[:gj]ભારતમાં સૌથી વધું બીટા કેરોટીન નવા ગાજરની શોધ કરીને, ગુજરાતના ખેડૂતે 10 રાજ્યોમાં મોકલી [:en]New carrot discovered by Gujarat farmer with highest beta carotene detected, reach 10 state[:hn]उच्चतम बीटा कैरोटीन वाली गुजरात के किसान द्वारा खोजी गई नई गाजर भारत के 10 राज्यों में पहोंची[:]

[:gj]ગાંધીનગર, 4 જાન્યુઆરી 2020

જૂનાગઢના ખામધ્રોળ ગામના ખેડૂત અરવિંદભાઈ વલ્લભભાઇ મારવણીયા વંશ પરંપરાગત રીતે મીઠા મધુરા અને સૌથી વધું બીટા કેરોટીન ધરાવતાં ગાજરની ખેતી કરે છે. જે દેશની શ્રેષ્ઠ જાત બની ગઈ છે. હવે તેનું બિયારણ 10 રાજ્યો સુધી પહોંચી ગયું છે. એક ખેડૂતે વિકસાવેલી જાત 10 રાજ્યોમાં ખેતી થતી હોય એવો દેશનો આ પ્રથમ કિસ્સો માનવામાં આવે છે. તેમણે 10 – 11 હજાર કિલો ગાજરનું બી દેશભરમાં મોકલાવેલું છે.

20 ટકા વધું ઉત્પાદન

મધુવન ગાજરનું બીજ શુદ્ધ દેશી છે. બીજા ગાજર મોટાભાગે હાઈબ્રિડ હોય છે.  ગુજરાત કરતાં પણ શારું ઉત્પાદન બીજા રાજ્યોના ખેડૂતોએ લીધું છે. ગાજરમાં રોગ નથી આવતા કે જીવાત નથી આવતી. 20થી 25 ટકા વધું ઉત્પાદન આપે છે.

ઓછું પાણી

એક વીઘામાં ગાજર વાવવા માટે 1.5 કિલો ગ્રામ બીજ જોઈએ. ડ્રીપ ઈરીગેશમાં ખેતી કરનારને 1 કિલો બીજ જોઈએ છે. બીજા ગાજરને 10 પિયત જોઈએ પણ આ ગાજરને 6 પિયતની જરૂર પડે છે. આમ પાણીની અને સાથે ખર્ચ ઓછો થાય છે.

1943થી ખેતી

વલ્લભભાઈ 1943 થી ગાજરની ખેતી કરતાં હતા, 98 વર્ષે તેમનું અવસાન બે મહિના પહેલા થયું છે. વલ્લભભાઈ મારવણીયા 1943થી નિયમિત ગાજરની ખેતી કરી રહ્યા હતા. 35 વર્ષથી આ બિયારણ ઉગાડે છે. જુનાગઢ યુનિવર્સિટીએ પ્રમાણિત કરેલું છે. જૂનાગઢ વિશ્વ વિદ્યાલ દ્વારા સારો સહયોગ મળ્યો છે.

માદા ફળ શોધી કાઢ્યું

થોડા વર્ષો પહેલાં 20થી25 ખેડૂતો માટે બનાવતાં હતા. બીજ બનાવવા માટે ગાજર પસંદ કરવું પડે છે. માદાફળને ઓળખીને બીજ બનાવવામાં આવે છે.  છોડ પસંદ કરવાનું અને માદા ફળ શોધી કાઢવાનું કામ તેમના પરદાદાએ કર્યું હતું. જેમાં માદા કે નર છે તે શોધવામાં આવે છે. માદાફળને પસંદ કરવામાં આવે છે, જે બીજ આપે છે. નરના બિજમાંથી છોડ ન ઉગે.

ઉત્પાદન

એક એકરે 1 હજારથી 1200 મણ ઉત્પાદન મળે છે. જમીન, પાણી, ખેડૂત અને બીજનો સન્મ્ય થાય તો જ સારૂં ઉપ્તાપદન મળે છે. ડ્રીપ ઈરીગેશનથી ગાજરની ખેતી કરે છે. તેથી ઉત્પાદન સારું મળે છે અને મજૂરી ઓછી લાગે છે. પાળા પધ્ધતિથી ચાર ક્યારાએ એક ક્યારાની જગ્યા રાખી પાળા બનાવે છે. જેથી ઉત્પાદનમાં 25 ટકાવો વાધારો થાય છે.

ગાજરનો ઇતિહાસ

અરવિંદભાઈના પરદાદાને કોઈએ ગાજરનું બી આપાલું હતું. જેમા એક ગાજરમાંથી 2કે 4 ગાજર જોઈ જઈને થતાં હતા. જેને બેવડા કે ત્રેવડા કહાવામાં આવતાં હતા. તેને જમીનમાંથી કાઢવામાં મુશ્કેલ હતા. તેથી દાદાએ તેના કારણો શોધવાનું શરૂ કર્યું તેમાં માદા ગાજરને તેઓ ઓળખી કાઢીને અલગ કરવા લાગ્યા હતા. જેમાંથી આ દેશી શુદ્ધ બિયારણ મળી આવ્યું હતું. મોટીમારડ ગામમાંથી આ બિયારણે લાવ્યા હોઈ શકે છે. ચોક્કસ નથી કે ત્યાંથી જ આવ્યું છે.

અરવિંદભાઈના પિતા પાસે 14 વીઘા જમીન હતી. ગાજરની શોધ પછી આવક વધી અને પછી તે 125 વીઘા જમીન ખરીદી હતી.

જૂનાગઢના નવાબ

જૂનાગઢના ત્રીજા નવાબ મહાબતખાનજી દ્રારા ચલાવવામાં આવતા ગરીબો માટેના અન્નક્ષેત્રમાં પણ વલ્લભભાઇ મારવણીયા ગાજર આપતા હતા. આજે પણ  નવાબ પાસે તેમને 42 રૂપિયા લેવાના બાકી નીકળે છે.

10 હજાર કિલો બીજ

હવે અરવિંદભાઈ પોતે 10-11 હજાર કિલો ગાજરનું બીજ તૈયાર કરીને દેશમાં મોકલે છે. તે પણ 500 ગ્રામના પેકિંગ કરીને અને ગુજરાત સરકારના લાયસંય સાથે તે મોકલે છે. કંપનીઓના હાઈબ્રિડ કે નોન હાઈબ્રિડ બિયારણો કરતા તે સસ્તા પડે છે. પહેલાં તે છૂટું વેચતા હતા ત્યારે વેપારીઓ લઈ જતા અને તેમાં બીજા ગાજરના બીજની ભેળસેળ કરીને ખેડૂતોને ઊંચા ભાવે આપતાં હતા. જેમાં ખેડૂતો છેતરાતા અને ધાર્યો પાક થતો ન હતો. તેથી તેમણે પોતાનું મધુવન – વલ્લભ દાદાના ગાજરના બ્રાંડથી બીજ વેચે છે.

ખેતી

જમીન જેટલી ઉંડી ખેડ કરીને પોચી કરેલી હોય તેટલી ઊંડાઈની લંબાઈનું ગાજર પેદા થાય છે. ગુણવત્તા સારી આવે છે. બજારમાં ભાવમાં 40થી 50 ટકાવો ફાયદો મળે છે.

ભારતમાં ગાજરની જેટલી પણ જાતો છે, તેમાં સૌથી વધારે બીટા કેરોટીન આયર્ન  અને સુગર આ જાતમાં મળે છે.  નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશને આખા દેશના ગાજરોની સારી જાતોનું પ્રયોગશાળામાં પરિક્ષણ કર્યું તેમાં બહાર આવતાં આ જાતને શ્રેષ્ઠ પ્રમાણિત કરી છે. ખેડૂતો પસંદ કર્યા, બીજું ગાજર વાવતા હતા તેમને ઘણાંને મફત બીજ પણ આપેલા હતા. ખેડૂતોને બીજા ગાજર સાથે તે વાવવાનું કહેલું.

એવોર્ડ

2015 માં સૃષ્ટી ઇનોવેશન અને 2017 માં રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ ઇનોવેશન એવોર્ડ આપવામાં આવ્યા હતા. પદ્મશ્રી પણ મળ્યો છે.[:en]Gandhinagar, 6 January 2020

Arvindbhai Vallabhbhai Marvaniya, a farmer from Khamdrol village in Junagadh, Gujarat traditionally cultivates carrots in a sweet and high beta carotene manner. Which has become one of the best varieties in the country. Now its seeds have reached 10 states. It is believed to be the first case in the country, where a cultivar developed by a farmer is cultivated in 10 states. He has sent 10–11 thousand kg of carrots seeds across the country in 2020.

20 percent more production

Madhuvan carrot seeds are pure desi varieties. Other carrots are mostly hybrids. Farmers from other states have taken batter production than Gujarat. Carrots do not carry diseases or pests. Yields are 20 to 25 percent higher. Get high price than other carrot.

Less water

To sow carrots in Bidha, 1.5 kg of seed is required. In drip irrigation, the farmer needs 1 kg of seed. Other carrots require 10 irrigations but this carrot requires 6 irrigations. It also reduces the cost of water.

Farming since 1943

Vallabhbhai has been cultivating carrots since 1943, at the age of 98, he died two months ago. Has been growing these seeds for 35 years. Certified by Junagadh University. Junagadh University has received good support.

Discovered female fruit

A few years ago 20 to 25 were built for farmers. To make seeds, carrots have to be selected. Seeds are formed by identifying the female fruit. His great-grandfather worked to select plants and find female fruits. In which women or men are found. The female is selected, which gives seed. Plants do not grow from male seeds.

Product

There to 1200 man in an acre. Good yields are obtained only when land, water, farmers and seeds are mixed. Carrots are cultivated by drip irrigation. So the product gets better and the labor takes less. With the Pala method, four cowards make a pala by placing a Kiara location. So that there is a 25 percent increase in production.

Carrot history

Arvindbhai’s great-grandfather was given a carrot seed by someone. In which 2 or 4 carrots were seen from a carrot. Those were called double or triple. It was difficult to get him off the field. So Dada began to explore the reasons behind the identification of female carrots. From which it got pure indigenous seeds. These seeds were probably brought from Motimard village. Not sure where it came from.

Arvindbhai’s father owned 14 bighas of land. The income increased after the discovery of carrots and he then purchased 125 Veigha land.

Nawab of Junagadh

Vallabhbhai Marvaniya used to give carrots in the field of food for the poor run by Mahabat Khanji, the third Nawab of Junagadh. 42 on the Nawab even today. Has a debt of

10 thousand kg seeds

Now Arvindbhai himself prepares 10-11 thousand kg carrot seeds and sends them. He also packs 500 grams and ships with a Gujarat government license. It is cheaper than hybrid or non-hybrid seeds of companies. Previously, when it was sold loosely, traders would take it and mix it with other carrot seeds and give it to farmers at a higher price. So he sells seeds from his Madhuvan-Vallabh Dada carrot brand.

Farming

The deeper the soil is dug, the longer the carrot is. The quality is good. Market prices have an advantage of 40 to 50 per cent.

There are good varieties of carrots in India as there are beta carotene, iron and sugar. The National Innovation Foundation has tested good varieties of carrots across the country in a laboratory and has proved the carrot to be the best.

Award

Srishti Innovation in 2015 and National Innovation Award by the President in 2017. Padma Shri has also been received.(translated from Gujarati)[:hn]गांधीनगर, 6 जनवरी 2020

गुजरात के जूनागढ़ के खामध्रोल गांव के किसान अरविंदभाई वल्लभभाई मारवणिया पारंपरिक रूप से गाजर की खेती मीठे और उच्च बीटा कैरोटीन से भरपुर तरीके से करते हैं। जो देश में सबसे अच्छी किस्म में से एक बन गई है। अब इसके बीज 10 राज्यों तक पहुंच गए हैं। यह देश का पहला मामला माना जाता है, जहां 10 राज्यों में एक किसान द्वारा विकसित किस्म की खेती की जाती है। उन्होंने देश भर में 10-11 हजार किलोग्राम गाजर 2020 में भेजी है।

20 प्रतिशत अधिक उत्पादन

मधुवन गाजर के बीज शुद्ध देसी होते हैं। अन्य गाजर ज्यादातर संकर होते हैं। अन्य राज्यों के किसानों ने गुजरात की तुलना में बेहतर उत्पादन लिया है। गाजर में रोग या कीट नहीं लगते हैं। पैदावार 20 से 25 प्रतिशत अधिक होती है।

कम पानी

बिधा में गाजर बोने के लिए, 1.5 किलोग्राम बीज की आवश्यकता होती है। ड्रिप सिंचाई में कृषक को 1 किलोग्राम बीज की आवश्यकता होती है। अन्य गाजर को 10 सिंचाई की आवश्यकता होती है लेकिन इस गाजर को 6 सिंचाई की आवश्यकता होती है। यह पानी की लागत को भी कम करता है।

1943 से खेती

वल्लभभाई 1943 से गाजर की खेती कर रहे हैं, 98 साल की उम्र में, दो महीने पहले उनकी मृत्यु हो गई। वल्लभभाई मारवणिया 1943 से नियमित रूप से गाजर की खेती कर रहे हैं। 35 वर्षों से इन बीजों को उगा रहा है। जूनागढ़ विश्वविद्यालय द्वारा प्रमाणित। जूनागढ़ विश्वविद्यालय द्वारा अच्छा सहयोग प्राप्त हुआ है।

मादा फल की खोज की

कुछ साल पहले 20 से 25 किसानों के लिए बनाए गए थे। बीज बनाने के लिए गाजर का चयन करना होता है। मादा फल की पहचान करके बीज बनते हैं। उनके परदादा ने पौधों का चयन करने और मादा फल खोजने का काम किया। जिसमें स्त्री या पुरुष पाए जाते हैं। मादा चुनी जाती है, जो बीज देती है। नर बीज से पौधे नहीं उगते हैं।

उत्पाद

एक एकड़ में 1 हजार से 1200 टीले लगते हैं। अच्छी पैदावार तभी प्राप्त होती है जब भूमि, पानी, किसानों और बीजों को मिलाया जाता है। ड्रिप इरीगेशन द्वारा गाजर की खेती करते हैं। तो उत्पाद बेहतर हो जाता है और श्रम कम लगता है। पाला विधि के साथ, चार कायर एक कियारा स्थान रखकर एक पाला बनाते हैं। ताकि उत्पादन में 25 फीसदी की बढ़ोतरी हो।

गाजर का इतिहास

अरविंदभाई के परदादा को किसी ने गाजर का बीज दिया था। जिसमें एक गाजर से 2 या 4 गाजर देखे गए थे। जिन्हें डबल या ट्रिपल कहा जाता था। उसे मैदान से बाहर करना कठिन था। इसलिए दादा ने मादा गाजर की पहचान के पीछे के कारणों का पता लगाना शुरू किया। जिससे यह देशी शुद्ध बीज मिला। ये बीज शायद मोतीमार गांव से लाए गए थे। यकीन नहीं होता कि यह कहां से आया है।

अरविंदभाई के पिता के पास 14 वीघा जमीन थी। गाजर की खोज के बाद आय में वृद्धि हुई और फिर उसने 125 वीघा जमीन खरीदी।

जूनागढ़ का नवाब

वल्लभभाई मारवणिया जूनागढ़ के तीसरे नवाब महाबतखानजी द्वारा चलाए जा रहे गरीबों के लिए भोजन के क्षेत्र में गाजर भी देते थे। आज भी नवाब के पर 42 रु। का कर्ज है।

10 हजार किलो बीज

अब अरविंदभाई खुद 10-11 हजार किलो गाजर के बीज तैयार करते हैं और उन्हें भेजते हैं। वह 500 ग्राम भी पैक करता है और गुजरात सरकार के लाइसेंस के साथ भेजता है। यह कंपनियों के संकर या गैर-संकर बीज से सस्ता है। पहले, जब यह शिथिल रूप से बेचा जाता था, तो व्यापारी इसे लेते थे और इसे अन्य गाजर के बीज के साथ मिलाते थे और किसानों को अधिक कीमत पर देते थे। इसलिए वह अपने मधुवन-वल्लभ दादा गाजर ब्रांड से बीज बेचता है।

खेती

मिट्टी जितनी गहरी खुदाई की होती है उतनी ही लंबी गाजर होती है। गुणवत्ता अच्छी है। बाजार की कीमतों में 40 से 50 फीसदी का फायदा है।

भारत में गाजर की अच्छी किस्में हैं क्योंकि बीटा कैरोटीन, लोहा और चीनी हैं। नेशनल इनोवेशन फाउंडेशन ने एक प्रयोगशाला में देश भर के गाजर की अच्छी किस्मों का परीक्षण किया है और यह गाजर को सर्वश्रेष्ठ साबित किया है।

पुरस्कार

2015 में सृष्टि इनोवेशन और 2017 में राष्ट्रपति द्वारा नेशनल इनोवेशन अवार्ड दिया गया। पद्म श्री भी प्राप्त हो चुका है।(गुजराती से अनुवादित)[:]