 locations in Gujarat. They said that.
Previous union leaders have come out with full details but this time the full details of Gujarat have not been made public. Gujarat’s volunteer Narendra Modi has become the Chief Minister and Prime Minister. But the Gujarat government has not been able to free the temples in Gujarat. He could not get rid of controversial places.
Thus, it is clear from the data given by the two-year association that the places have doubled. Which was ranked 720 in 2018. Thus, in two years, almost twice as many RSS places have been in Gujarat. In 2016, there were 716 meeting sites.
2018
In 2018, 1,460 branches, 952 weekly meetings, 489 union boards are functioning at 720 locations in Gujarat. There are 2,442 service projects in Gujarat. (Last year 1,945) Social harmony meeting was held at 250 places in Gujarat. Primary classes were conducted at 19 places in Gujarat in which 2,850 volunteers received training. The Mahanagar Path movement was organized by the Ahmedabad metropolis on March 4, 2018, in which 5,336 volunteers participated in the full uniform.
2017
Mukesh Malkan, leader of RSS’s Gujarat Sangh said. In Gujarat, there are 1,391 branches for services, 786 weekly meetings, 481 union boards, 1,945 projects. Last year there were 1,744. Social harmony meetings were held at 211 places in Gujarat. In Gujarat, the Sangh’s activity grew at an annual rate of 10 percent.
2016
In Gujarat, including 1374, the union had 52,102 daily branches, 716 weekly meetings, 547 union boards, 2,564 services, 969 in education, 935 in health, 582 in social sector and 81 branches in self-reliance. Social harmony meetings and saint conferences were held at 200 places.
In 2021, Shailesh Patel has been appointed as Provincial Administrator in Gujarat and Nimesh Patel as Co-Provincial Evangelist. Eastern Province Karyavah Yashwantbhai has been appointed as the Executive Member of the Western Region.[:hn]गांधीनगर, 23 मार्च 2021

राष्ट्रीय स्वयंसेवक संघ के गुजरात प्रांत संघ नेता डॉ। भरत पटेल ने 22 मार्च, 2021 को कहा कि कोवीड-19 की वजह से मैदान में कोई शाखा नहीं थी। पिछले साल की तुलना में अब 90% स्थानों पर शाखाएँ खुली हैं।

संघ का देश में 60777 स्थानों पर सीधा काम है। संघ का गुजरात में 1321 स्थानों पर सीधा काम है। उन्होंने कहा कि।

पिछले संघ के नेता पूरे विवरण के साथ सामने आए हैं लेकिन इस बार गुजरात के पूर्ण विवरण को सार्वजनिक नहीं किया गया है। गुजरात के स्वयंसेवक नरेंद्र मोदी मुख्यमंत्री और प्रधानमंत्री बन गए हैं। लेकिन गुजरात सरकार गुजरात में मंदिरों को मुक्त नहीं करा पाई है। वह विवादास्पद स्थानों से छुटकारा नहीं मिल सका।

इस प्रकार, दो-वर्षीय संघ द्वारा दिए गए आंकड़ों से यह स्पष्ट है कि जगहें दोगुनी हो गई हैं। जो 2018 में 720 स्थान पर था। इस प्रकार, दो वर्षों में, लगभग दो गुना आरएसएस के  स्थान गुजरात में रहे हैं। 2016 में 716 बैठक स्थल थे।

2018

2018 में, गुजरात में 720 स्थानों पर 1,460 शाखाएं, 952 साप्ताहिक बैठकें, 489 संघ मंडल कार्य कर रहे हैं। गुजरात में 2,442 सेवा परियोजनाएं हैं। (पिछले साल 1,945) गुजरात में 250 स्थानों पर सामाजिक सद्भाव बैठक आयोजित की गई थी। गुजरात में 19 स्थानों पर प्राथमिक कक्षाएं आयोजित की गईं जिसमें 2,850 स्वयंसेवकों ने प्रशिक्षण प्राप्त किया। अहमदाबाद महानगर द्वारा 4 मार्च, 2018 को महानगर पथ संचलन का आयोजन किया गया, जिसमें 5,336 स्वयंसेवकों ने पूर्ण गणवेश में भाग लिया।

2017

आरएसएस के गुजरात संघ लीडर मुकेश मलकन ने कही। गुजरात में, सेवाओं के लिए 1,391 शाखाएँ, 786 साप्ताहिक बैठकें, 481 संघ मंडल, 1,945 परियोजनाएँ हैं। पिछले साल 1,744 थे। गुजरात में 211 स्थानों पर सामाजिक सद्भाव बैठक हुई। गुजरात में, संघ की गतिविधि 10 प्रतिशत की वार्षिक दर से बढ़ी।

2016

गुजरात में, 1374 सहित, संघ की 52,102 दैनिक शाखाएं, 716 साप्ताहिक बैठकें, 547 संघ मंडल, 2,564 सेवाएँ, शिक्षा में 969, स्वास्थ्य में 935, सामाजिक क्षेत्र में 582 और आत्मनिर्भरता में 81 शाखाएँ थीं। 200 स्थानों पर सामाजिक सद्भाव बैठकें और संत सम्मेलन आयोजित किए गए।

2021 में, शैलेश पटेल को गुजरात में प्रांतीय प्रशासक के रूप में और निमेश पटेल को सह-प्रांतीय प्रचारक के रूप में नियुक्त किया गया है। पूर्वी प्रांत कार्यवाह यशवंतभाई को पश्चिमी क्षेत्र के कार्यकारी सदस्य के रूप में नियुक्त किया गया है।[:]