[:gj]ચોમાસા પહેલા જ ખેડૂતોએ 2 લાખ હેક્ટરમાં વાવણી કરી દીધી[:en]Farmers sown 2 lakh hectares before monsoon in Gujarat[:hn]मानसून से पहले गुजरात के किसानों ने 2 लाख हेक्टेयर में की बुवाई[:]

[:gj]ગાંધીનગર, 17 જૂન 2021
ગુજરાતના વેધર વોચ ગ્રુપ દ્વારા 17-18 જૂનમાં હળવા વરસાદની આગાહી કરી છે. વેધર વોચ ગૃપ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના 10 વિભાગોનું બનેલું છે. પણ તેમાં સામાન્ય પ્રજા કે ખેડૂતોને કોઈ સ્થાન આપવામાં આવતું નથી.

IMD ના અઘિકારીએ જણાવ્યુ છે કે, ચોમાસુ દક્ષિણ ગુજરાત તરફ આગળ વઘી રહ્યુ છે. કૃષિ વિભાગના અધિકારીએ કહ્યું કે, 2.19 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર 15 જૂન સુધીમાં થઈ ગયું છે. જે આગોતરું વાવેતર થયું છે તેમાં કપાસ અને મગફળી 2 લાખ હેક્ટર છે. બાકીનું શાકભાજી અને ઘાસચારો છે.

અનાજ અને કઠોળનું વાવેતર આગોતરું કરવામાં આવતું નથી.

જે આગોતરું વાવેતર થયું છે તેમાં કચ્છમાં 12 હજાર હેક્ટર, ઉત્તર ગુજરાત 37 હજાર હેક્ટર, મધ્ય ગુજરાત 14 હજાર હેક્ટર, સૌરાષ્ટ્ર 1.53 લાખ હેક્ટર, દક્ષિણ ગુજરાત 28 હજાર હેક્ટલ મળીને કુલ 2.19 લાખ હેક્ટરમાં વરસાદ પહેલા વાવેતર થયા છે. જે ગયા વર્ષ જેટલાં છે.

આમ ખેડૂતો હવે ચોમાસાની રાહ જોયા વગર જ આગોતનું વાવેતર કરી દે છે. જેથી પાક ઉગે તેના પર પહેલો વરસાદ પડતાં જ તેનો વિકાસ અત્યંત ઝડપી બની જાય છે. તેથી પાછલા વરસાદ ખેંચાય તો વહેલાં પાક ઉતારી શકાય છે. જેમાં મગફળી અને કપાસમાં સૌથી વધું ટ્રેન્ડ જોવા મળે છે.[:en]Gandhinagar, 17 June 2021
Gujarat’s Weather Watch Group has predicted light rain for June 17-18. The Weather Watch Group is made up of 10 departments of the central government and state government. But no place is given to common people or farmers.

An IMD official said, “Monsoon is moving towards south Gujarat.” An official of the Agriculture Department said that till June 15, kharif crop has been sown in 2.19 lakh hectares. The pre-planting area is 2 lakh hectares of cotton and groundnut. The rest is vegetables and fodder.

Cereals and pulses are not pre-planted.

Among the previously sown crops, 12 thousand hectares have been sown in Kutch, 37 thousand hectares in North Gujarat, 14 thousand hectares in Central Gujarat, 1.53 lakh hectares in Saurashtra, and 28 thousand hectares in South Gujarat. Which is same as last year.

Thus, farmers now start planting without waiting for monsoon. As soon as the first rain falls on the crop, its growth becomes very fast. Therefore, if the previous rain is pulled, the crop can be harvested earlier. The highest trend is in groundnut and cotton.[:hn]गांधीनगर, 16 जून 2021
गुजरात के वेदर वॉच ग्रुप ने 17-18 जून को हल्की बारिश की भविष्यवाणी की है। वेदर वॉच ग्रुप केंद्र सरकार और राज्य सरकार के 10 विभागों से बना है। लेकिन आम लोगों या किसानों को कोई जगह नहीं दी जाती है।

आईएमडी के एक अधिकारी ने कहा, “मानसून दक्षिण गुजरात की ओर बढ़ रहा है।” कृषि विभाग के एक अधिकारी ने बताया कि 15 जून तक 2.19 लाख हेक्टेयर में खरीफ फसल की बुवाई हो चुकी है. पूर्व रोपण क्षेत्र 2 लाख हेक्टेयर कपास और मूंगफली है। बाकी सब्जियाँ और चारा है।

अनाज और दालों को पहले से नहीं लगाया जाता है।

पूर्व बोई गई फसलों में कच्छ में 12 हजार हेक्टेयर, उत्तरी गुजरात में 37 हजार हेक्टेयर, मध्य गुजरात में 14 हजार हेक्टेयर, सौराष्ट्र में 1.53 लाख हेक्टेयर और दक्षिण गुजरात में 28 हजार हेक्टेयर में बुवाई की गई है. जो पिछले साल की तरह ही है।

इस प्रकार, किसान अब मानसून की प्रतीक्षा किए बिना रोपण शुरू कर देते हैं। फसल पर पहली बारिश पड़ते ही उसकी वृद्धि बहुत तेज हो जाती है। इसलिए, यदि पिछली बारिश को खींच लिया जाता है, तो फसल को पहले काटा जा सकता है। सबसे ज्यादा रुझान मूंगफली और कपास में है।[:]