કનુ કલસરીયા કોંગ્રેસમાં જોડાયા

કનુભાઈ કળસરીયા આમ આમાદમી પક્ષ છોડીને હવે કોંગ્રેમાં જોડાયા છે. તેઓ ભાજપમાં હતા. નિરમા સિમેન્ટ ફેેકટરીને ખેડૂતોની જમીન આપી દેવાના પ્રશ્ને લોક આંદોલન ચલાવીને ભાજપ સરકાર સામે આવી ગયા હતા. પછી ભાજપ છોડી દીધો હતો. ભાજપ પહેલા તેેઓ અપક્ષ તરીકે મહુુવા વિધાનસભાની બેેઠ પરથી કચૂંટણી જીત્્યા હતા  છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓ અપક્ષ તરીકે હારી ગયા હતા. હવે તેઓ ભાવનગર લોોકસભાની ચૂંટણી લડે એવી શક્યતા છે.