[:gj] દેશમાં સૌથી વધું તલની ઉત્પાદકતામાં ગુજરાતને નામના અપાવતાં સૌરાષ્ટ્રના ખેડૂતો[:en]Farmers of Saurashtra achieve the highest sesame productivity in the country[:hn]सौराष्ट्र के किसानो ने देश में सबसे अधिक तिल उत्पादकता हांसल की[:]

[:gj]ગાંધીનગર, 25 માર્ચ 2021

સમગ્ર દેશ કરતાં ગુજરાતના ખેડૂતો એક હેક્ટરે તલનું ઉત્પાદન મેળવવામાં સૌથી આગળ છે. દેશના કોઈ પણ રાજ્ય સરકરતાં બે ગણું તલનું ઉત્પાદન મેળવીને આખા દેશમાં ગૌરવ અપાવ્યું છે.

છેલ્લા અહેવાલ પ્રમાણે ગુજરાત ત્રણેય ઋતુ મળીને 566 કિલો અને ઉનાળુમાં 900 કિલો તલ એક હેક્ટરે પેદા કરવામાં સળફતા મેળવી છે. જ્યારે દેશની સરેરાશ 298 કિલોની છે. તેમાં રાજસ્થાન 316 કિલો, મધ્ય પ્રદેશ 262 કિલો, ઉત્તર પ્રદેશ 240 કિલો ઉત્પાદન હેક્ટરે મેળવે છે. આમ મગફળી બાદ હવે તલના તેલમાં પણ ગુજરાતના ખેડૂતોએ નામના મેળવી છે. ગુજરાતમાં 90 ટકા તલનો પાક સૌરાષ્ટ્રના ખેડૂતો લે છે. એવો હમણા પ્રસિદ્ધ થયેલો 2019ના પાકનો અહેવાલ કહે છે.

ગયા વર્ષની સરખામણીએ આ સમયે 22 હજાર હેક્ટરની સામે હાલ 44 હજાર હેક્ટર વાવેતર 23 માર્ચ 2021 સુધીમાં થઈ ગયું છે. જે સામાન્ય વાવેતર કરતાં 150 ટકા અને ગયા વર્ષની સામે 200 ટક સુધી વાવેતર પહોંચવાની ધારણા છે. ઉનાળુ વાવેતરમાં અગાઉના તમામ રેકોર્ડ તોડી શકે તેમ નથી. કારણકે 2014-15માં 53300 હેક્ટનું વાવેતર ઉનાળામાં થયું હતું. એ વર્ષે જુનાગઢમાં સૌથી વધું 20400 હેક્ટરમાં થયું હતું. જે એક નોખો વિક્રમ છે.

ઉનાળુ તલમાં વાવેતર 2019-20માં કૃષિ વિભાગની ધારણા હતી કે 55720 હેક્ટરમાં વાવેતર થશે અને 51310 ટન ઉત્પાદન મળશે. જ્યારે હેક્ટરે 921 કિલોની ઉત્પાદકતા આપશે. ગુજરાતમાં ઉનાળુ તલ સારી ઉત્પાદકતાં ધરાવે છે. ચોમાસામાં તેનું અડધુ ઉત્પાદન થાય છે.

ગુજરાતમાં ઉનાળુ તલ સરેરાશ અગલા 3 વર્ષની 17600 હેક્ટરમાં 13700 ટન તલ પાકે છે. સરેરાશ 780 કિલોનું હેક્ટરે ઉત્પાદન થાય છે. જ્યારે 2021 સુધીના છેલ્લા 3 વર્ષમાં તલનું વાવેતર વધીને 31 હજાર હેક્ટર સુધી પહોંચી ગયું હતું. તલ પકવવામાં સુરેન્દ્રનગર જિલ્લો વાવેતર અને ઉત્પાદનમાં પ્રથમ છે.  ઉત્પાદકતામાં સોમનાથ જિલ્લો પ્રથમ છે. જ્યાં 1271 કિલો તલ એક હેક્ટરે પાકે છે. મોરબીમાં 1075, રાજકોટ 1009, ભાવનગરમાં 927 કિલો પાકે છે. જોકે, મોરબીમાં 2017-18માં 1412 કિલો તલ પાકીને નવો વિક્રમ સર્જી દીધો હતો.

ઉનાળામાં બીજા બધા પાકો કરતાં સુરેન્દ્રનગરમાં તલનું સૌથી વધું વાવેતર હોય છે. પછી બાજરો હોય છે. જોકે ઉનાળામાં 7 જિલ્લામાં તલનું વાવેતર બીજા પાકો કરતાં વધું હોય છે. જેમાં મોરબી, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, બોટાદનો સમાવેશ થાય છે.

જોકે 3 ઋતુનું મળીને સરેરાશ 123213 હેક્ટરમાં 70778 ટન તલ પાકેલા છે. સરેરાશ ઉત્પાદકતા 575 કિલોની મળે છે.

આ પણ વાંચો 

ઉનાળુ તલમાં ગુજરાતને પછાડી દેતું પશ્ચિમ બંગાળ અને ચીન

15 માર્ચ 2021 સુધીમાં વાવેતર
2020-21માં ઉનાળુ તલનું વાવેતર
ખેતીનીતલ
જિલ્લોકૂલ જમીનહેક્ટર
સુરત251300300
નર્મદા1130000
ભરૂચ314900300
ડાંગ565000
નવસારી1068000
વલસાડ1643000
તાપી1491000
દક્ષિણ ગુ.1663700700
અમદાવાદ4874000
અણંદ1838000
ખેડા283500100
પંચમહાલ176200100
દાહોદ2236000
વડોદરા3047000
મહિસાગર1224000
છોટાઉદેપુર206600400
મધ્ય ગુ.1988200600
બનાસકાંઠા6916000
પાટણ3604000
મહેસાણા348100100
સાબરકાંઠા271600100
ગાંધીનગર1602000
અરાવલી202700100
ઉત્તર ગુજ.2034600300
કચ્છ733500300
સુરેન્દ્રનગર6210008100
રાજકોટ5363002100
જામનગર3662002200
પોરબંદર110900900
જૂનાગઢ3587007000
અમરેલી5382008800
ભાવનગર4547001300
મોરબી347000600
બોટાદ1997003000
સોમનાથ2170002100
દ્વારકા229600700
સૌરાષ્ટ્ર397930036700
ગુજરાત કૂલ989150038600

50 ટકા તેલ નિકળે છે

તલના પાકના બિંયામાંથી 45થી 50 ટકા તેલ નિકળે છે.

ભારતમાં સૌથી વધું વાવેતર ગુજરાતમાં

ભારતમાં 8 લાખ ટન તલ નિકાસ કરે છે, ભારત વિશ્વમાં ત્રીજા નંબરનું નિકાસ બજાર ધરાવતો ઉત્પાદક દેશ છે. વિશ્વના 15 ટકા હિ્સ્સો રહેતો આવ્યો છે.

સમગ્ર ભારતમાં ગુજરાતમાં સૌથી વધું તલનો પાક લેવામાં આવે છે. ગુજરાતમાં ચોમાસુ, ઉનાળું અને દક્ષિણ ભારતમાં તેનો પાક શિયાળાની ઋતુમાં લેવાય છે. તલ લગભગ બધાં રાજ્યોમાં થાય છે, પરંતુ ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં વધારે પાકે છે. ભારત વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે.  વિશ્વમાં ભારત પ્રથમ સ્થાને છે, ઉત્પાદનમાં મેક્સિકો, ચીન અને અફઘાનિસ્તાન  આગળ છે.

ગુજરાતની મુખ્ય જાતો

ગુજરાત તલ નંબર -1, ગુજરાત તલ નંબર -2, આરટી-54,, આરટી -103, પૂર્વા -1, આરટી -103 વગેરે. 80થી 85 દિવસમાં પાકે છે.

પંજાબની આરટી – 125 જાતે શ્રેષ્ઠ

આરટી 125- આ જાતની તલ 90 થી 120 સે.મી.ની ઊંચાઈવાળી ભારે જમીન માટે યોગ્ય છે, આ જાતની 3 થી 5 શાખાઓ છે. આ જાતનાં બીજ, જે 75 થી 85 દિવસમાં પાકે છે, સફેદ હોય છે. ઉત્પાદન હેકટરે 9 થી 12 ક્વિન્ટલ છે. તેની વિશેષતા એ છે કે પાંદડા, દાંડી અને ફળિયાઓ સહિતનો આખો છોડ પાકવાના તબક્કે પીળો થઈ જાય છે. તે રોગપ્રતિકાર શક્તિ ધરાવે છે. 1000 દાણાનું વજન લગભગ 2.5 થી 3.15 ગ્રામ છે અને તેલની માત્રા 48.8 ટકા છે.

આ પણ વાંચો 

તલના વાવેતરે 10 વર્ષના વિક્રમો તોડી નાંખ્યા કારણ..? ગુજરાતના વિજ્ઞાનીએ શોધેલા તલ

ખેતી કેમ વધી

બીજા પાક કરતાં તલમાં ભાવ સારા મળી રહ્યાં છે. ઓછા વરસાદે થઈ જાય છે. વળી, રખડતા પ્રાણીઓ તલના છોડને ખાતા નથી. તેથી ખેડૂતો તલના વાવેતર તરફ વળ્યા છે.

આ પણ વાંચો 

તલનું વાવેતર 145 ટકા વધ્યું પણ ઉત્પાદન 50 ટકા સુધી ઘટી જશે, તલમાં ગુજરાત નંબર એક

તલ અને તેલનો ઉપયોગ

તલનો તથા તેના તેલનો ખોરાક માટે વધું થાય છે. તેલનો ઉપયોગ વૈકલ્પિક દવા અને ઉપચારમાં પણ થાય છે. પોષણની દ્રષ્ટિએ શક્તિશાળી ખોરાક છે. 100 ગ્રામ દીઠ તલના પ્રોટીન – 18.3 ગ્રામ પ્રોટીન, 43.3 ગ્રામ ચરબી, 25 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 1450 મિલિગ્રામ. કેલ્શિયમ, 570 મિલિગ્રામ. ફોસ્ફરસ, 9.3 મિલિગ્રામ, આયર્ન અસ્તિત્વમાં છે. તલ (163 મિલિગ્રામ દીઠ 100 ગ્રામ) અને ચરબીયુક્ત તેલ (101 મિલિગ્રામ / 100 ગ્રામ) મળી આવે છે, જે શરીરમાં કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવામાં અને હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદગાર છે. તેના બીને ઉર્જાનો ભંડાર માનવામાં આવે છે કારણ કે તેમાં 100 ગ્રામ દીઠ 640 કેલરી હોય છે. તેમાં બે સારા ફિનોલિક એન્ટી ઓક્સિડેન્ટ તલ અને સેસામિનોલ છે જે તેને લાંબા સમય સુધી સુરક્ષિત રાખે છે. તલના તેલને તેલોની રાણી કહેવામાં આવે છે, કારણ કે તેમાં ત્વચામાં વૃદ્ધિ અને સુંદરતા વધારવાની ગુણધર્મો છે. મોનો સંતૃપ્ત ફેટી એસિડ્સ હોય છે જે શરીરમાંથી કોલેસ્ટરોલ ઘટાડે છે. તે હાર્ટને લગતી બીમારીઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે. એન્ટીઓકિસડન્ટ હોય છે જે કેન્સરના કોષોને શરીરમાં વધતા અટકાવે છે. આ સિવાય કેટલાક તત્વો અને વિટામિન તલમાં જોવા મળે છે જે તાણ અને હતાશા ઘટાડવામાં મદદગાર છે. તલમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, જસત અને સેલેનિયમ જેવા ઘણા બધા ક્ષાર હોય છે જે હૃદયની સ્નાયુઓને સક્રિય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. તલમાં આહાર પ્રોટીન અને એમિનો એસિડ હોય છે જે હાડકાંના વિકાસમાં મદદ કરે છે.[:en]Gandhinagar, 25 March 2021

Farmers in Gujarat are at the forefront of sesame seeds production per hectare compared to the rest of the country. It has made the entire country proud by doubling the production of sesame than any other state farmers in the country.

According to the latest report, Gujarat has produced 566 kg per hectare in three seasons and 900 kg in summer. While the country averages 298 kg. Rajasthan has 316 kg, Madhya Pradesh 262 kg, Uttar Pradesh 240 kg per hectare. Thus, after groundnut, now farmers in Saurashtra of Gujarat have also got a name in sesame oil. In Gujarat, 90% of sesame and groundnut crops are grown by farmers in Saurashtra area. The recently released 2019 crop report says.

At present, 44000 hectares of sesame seedlings have been planted as on 23 March 2021, compared to 22000 hectares of the previous year. Which is 150 percent more than the normal planting and up to 200 percent over the previous year. Summer planting cannot break all previous records. Because in 2014-15, 53300 hectares were planted in summer. The highest area of ​​that year in Junagadh was 20,400 hectares. Which is a unique record of a district in India.

Summer yield 780 kg

Summer mole in Gujarat has produced an average of 13700 tonnes of sesame in 17600 hectares in the next 3 years. The average yield is 780 kg per hectare. Whereas in the last 3 years, till 2021, sesame cultivation has increased to 31 thousand hectares. Surendranagar district ranks first in the planting and production of sesame seeds. Somnath district is the first in productivity. Where 1271 kg of sesame crop is taken per hectare. 1075 in Morbi, 1009 in Rajkot, 927 kg in Bhavnagar. However, Morbi set a new record by producing 1412 kg of sesame seeds in 2017-18.

Surendranagar has the highest summer sesame cultivation as compared to any other crop. However, the cultivation of sesame in 7 districts is higher than other crops in summer. These include Morbi, Rajkot, Jamnagar, Junagadh, Amreli, Botad.

However, a total of 70778 tonnes of sesame crop has been grown in 123213 hectares in 3 seasons. Average productivity is 575 kg.

23 March 2021 sesame in Gujarat
Totalsesame
Districtlandshowing
Surat251300300
Narmada1130000
Bharuch314900300
Dang565000
Navsari1068000
Valsad1643000
Tapi1491000
South Gujarat1663700700
Ahmedabad4874000
enjoy1838000
Kheda283500100
Panchmahal176200100
Dahod2236000
Vadodara3047000
sagar1224000
Chhodaipur206600400
Central Gujarat1988200600
Banaskantha6916000
Paatan3604000
Mehsana348100100
Sabarkantha271600100
Gandhinagar1602000
Aravali202700100
North Gujarat2034600300
Raw733500300
Surendranagar6210008100
Rajkot5363002100
Jamnagar3662002200
Porbandar110900900
Junagadh3587007000
Amreli5382008800
Bhavnagar4547001300
Morbi347000600
Botad1997003000
Somnath2170002100
Dwarka229600700
Saurashtra397930036700
Gujrat cool989150038600

 

50% of oil is released

45 to 50 percent oil is released from sesame seeds.

India exports 8 lakh tonnes of sesame, making it the third largest exporter in the world. 15% of the world.

Main varieties of Gujarat

Gujarat Sesame no. Matures in 80 to 85 days.

Punjab’s RT – 125 Best of Man

RT 125 – This variety is suitable for heavy soils with height of 90 to 120 cm. It has 3 to 5 branches. The seeds of this variety, which ripen in 75 to 85 days, are white. Production is 9 to 12 quintals per hectare. It is characterized by the fact that entire plants, including leaves, stems and pods, turn yellow in maturity. It contains immunity. The weight of 1000 seeds is about 2.5 to 3.15 grams and the oil content is 48.8 percent.

Why did farming grow

Sesame prices are getting better than other crops. Less rain. Also, stray animals do not eat sesame plants. That is why farmers have turned to sesame cultivation.

Use of sesame and oil

Sesame and its oil are more for food. The oil is also used in alternative medicine and medicine. A powerful food in terms of nutrition. 100 grams per mole protein – 18.3 grams of protein, 43.3 grams of fat, 25 grams of carbohydrates, 1450 mg. Calcium, 570 mg. Phosphorus, 9.3 mg, iron is present. Sesame (163 mg per 100 g) and fatty oil (101 mg / 100 g) are found, which help reduce cholesterol levels and lower high blood pressure in the body. Its B is considered a source of energy because it contains 640 calories per 100 grams. It contains two good phenolic antioxidants mole and sesaminol which keep it safe for a long time. Sesame oil is called the queen of oils, as it has skin-enhancing and beauty-enhancing properties. Mono contains saturated fatty acids that reduce cholesterol from the body. It is also very beneficial for heart related diseases. It contains antioxidants that prevent cancer cells from growing in the body. Apart from this, some ingredients and vitamins are found in sesame which are helpful in reducing stress and depression. Sesame contains many salts such as calcium, iron, magnesium, zinc and selenium which help the heart muscle to function actively. Sesame contains dietary protein and amino acids that help in the development of bones. (Translated from Gujarati)[:hn]गांधीनगर, 25 मार्च 2021

गुजरात में किसान देश के बाकी हिस्सों की तुलना में प्रति हेक्टेयर तिल उत्पादन में सबसे आगे हैं। इसने देश में किसी भी अन्य राज्य सरकार की तुलना में तिल के उत्पादन को दोगुना करके पूरे देश को गौरवान्वित किया है।

नवीनतम रिपोर्ट के अनुसार, गुजरात ने तीन ऋतु में प्रति हेक्टेयर 566 किलोग्राम और गर्मियों में 900 किलोग्राम उत्पादन किया है। जबकि देश का औसत 298 किलोग्राम है। राजस्थान में 316 किलोग्राम, मध्य प्रदेश में 262 किलोग्राम, उत्तर प्रदेश में 240 किलोग्राम प्रति हेक्टेयर है। इस प्रकार, मूंगफली के बाद, अब गुजरात के सौराष्ट्र के किसानों को भी तिल के तेल में एक नाम मिला है। गुजरात में, 90% तिल और मुंगफली की फसल सौराष्ट्र के किसानों द्वारा उगाई जाती है। हाल ही में जारी 2019 की फसल रिपोर्ट का कहना है।

पिछले वर्ष की 22000 हेक्टेयर तुलना में, वर्तमान में, 23 मार्च 2021 तक 44000 हेक्टेयर तिल का रोपण किया गया है। जो सामान्य रोपण की तुलना में 150 प्रतिशत अधिक और पिछले वर्ष के मुकाबले 200 प्रतिशत तक है। ग्रीष्मकालीन रोपण पिछले सभी रिकॉर्ड नहीं तोड़ सकते हैं। क्योंकि 2014-15 में, 53300 हेक्टेयर गर्मियों में लगाए गए थे। जूनागढ़ में उस वर्ष का उच्चतम क्षेत्रफल 20,400 हेक्टेयर था। जो भारत का एक जिल्ला का अनोखा रिकॉर्ड है।

ग्रीष्मकालीन उपज 780 किलोग्राम

गुजरात में ग्रीष्मकालीन तिल अगले 3 वर्षों में 17600 हेक्टेयर में औसतन 13700 टन तिल का उत्पादन हुंआ है। औसत उपज 780 किलोग्राम प्रति हेक्टेयर है। जबकि पिछले 3 वर्षों में 2021 तक तिल की खेती बढ़कर 31 हजार हेक्टेयर हो गई है। सुरेंद्रनगर जिला तिल के रोपण और उत्पादन में पहले स्थान पर है। सोमनाथ जिला उत्पादकता में प्रथम है। जहां प्रति हेक्टेयर 1271 किलोग्राम तिल की फसल ली जाती है। मोरबी में 1075, राजकोट में 1009, भावनगर में 927 किलोग्राम। हालांकि, मोरबी ने 2017-18 में 1412 किलोग्राम तिल के बीज पैदा कर के एक नया रिकॉर्ड बनाया था।

सुरेंद्रनगर में किसी भी अन्य फसल की तुलना में गर्मियों में तिल की खेती सबसे अधिक होती है। हालांकि, 7 जिलों में तिल की खेती गर्मियों में अन्य फसलों की तुलना में अधिक है। इनमें मोरबी, राजकोट, जामनगर, जूनागढ़, अमरेली, बोटाद शामिल हैं।

हालांकि, 3 सीजन में 123213 हेक्टेयर में कुल 70778 टन तिल की फसल हुई है। औसत उत्पादकता 575 किलोग्राम है।

23 मार्च 2021 तक का तिल का रोपन
कूलतिल का
जिलाजमीनरोपन
सूरत251300300
नर्मदा1130000
भरूच314900300
डैंग565000
नवसारी1068000
वलसाड1643000
तापी1491000
दक्षिण गुजरात।1663700700
अहमदाबाद4874000
आनंद1838000
खेड़ा283500100
पंचमहल176200100
दाहोद2236000
वडोदरा3047000
सागर1224000
छोटाउदेपुर206600400
मध्य गुजरात।1988200600
बनासकांठा6916000
पाटन3604000
मेहसाणा348100100
साबरकांठा271600100
गांधीनगर1602000
अरावली202700100
उत्तर गुजरात।2034600300
कच्छ733500300
सुरेंद्रनगर6210008100
राजकोट5363002100
जामनगर3662002200
पोरबंदर110900900
जूनागढ़3587007000
अमरेली5382008800
भावनगर4547001300
मोरबी347000600
बोटाड1997003000
सोमनाथ2170002100
द्वारका229600700
सौराष्ट्र397930036700
गुजरात कूल989150038600

 

50 प्रतिशत तेल निकलता है

तिल के बीज से 45 से 50 प्रतिशत तेल निकलता है।

भारत 8 लाख टन तिल का निर्यात करता है, जिससे यह दुनिया में तीसरा सबसे बड़ा निर्यातक है। दुनिया का 15% हिस्सा है।

गुजरात की मुख्य किस्में

गुजरात तिल नं। 80 से 85 दिनों में परिपक्व होता है।

पंजाब का RT – 125 बेस्ट ऑफ मैन

आरटी 125- यह किस्म 90 से 120 सेमी की ऊँचाई वाली भारी मिट्टी के लिए उपयुक्त है। इसकी 3 से 5 शाखाएँ हैं। 75 से 85 दिनों में पकने वाली इस किस्म के बीज सफेद होते हैं। उत्पादन 9 से 12 क्विंटल प्रति हेक्टेयर है। यह इस तथ्य से विशेषता है कि पत्तियों, उपजी और फली सहित पूरे पौधे, परिपक्वता में पीले हो जाते हैं। इसमें इम्युनिटी होती है। 1000 बीज का वजन लगभग 2.5 से 3.15 ग्राम है और तेल की मात्रा 48.8 प्रतिशत है।

खेती क्यों बढ़ी

अन्य फसलों की अपेक्षा तिल के भाव बेहतर मिल रहे हैं। कम बारिश। इसके अलावा, आवारा जानवर तिल के पौधे नहीं खाते हैं। इसलिए किसानों ने तिल की खेती की ओर रुख किया है।

तिल और तेल का उपयोग

तिल और इसका तेल भोजन के लिए अधिक है। तेल का उपयोग वैकल्पिक चिकित्सा और चिकित्सा में भी किया जाता है। पोषण के संदर्भ में एक शक्तिशाली भोजन है। 100 ग्राम प्रति तिल प्रोटीन – 18.3 ग्राम प्रोटीन, 43.3 ग्राम वसा, 25 ग्राम कार्बोहाइड्रेट, 1450 मिलीग्राम। कैल्शियम, 570 मिलीग्राम। फास्फोरस, 9.3 मिलीग्राम, लोहा मौजूद है। तिल (163 मिलीग्राम प्रति 100 ग्राम) और वसायुक्त तेल (101 मिलीग्राम / 100 ग्राम) पाए जाते हैं, जो कोलेस्ट्रॉल के स्तर को कम करने और शरीर में उच्च रक्तचाप को कम करने में मदद करते हैं। इसके बी को ऊर्जा का एक स्रोत माना जाता है क्योंकि इसमें प्रति 100 ग्राम 640 कैलोरी है। इसमें दो अच्छे फेनोलिक एंटीऑक्सिडेंट तिल और सेसमिनोल होते हैं जो इसे लंबे समय तक सुरक्षित रखते हैं। तिल के तेल को तेलों की रानी कहा जाता है, क्योंकि इसमें त्वचा में निखार और सुंदरता को बढ़ाने वाले गुण होते हैं। मोनो में संतृप्त फैटी एसिड होता है जो शरीर से कोलेस्ट्रॉल को कम करता है। यह दिल से संबंधित बीमारियों के लिए भी बहुत फायदेमंद है। इसमें एंटीऑक्सीडेंट होते हैं जो शरीर में कैंसर की कोशिकाओं को बढ़ने से रोकते हैं। इसके अलावा तिल में कुछ तत्व और विटामिन पाए जाते हैं जो तनाव और अवसाद को कम करने में सहायक होते हैं। तिल में कैल्शियम, आयरन, मैग्नीशियम, जिंक और सेलेनियम जैसे कई लवण होते हैं जो हृदय की मांसपेशियों को सक्रिय रूप से कार्य करने में मदद करते हैं। तिल में आहार प्रोटीन और अमीनो एसिड होते हैं जो हड्डियों के विकास में मदद करते हैं।[:]