- કચ્છની ઉત્તરવાહિની નદીઓ કયાં લુપ્ત થાય છે ? : કચ્છના રણમાં
- કચ્છની ઉત્તરે ક્યું રણ આવેલું છે ? – મોટું રણ
- કચ્છની કઈ નદી કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે ? : મચ્છુ
- કચ્છની મધ્યમાં ક્યું રણ આવેલું છે ? – નાનું રણ ,
- કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ? આઠ
- કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ? : મુંદ્રા
- કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે?— પાનન્ધ્રો વીજળી પ્રોજેક્ટ
- કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે ? : નારાયણ સરોવર
- કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? : નખત્રાણા
- કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? : નિરુણા
- કચ્છમાં કયા ડુંગરનું શિખર સૌથી ઊંચું છે ? : કાળો ડુંગર
- કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? : ભૂંગા
- કચ્છમાં સમુદ્ર-કિનારાની નજીકનાં મેદાનો ક્યા નામે ઓળખાય છે? – કંઠીના મેદાન
ચોટીલા ડુંગરની ઊંચાઇ કેટલી છે? – 437 મીટર - કચ્છી મેવા તરીકે જાણીતું ફળ કયુ છે ? : ખારેક
- કડાણા બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે?— મહી
- કયા જિલ્લાઓ મહી નદી પરના બંધના કારણે લાભાર્થી બન્યા છે ? : પંચમહાલ, ખેડા, આણંદ
- કયા જિલ્લામાં જેસોર રીંછનું અભયારણ્ય આવેલું છે ? : બનાસકાંઠા
- કયા માર્ગે થતો વેપાર ગુજરાતના અર્થતંત્રમાં સૌથી મહત્ત્વની ભૂમિકા અદા કરે છે? : દરિયાઇ માર્ગ
- કયા સ્થળ નજીક સાબરમતી નદી સમુદ્રમાં વિલીન થાય છે ? : કોપાલીની ખાડી
- કયું પક્ષી ગુજરાતમાં ‘રૉયલ બર્ડ’ તરીકે પણ ઓળખાય છે? : ફલેમિંગો
- કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે ? : પ્રાંતિજ અને હિંમતનગર
- કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે ? : ચાર
- કર્કવૃત્ત ગુજરાતમાં કયાંથી પસાર થાય છે? : ઉત્તર ભાગમાંથી
- કર્કવૃત્તની સૌથી નજીકનું બંદર કયું છે ?: કંડલા
- કવાંટ મેળો કયાં ભરાય છે ? છોટા ઉદેપુર
- કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે?— કચ્છ
- કાકરાપાર એટૅમિક પાવર સ્ટેશન કયા જિલ્લામાં છે ? તાપી
- કાનમનો પ્રદેશ કયા પાક માટે જાણીતો છે? : કપાસ
- કાંકરાપાર બંધ કઇ નદી પર આવેલો છે ? તાપી
- કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં થાય છે?— જૂનાગઢ
- ક્યા ઉદ્યોગને લીધે સુરત આખા વિશ્વમાં પ્રસિદ્ધ બન્યું છે ? – હીરા ઘસવાના ઉદ્યોગ
- ખનીજતેલના શુદ્ધિકરણની રીફાઇનરી કયાં આવેલી છે ? : મામલગાર કોયલી
- ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ? રાજપીપળાના ડુંગરોની
- ખંભાતના અખાતમાં ક્યા ક્યા બેટો આવેલા છે. – અલિયાબેટ અને પીરમ બેટ
- ખંભાતનું પૌરાણિક નામ શું છે? : સ્તંભતીર્થ
- ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ? મીઠા
- ખીજડીયાનુ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? : જામનગર
- ખેતીવાડીનાં ઓજારો માટે ગુજરાતનું સૌથી જાણીતું સ્થળ કયું છે? : રાજકોટ
- ગરમ કાપડ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રનો કયો જિલ્લો મોખરે છે ? : જામનગર
- ગાંધીનગર કઇ નદીને કાંઠે વસેલું છે?— સાબરમતી
- ગિર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ? જૂનાગઢ
- ગિરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે ? ઝોંક
- ગિરનાર પર્વતની ઊંચાઇ કેટલી છે? – 1153.2 મીટર
- ગીર અભ્યારણમાં જો સિંહ ન હોત તો પણ તે વનવિસ્તાર અન્ય કઇ વન્યસૃષ્ટિની વૈવિધ્યતા માટે પ્રખ્યાત હોત? : પક્ષીસૃષ્ટિ
- ગીરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે? ઝોંક
- ગીરાધોધ કઇ નદી પર આવેલો છે ? : અંબિકા
- ગુજરાત ભારતના કયા ભાગમાં આવેલું રાજ્ય છે?—- પશ્ચિમ ભારત
- ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ? વડોદરા
- ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ? : સાપુતારા
- ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં જાણીતું કયુ પક્ષી પ્રજનનકાળ દરમિયાન પોતાના માળાની હેરતભરી રચનાને આધારે માદાને આકર્ષે છે? : સુગરી