Monday, January 17, 2022

ત્રણ શહેરોની આઠ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી

ત્રણ શહેરોની આઠ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી અમદાવાદની ચાર અને સુરતની બે ફાઇનલ ટીપી સ્કીમ તથા વડોદરાની અને સુરતની એક ડ્રાફ્ટ ટીપી સ્કીમ મળી કુલ ૮ ટાઉન પ્લાનિંગ સ્કીમને ગુજરાત સરકારે મંજૂરી આપી છે. ગુજરાતમાં શહેરોનો વિકાસ મંજુર કરેલી ૬ ફાઇનલ ટીપી સ્કીમમાં અમદાવાદમાં  નારોલ ટીપી સ્કીમ નં. ૫૭, વેજલપુર ટી.પી. સ્કીમ નં. ૨૪, ચાંદખેડા ટી.પી. સ્કી...

ઘાસની નવી 5 જાત શોધાઈ

ભારતના કૃષિ વિજ્ઞાનીઓએ ગુજરાત માટે ઘાસચારાની નવી 5 જાતો શોધી દિલીપ પટેલ 20 ડિસેમ્બર 2021 ઘાસચારાની 15 નવી સંકર જાતો કૃષિ વિજ્ઞાનીઓએ તૈયાર કરીને ખેડૂતોને વાવવા માટે ભલામણ કરી છે. ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રિકલ્ચર રીસર્ચે શોધેલી જાતોને કૃષિ મંત્રાલયે ભલામણ કરી છે. જેમાં ગુજરાતના પશુપાલકો માટે 5 જાતના ઘાસચારા છે. આ જાતો શોધવામાં લગભગ 6થી 10 વર્ષનો ...

લસણ અને છાસથી જંતુનાશક દવા

વિરપુર રાજકોટ અજય બાવનજી હીરપરાએ પોતાના 30  વિઘાના ખેતરમાં પાંચ-પાંચ વિધાના અલગ અલગ પ્લોટિંગ પાડીને  મરચી,લસણ ડુંગળી, ઘઉં,ચણાનું વાવેતર કર્યું છે. આઠ વિઘા, મરચીના વાવેતરમાં બેડ અને મલ્ચીગ પદ્ધતિથી વાવેતર કરેલ છે. ટપક સિંચાઈ પદ્ધતિ હોવાથી પાણીનો બગાડ ઓછો થાય છે. મરચીના પાકમાં નાખવા માટે પ્રાકૃતિક દેશી ખાતર જાતે જ પોતાની વાડીએ બનાવે છે. જેમાં...

ખેડૂત દીઠ 40થી 50 હજાર રુપિયા યુરિયા વેડફાય છે

https://www.youtube.com/watch?v=VbkmG7w1Tj4 https://www.youtube.com/watch?v=XcGsQUewcX4 ખેડૂતો ખેતરમાં નાઈટ્રોજન - યુરિયા ખાતર રસાયણ તરીકે નાંખે છે તેમાં માત્ર 25 ટકા વપરાય છે. 75 ટકા યુરિયા તો વેડફાઈ જાય છે. વર્ષે 5થી 6 હજાર કરોડના નાઈટ્રોજન રસાયણ વપરાય છે. જેમાંથી 75 ટકા નકામું જાય છે. ખાતર નાંખાય છે તેમાં કૃષિ પાક 25 ટકા જ વાપરે છે. બાકીનુ...

એરંડી ઉત્પાદનમાં ગુજરાત બીજા 5 વર્ષ વિશ્વમાં પ્રથમ નંબર પર રહશે

દિલીપ પટેલ 10 ડિસેમ્બર 2021 ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે કે જ્યાં સમગ્ર વિશ્વમાં એરંડીનું સૌથી વધારે વાવેતર અને ઉત્પાદન થાય છે. હવે તેમાં હેક્ટર દીઠ ઉત્પાદન પણ વધારે મળી શકે અને દેશમાં ઉત્પાદનમાં રેકર્ડ સ્થાપિત કરી શકે તો નવાઈ નહીં. દુનિયાના દિવેલાના કુલ ઉત્પાદનનો 38 ટકા છે. દુનિયામાં વાવેતર વિસ્તારમાં ભારતનો હિસ્સો 36 ટકા છે. ગુજરાતના ખેડૂતો ...

પદ્મા નામની નવી જાતની મગફળી ગુજરાતના ખેડૂતોને ન્યાલ કરી શકે તેમ છે

દિલીપ પટેલ - 02 ડિસેમ્બર 2021 ગુજરાત મગફળી 41 (JPS 65) પદ્મા ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા નવી જાત વિકસાવવામાં આવી છે. વરસાદ આધારિત પરિસ્થિતિઓ માટે યોગ્ય, ઉચ્ચ તૈલી અને મધ્યમ બોલ્ડ કર્નલ, તેલ ઉદ્યોગ અને ખાવાના હેતુ માટે ઉપયોગી, શીંગની સરેરાશ ઉપજ હેક્ટર દીઠ 2722 કિલો છે. 120 દિવસમાં મગફળી તૈયાર થઈ જાય છે. રોગો માટે પ્રતિકારક છે. ...

દૂધસાગર અમૂલ ડેરીના 900 ટન ઘીમાં ભેળસેળ

દૂધસાગર અમૂલ ડેરીના 900 ટન ઘીમાં ભેળસેળ રાજસ્થાનથી મહેસાણા ડેરીમાં લવાતાં અમુલ ઘીમાં ભેળસેળનું કૌભાંડ ઝડપાયું 22, જુલાઈ 2020 રાજસ્થાનથી મહેસાણા દૂધસાગર ડેરીમાં લાવવામાં આવી રહેલા ઘીમાં પામ ઓઇલ મિક્સ કરી અમુલ બ્રાન્ડ સાથે કૌભાંડ કરવાનો કારસો પકડાઈ ગયો હતો. જેને લઈને અમૂલે રાજસ્થાનથી આ કોન્ટ્રાક્ટર દ્વારા આવેલા તમામ જથ્થા જેની કિંમત રૂ.૪૦ કરોડ...

અનાજની 10 નવી જાતોને ગુજરાતના ખેતરોમાં ઉગાડવા માટે માન્યતા 

ગાંધીનગર, 24 નવેમ્બર 2021 ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચ દ્વારા 1965થી 5334 પ્રકાશિત અને સૂચવેલી કૃષિ પાકની જાતો છે. સુધારેલી પાકની જાતો છે જેમાં અનાજની  2,685 જાતો છે.  તેલીબિયાં માટે 888, કઠોળ માટે 999, ચારા પાકો માટે 200, ફાઇબર પાકો માટે 395, અને ખાંડની 129 છે. 2020-21 દરમિયાન 17 બાયોફોર્ટિફાઇડ જાતો સહિત કુલ 172 જાતો સંકર છે. જે માન્ય...

કોંગ્રેસના ઠેકાણા નથી ને ગુજરાતના ડ્રગ્સની ચિંતા કરે છે

કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને મળવાના બહાને ફોટો કે વિડિયો સેસન કરીને ઘરભેગા થઈ જાય છે. બે વર્ષથી સંગઠન નથી બન્યું ને ગુજરાતની ખોખલી ચિંતા કરે છે. પહેલા કોંગ્રેસને તો ઠીક કરો. ગુજરાતમાં ડ્રગ્સનું જે નેટવર્ક વધતું જઈ રહ્યું છે તેની સામે તાત્કાલીક કડક અંકુશ આવે એ માટેની કાર્યવાહી કરવા  અને તપાસ કરવા માટે ગુજરાતના રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરી હતી. &nbs...

મેરીગોલ્ડની ફૂલની અરકા હની નવી જાત શોધાઈ, ભારતમાં સૌથી વધું ઉત્પાદકતા ...

Marigold flowers, which have the highest productivity in India in Gujarat દિલીપ પટેલ 16 નવેમ્બર 2021 નારંગી રંગના મેરીગોલ્ડ . બે ગણા રંગીન ફૂલ સાથે ફ્રેન્ચ મેરીગોલ્ડ નવી જાત છે. જેની બોર્ડર નારંગી છે અને કેન્દ્રમાં ઘેરો લાલ રંગ છે. છોડ ફેલાવાની પ્રકૃતિ સાથે કદ નાનું છે. સમગ્ર વર્ષ દરમિયાન ફૂલો જોવા મળે છે. વાવેતર પછી 30-35 દિવસે ફૂલ આવે છે. 3...

ડાયાબિટીશનું ઔષધ, ગુજરાતની લુપ્ત થતાં કાંગ અનાજને જર્મ પ્લઝમા બેંકમાં ...

Finding 25 varieties of grains in Gujarat keepingin a Germ bank 25 જાતો રખાઈ જર્મ બેંકમાં કાંગ ડાયાબીટીશ અને હાડકાના રોગમાં ઐષધિનું કામ કરે છે દિલીપ પટેલ 15 નવેમ્બર 2021 કાળું, લાલ, સફેદ અને પીળા રંગની વિવિધતા ધરાવતી કાંગ છે. ગુજરાતમાં પરંપરાગત રીતે ઉગાડવામાં આવતા કાંગ અનાજની 25 જાતો શોધી કાઢીને તેના બીજ જર્મ પાઝમાં બેંક માટે ભારત સરકારે એકઠા...

દીવમાં નાગવા બીચ પર પેરાશૂટ તુટી, દંપતી દરિયામાં પડ્યુ

દીવના નાગવા બીચ પર પેરાશૂટ રાઈડમાં દોરડું તૂટતા દંપતી દરિયામાં  પડી ગયું હતું. લાઇફ જેકેટ પહેર્યું હોવાથી દંપતી મોતના મુખમાંથી બચી ગયું હતું.દુર્ઘટના વિડિયો પણ મળી આવ્થયો છે. યો સોશિયલ મીડિયામાં વાયરલ... પાલ્મ એડવેન્ચર એજન્સી અને પ્રવાસી વચ્ચે સલામતીના ઘર્ષણ થયું હતું. પ્રવાસીઓએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયા પણ ફરિયાદ તુરંત લીધી ન હતી.

ભાજપ આવ્યા બાદ ગુજરાત ઇંડાહારી બની ગયું, વર્ષે 30 ઇંડા ખવાય છે,

*હિંદુ વિચારધારાની સત્તા આવતાં ગુજરાતની પ્રજા 25 વર્ષમાં ઈંડા ખાવા તરફ વળી* પત્રકાર દિલીપ પટેલના સ્ફોટક 15 અહેવાલો વાંચો https://allgujaratnews.in/gj/gujarat-is-no-longer-the-non-violent-era-of-gandhijis-time-gujarat-is-not-ranked-among-the-14-states-that-eat-fewer-eggs/ *શાકાહારી ગુજરાત ઇંડાહારી બની ગયું, હિંદુ યુવાનનો ઇંડા ખાવા છે કેમ રોકો છો?...

4 વીઘા જમીનમાં 22 લાખ ખેડૂતોની આવકનું એકીકૃત ખેતી મોડેલ ગુજરાતમાં નિષ્...

દિલીપ પટેલ વર્ષભરની આવક અને રોજગાર માટે ચાર ઈન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ મોડલની સ્થાપના કરવામાં આવી હતી. 0.56 હેક્ટર વેટલેન્ડ IFS મોડલ જેમાં ખેતરના પાક ચોખા, મકાઈ, જુવાર , લાલ ચણા, લીલા ચણા, બાગાયતમાં કેળા, પપૈયા, જામફળ, દાડમ, સફરજન, રોઝવુડ, પોમેલો સાઇટ્રસ શાકભાજી, પશુધન ઓંગોલ ગાયનો સમાવેશ થાય છે. કડકનાથ અને અસીલ મરઘા,  માછલી માટે વિકસાવવામાં આવી ...

બંધારણ વિરૂદ્ધ ઈંડાંનો ધંધો બંધ કરાવાયો

રાજકોટ અને વડોદરામાં ઈંડાનો ધંધો બંધ કરાવાયો પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈંડાંની નોનવેજ લારીઓ બંધ કરાવવામાં આવે છે. જે કાયદો અને બંધારણની વિરૂદ્ધમાં છે.