અમદાવાદમાં ધોળા દિવસે રૂ.3000 કરોડની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં લૂંટ

ગુજરાતના રાજનેતા નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યાથી ત્યારથી લઈને 2019 સુધીમાં દેશની 402 કંપનીઓએ રૂ.25 હજાર કરોડની બેંકની લોન લઈને ભરી નથી. જેમાં દેશમાં સૌથી વધું ફ્રોડ કરનારી ગુજરાતની 50 એટલે કે 13 ટકા લોકો તો ગુજરાતના છે. 50 કંપનીઓમાંથી 43 કંપનીઓ તો અમદાવાદની છે. એટલે કે અમદાવાદમાં કામ કરતાં લોકો ધોળા દિવસે બેંક કઈ રીતે લૂંટવી તે સારી રીતે જાણે છે. આમ બેંક લૂંટવામાં 85 ટકા અમદાવાદીઓ છે. અમદાવાદ હવે ધોળા દિવસે બેંક લૂંટવીમાં કુખ્યાત થઈ ગયું છે છતાં દેશની સૌથી મોટી બેંકને ખબર પણ ન પડી કે તે લૂંટાઈ ગયા છે. અથવા તો તેના અધિકારીઓ બેંક લૂંટમાં સાથે હતા.

અમદાવાદના પ્રખ્યાત એડવોકેટ નિપુણ સિંઘવીએ SBIમાં RTI દ્વારા મહામહેનતે મેળવેલી વિગતોમાં ભાજપના સમયમમાં કેવા બેંક કૌભાંડ થયા છે તે બહાર આવ્યું છે.

ગુજરાતની 50 કંપનીઓએ દેશની સૌથી મોટી સરકારી SBI – સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને ધોળા દિવસે લૂંટી લીધી છે.

ગુજરાતની આ કંપનીઓને વિલફુલ ડિફોલ્ટર જાહેર કરાઈ

અમદાવાદ અને ગુજરાતની બેંકોની યાદી

કંપનીનું નામ રૂ. (કરોડમાં)

એબીસી કોટસ્પિન . ૪૦૩.૭૬

કેમરોક ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટ ૧૯૨.૮૧

વરીયા એન્જિનિયરીંગ વર્ક્સ . ૧૬૮.૧૮

ડાયમન્ડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ૧૫૯.૫૫

આરકોન એન્જિ.કોન  ૧૪૧.૧૯

શ્રી જલારામ રાઇસ ઇન્ડસ્ટ્રીઝ  ૧૨૭.૦૫

નિસ્સાન કાપર  ૧૧૯.૬૮

વિનસ લાઇફસ્ટાઇલ  ૧૧૭.૫૨

કનોલા એનર્જી એન્ડ કેમિકલ્સ ૧૦૯.૦૮

જૈસુ શિપિંગ કંપની . ૧૦૭.૧૮

જસુભાઇ જ્વેલર્સ  ૯૪.૩૯

એટ્રીયમ ઇન્ફોકોમ  ૬૮.૧૩

ક્રિષ્ના નીટવેર ટેકનોલોજી ૬૭.૦૭

ઉમીયા સિરામિક  ૬૬.૭૭

જયહિંદ પ્રોજેક્સ  ૬૬.૪૧

રઘુવંશી કોટન જિનિંગ એન્ડ ૬૩.૩૯

જગહિત એક્સપોર્ટ્સ  ૫૮.૬૮

નીસા ઇન્ફ્રાસ્ટ્રક્ચર  ૫૨.૦૫

મોર્ડન ટયુબ ઇન્ડસ્ટ્રીઝ  ૪૮.૮૪

નિર્માણ ઇન્ડસ્ટ્રીઝ  ૪૪.૯

રેજેન્ટ ગ્રાનિટો ઇન્ડિયા  ૪૪

આર્ડોર ઇન્ટરનેશનલ . ૪૩.૩૮

જ્યોતિ પાવર કોર્પો.( અમદાવાદ, રાજકોટ, ગોંડલ) ૪૨.૧૯

શ્રી રામ ઇલેક્ટ્રોકાસ્ટ  ૩૯.૭૫

શ્રી મણિભદ્ર ફૂડ પ્રોડ્ક્ટ ૩૯.૪૯

સોમનાથ ટેક્સટાઇલ ( સુરત) ૩૧.૨૪

એગ્રી ફાઇબર (સુરત) ૩૦.૨૭

અલ્કા ફાઇબર .(સુરત) ૨૯.૧૫

જેમિની ઇનોવેશનસ (રાજકોટ) ૨૭.૧૧

ગેલેક્સી કોટન એન્ડ ટેક્સટાઇલ  ૨૭.૧૦

ગોલ્ડ કિંગ ટેક્સ ઈન્ડિયા  ૨૬.૫૧

એસપીજીવી પેટ્રોકેમ ( ઇન્ડિયા)  ૨૫.૦૯

નિમેષ ઓઇલ્સ ૨૪.૫૨

એસ. એસ. ટ્રેડર્સ  ૮.૦૧

કલ્પેશ કોટન ઇન્ડ.(અમદાવાદ અને બોટાદ) ૭.૬૮

આરુશી ટેક્સટાઇલ  ૨૨.૭૭

ઉગમ ઇમ્પેક્સ   ૨૨.૫૬

કખાની મેટલ  ૨૧.૯૨

ઇન્દ્ર કોટન જિનિંગ એન્ડ પ્રેસિંગ  ૨૦.૧૧

ભૂમિ જિનિંગ પ્રેસિંગ . ૧૨.૦૬

નીસા લેઝર  ૧૧.૭૭

કોન્સ્ટન્ટ એન્જિનિઅરિંગ . ૧૦.૪૨

ભવાની ઇન્ડસ્ટ્રીઝ ૨.૦૨

હીયા ઓવરસીઝ . ૧૮

કોઠારી વાસ્પા પ્રાઈવેચ  ૧૭.૧૨

શ્રી હરિ ફેશન  ૧૬.૦૯

સત્સંગ ઈન્ફાબિલ્ડ  ૧૬.૦૯

અર્ડેન્ટ કોમોડિટિઝ   ૧૪.૨૮

અત્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર  ૧૩.૪૯

સદાફ સ્ટીલ-ઈન્ડિયા  ૫.૩