ઓગસ્ટ 2019માં સ્થપાયેલા સ્પોર્ટ્સ સ્ટાર્ટ અપ સ્પોર્ટઝેક્સ ગેમ અને ખાસ કરીને ક્રિકેટ રસિયાઓ માટે અનોખું ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ આપી રહ્યું છે. “સ્પોર્ટઝેકસ ” એ ભારતનું પહેલું પિયર ટુ પિયર ફેન્સી પ્લેટફોર્મ છે. કે જ્યાં યુઝર્સ તેમની રમત ગમત ને લગતી આવડતથી રોકડ અને ઇનામો જીતી શકે છે .”સ્પોર્ટઝેકસ” રમવા માટે તમારે તમારા ફેવરિટ 11 ખેલાડીઓની ક્રિકેટ ટીમ બનાવવી પડશે તમારે ટીમનો કેપ્ટન વાઈસ કેપ્ટન અને મેન ઓફ ધ મેચ પસંદ કરો પછી કેશ કોન્ટેક્ટ માં જોડાવો .
તમારા પ્લેયર ખેલાડીના પર્ફોમન્સ ફીલ્ડ પર લાઈવ જુઓ અને તમારી જીત નિહાળો સ્પોર્ટઝેક્સ કેમ અનોખી કેમ છે, તેના કારણો આ રહ્યા ,તેમાં કોઈ મેનુપ્લેશન નથી, ડેટા ટેમ્પરિંગ નથી , તમારા લક પર આધાર નથી, કોઈ કોમ્પ્યુટર જનરેટેડ નથી, “સ્પોર્ટ્ઝેક્સ” ના ફિચર ડાયનેમિક પ્રાઇસ પુલ છે. સાથે સાથે યુનિક રેફરલ મોડલ અને લાઈવ રેન્કિંગ સીસ્ટમ છે. સ્પોર્ટ્સ skill થી વધુ જીતવાની ક્ષમતા છે.