અમરેલીના લાઠીની શ્રી કલાપી વિનય મંદિર શાળાના વિજ્ઞાન પ્રવાહના ભૌતિકશાસ્ત્રના શિક્ષક એચ. કે. ગોહિલે ભૌતિક વિષયમાં Ph.D. કરી રહ્યાં છે. તેમનું રિસર્ચ પેપર IARA international જર્નલ માં પ્રકાશિત થયેલ છે. 26 થી 28 ફેબ્રુઆરી 2019માં ચેન્નઈ ખાતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં તેમનું સંશોધન પેપર રજૂ કરેલું હતું. જેમાં તેમણે બેસ્ટ પેપર પ્રેઝન્ટેશન બદલ ઇન્ટરનેશનલ એવાર્ડ આપવામાં આવેલો હતો.