Tuesday, April 16, 2024

[:gj]ગુજરાતમાં રોયલ્ટી રૂ.2000 કરોડની આવક અને ચોરી 21 હજાર કરોડની [:en...

ગાંધીનગર, 7 એપ્રિલ 2023 ગુજરાતના જીઓલોજી અને માઇનિંગ આયોગ (CGM)એ જાહેરાત કરી છે કે, નાણાકીય વર્ષ 22-23 માટે રોયલ્ટીની રૂ. 2070 કરોડની આવક થઈ છે. જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 19.44%નો વધારો થયો છે. મુખ્ય ખનિજો જેમ કે, ચૂનાનો પત્થર, બોક્સાઈટ, લિગ્નાઈટ વગેરેનો ફાળો સમગ્ર રોયલ્ટી વસૂલવામાં 30% છે. જ્યારે, સામાન્ય રેતી, બ્લેકટ્રેપ, ગ્રેનાઈટ, માર્બલ, ચ...

[:gj]ફરી જૂઠ – અમિત શાહે ખેડૂતોની આવક બે ગણી કરવાના મોદીના વચને ...

જૂનાગઢ, 19 માર્ચ 2022 કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના જૂનાગઢમાં કૃષિ શિબિરમાં ખેડૂતોને બે ગણી આવક કરવાના મોદીના વચનને ફેલવી તોળતા જણાવ્યું હતું કે, મોદી સરકાર દેશના ખેડૂતોની આવક બમણી નહીં, પરંતુ આવનારા 10 વર્ષમાં અનેકગણી કરવા માટે મક્કમ છે. કુદરતી ખેતી અમિત શાહે કહ્યું કે, કુદરતી ખેતી જ એકમાત્ર વિકલ્પ બચશે. DAP અને યુરિયાન...

[:gj]ચિત્તા શું ગુજરાતની જેમ કુનોમાં મોતને ભેટશે ?[:en]Will the Kuno C...

[:en]Another project to bring cheetah to India has been implemented during the time of Narendra Modi. But the way Modi brought a Cheetah to Gujarat in 2009 and died without breeding, will the same happen in Kuno?[:]
brinjal

[:gj]બે ગણું ઉત્પાદન આપતી રીંગણની નવી જાત વિકસાવતા જૂનાગઢના વિજ્ઞાની [...

ગાંધીનગર, 7 ફેબ્રુઆરી 2021 ગુજરાતમાં સૌથી ઓછા રીંગણ સૌરાષ્ટ્રમાં ખવાય છે. તેમ છતાં જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયે રીંગણની નવી જાત તૈયાર કરી છે. સંકર જાતના ગોળ રીંગણ જીઆરબી 7 વાવવા માટે સરકારની સમિતિએ ખેડૂતોને ભલામણ કરી છે. 40 ટક રીંગણ આપે છે વેજીટેબલ રીસર્ચ સ્ટેશનના વિજ્ઞાની ડો. વી એચ કાછડાયાએ જણાવ્યું હતું કે, નવી જાત ખરીફ માટે સરેરાશ ઉત્...

[:gj]હીટ વેવ વહેલો આવવાના કારણે ગુજરાતમાં કેરીનું ઉત્પાદન ઘટશે [:en]Ma...

હીટ વેવ વહેલો આવવાના કારણે ગુજરાતમાં કેરીનું ઉત્પાદન ઘટશે शुरुआती गर्मी से आम का उत्पादन घटेगा, आम के फूल फलने से पहले ही मर गए Mango flowers die before fruiting in Gujarat, production will decrease due to early summer આંબાના ફૂલો ફળ બને તે પહેલા જ મરી ગયા દિલીપ પટેલ, 8 મે 2022 માર્ચમાં તાપમાનમાં અચાનક વધારો થવાથી કેરીના બગીચાઓ પર વિપરીત...

[:gj]હવામાન પરિવર્તન – ગુજરાતમાં નવા રોગથી ચણાના પાકને ભારે નુકસ...

હવામાન પરિવર્તનને કારણે ભવિષ્યમાં અન્ય ઘણા રોગો વધી શકે છે દિલીપ પટેલ, 6 માર્ચ 2022 ગુજરાતમાં ક્યારેય ન થયું હોય એટલું ચણાનું 25 લાખ ટન ઉત્પાદન આ વર્ષે થયું છે. પણ એક નવો રોગ દેખા દઈ રહ્યો છે. જે ચણાની ખેતીને ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. કઠોળમાં સૌથી વધું ચણાનો વપરાશ ગુજરાતમાં ગાંઠીયા કે ફરસાણ બનાવવામાં થાય છે. જો જમીન દ્વારા ફેલાતો રોગ ગુજરાતની ખ...

[:gj]4 વીઘા જમીનમાં 22 લાખ ખેડૂતોની આવકનું એકીકૃત ખેતી મોડેલ ગુજરાતમાં...

દિલીપ પટેલ વર્ષભરની આવક અને રોજગાર માટે ચાર ઈન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ મોડલની સ્થાપના કરવામાં આવી હતી. 0.56 હેક્ટર વેટલેન્ડ IFS મોડલ જેમાં ખેતરના પાક ચોખા, મકાઈ, જુવાર , લાલ ચણા, લીલા ચણા, બાગાયતમાં કેળા, પપૈયા, જામફળ, દાડમ, સફરજન, રોઝવુડ, પોમેલો સાઇટ્રસ શાકભાજી, પશુધન ઓંગોલ ગાયનો સમાવેશ થાય છે. કડકનાથ અને અસીલ મરઘા,  માછલી માટે વિકસાવવામાં આવી ...

[:gj]જૂનાગઢ આસપાસ કેસર કેરીના આંબા કેટલાં ક્યાં છે તેનો નકશો ઈસરોએ જાહ...

દિલીપ પટેલ, ગાંધીનગર 14 જૂલાઈ 2021 ઈસરો દ્વારા તૈયાર કરાયેલા જૂનાગઢ તેની આસપાસના વિસ્તારોમાં કયા સ્થળે કેસર કેરીના બગીચાઓ છે તે ઉપગ્રહ દ્વારા વિગતો મેળવીને કેન્દ્રીય કૃષિ વિભાગે એક ડેટા નકશો જાહેર કર્યો છે. આ વિગતોના આધારે નક્કી થઈ શકે છે કે કયા વિસ્તારમાં આંબાના કેટલાં વૃક્ષો છે. આંબાને વાવાઝોડાથી કેટલું નુકસાન થયું છે. કયા પ્રકારનો રોગ છે. પાણી ...

[:gj]લખનૌની દશેરી અને જૂનાગઢ-અમરેલીની કેસર કેરીને હવામાન પરિવર્તનની એક...

ગાંધીનગર, 2 જૂલાઈ 2021 હવામાન પરિવર્તન થતાં કેસર કેરી અને લખનૌની દશેરી કેરીને ભારે નુકસાન થયું હતું. આ બન્ને કેરી રંગ, દેખાવ, સ્વાદમાં વિશ્વવિખ્યાત છે. આ વર્ષે બન્ને કેરીને હવામાન ફેરફારના કારણે મોટું નુકસાન વેઠવું પડ્યું છે. બન્ને કેરીના પાક સંવેદનશીલ બની ગયા છે. ગુજરાતમાં તમામ પ્રકારની કેરીના ઉત્પાદનની ધારણા 13 લાખ ટન હતી પણ વાવાઝોડા અને વરસાદ...

[:gj]સિંહોમાં કોરોના વાયરસ ચોથી વખત દેખાયો, ગીરના સિંહોનું શું થશે [:]...

તામિલનાડુમાં ચાર સિંહોમાં કોરોના વાયરસ જોવા મળ્યો સેમ્પલ ભોપાલ મોકલવામાં આવતા જીનોમ સિકવન્સિંગ કરાતા કોરોનાનું સંક્રમણ હોવાનું જણાયું ચેન્નાઈ તામિલનાડુના વંડાલૂરમાં આવેલા અરિગનર અન્ના બાયોલોજીકલ પાર્કમાં ચાર સિંહોના કોવિડ 19ના સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ કરાતા માલૂમ પડ્યું છે કે તેમને કોરોના વાયરસના પૈંગોલિન લિનિયેજ બી.1.617.2નું સંક્રમણ થયું છે...

[:gj]એક કેરીનો ભાવ રૂપિયા 1200, ગુજરાતમાં તેની સફળતાનો વિવાદ વકરી રહ્ય...

ગાંધીનગર, 17 જૂન 2021 નૂરજહાં કેરીનું વાવેતર કરવાનો વિવાદ વકરી રહ્યો છે. એક કેરીના રૂ.700થી 1200 સુધી ભાવ વસૂલવામાં આવે છે. પણ તેનું વાવેતર મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કટ્ટીવાડામાં 3 ખેડૂતો કરે છે. તેનું વાવેતર બીજા ખેડૂતો કરતાં નથી તેથી વ્યાપ વધતો નથી કારણ કે તે કોમર્સિયલી સફળ નથી. તેમ છતાં આ ચોમાસામાં સૌરાષ્ટ્રમાં 5 હજાર આંબાના રોપા વાવવાની ...

[:gj]જૂનાગઢ ભાજપના નેતા કરશનના પુત્રની આત્મહત્યા, 6 લોકોનો સ્યૂસાઈડ નો...

જૂનાગઢ, 17 જૂન, 2021 રાજ્યમાં દિવસે દિવસે આત્મહત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને જ્યારે મામલો પૈસા અને પ્રોપર્ટીનો હોય ત્યારે ગુંચવાય ગયેલો વ્યક્તિ આવું પગલું અચાનક ભરી બેસે છે. જેના કારણે પરિવારજનોને વ્યક્તિ ગુમાવવાનો વારો આવે છે. જૂનાગઢ જિલ્લા ભાજપ અગ્રણીના દીકરાએ આત્મહત્યા કરી લેતા સમગ્ર રાજકીય લોબીમાં ચકચાર મચી ગઈ છે. જૂનાગઢના ભેસા...

[:gj]જૈવ વિવિધતાની આગવી ખેતી, ગુજરાતના ગીરમાં 8 હજાર જાતના આંબા[:en]Bi...

ગાંધીનગર, 6 મે 2021 ગુજરાતનું વન વિભાગ હેરીટેઝ વૃક્ષો જાહેર કરવાથી આગળ વધી શક્યું નથી. કૃષિ વિભાગે આજ સુધી જીનોટાઇપ્સ વૃક્ષો કે છોડ જાહેર કરી શક્યું નથી. સદીઓથી ઉગાડવામાં આવતાં ફળ અને છોડને જૈવ વિવિધતા જાહેર કરવામાં આવતાં નથી. બીજા રાજ્યોમાં ખેડૂતોના ખેતરમાં ઉગેલા સારી જાતના ફળના વૃક્ષોને ઓળખીને તેને જૈવ વિવિધતા સાથે જીનોટાઇપ્સ વૃક્ષો જાહેર કરીન...

[:gj]4 લાખ ટન કેસર કેરી પાકે એવી ધારણા, 20 દિવસ મોડી આવશે, ભાવ આસમાને ...

ગાંધીનગર, 3 એપ્રિલ 2021 તાલાલા અને ગીરમાં પાકતી સુગંધી રસીલી કેસર કેરી 35 લાખ આંબા પર કેરી મોડી આવી છે. છેલ્લા 3 વર્ષથી કેસર કેરીનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે. આ વખતે પણ આગલા વર્ષની જેમ 50 ટકા સુધી ઉત્પાદન રહેશે. ઠંડી અને ઝાકળના કારણે ફાલ મોડો બેઠો હોવાથી કેસર કેરી બજારમાં મોડી આવશે. એપ્રિલના પહેલા અઠવાડિયામાં આવતી કેરી એપ્રિલના બીજા અઠવાડિયામાં...

[:gj] દેશમાં સૌથી વધું તલની ઉત્પાદકતામાં ગુજરાતને નામના અપાવતાં સૌરાષ્...

ગાંધીનગર, 25 માર્ચ 2021 સમગ્ર દેશ કરતાં ગુજરાતના ખેડૂતો એક હેક્ટરે તલનું ઉત્પાદન મેળવવામાં સૌથી આગળ છે. દેશના કોઈ પણ રાજ્ય સરકરતાં બે ગણું તલનું ઉત્પાદન મેળવીને આખા દેશમાં ગૌરવ અપાવ્યું છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ગુજરાત ત્રણેય ઋતુ મળીને 566 કિલો અને ઉનાળુમાં 900 કિલો તલ એક હેક્ટરે પેદા કરવામાં સળફતા મેળવી છે. જ્યારે દેશની સરેરાશ 298 કિલોની છે....