ભાજપના દરેક ઉમેદવારને તેમની નજીકના કોંગ્રેસના ઉમેદવાર કરતાં ઓછામાં ઓછા 1 લાખ મતથી લઈને 6.89 લાખના મતની સરસાઈથી જીત્યા છે. ભાજપના એક પણ ઉમેદવાર 1 લાખથી ઓછી લીડથી જીત્યા નથી. તેમાં અમિત શાહ કરતાં પણ વધું મતથી જીતનારા 3 સાંસદો છે. ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ ૫,૫૭,૦૧૪ મતી સરસાઈથી જીત્યા છે પણ તેના કરતાં વધું ૫,૪૮,૨૩૦ મતની સરસાઈથી સુરતના જરદોશ દર્શનાબેન અને નવસારીના સી આર પાટીલ ૬,૮૯,૬૬૮ની સરસાઈથી જીત્યા છે. વડોદરાના રંજનબેન ભટ્ટ ૫,૮૯,૧૭૭ મતની સરસાઈ મેળવી છે.
૧ – કચ્છ (અ.જા.) લીડ ૩,૦૫,૫૧૩
ચાવડા વિનોદ લખમશી ભારતીય જનતા પાર્ટી ૬,૩૭,૦૩૪
નરેશ નારણભાઇ મહેશ્વર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૩,૩૧,૫૨૧
૨ – બનાસકાંઠા લીડ ૩,૬૮,૨૯૬
પરબતભાઇ સવાભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી ૬,૭૯,૧૦૮
પરથીભાઇ ગલબાભાઇ ભટોળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૩,૧૦,૮૧૨
૩ – પાટણ લીડ ૧,૯૩,૮૭૯
ડાભી ભરતસિંહજી શંકરજી ભારતીય જનતા પાર્ટી ૬,૩૩,૩૬૮
જગદીશ ઠાકોર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૪,૩૯,૪૮૯
૪ – મહેસાણા લીડ ૨,૮૧,૫૧૯
શારદાબેન અનિલભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી ૬,૫૯,૫૨૫
એ.જે.પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૩,૭૮,૦૦૬
૫ – સાબરકાંઠા – સરસાઈ ૨,૬૮,૯૮૭
રાઠોડ દિપસિંહ શંકરસિંહ ભારતીય જનતા પાર્ટી ૭,૦૧,૯૮૪
ઠાકોર રાજેન્દ્રસિંહ શિવસિંહ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૪,૩૨,૯૯૭
૬ – ગાંધીનગર સરસાઈ ૫,૫૭,૦૧૪
અમિત શાહ ભારતીય જનતા પાર્ટી ૮,૯૪,૬૨૪
ડૉ. સી. જે. ચાવડા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૩,૩૭,૬૧૦
૭ – અમદાવાદ (પૂર્વ) સરસાઈ ૪,૩૪,૩૩૦
પટેલ હસમુખભાઇ સોમાભાઇ ભારતીય જનતા પાર્ટી ૭,૪૯,૮૩૪
ગીતાબેન કિરણભાઇ પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૩,૧૫,૫૦૪
૮ – અમદાવાદ (પશ્ચિમ) (અ.જા.) સરસાઈ ૩,૨૧,૫૪૬
ડૉ. સોલંકી કિરીટભાઈ પ્રેમજીભાઈ ભારતીય જનતા પાર્ટી ૬,૪૧,૬૨૨
રાજુ પરમાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૩,૨૦,૦૭૬
૯ – સુરેન્દ્રનગર સરસાઈ ૨,૭૭,૪૩૭
ડૉ. મહેન્દ્રભાઈ કાળુભાઈ મુંજપરા ભારતીય જનતા પાર્ટી ૬,૩૧,૮૪૪
કોળી પટેલ સોમાભાઈ ગાંડાલાલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૩,૫૪,૪૦૭
૧૦ – રાજકોટ સરસાઈ ૩,૬૮,૪૦૭
કુંડારીયા મોહનભાઈ કલ્યાણજીભાઈ ભારતીય જનતા પાર્ટી ૭,૫૮,૬૪૫
કગથરા લલીતભાઈ કરમશીભાઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૩,૯૦,૨૩૮
૧૧ – પોરબંદર સરસાઈ ૨,૨૯,૮૨૩
રમેશભાઈ લવજીભાઈ ધડુક ભારતીય જનતા પાર્ટી ૫,૬૩,૮૮૧
લલીત વસોયા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૩,૩૪,૦૫૮
૧૨ – જામનગર સરસાઈ ૨,૩૬,૮૦૪
પૂનમબેન હેમતભાઇ માડમ ભારતીય જનતા પાર્ટી ૫,૯૧,૫૮૮
કંડોરિયા મુળુભાઇ રણમલભાઇ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૩,૫૪,૭૮૪
૧૩ – જૂનાગઢ સરસાઈ ૧,૫૦,૧૮૫
ચુડાસમા રાજેશભાઈ નારણભાઈ ભારતીય જનતા પાર્ટી ૫,૪૭,૯૫૨
વંશ પુંજાભાઈ ભીમાભાઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૩,૯૭,૭૬૭
૧૪ – અમરેલી સરસાઈ ૨,૦૧,૪૩૧
કાછડીયા નારણભાઈ ભીખાભાઈ ભારતીય જનતા પાર્ટી ૫,૨૯,૦૩૫
ધાનાણી પરેશકુમાર ધીરજલાલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૩,૨૭,૬૦૪
૧૫ – ભાવનગર સરસાઈ ૩,૨૯,૫૧૯
ડૉ. ભારતીબેન ધીરૂભાઈ શિયાળ ભારતીય જનતા પાર્ટી ૬,૬૧,૨૭૩
પટેલ મનહરભાઈ નાગજીભાઈ (વસાણી) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૩,૩૧,૭૫૪
૧૬ – આણંદ સરસાઈ ૧,૯૭,૭૧૮
મિતેષભાઈ રમેશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી ૬,૩૩,૦૯૭
ભરતભાઇ માધવસિંહ સોલંકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૪,૩૫,૩૭૯
૧૭ – ખેડા સરસાઈ ૩,૬૭,૧૪૫
ચૌહાણ દેવુસિંહ ભારતીય જનતા પાર્ટી ૭,૧૪,૫૭૨
બિમલ શાહ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૩,૪૭,૪૨૭
૧૮ – પંચમહાલ સરસાઈ ૪,૨૮,૫૪૧
રતનસિંહ મગનસિંહ રાઠોડ ભારતીય જનતા પાર્ટી ૭,૩૨,૧૩૬
ખાંટ વેચાતભાઇ કુબેરભાઇ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૩,૦૩,૫૯૫
૧૯ – દાહોદ (અ.જ.જા.) સરસાઈ ૧,૨૭,૫૯૬
જસવંતસિંહ સુમનભાઇ ભાભોર ભારતીય જનતા પાર્ટી ૫,૬૧,૭૬૦
કટારા બાબુભાઇ ખીમાભાઇ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૪,૩૪,૧૬૪
૨૦ – વડોદરા સરસાઈ ૫,૮૯,૧૭૭
રંજનબેન ભટ્ટ ભારતીય જનતા પાર્ટી ૮,૮૩,૭૧૯
પ્રશાંત પટેલ (ટીકો) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૨,૯૪,૫૪૨
૨૧ – છોટાઉદેપુર (અ.જ.જા.) સરસાઈ ૩,૭૭,૯૪૩
રાઠવા ગીતાબેન વજેસીંગભાઈ ભારતીય જનતા પાર્ટી ૭,૬૪,૪૪૫
રાઠવા રણજીતસિંહ મોહનસિંહ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૩,૮૬,૫૦૨
૨૨ – ભરૂચ સરસાઈ ૩,૩૪,૨૧૪
મનસુખભાઈ ધનજીભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટી ૬,૩૭,૭૯૫
શેરખાન અબ્દુલશકુર પઠાણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૩,૦૩,૫૮૧
૨૩ – બારડોલી (અ.જ.જા.) સરસાઈ ૨,૧૫,૪૪૭
પરભુભાઈ નાગરભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટી ૭,૪૨,૨૭૩
ડૉ. તુષારભાઈ અમરસિંહભાઈ ચૌધરી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૫,૨૬,૮૨૬
૨૪ – સુરત સરસાઈ ૫,૪૮,૨૩૦
જરદોશ દર્શનાબેન વિક્રમભાઈ ભારતીય જનતા પાર્ટી ૭,૯૫,૬૫૧
અશોકભાઇ પટેલ (અધેવાડા) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૨,૪૭,૪૨૧
૨૫ – નવસારી સરસાઈ ૬,૮૯,૬૬૮
સી. આર. પાટીલ ભારતીય જનતા પાર્ટી ૯,૭૨,૭૩૯
પટેલ ધર્મેશભાઈ ભીમભાઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૨,૮૩,૦૭૧
૨૬ – વલસાડ (અ.જ.જા.) સરસાઈ ૩,૫૩,૭૯૭
ડૉ. કે.સી.પટેલ ભારતીય જનતા પાર્ટી ૭,૭૧,૯૮૦
ચૌધરી જીતુભાઇ હરજીભાઇ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૪,૧૮,૧૮૩