[:gj]વિશ્વ નર્સિંગ દિવસ : એની ક્રિશ્ચિયન, ગોત્રી હોસ્પિટલમાં 78 નર્સ-બ્રધર્સ સાથે કોરોનાના ચેપી દર્દીઓની સેવા કરે છે[:en]World Nursing Day: Anne Christian serves infected corona patients with 78 nurses-brothers at Gotri Hospital[:hn]विश्व नर्सिंग दिवस: ऐनी क्रिस्चियन ने गोत्री अस्पताल में संक्रमित दर्दी को नर्सों-भाइयों के साथ कोरोना रोगियों की सेवा करती है[:]

[:gj]વડોદરા, 11 મે, 2020

કૉવિડ-19 મહામારી સામે મોખરાનો મોરચો સંભાળી ને લડનારાઓમાં નર્સિંગ સમુદાય મોટો છે. 12 મી મે ના રોજ વિશ્વ નર્સિંગ દિવસ ઉજવી ને આ સમુદાયની સેવા નિષ્ઠાને આદર આપવામાં આવે છે. વડોદરાની સરકારી ગોત્રી હોસ્પિટલ ખાતે સ્ટાફ નર્સ તરીકે કાર્યરત એની જોય ક્રિશ્ચિયન એ નર્સિંગની અદભૂત સેવા નિષ્ઠાનો ઉજ્જવળ દાખલો રજૂ કર્યો છે. નર્સિંગ એક નોબલ પ્રોફેશન છે. દીકરા વગર એકલવાયા રહી ફરજ બજાવતા એની આ સમગ્ર સમુદાયની સેવા નિષ્ઠાનું ધ્રુવ તારક જેવું ઉદાહરણ છે.

એની કૉવિડ હોસ્પિટલમાં એની ને સોંપવામાં આવેલી ફરજો તે અદા કરી શકે એ માટે તેણે પોતાના માત્ર 15 મહિના ના માસૂમ દીકરા એલન ને હૈયું કઠણ કરીને 80 કિમી દૂર જાંબુઘોડા માં નાનીમાં પાસે મૂક્યો છે. એની કહે છે કે,જન્મ આપ્યો ત્યારબાદ પહેલીવાર એલન ને મારા થી 25 દિવસ દૂર રાખ્યો છે.જો કે એનો રંજ નથી કારણ કે મેં જે સેવા વ્યવસાય સ્વીકાર્યો છે એના માટે મમતા નો ભોગ આપવો જરૂરી છે. એની એ આમ તો સાત દિવસની કોવીડ ફરજો પૂરી કરી છે. એ પછી સાત દિવસની ઘર બંધીનું પાલન કરીને હાલમાં ગોત્રી જનરલ હોસ્પિટલના એન.આઇ.સી.યુ.માં તે ફરજો બજાવી રહ્યાં છે. પરંતુ દીકરા એલન ને હજુ જાંબુઘોડામાં નાની પાસે જ રાખ્યો છે.

એની કહે છે કે, દર્દીઓની સંખ્યા વધે તો રિપીટ રોટેસન પ્રમાણે ફરી થી કૉવિડ ની ફરજો બજાવી પડે એટલે હાલમાં હૈયું કઠણ કરીને લાડકવાયા દીકરાને નાનીમા પાસે જ રાખ્યો છે.મારા પતિ પણ નોકરી કરતાં હોવા થી અન્ય કોઈ વિકલ્પ નથી.

દર્દીને સ્વજન ગણીને સેવા સુશ્રુષા કરવી જોઈએ એવી લાગણી વ્યક્ત કરતાં એની જણાવે છે કે દીકરાને દૂર રાખવો પડે એવા સંજોગોમાં ઈમોશનલ થઈ જવાય તો પણ અમે ખંત થી સેવા કરીએ છે.દર્દીને સારવાર સાથે ધરપત આપવા થી એનું મનોબળ વધે છે અને એ ઝડપ થી રોગમુક્ત થાય છે.સારવારની સાથે દર્દીના દુઃખને હળવું કરવું એ અમારા વ્યવસાયનો સંકલ્પ છે.

અત્યાર સુધીમાં ગોત્રીની ખાસ કૉવિડ હોસ્પિટલમાં રોટેશન અનુસરીને કુલ 345 સ્ટાફ નર્સ અને બ્રધર્સ દ્વારા સેવાઓ આપવામાં આવી છે. અહી ત્રણ શીફટમાં ચોવીસે કલાક નર્સિંગ સ્ટાફ કામ કરે છે અને દરરોજ 78 નર્સિંગ સ્ટાફ ફરજ બજાવે છે.

આ પૈકી એક શિફ્ટમાં 16 આઇસીયુ અને આઇસોલેશન વોર્ડમાં અને 10 ઓપીડી અને કવો. ફેસીલિટી માં સેવા આપે છે. નર્સિંગ સ્ટાફના સિસ્ટરસની સાથે બ્રધર્સ પણ કાર્યરત છે. ગોત્રી હોસ્પિટલના 325 ઉપરાંત જમનાબાઈ અને મનોરોગ હોસ્પિટલના 25 લોકો હાલમાં અહીં ફરજ પર મૂકવામાં આવ્યા છે.[:en]Vadodara, May 11, 2020
The nursing community is large among those who have taken the lead in fighting the Covid-19 epidemic. World Nursing Day is celebrated on May 11 to honor the community’s devotion to service. Anne Joy Christian, who works as a staff nurse at the Government Gotri Hospital in Vadodara, is a shining example of her dedicated service to nursing. Nursing is a noble profession. This is a pole star-like example of devotion to the service of the entire community, who are left alone without a son.

In order to be able to carry out the duties assigned to her at Cavid Hospital, she has hardened her only 15-month-old son, and placed him Jambughoda, 80 km away. “For the first time since I was born, Allen has been away from me for 25 days. However, he does not regret it because it is necessary to sacrifice affection for the service business I have accepted,” she said. Annie has thus completed seven days of cowardly duties. He is currently on duty at the NICU of Gotri General Hospital following a seven-day house arrest. But son Allen is still kept with the little one in the purple horse.

“If the number of patients increases, Kavid will have to perform his duties again as per the repeat rotation, so I have kept my pampered son with my grandmother,” he said.
Expressing the feeling that the patient should be treated as a relative, he said that we serve diligently even if the son becomes emotional in a situation where he has to be kept away. It is our business commitment to alleviate the patient’s pain with treatment.

So far a total of 345 staff nurses and brothers have provided services following the rotation at the Special Cavid Hospital in Gotri. There are twenty-four hour nursing staff working in three shifts and 78 nursing staff on duty every day.

In one of these shifts 16 ICUs and isolation wards and 10 OPDs and Kavo. Serve in the facility. Brothers also work with the nursing staff’s sisters. In addition to 325 from Gotri Hospital, 25 people from Jamnabai and Psychiatric Hospitals are currently on duty here.[:hn]वडोदरा, 11 मई, 2020
नर्सिंग समुदाय उन लोगों में बड़ा है जिन्होंने कोविद -19 महामारी से लड़ने का बीड़ा उठाया है। सेवा के प्रति सम्मान करने के लिए 12 मई को विश्व नर्सिंग दिवस मनाया जाता है। ऐनी जॉय क्रिश्चियन, जो वडोदरा के सरकारी गोत्री अस्पताल में स्टाफ नर्स के रूप में काम करती हैं, नर्सिंग के लिए उनकी समर्पित सेवा का एक चमकदार उदाहरण है। नर्सिंग एक महान पेशा है। यह पूरे समुदाय की सेवा के प्रति समर्पण का एक ध्रुव सितारा जैसा उदाहरण है, जो बेटे को दूर रखले अकेली रह कर लोको की सेवा करती है।

एनी कैविद अस्पताल में उसे सौंपे गए कर्तव्यों को पूरा करने में सक्षम होने के लिए, उसने अपने 15 महीने के बेटे, एलन को कड़ी मेहनत से उसे 80 किमी दूर जम्बुघोडा में नानी के पास रखा। “मैं पैदा होने के बाद पहली बार, एलन 25 दिनों से मुझसे दूर है,” वह कहती हैं। एनी ने इस प्रकार सात दिनों के कायर कर्तव्यों को पूरा किया है। वह वर्तमान में सात दिन की हाउस अरेस्ट के बाद गोटरी जनरल अस्पताल के एनआईसीयू में ड्यूटी पर है। लेकिन बेटे एलन को अभी भी बैंगनी घोड़े के छोटे से एक के साथ रखा गया है।

“यदि रोगियों की संख्या बढ़ जाती है, तो काविद को दोहराव रोटेशन के अनुसार फिर से अपने कर्तव्यों का पालन करना होगा, इसलिए मैंने अपने लाड़ले बेटे को अपनी दादी के साथ रखा है,” उन्होंने कहा।
मरीज को एक रिश्तेदार के रूप में माना जाना चाहिए, इस भावना को व्यक्त करते हुए उन्होंने कहा कि हम निष्ठापूर्वक सेवा करते हैं, भले ही बेटा उस स्थिति में भावुक हो जाए जहां उसे दूर रखना है। उपचार के साथ रोगी के दर्द को कम करना हमारी व्यावसायिक प्रतिबद्धता है।

गोत्री के स्पेशल कैविड अस्पताल में रोटेशन के बाद अब तक कुल 345 स्टाफ नर्सों और भाइयों ने सेवाएं प्रदान की हैं। हर दिन तीन शिफ्टों में चौबीस घंटे नर्सिंग स्टाफ और 78 नर्सिंग कर्मचारी काम करते हैं।

इनमें से एक शिफ्ट में 16 आईसीयू और आइसोलेशन वार्ड और 10 ओपीडी और कावो हैं। सुविधा में सेवा करें। भाई भी नर्सिंग स्टाफ की बहनों के साथ काम करते हैं। गोत्री अस्पताल से 325 के अलावा, जमनाबाई और मनोरोग अस्पतालों के 25 लोग वर्तमान में यहां ड्यूटी पर हैं।[:]