અમિત શાહ અને નિર્મલા સિતારામન પ્રધાનોની સમિતિઓમાં છવાયા, બીજા બાજુ પર

કેન્દ્ર સરકારે પ્રધાન મંડળીય સમિતિઓનું પુનર્ગઠન કર્યું છે. 8 મહત્વની સમિતિઓમાં અમિત શાહ તમામ સમિતિઓમાં છે અને નિર્મલા સિતારમન 7 સમિતિઓમાં મૂકવામાં આવ્યા છે. ભાજપના બીજા નેતાઓને બાજુ પર રાખી દેવાયા છે.

જેમાં પ્રધાન મંડળની નિમણૂક કરવા માટેની સમિતિ, આવાસ માટેની પ્રધાનમંડળીય સમિતિ, આર્થિક બાબતો પર પ્રધાનમંડળીય સમિતિ, સંસદીય બાબતો પર પ્રધાનમંડળીય સમિતિ, સુરક્ષા પર પ્રધાનમંડળીય સમિતિ, રોકાણ અને વૃદ્ધિ પર પ્રધાનમંડળીય સમિતિ, રોજગારી અને કૌશલ્ય વિકાસ પર પ્રધાનમંડળીય સમિતિ. આ પ્રધાનમંડળીય સમિતિઓ અને તેના સભ્યો વિશેની માહિતી નીચે મુજબ છેઃ

  1. પ્રધાન મંડળની નિમણૂક કરવા માટેની સમિતિ

વડા  પ્રધાન નરેન્દ્ર મોદી

અમિત શાહ, ગૃહ પ્રધાન

  1. આવાસ માટેની પ્રધાનમંડળીય સમિતિ

અમિત શાહ, ગૃહ પ્રધાન

નીતિન જયરામ ગડકરી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન, કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ પ્રધાન

નિર્મલા સિતારામન, નાણાં પ્રધાન, કૉર્પોરેટ બાબતોનાં પ્રધાન

પિયૂષ ગોયલ, રેલવે પ્રધાન, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન

વિશેષ આમંત્રિત સભ્યો

  • જિતેન્દ્ર સિંહ, ઉત્તર પૂર્વી ક્ષેત્રીય વિકાસ રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો), પ્રધાનપ્રધાન કાર્યાલય રાજ્ય પ્રધાન, કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્ય પ્રધાન, પરમાણુ ઊર્જા રાજ્ય પ્રધાન તથા અંતરિક્ષ રાજ્ય પ્રધાન
  • હરદીપ સિંહ પુરી, આવાસ અને શહેરી બાબતોનાં રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો), નાગરિક ઉડ્ડયન રાજ્ય પ્રધાન (સ્વંતત્ર હવાલો) તથા વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય પ્રધાન
  1. આર્થિક બાબતો પર પ્રધાનમંડળીય સમિતિ
  • વડા પ્રધાન
  • રાજનાથ સિંહ, સંરક્ષણ પ્રધાન
  • અમિત શાહ, ગૃહ પ્રધાન
  • નીતિન જયરામ ગડકરી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન, કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ પ્રધાન
  • ડી. વી. સદાનંદ ગૌડા, રસાયણ અને ખાતર પ્રધાન
  • નિર્મલા સિતારામન, નાણાં પ્રધાન, કૉર્પોરેટ બાબતોનાં પ્રધાન
  • નરેન્દ્રસિંહ તોમર, કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન, ગ્રામીણ વિકાસ પ્રધાન, પંચાયતી રાજ પ્રધાન
  • રવિશંકર પ્રસાદ, સંચાર અને સૂચના પ્રૌદ્યોગિકી પ્રધાન તથા કાયદા અને ન્યાય પ્રધાન
  • હરસિમરત કૌર બાદલ, ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ પ્રધાન
  • ડૉ. સુબ્રમણ્યન જયશંકર, વિદેશ પ્રધાન
  • પિયૂષ ગોયલ, રેલવે પ્રધાન, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન
  • ધર્મેન્દ્ર પ્રધાન, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) તથા સ્ટીલ પ્રધાન
  1. સંસદીય બાબતો પર પ્રધાનમંડળીય સમિતિ
  • અમિત શાહ, ગૃહ પ્રધાન
  • નિર્મલા સિતારામન, નાણાં પ્રધાન, કૉર્પોરેટ બાબતોનાં પ્રધાન
  • રામવિલાસ પાસવાન, ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ પ્રધાન
  • નરેન્દ્રસિંહ તોમર, કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન, ગ્રામીણ વિકાસ પ્રધાન, પંચાયતી રાજ પ્રધાન
  • રવિશંકર પ્રસાદ, સંચાર અને સૂચના પ્રૌદ્યોગિકી પ્રધાન તથા કાયદા અને ન્યાય પ્રધાન
  • થાવરચંદ ગેહલોત, સામાજિક ન્યાય અને સશક્તીકરણ પ્રધાન
  • પ્રકાશ જાવડેકર, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન પ્રધાન, માહિતી અને પ્રસારણ પ્રધાન
  • પ્રહલાદ જોશી, સંસદીય બાબતોનાં પ્રધાન, કોલસા અને ખાણ પ્રધાન

વિશેષ આમંત્રિતો

  • અર્જુન રામ મેઘવાલ, સંસદીય બાબતોનાં રાજ્ય પ્રધાન, ભારે ઉદ્યોગ અને જાહેર સાહસ રાજ્ય પ્રધાન
  • વી. મુરલીધરન, સંસદીય બાબતોનાં રાજ્ય પ્રધાન, વિદેશ રાજ્ય પ્રધાન
  1. રાજકીય બાબતો પર પ્રધાનમંડળીય સમિતિ
  • વડા પ્રધાન
  • અમિત શાહ, ગૃહ પ્રધાન
  • નીતિન જયરામ ગડકરી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન, કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ પ્રધાન
  • નિર્મલા સિતારામન, નાણાં પ્રધાન, કૉર્પોરેટ બાબતોનાં પ્રધાન
  • રામવિલાસ પાસવાન, ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ પ્રધાન
  • નરેન્દ્રસિંહ તોમર, કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન, ગ્રામીણ વિકાસ પ્રધાન, પંચાયતી રાજ પ્રધાન
  • રવિશંકર પ્રસાદ, સંચાર અને સૂચના પ્રૌદ્યોગિકી પ્રધાન તથા કાયદા અને ન્યાય પ્રધાન
  • હરસિમરત કૌર બાદલ, ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ પ્રધાન
  • ડૉ. હર્ષવર્ધન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન, વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રધાન અને ભૂવિજ્ઞાન પ્રધાન
  • પિયૂષ ગોયલ, રેલવે પ્રધાન, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન
  • અરવિંદ ગણપત સાવંત, ભારે ઉદ્યોગ અને જાહેર સાહસ પ્રધાન
  • પ્રહલાદ જોશી, સંસદીય બાબતોનાં પ્રધાન, કોલસા અને ખાણ પ્રધાન
  1. સુરક્ષા પર પ્રધાનમંડળીય સમિતિ
  • વડા પ્રધાન
  • રાજનાથ સિંહ, સંરક્ષણ પ્રધાન
  • અમિત શાહ, ગૃહ પ્રધાન
  • નિર્મલા સિતારામન, નાણાં પ્રધાન, કૉર્પોરેટ બાબતોનાં પ્રધાન
  • ડૉ. સુબ્રમણ્યન જયશંકર, વિદેશ પ્રધાન
  1. રોકાણ અને વૃદ્ધિ પર પ્રધાનમંડળીય સમિતિ
  • પ્રધાનપ્રધાન
  • અમિત શાહ, ગૃહ પ્રધાન
  • નીતિન જયરામ ગડકરી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન, કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ પ્રધાન
  • નિર્મલા સિતારામન, નાણાં પ્રધાન, કૉર્પોરેટ બાબતોનાં પ્રધાન
  • પિયૂષ ગોયલ, રેલવે પ્રધાન, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન
  1. રોજગાર અને કૌશલ્ય વિકાસ પર પ્રધાનમંડળીય સમિતિ
  • પ્રધાનપ્રધાન
  • અમિત શાહ, ગૃહ પ્રધાન
  • નિર્મલા સિતારામન, નાણાં પ્રધાન, કૉર્પોરેટ બાબતોનાં પ્રધાન
  • નરેન્દ્રસિંહ તોમર, કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન, ગ્રામીણ વિકાસ પ્રધાન, પંચાયતી રાજ પ્રધાન
  • પિયૂષ ગોયલ, રેલવે પ્રધાન, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન
  • રમેશ પોખરિયાલ ‘નિશંક’, માનવ સંસાધન વિકાસ પ્રધાન
  • ધર્મેન્દ્ર પ્રધાન, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) તથા સ્ટીલ પ્રધાન
  • ડૉ. મહેન્દ્રનાથ પાંડે, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા પ્રધાન
  • સંતોષ કુમાર ગંગવાર, શ્રમ અને રોજગાર રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો)
  • હરદીપ સિંહ પુરી, આવાસ અને શહેરી બાબતોનાં રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો), નાગરિક ઉડ્ડયન રાજ્ય પ્રધાન (સ્વંતત્ર હવાલો) તથા વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય પ્રધાન

વિશેષ આમંત્રિતો

  • નીતિન જયરામ ગડકરી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન, કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ પ્રધાન
  • હરસિમરત કૌર બાદલ, ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ પ્રધાન
  • સ્મૃતિ ઝુબિન ઇરાની, મહિલા અને બાળવિકાસ તથા કાપડ પ્રધાન
  • પ્રહલાદ સિંહ પટેલ, સંસ્કૃતિ રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો), પ્રવાસન રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો)