અમદાવાદ શહેરી કક્ષાનો ગરીબ કલ્યાણ મેળામાં ૩૧૯૨ને રૂ.૨.ર૮ કરોડની સાધન સહાયનું વિતરણ 

ગરીબ કલ્યાણ મેળાના ૧૧ માં તબક્કાના ચરણમાં અમદાવાદમા યોજાયેલા શહેરી કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ગરીબ પરિવારોને સાધન-સહાય વિતરણ કરતાં.  જેમાંથી કલ્યાણકારી સેવાઓનો પરિણામલક્ષી યજ્ઞ શરૂ થયો.  જે આજ સુધી અવિરત ચાલુ રહ્યો છે.ગરીબ કલ્યાણ મેળા યોજીને ગુજરાતે સમગ્ર દેશમાં પથદર્શક કામગીરી કરી છે. રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓના લાભ ગરીબ લોકોને મળે. છે અને તેના દ્વારા ગરીબ પરિવારોને સશક્ત કરવાની સાથોસાથ ગરીબી સામેની લડાઈમાં અંતરાયરૂપ સ્થાપિત હિતોને દૂર કરવાની રાજ્ય સરકારની  નેમ છે.  રાજ્ય સરકારે આપેલ આ સહાય થકી લાભાર્થીઓ વ્યવસાય કરીને પગભર બને અને તેના પગલે રાજ્યના વિકાસની ગતિમાં વધારો થાય તેવો ઉમદા હેતુ છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ ગરીબ કલ્યાણ મેળામાં સરકારના જુદા જુદા વિભાગોની યોજના અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની કલ્યાણકારી યોજનાઓ માટેના કુલ ૩૧૯૨ લાભાર્થીઓને રૂ.૨ કરોડ ર૮ લાખની માતબર રકમની સહાયના ચેક, કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Bottom ad