કચ્છ ભાજપના અગાઉના 6 સેક્સ કાંડને ભૂલાવી દે એવી ભાજપના કચ્છના એક ધારાસભ્યની પ્રેમાલાપની 10 ઓડિયો બહાર આવી છે. એક મહિલાની જાસૂસી અમિત શાહે કરી ત્યાર બાદ, નલિયા ભાજપ બળાત્કાર કેસ, છબીલ પટેલ સેક્સ કાંડ, જયંતી ભાનુશાળી સેક્સ કાંડ, મનીષા સેક્સ કાંડ, સુરતની યુવતી સાથે સેક્સ કાંડ જેવી અગાઉ 6 સેક્સ કાંડ થયા બાદ ફરી એક ભાજપના નવા જ નેતાનું નામ આવા સેક્સ કાંડમાં બહાર આવ્યું છે. કચ્છમાં આ 6 સેક્સ બોંબથી પણ વધું ખતરનાક બોંબ આ ઓડિયો ક્લીપ છે. જે ભાજપની મિહલા કાર્યકરો પણ છે. જે ગુજરાતના મોટા ભાગના લોકો સુધી પહોંચી ગઈ છે. જો ન પહોંચી હોય તો આજે પહોંચી જશે.
10 ઓડિયો ક્લીપ સાંભળીને કાનમાંથી કીડા ખરે એવા ભાષા મહિલાઓ અને ભાજપના ધારાસભ્ય બોલી રહ્યાં છે. જે કલ્ચર કોંગ્રેસ પાસે સત્તાના 22 વર્ષમાં આવેલું તેનાથી પણ વધું ખતરનાક કલ્ચર ભાજપમાં આવી ગયું હોવાની આ ઓડિયો ક્લીપ સાંભળનાર કલ્પી શકે છે. જેમાં ગંદી ગળો છે. સેક્સ સબંધી વાતો છે. સેક્સ કેમ કરવું તે વાતો કરે છે. ગુપ્તાંગોના વર્ણન આવે છે. જુદા જુદા સેક્સના આસનની વાતો કરે છે.
આ ધારાસભ્યની બે મહિલાઓ અંદરો અંદર ઝઘડો કરે છે તેની પૂરી વાતો છે. એક મહિલા પેલા ધારાસભ્યને કહે છે કે, મેં તારી વિડિયો ઉતારી છે એટલે તું મારાથી ડરીને હવે મારા સાથે સંબંધ રાખતો નથી એવું તો નથી માનતો ને ?
ભાજપના ધારાસભ્યની બે પ્રેમિકાઓના ઝઘડાના કારણે આ ઓડિયો બહાર આવી હોવાનું માનવામાં આવે છે. ચૂંટણી સમયે આ ઓડિયો જાહેર કરીને કચ્છ ભાજપનું પોલીટીકલ એન્કાઉન્ટર થઈ ગયું હોય એવું લાગે છે. કચ્છમાં એવું કહેવાય છે કે, આ ધારાસભ્યને ઘણી જગ્યાએ ચૂલા છે. ઘેરઘેર ચૂલા ચાલે છે.
ભાજપના ધારાસભ્ય કે એક મહિલા સાથે સેક્સ સબંધ ની રાસલીલાની અભદ્ર અને બિભસ્ત વાતચિત ની ઓડીઓ કિલપ્સ છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કચ્છ ન મહિલાઓનું શારીરિક શોષણ કરતા આવ્યા છે. જેથી કચ્છ બદનામ થયું છે. ખારેક અને ઘઉં જેવા કોડવર્ડથી મહિલાઓથી સેક્સ સબંધ બનાવેલા છે જે ભૂતકાળના ઓડીઓ ક્લિપમાં બહાર આવી છે.
ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જયંતી ભાનુશાળીના મોબાઈલમાં સેક્સ અંગેની વિડિયો હતી જે મોબાઈલ ગુમ છે. જો તે વિડિયો ક્લિપ બહાર આવશે તો ગુજરાતમાં બોમ્બ વિસ્ફોટ થઈ શકે તેમ છે.
Xકહી રહ્યાં છે કે હું ભૂતકાળને વાગોળવાનો છું, વર્તમાનમાં તને પ્રેમ કરું છું અને ભવિષ્યમાં કરતો રહીશ, આવું સાંભળ્યાં બાદ સામેથી થેન્ક યુ માય ડીયર થેન્ક્યુ એવા શબ્દો પ્રેમિકા બોલે છે. સાથે જ તેઓ બહાર ફરવા ગયા હતા તેની પણ વાતો કરી રહ્યાં છે.
અન્ય એક ક્લિપમાં મંત્રીની બે પ્રેમિકાઓ એકબીજાને બેફામ ગંદી ગાળો બોલી રહી છે. બંને વચ્ચે અશ્લિલ શબ્દોમાં ઉગ્ર બોલાચાલી થઇ રહી છે. અને બંને એકબીજાને મલીને વાત કરીશું એમ કહી રહી છે. ભાજપના આ મંત્રીને લઇને બંને વચ્ચે જોરદાર ઝઘડો થઇ રહ્યો છે. અન્ય એક ક્લિપમાાં પ્રેમિકા દ્વારા મંત્રીને ધમકાવવામાં આવી રહ્યાં છે. તેઓ વધુ બોલી શકતા નથી.
ગુજરાતના આ મંત્રી મહિલા સાથે સેક્સ સબંધની રાસલીલાની અભદ્ર વાતચીત કરી રહ્યાં છે. આ ક્લિપો અમે તમને બતાવી શકતા નથી કે તેના વિશે વધુ લખાણ લખી શકતા નથી. કારણ કે તેમાં અશ્લિલ શબ્દોનો વધુ પડતો ઉપયોગ કરાયો છે.
ધારાસભ્ય તરીકે સોંગદ લીધેલ વ્યક્તિઓ જ જો ચરિત્રહીન કામ કરે તો કચ્છની બેટીઓને બચાવશે કોણ ?