કોંગ્રેસના પીઢ નેતા બાવરિયા ને જપમાં કુંવરજી બાવળિયા ને ભાજપમાં લઈ જવાયા બાદ હવે રાજ લા પંચાયત સહિત જ્યાં પણ કોંગ્રેસનું શાસન છે તે તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તોડવા માટે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે ભાગરૂપે કુરજી બાવરિયા ને કેજે કોળી આગેવાન છે તેમને ભાજપમાં લાવવામાં આવ્યા હતા અને ગયા રવિવારે રાજકોટમાં કુંવરજી બાવળિયાને સન્માન માટે કોળી યોજાયું હતું આ સંમેલનમાં કોંગ્રેસના કેટલાક નેતાઓને પણ હાજર રાખવા માટે ફરજ પાડવામાં આવી હતી અને કેટલાક સ્વૈચ્છિક રીતે પણ હાજર રહ્યા હતા જેના કારણે કોંગ્રેસના આંતરિક વાતાવરણ ગરમાયું છે કોંગ્રેસના કેટલાક નેતાઓ કુવરજીભાઈ ને ખુલ્લમખુલ્લા સમર્થન આપી રહ્યા છે કોંગ્રેસના પ્રદેશ નેતાઓ અને આઇસીસીના ડીપી મકવાણા રાજકોટ જિલ્લા પંચાયત ના સભ્યો રાની બેન સો રાણી ના પતિ બચુભાઈ સો રાણી રાજપરા મહેશભાઈ દેવુબેન જાદવ સહિતના નેતાઓ આ સંમેલનમાં હાજર રહ્યા હતા કોંગ્રેસે તેના કાર્યકરોને સ્પષ્ટ સૂચના આપી હતી કે આ સંમેલનમાં કોઈએ જવાનું નથી તે આટલા નેતાઓ ત્યાં ગયા હતા બ ના કારણે આ નેતાઓ ત્યાં ગયા હોવાનું માનવામાં આવે છે અને તેમણે ભાજપમાં લઈ જવા માટેના પ્રયત્નો ચાલુ કર્યા છે રાજકોટ જિલ્લા પંચાયત ને તોડી પાડવા માટે ઓડિયો સક્રિય થયા છે અને એ ભાજપની પંચાયત બનાવવા માટેના તમામ પ્રયત્નો ચાલુ કરી દેવામાં આવશે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી છે ૩૬ સભ્યોમાંથી 34 સભ્યો કોંગ્રેસના છે મુખ્યમંત્રી વિજય રૂપાણી ના જિલ્લામાં ભાજપનું ક્યાંય નામોનિશાન રહ્યું નથી તેથી સભાની ચૂંટણી આવે તે પહેલાં ગમે તે ભોગે રાજકોટ જિલ્લા પંચાયતને દોડીને ભારતીય જનતા પાર્ટીની પંચાયત બનાવવા માટેના પ્રયત્નો આરંભ કરવામાં આવ્યો છે તેમાંથી બે સભ્યોને પાર્ટીમાં ભાજપે પક્ષાંતર કરાવ્યું છે ૩૨ સભ્યો કોંગ્રેસના છે એક એવી વાત પણ બહાર આવે છે કે બાવળિયાના સમર્થનમાં હોય એવા દસ સભ્યો રાજકોટ જિલ્લા પંચાયતના છે કરાવીને ભાજપમાં લાવવા માટે પદ અને પૈસાની લાલચ આપવામાં આવી રહી છે અંદરખાનેથી ઓપરેશનો પણ હાથ ધરાઈ છે થઈ ગયા છે તેમ છતાં હજુ પાર્ટીને જિલ્લા પંચાયતમાં કોઈ જ સમર્થન આપ્યું હતું કોંગ્રેસને તે તોડી ને ભાજપ સાથે પડી જાય અને બહુમતી મળે એટલા સભ્યો હજુ કોંગ્રેસ પાસે થોડી શકાયા નથી